-
હોશિયા ૨:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ જે દ્રાક્ષાવેલાઓ અને અંજીરીઓ વિશે તે કહેતી હતી:
“એ તો મારા પ્રેમીઓએ આપેલી ભેટ છે,”
એને હું ખેદાન-મેદાન કરી નાખીશ,
એને હું જંગલ બનાવી દઈશ
અને જંગલી જાનવરો એ બધું નષ્ટ કરી દેશે.
-