વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હઝકિયેલ ૨૩:૪, ૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ મોટીનું નામ ઓહલાહ* હતું અને નાનીનું નામ ઓહલીબાહ.* તેઓ મારી થઈ અને તેઓને દીકરા-દીકરીઓ થયાં. ઓહલાહ સમરૂન છે+ અને ઓહલીબાહ યરૂશાલેમ.*

      ૫ “ઓહલાહ મારી હતી ત્યારથી વેશ્યાનો ધંધો કરવા લાગી.+ તેના પ્રેમીઓ, એટલે કે તેના પડોશી આશ્શૂરીઓ+ પાછળ તે પાગલ થઈ.+

  • હોશિયા ૪:૧૭, ૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ એફ્રાઈમ મૂર્તિઓ સાથે જોડાઈ ગયો છે.+

      તેને એકલો જ રહેવા દો!

      ૧૮ તેનો દારૂ* ખલાસ થઈ ગયો ત્યારે,

      તે બેકાબૂ જાતીય કામોમાં* ડૂબી ગયો.

      તેના અધિકારીઓને* અપમાન ખૂબ વહાલું છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો