-
હોશિયા ૪:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ મારા લોકો લાકડાની મૂર્તિની સલાહ લે છે,
તેઓની લાકડી* જે કરવાનું કહે એ જ તેઓ કરે છે,
કેમ કે વ્યભિચાર કરવાનું વલણ તેઓને ગેરમાર્ગે દોરે છે
અને વ્યભિચાર કરીને તેઓ પોતાના ઈશ્વરને આધીન થવાની ના પાડે છે.
-