યશાયા ૪૮:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ ના, તમે એ સાંભળ્યું નથી,+ તમને એની ખબર નથીઅને અગાઉ તમારા કાને એ પડ્યું નથી. હું જાણું છું કે તમે એકદમ કપટી છો.+ તમે જન્મથી જ બંડખોર છો.+ યર્મિયા ૩:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ ‘પણ જેમ એક પત્ની બેવફા બનીને પોતાના પતિને* છોડી દે છે, તેમ હે ઇઝરાયેલ,* તું મને બેવફા બની છે,’+ એવું યહોવા કહે છે.”
૮ ના, તમે એ સાંભળ્યું નથી,+ તમને એની ખબર નથીઅને અગાઉ તમારા કાને એ પડ્યું નથી. હું જાણું છું કે તમે એકદમ કપટી છો.+ તમે જન્મથી જ બંડખોર છો.+
૨૦ ‘પણ જેમ એક પત્ની બેવફા બનીને પોતાના પતિને* છોડી દે છે, તેમ હે ઇઝરાયેલ,* તું મને બેવફા બની છે,’+ એવું યહોવા કહે છે.”