વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હોશિયા ૪:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ હે ઇઝરાયેલ, તું તો વ્યભિચાર કરે છે,+

      પણ હે યહૂદા, તું એવો અપરાધ ન કરે તો સારું!+

      તારે ગિલ્ગાલ જવું નહિ,+ બેથ-આવેન પણ જવું નહિ.+

      ‘યહોવાના સમ,’* એવું કહીને સોગન ખાવા નહિ.+

  • હોશિયા ૧૦:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૫ બેથ-આવેનની વાછરડાની મૂર્તિને લીધે સમરૂનના રહેવાસીઓ ગભરાશે.+

      જૂઠા દેવના યાજકો એ મૂર્તિ અને એના ગૌરવને લીધે આનંદ મનાવતા હતા,

      પણ હવે એ યાજકો અને લોકો શોક પાળશે,

      કેમ કે એ મૂર્તિનું ગૌરવ તેઓથી દૂર ગુલામીમાં જતું રહેશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો