વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૨૮:૧-૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૮ અફસોસ છે એફ્રાઈમના દારૂડિયા લોકોના અભિમાની* તાજને!+

      રસાળ ખીણના ડુંગર પરના શહેરનો એ તાજ, ફૂલોની જેમ કરમાઈ જશે.

      એ શહેરમાં દારૂડિયા રહે છે.

       ૨ જુઓ! યહોવા એક શક્તિશાળી અને શૂરવીર માણસને મોકલે છે.

      તે કરાના તોફાન, વિનાશક આંધી,

      ધસમસતા પૂર અને તોફાનની જેમ આવે છે.

      એ તાજને તે પૃથ્વી પર જોરથી પછાડશે.

       ૩ એફ્રાઈમના દારૂડિયાઓના અભિમાની* તાજને

      પગ નીચે કચડી નાખવામાં આવશે.+

  • હોશિયા ૯:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ એફ્રાઈમ તો સીમમાં રોપાયેલો હતો, તે મારા માટે તૂર જેવો હતો.+

      હવે એફ્રાઈમે પોતાના દીકરાઓને બહાર લાવવા પડશે, જેથી તેઓની કતલ થાય.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો