-
પુનર્નિયમ ૧૯:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ “યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ આપવાના છે, એને તમે કબજે કરો ત્યારે, તમારા પડોશીએ મૂકેલી હદની નિશાની ન ખસેડો,+ જે પૂર્વજોએ નક્કી કરી હતી.
-