યશાયા ૧૧:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ યહોવા ઇજિપ્તમાં સમુદ્રના અખાતના બે ભાગલા કરી નાખશે*+અને યુફ્રેટિસ નદી પર પોતાનો હાથ ઉગામશે.+ તે પોતાનો ધગધગતો શ્વાસ* એના સાત વહેળા પર ફૂંકશે,*પહેરેલાં ચંપલ સાથે લોકોને સમુદ્ર પાર કરાવશે.
૧૫ યહોવા ઇજિપ્તમાં સમુદ્રના અખાતના બે ભાગલા કરી નાખશે*+અને યુફ્રેટિસ નદી પર પોતાનો હાથ ઉગામશે.+ તે પોતાનો ધગધગતો શ્વાસ* એના સાત વહેળા પર ફૂંકશે,*પહેરેલાં ચંપલ સાથે લોકોને સમુદ્ર પાર કરાવશે.