વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૧૯:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ ઇજિપ્ત વિરુદ્ધ ન્યાયચુકાદો:+

      જુઓ! યહોવા વાદળ પર સવાર થઈને ઝડપથી ઇજિપ્ત આવે છે.

      ઇજિપ્તના નકામા દેવો તેમની આગળ થરથર કાંપશે.+

      ઇજિપ્તના લોકોની હિંમત પીગળી જશે.

  • હઝકિયેલ ૩૦:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘ધિક્કાર થાય એવી મૂર્તિઓનો* હું ભૂકો બોલાવી દઈશ. નોફના* નકામા દેવોને ખતમ કરી નાખીશ.+ પછી ઇજિપ્ત દેશમાં કોઈ આગેવાન* નહિ હોય અને હું આખા ઇજિપ્તમાં ભય ફેલાવી દઈશ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો