વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૩૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • “હું ઊંડાણમાંથી તમને પોકારું છું”

        • ‘જો તમે પાપનો હિસાબ રાખો’ (૩)

        • યહોવા દિલથી માફ કરે છે (૪)

        • ‘હું આતુર મનથી યહોવાની રાહ જોઉં છું’ (૬)

ગીતશાસ્ત્ર ૧૩૦:૧

એને લગતી કલમો

  • +યવિ ૩:૫૫; યૂના ૨:૧, ૨

ગીતશાસ્ત્ર ૧૩૦:૩

ફૂટનોટ

  • *

    યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

  • *

    અથવા, “પાપ ધ્યાનમાં રાખો.”

એને લગતી કલમો

  • +ગી ૩૮:૪; ૧૦૩:૧૪; ૧૪૩:૧, ૨; યશા ૫૫:૭; દા ૯:૧૮; રોમ ૩:૨૦; તિત ૩:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૨/૨૦૧૯, પાન ૩

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૦૨, પાન ૧૪

ગીતશાસ્ત્ર ૧૩૦:૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૬, ૭; ગી ૨૫:૧૧
  • +યર્મિ ૩૩:૮, ૯

ગીતશાસ્ત્ર ૧૩૦:૬

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૧૪૭
  • +મીખ ૭:૭

ગીતશાસ્ત્ર ૧૩૦:૭

એને લગતી કલમો

  • +ગી ૮૬:૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૩૦:૧યવિ ૩:૫૫; યૂના ૨:૧, ૨
ગીત. ૧૩૦:૩ગી ૩૮:૪; ૧૦૩:૧૪; ૧૪૩:૧, ૨; યશા ૫૫:૭; દા ૯:૧૮; રોમ ૩:૨૦; તિત ૩:૫
ગીત. ૧૩૦:૪નિર્ગ ૩૪:૬, ૭; ગી ૨૫:૧૧
ગીત. ૧૩૦:૪યર્મિ ૩૩:૮, ૯
ગીત. ૧૩૦:૬ગી ૧૧૯:૧૪૭
ગીત. ૧૩૦:૬મીખ ૭:૭
ગીત. ૧૩૦:૭ગી ૮૬:૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૩૦:૧-૮

ગીતશાસ્ત્ર

ચઢવાનું ગીત.

૧૩૦ હે યહોવા, હું ઊંડાણમાંથી તમને પોકારું છું.+

 ૨ હે યહોવા, મારો સાદ સાંભળો.

મદદ માટેની મારી વિનંતીઓને કાન ધરો.

 ૩ હે યાહ,* જો તમે અમારાં પાપનો હિસાબ રાખો,*

તો હે યહોવા, તમારી આગળ કોણ ઊભું રહી શકે?+

 ૪ તમે લોકોને દિલથી માફ કરો છો,+

જેથી લોકો તમને આદર આપે.+

 ૫ હું યહોવામાં આશા રાખું છું, મારું રોમેરોમ તેમનામાં આશા રાખે છે.

હું તેમના વચનની રાહ જોઉં છું.

 ૬ ચોકીદારો સવાર થવાની રાહ જુએ,+

હા, તેઓ સવાર થવાની રાહ જુએ,

એના કરતાં વધારે હું યહોવાની રાહ જોઉં છું.+

 ૭ હે ઇઝરાયેલ, યહોવાની રાહ જો,

કેમ કે યહોવા વફાદાર હોવાથી પ્રેમ બતાવે છે.+

તેમની પાસે છોડાવવાની અપાર શક્તિ છે.

 ૮ તે ઇઝરાયેલીઓને તેઓનાં સર્વ પાપમાંથી છોડાવશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો