વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • સભાશિક્ષક ૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

સભાશિક્ષક મુખ્ય વિચારો

      • થોડી મૂર્ખાઈ સમજુ માણસનું નામ બગાડે છે (૧)

      • આવડત વગર કામ કરવું ખતરનાક છે (૨-૧૧)

      • મૂર્ખની ખરાબ હાલત (૧૨-૧૫)

      • અધિકારીઓની મૂર્ખતા (૧૬-૨૦)

        • પક્ષી તારી વાત જણાવી દેશે (૨૦)

સભાશિક્ષક ૧૦:૧

ફૂટનોટ

  • *

    અથવા, “અત્તર બનાવનારના તેલને.”

એને લગતી કલમો

  • +ગણ ૨૦:૧૦, ૧૨; ૨શ ૧૨:૯-૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૧૧

સભાશિક્ષક ૧૦:૨

ફૂટનોટ

  • *

    મૂળ, “તેના જમણા હાથે છે.”

  • *

    મૂળ, “તેના ડાબા હાથે છે.”

એને લગતી કલમો

  • +ની ૧૪:૮; ૧૭:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૧૦

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૮

સભાશિક્ષક ૧૦:૩

એને લગતી કલમો

  • +ની ૧૦:૨૩
  • +ની ૧૩:૧૬; ૧૮:૭

સભાશિક્ષક ૧૦:૪

એને લગતી કલમો

  • +સભા ૮:૨, ૩
  • +૧શ ૨૫:૨૩, ૨૪; ની ૨૫:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૧૦-૧૧

સભાશિક્ષક ૧૦:૫

એને લગતી કલમો

  • +૧શ ૨૬:૨૧; ૧રા ૧૨:૧૩, ૧૪

સભાશિક્ષક ૧૦:૬

ફૂટનોટ

  • *

    મૂળ, “ધનવાનને.”

સભાશિક્ષક ૧૦:૭

એને લગતી કલમો

  • +ની ૩૦:૨૧-૨૩

સભાશિક્ષક ૧૦:૮

એને લગતી કલમો

  • +ની ૨૬:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૮

સભાશિક્ષક ૧૦:૯

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “લાકડું કાપનારે લાકડાથી સાવધ રહેવું જોઈએ.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૮

સભાશિક્ષક ૧૦:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    ૪/૨૦૧૪, પાન ૬

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૦, પાન ૧૬

સભાશિક્ષક ૧૦:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “સૌની કૃપા મેળવે છે.”

એને લગતી કલમો

  • +૧રા ૧૦:૬, ૮; ગી ૩૭:૩૦; લૂક ૪:૨૨; એફે ૪:૨૯
  • +ગી ૬૪:૨, ૮; ની ૧૦:૧૪, ૨૧; ૧૪:૩

સભાશિક્ષક ૧૦:૧૩

એને લગતી કલમો

  • +૧શ ૨૫:૧૦, ૧૧

સભાશિક્ષક ૧૦:૧૪

એને લગતી કલમો

  • +ની ૧૦:૧૯; ૧૫:૨
  • +ની ૨૭:૧; સભા ૬:૧૨; યાકૂ ૪:૧૩, ૧૪

સભાશિક્ષક ૧૦:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૬, પાન ૧૦

સભાશિક્ષક ૧૦:૧૬

એને લગતી કલમો

  • +૨કા ૧૩:૭; ૩૬:૯

સભાશિક્ષક ૧૦:૧૭

એને લગતી કલમો

  • +ની ૩૧:૪, ૫

સભાશિક્ષક ૧૦:૧૮

એને લગતી કલમો

  • +ની ૨૧:૨૫; ૨૪:૩૩, ૩૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૧૯૯૬, પાન ૨૧

સભાશિક્ષક ૧૦:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “ખોરાક મુખ પર હાસ્ય લાવે છે.”

એને લગતી કલમો

  • +ગી ૧૦૪:૧૫; સભા ૯:૭
  • +સભા ૭:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૮, પાન ૪

સભાશિક્ષક ૧૦:૨૦

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “તારી પથારીમાં.”

  • *

    અથવા, “તારો સંદેશો.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૨:૨૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

સભા. ૧૦:૧ગણ ૨૦:૧૦, ૧૨; ૨શ ૧૨:૯-૧૧
સભા. ૧૦:૨ની ૧૪:૮; ૧૭:૧૬
સભા. ૧૦:૩ની ૧૦:૨૩
સભા. ૧૦:૩ની ૧૩:૧૬; ૧૮:૭
સભા. ૧૦:૪સભા ૮:૨, ૩
સભા. ૧૦:૪૧શ ૨૫:૨૩, ૨૪; ની ૨૫:૧૫
સભા. ૧૦:૫૧શ ૨૬:૨૧; ૧રા ૧૨:૧૩, ૧૪
સભા. ૧૦:૭ની ૩૦:૨૧-૨૩
સભા. ૧૦:૮ની ૨૬:૨૭
સભા. ૧૦:૧૨૧રા ૧૦:૬, ૮; ગી ૩૭:૩૦; લૂક ૪:૨૨; એફે ૪:૨૯
સભા. ૧૦:૧૨ગી ૬૪:૨, ૮; ની ૧૦:૧૪, ૨૧; ૧૪:૩
સભા. ૧૦:૧૩૧શ ૨૫:૧૦, ૧૧
સભા. ૧૦:૧૪ની ૧૦:૧૯; ૧૫:૨
સભા. ૧૦:૧૪ની ૨૭:૧; સભા ૬:૧૨; યાકૂ ૪:૧૩, ૧૪
સભા. ૧૦:૧૬૨કા ૧૩:૭; ૩૬:૯
સભા. ૧૦:૧૭ની ૩૧:૪, ૫
સભા. ૧૦:૧૮ની ૨૧:૨૫; ૨૪:૩૩, ૩૪
સભા. ૧૦:૧૯ગી ૧૦૪:૧૫; સભા ૯:૭
સભા. ૧૦:૧૯સભા ૭:૧૨
સભા. ૧૦:૨૦નિર્ગ ૨૨:૨૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
સભાશિક્ષક ૧૦:૧-૨૦

સભાશિક્ષક

૧૦ જેમ મરેલી માખીઓ ખુશબોદાર તેલને* બગાડે છે અને એને ગંધાતું કરી મૂકે છે, તેમ થોડી મૂર્ખાઈ સમજુ અને આબરૂદાર માણસનું નામ બગાડે છે.+

૨ જ્ઞાનીનું હૃદય તેને સાચા માર્ગે દોરે છે,* પણ મૂર્ખનું હૃદય તેને ખોટા માર્ગે દોરે છે.*+ ૩ ભલે મૂર્ખ ગમે એ માર્ગે ચાલે, તેનામાં જરાય બુદ્ધિ હોતી નથી.+ તે પોતાની મૂર્ખાઈ જગજાહેર કરે છે.+

૪ જો અધિકારીનો ગુસ્સો તારા પર સળગી ઊઠે, તો તેની આગળથી જતો ન રહે,+ કેમ કે શાંત રહેવાથી મોટાં મોટાં પાપ ઓછાં કરી શકાય છે.+

૫ મેં પૃથ્વી પર બીજી એક વાત જોઈ, જે દુઃખી કરે છે. જેઓ પાસે અધિકાર છે તેઓ આવી ભૂલ કરી બેસે છે:+ ૬ તેઓ મૂર્ખને ઊંચી પદવીએ ચઢાવે છે અને હોશિયારને* નીચે જ રાખે છે.

૭ મેં ચાકરોને ઘોડા પર સવારી કરતા જોયા છે અને અધિકારીઓને ચાકરોની જેમ પગે ચાલતા જોયા છે.+

૮ ખાડો ખોદનારને એમાં પડવાનું જોખમ હોય છે.+ પથ્થરની દીવાલ તોડનારને સાપ કરડવાનું જોખમ હોય છે.

૯ ખાણમાં પથ્થર તોડનારને પથ્થરથી ઈજા થવાનું જોખમ હોય છે. લાકડું કાપનારને લાકડું વાગવાનું જોખમ હોય છે.*

૧૦ જો કુહાડી બુઠ્ઠી હોય અને એની ધાર કાઢવામાં ન આવે, તો વાપરનારે વધારે મહેનત કરવી પડે છે. પણ બુદ્ધિ સફળ થવા મદદ કરે છે.

૧૧ જો મંત્રથી વશ કરતા પહેલાં સાપ કરડી જાય, તો મંત્ર બોલનારની વિદ્યા નકામી છે.

૧૨ બુદ્ધિમાનના શબ્દો સૌને મીઠા લાગે છે,*+ પણ મૂર્ખની વાતો તેનું પોતાનું જ નુકસાન કરે છે.+ ૧૩ તેની વાતની શરૂઆત મૂર્ખાઈથી અને અંત ગાંડપણથી થાય છે,+ જે છેવટે આફત લઈ આવે છે. ૧૪ તોપણ મૂર્ખ પોતાનું મોઢું બંધ કરતો નથી.+

માણસ જાણતો નથી કે કાલે શું થવાનું છે. તેના ગયા પછી શું થશે એ તેને કોણ જણાવી શકે?+

૧૫ મૂર્ખની મહેનત તેને થકવી નાખે છે, કેમ કે તે એટલું પણ જાણતો નથી કે શહેર પહોંચવા કયા રસ્તે જવું જોઈએ.

૧૬ એ દેશના કેવા હાલ થશે, જેનો રાજા એક નાનો છોકરો હોય+ અને જેના અધિકારીઓ સવાર સવારમાં જ મિજબાની શરૂ કરતા હોય! ૧૭ એ દેશ કેટલો ખુશહાલ હશે, જેનો રાજા શાહી કુટુંબમાંથી હોય અને જેના અધિકારીઓ યોગ્ય સમયે ખાતાં-પીતાં હોય! તેઓ તાકાત મેળવવા ખાતાં-પીતાં હોય, નશા માટે નહિ!+

૧૮ આળસને લીધે છાપરું નમી પડે છે. હાથ પર હાથ ધરીને બેસી રહેવાથી છતમાંથી પાણી ટપકે છે.+

૧૯ ખોરાક મનને ખુશ કરે છે* અને દ્રાક્ષદારૂ જીવનને ખુશીઓથી ભરી દે છે.+ પણ પૈસો દરેક જરૂરિયાત પૂરી કરે છે.+

૨૦ તારા વિચારોમાં* પણ રાજાને શ્રાપ ન આપ.+ તારી સૂવાની ઓરડીમાં ધનવાનને શ્રાપ ન આપ. નહિતર પક્ષી તારા શબ્દો* લઈ જશે અને નાનું પક્ષી તારી વાતો જણાવી દેશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો