વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૪૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • સૂકી વેરાન જમીનની જેમ ઈશ્વર માટેની તરસ

        • ‘હું તમારાં કાર્યો પર મનન કરું છું’ (૫)

        • “મને તમારી ઇચ્છા પ્રમાણે ચાલતા શીખવો” (૧૦)

        • ‘તમારી શક્તિ મને દોરે’ (૧૦)

ગીતશાસ્ત્ર ૧૪૩:૧

એને લગતી કલમો

  • +ગી ૬૫:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૬, પાન ૯

ગીતશાસ્ત્ર ૧૪૩:૨

એને લગતી કલમો

  • +અયૂ ૯:૨; ગી ૧૩૦:૩; સભા ૭:૨૦; રોમ ૩:૨૦; ગલા ૨:૧૬; ૧યો ૧:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૬, પાન ૯

ગીતશાસ્ત્ર ૧૪૩:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૬, પાન ૯

ગીતશાસ્ત્ર ૧૪૩:૪

એને લગતી કલમો

  • +ગી ૧૪૨:૩
  • +ગી ૧૦૨:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૬, પાન ૯

ગીતશાસ્ત્ર ૧૪૩:૫

ફૂટનોટ

  • *

    અથવા, “કામોનો અભ્યાસ.”

એને લગતી કલમો

  • +ગી ૭૭:૫, ૬, ૧૧, ૧૨; ૧૧૧:૨, ૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૬, પાન ૯

ગીતશાસ્ત્ર ૧૪૩:૬

એને લગતી કલમો

  • +ગી ૬૩:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૬, પાન ૯

ગીતશાસ્ત્ર ૧૪૩:૭

ફૂટનોટ

  • *

    અથવા, “ખાડામાં.”

એને લગતી કલમો

  • +ગી ૪૦:૧૩; ૭૦:૫
  • +ગી ૧૪૨:૩
  • +ગી ૨૭:૯
  • +ગી ૨૮:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૬, પાન ૯

ગીતશાસ્ત્ર ૧૪૩:૮

એને લગતી કલમો

  • +ગી ૫:૮; ની ૩:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૯/૨૦૧૬, પાન ૮

    ૧૨/૧૫/૧૯૯૬, પાન ૯

ગીતશાસ્ત્ર ૧૪૩:૯

એને લગતી કલમો

  • +ગી ૫૯:૧; ૬૧:૩, ૪; ૯૧:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૬, પાન ૯

ગીતશાસ્ત્ર ૧૪૩:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “સપાટ ભૂમિમાં.”

એને લગતી કલમો

  • +ગી ૨૫:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૬, પાન ૧૪

    ૩/૧/૧૯૯૩, પાન ૨૪

ગીતશાસ્ત્ર ૧૪૩:૧૧

એને લગતી કલમો

  • +ગી ૩૧:૧

ગીતશાસ્ત્ર ૧૪૩:૧૨

એને લગતી કલમો

  • +૧શ ૨૫:૨૯; ૨૬:૯, ૧૦
  • +૧શ ૨૪:૧૨
  • +ગી ૮૯:૨૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૪૩:૧ગી ૬૫:૨
ગીત. ૧૪૩:૨અયૂ ૯:૨; ગી ૧૩૦:૩; સભા ૭:૨૦; રોમ ૩:૨૦; ગલા ૨:૧૬; ૧યો ૧:૧૦
ગીત. ૧૪૩:૪ગી ૧૪૨:૩
ગીત. ૧૪૩:૪ગી ૧૦૨:૪
ગીત. ૧૪૩:૫ગી ૭૭:૫, ૬, ૧૧, ૧૨; ૧૧૧:૨, ૩
ગીત. ૧૪૩:૬ગી ૬૩:૧
ગીત. ૧૪૩:૭ગી ૪૦:૧૩; ૭૦:૫
ગીત. ૧૪૩:૭ગી ૧૪૨:૩
ગીત. ૧૪૩:૭ગી ૨૭:૯
ગીત. ૧૪૩:૭ગી ૨૮:૧
ગીત. ૧૪૩:૮ગી ૫:૮; ની ૩:૬
ગીત. ૧૪૩:૯ગી ૫૯:૧; ૬૧:૩, ૪; ૯૧:૧
ગીત. ૧૪૩:૧૦ગી ૨૫:૪
ગીત. ૧૪૩:૧૧ગી ૩૧:૧
ગીત. ૧૪૩:૧૨૧શ ૨૫:૨૯; ૨૬:૯, ૧૦
ગીત. ૧૪૩:૧૨૧શ ૨૪:૧૨
ગીત. ૧૪૩:૧૨ગી ૮૯:૨૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૪૩:૧-૧૨

ગીતશાસ્ત્ર

દાઉદનું ગીત.

૧૪૩ હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો,+

મદદ માટેની મારી અરજને કાન ધરો.

મને જવાબ આપો, કેમ કે તમે વફાદાર અને નેક છો.

 ૨ તમારા આ સેવક પર મુકદ્દમો ચલાવશો નહિ,

કેમ કે કોઈ પણ માણસ તમારી આગળ નેક ઠરી શકતો નથી.+

 ૩ દુશ્મન મારો પીછો કરે છે.

તેણે મને ભોંયભેગો કરીને કચડી નાખ્યો છે.

લાંબા સમયથી મરણ પામેલા લોકોની જેમ,

મને અંધકારમાં નાખી દીધો છે.

 ૪ હું કમજોર થતો જાઉં છું,+

મારું મન ઉદાસ થઈ ગયું છે.+

 ૫ હું વીતેલા દિવસો યાદ કરું છું,

તમારાં બધાં કાર્યો પર વિચાર કરું છું.+

હું તમારા હાથનાં કામો પર મનન* કરું છું.

 ૬ હું તમારી આગળ હાથ ફેલાવું છું.

હું સૂકી વેરાન જમીન જેવો છું અને તમારા માટે તરસું છું.+ (સેલાહ)

 ૭ હે યહોવા, મને જલદી જવાબ આપો.+

મારી શક્તિ ખૂટી ગઈ છે.+

મારાથી તમારું મુખ ફેરવી ન લેશો,+

નહિ તો હું કબરમાં* ઊતરી જનાર જેવો થઈ જઈશ.+

 ૮ મને સવારે તમારા અતૂટ પ્રેમ વિશે જણાવો,

કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું.

કયા માર્ગે ચાલવું એ મને જણાવો,+

કેમ કે હું તમારા તરફ મીટ માંડું છું.

 ૯ હે યહોવા, દુશ્મનોથી મને છોડાવો,

તેઓથી મારું રક્ષણ કરો.+

૧૦ મને તમારી ઇચ્છા પ્રમાણે ચાલતા શીખવો,+

કેમ કે તમે મારા ઈશ્વર છો.

તમે ભલા છો;

તમારી શક્તિ મને નેકીના દેશમાં* દોરી જાય.

૧૧ હે યહોવા, તમારા નામને લીધે મને જીવતો રાખો.

મને મુશ્કેલીઓમાંથી છોડાવો, કેમ કે તમે નેક છો.+

૧૨ તમારા અતૂટ પ્રેમને લીધે મારા દુશ્મનોનો સંહાર કરો.+

મને સતાવનારા લોકોનો નાશ કરો,+

કેમ કે હું તમારો સેવક છું.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો