વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

યર્મિયા મુખ્ય વિચારો

      • પારકા દેવો માટે ઇઝરાયેલીઓ યહોવાને ત્યજી દે છે (૧-૩૭)

        • ઇઝરાયેલ જંગલી દ્રાક્ષાવેલા જેવી (૨૧)

        • તેનાં કપડાં લોહીથી રંગાયેલાં (૩૪)

યર્મિયા ૨:૨

ફૂટનોટ

  • *

    અથવા, “કેટલી વફાદાર હતી.”

એને લગતી કલમો

  • +હો ૨:૧૫
  • +નિર્ગ ૨૪:૩
  • +પુન ૨:૭

યર્મિયા ૨:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “પ્રથમ ફળ.” શબ્દસૂચિમાં “પ્રથમ ફળ” જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૬; પુન ૭:૬
  • +નિર્ગ ૧૭:૮, ૧૩

યર્મિયા ૨:૫

એને લગતી કલમો

  • +યશા ૫:૪; મીખ ૬:૩
  • +પુન ૩૨:૨૧
  • +ગી ૧૧૫:૪, ૮

યર્મિયા ૨:૬

ફૂટનોટ

  • *

    અથવા, “મિસરમાંથી.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૩૦
  • +પુન ૧:૧; ૩૨:૯, ૧૦
  • +પુન ૮:૧૪, ૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૩, પાન ૮

યર્મિયા ૨:૭

ફૂટનોટ

  • *

    અથવા, “વાડીવાળા દેશમાં.”

એને લગતી કલમો

  • +ગણ ૧૩:૨૬, ૨૭; પુન ૬:૧૦, ૧૧; ૮:૭-૯
  • +લેવી ૧૮:૨૪; ગણ ૩૫:૩૩; ગી ૭૮:૫૮; ૧૦૬:૩૮; યર્મિ ૧૬:૧૮

યર્મિયા ૨:૮

ફૂટનોટ

  • *

    અથવા, “નિયમશાસ્ત્ર.” શબ્દસૂચિમાં “નિયમશાસ્ત્ર” જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧શ ૨:૧૨; યવિ ૪:૧૩
  • +હઝ ૩૪:૭, ૮
  • +૧રા ૧૮:૧૯; યર્મિ ૨૩:૧૩

યર્મિયા ૨:૯

એને લગતી કલમો

  • +હઝ ૨૦:૩૫; મીખ ૬:૨

યર્મિયા ૨:૧૦

એને લગતી કલમો

  • +ઉત ૧૦:૨, ૪
  • +ઉત ૨૫:૧૩; ગી ૧૨૦:૫; યર્મિ ૪૯:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૭, પાન ૮

યર્મિયા ૨:૧૧

એને લગતી કલમો

  • +ગી ૧૦૬:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૭, પાન ૮

યર્મિયા ૨:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “કાપ્યા છે,” કદાચ ખડકોમાંથી.

એને લગતી કલમો

  • +ગી ૩૬:૯; યર્મિ ૧૭:૧૩; પ્રક ૨૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૭, પાન ૮

    ૧૨/૧/૨૦૦૩, પાન ૩૨

યર્મિયા ૨:૧૫

એને લગતી કલમો

  • +યશા ૫:૨૯; યર્મિ ૪:૭

યર્મિયા ૨:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “મેમ્ફિસ.”

એને લગતી કલમો

  • +યર્મિ ૪૬:૧૯
  • +યર્મિ ૪૩:૪, ૭; ૪૬:૧૪; હઝ ૩૦:૧૮

યર્મિયા ૨:૧૭

એને લગતી કલમો

  • +૧કા ૨૮:૯; ૨કા ૭:૧૯, ૨૦

યર્મિયા ૨:૧૮

ફૂટનોટ

  • *

    એટલે કે, નાઈલ નદીનો ફાંટો.

  • *

    અથવા, “ફ્રાત.”

એને લગતી કલમો

  • +યશા ૩૦:૨; ૩૧:૧; યવિ ૫:૬; હઝ ૧૬:૨૬; ૧૭:૧૫
  • +૨રા ૧૬:૭; હો ૫:૧૩

યર્મિયા ૨:૧૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યર્મિ ૪:૧૮
  • +યર્મિ ૫:૨૨

યર્મિયા ૨:૨૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૧૩
  • +૧રા ૧૪:૨૨, ૨૩; હઝ ૬:૧૩
  • +નિર્ગ ૩૪:૧૫; હઝ ૧૬:૧૫, ૧૬

યર્મિયા ૨:૨૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૧૭; ગી ૮૦:૮; યશા ૫:૧
  • +યશા ૫:૪

યર્મિયા ૨:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “ધોવાના સોડા.”

  • *

    અથવા, “ક્ષારથી.” રાખથી બનાવેલો એક પ્રકારનો સાબુ.

એને લગતી કલમો

  • +યર્મિ ૧૬:૧૭

યર્મિયા ૨:૨૩

ફૂટનોટ

  • *

    અથવા, “કોઈ હેતુ વગર.”

યર્મિયા ૨:૨૪

ફૂટનોટ

  • *

    મૂળ, “તેના મહિનામાં.”

યર્મિયા ૨:૨૫

ફૂટનોટ

  • *

    અથવા, “પારકા દેવોના.”

એને લગતી કલમો

  • +યર્મિ ૧૮:૧૨
  • +યશા ૨:૬; યર્મિ ૩:૧૩
  • +યર્મિ ૪૪:૧૭

યર્મિયા ૨:૨૬

એને લગતી કલમો

  • +એઝ ૯:૭

યર્મિયા ૨:૨૭

એને લગતી કલમો

  • +યશા ૪૪:૧૩
  • +૨કા ૨૯:૬; યર્મિ ૩૨:૩૩
  • +ન્યા ૧૦:૧૩-૧૫; ગી ૭૮:૩૪; ૧૦૬:૪૭; યશા ૨૬:૧૬; હો ૫:૧૫

યર્મિયા ૨:૨૮

એને લગતી કલમો

  • +પુન ૩૨:૩૭, ૩૮
  • +યર્મિ ૧૧:૧૩

યર્મિયા ૨:૨૯

એને લગતી કલમો

  • +યર્મિ ૫:૧; ૯:૨; દા ૯:૧૧

યર્મિયા ૨:૩૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨કા ૨૮:૨૦-૨૨; યશા ૯:૧૩
  • +યશા ૧:૫; યર્મિ ૫:૩; સફા ૩:૨
  • +૨કા ૩૬:૧૫, ૧૬; નહે ૯:૨૬; પ્રેકા ૭:૫૨

યર્મિયા ૨:૩૧

ફૂટનોટ

  • *

    મૂળ, “હે પેઢી.”

એને લગતી કલમો

  • +પુન ૩૨:૧૫

યર્મિયા ૨:૩૨

ફૂટનોટ

  • *

    અથવા, “લગ્‍નનો કમરપટ્ટો.”

એને લગતી કલમો

  • +ગી ૧૦૬:૨૧; યશા ૧૭:૧૦; યર્મિ ૧૮:૧૫; હો ૮:૧૪

યર્મિયા ૨:૩૩

એને લગતી કલમો

  • +૨કા ૩૩:૯

યર્મિયા ૨:૩૪

એને લગતી કલમો

  • +૨રા ૨૧:૧૬; ગી ૧૦૬:૩૮; યશા ૧૦:૧, ૨; માથ ૨૩:૩૫
  • +નિર્ગ ૨૨:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૧૯૯૭, પાન ૧૪

યર્મિયા ૨:૩૬

એને લગતી કલમો

  • +૨કા ૨૮:૨૦, ૨૧
  • +યશા ૩૦:૩; યર્મિ ૩૭:૭

યર્મિયા ૨:૩૭

ફૂટનોટ

  • *

    મૂળ, “માથે હાથ મૂકીને.”

એને લગતી કલમો

  • +૨શ ૧૩:૧૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

યર્મિ. ૨:૨હો ૨:૧૫
યર્મિ. ૨:૨નિર્ગ ૨૪:૩
યર્મિ. ૨:૨પુન ૨:૭
યર્મિ. ૨:૩નિર્ગ ૧૯:૬; પુન ૭:૬
યર્મિ. ૨:૩નિર્ગ ૧૭:૮, ૧૩
યર્મિ. ૨:૫યશા ૫:૪; મીખ ૬:૩
યર્મિ. ૨:૫પુન ૩૨:૨૧
યર્મિ. ૨:૫ગી ૧૧૫:૪, ૮
યર્મિ. ૨:૬નિર્ગ ૧૪:૩૦
યર્મિ. ૨:૬પુન ૧:૧; ૩૨:૯, ૧૦
યર્મિ. ૨:૬પુન ૮:૧૪, ૧૫
યર્મિ. ૨:૭ગણ ૧૩:૨૬, ૨૭; પુન ૬:૧૦, ૧૧; ૮:૭-૯
યર્મિ. ૨:૭લેવી ૧૮:૨૪; ગણ ૩૫:૩૩; ગી ૭૮:૫૮; ૧૦૬:૩૮; યર્મિ ૧૬:૧૮
યર્મિ. ૨:૮૧શ ૨:૧૨; યવિ ૪:૧૩
યર્મિ. ૨:૮હઝ ૩૪:૭, ૮
યર્મિ. ૨:૮૧રા ૧૮:૧૯; યર્મિ ૨૩:૧૩
યર્મિ. ૨:૯હઝ ૨૦:૩૫; મીખ ૬:૨
યર્મિ. ૨:૧૦ઉત ૧૦:૨, ૪
યર્મિ. ૨:૧૦ઉત ૨૫:૧૩; ગી ૧૨૦:૫; યર્મિ ૪૯:૨૮
યર્મિ. ૨:૧૧ગી ૧૦૬:૨૦
યર્મિ. ૨:૧૩ગી ૩૬:૯; યર્મિ ૧૭:૧૩; પ્રક ૨૨:૧
યર્મિ. ૨:૧૫યશા ૫:૨૯; યર્મિ ૪:૭
યર્મિ. ૨:૧૬યર્મિ ૪૬:૧૯
યર્મિ. ૨:૧૬યર્મિ ૪૩:૪, ૭; ૪૬:૧૪; હઝ ૩૦:૧૮
યર્મિ. ૨:૧૭૧કા ૨૮:૯; ૨કા ૭:૧૯, ૨૦
યર્મિ. ૨:૧૮યશા ૩૦:૨; ૩૧:૧; યવિ ૫:૬; હઝ ૧૬:૨૬; ૧૭:૧૫
યર્મિ. ૨:૧૮૨રા ૧૬:૭; હો ૫:૧૩
યર્મિ. ૨:૧૯યર્મિ ૪:૧૮
યર્મિ. ૨:૧૯યર્મિ ૫:૨૨
યર્મિ. ૨:૨૦લેવી ૨૬:૧૩
યર્મિ. ૨:૨૦૧રા ૧૪:૨૨, ૨૩; હઝ ૬:૧૩
યર્મિ. ૨:૨૦નિર્ગ ૩૪:૧૫; હઝ ૧૬:૧૫, ૧૬
યર્મિ. ૨:૨૧નિર્ગ ૧૫:૧૭; ગી ૮૦:૮; યશા ૫:૧
યર્મિ. ૨:૨૧યશા ૫:૪
યર્મિ. ૨:૨૨યર્મિ ૧૬:૧૭
યર્મિ. ૨:૨૫યર્મિ ૧૮:૧૨
યર્મિ. ૨:૨૫યશા ૨:૬; યર્મિ ૩:૧૩
યર્મિ. ૨:૨૫યર્મિ ૪૪:૧૭
યર્મિ. ૨:૨૬એઝ ૯:૭
યર્મિ. ૨:૨૭યશા ૪૪:૧૩
યર્મિ. ૨:૨૭૨કા ૨૯:૬; યર્મિ ૩૨:૩૩
યર્મિ. ૨:૨૭ન્યા ૧૦:૧૩-૧૫; ગી ૭૮:૩૪; ૧૦૬:૪૭; યશા ૨૬:૧૬; હો ૫:૧૫
યર્મિ. ૨:૨૮પુન ૩૨:૩૭, ૩૮
યર્મિ. ૨:૨૮યર્મિ ૧૧:૧૩
યર્મિ. ૨:૨૯યર્મિ ૫:૧; ૯:૨; દા ૯:૧૧
યર્મિ. ૨:૩૦૨કા ૨૮:૨૦-૨૨; યશા ૯:૧૩
યર્મિ. ૨:૩૦યશા ૧:૫; યર્મિ ૫:૩; સફા ૩:૨
યર્મિ. ૨:૩૦૨કા ૩૬:૧૫, ૧૬; નહે ૯:૨૬; પ્રેકા ૭:૫૨
યર્મિ. ૨:૩૧પુન ૩૨:૧૫
યર્મિ. ૨:૩૨ગી ૧૦૬:૨૧; યશા ૧૭:૧૦; યર્મિ ૧૮:૧૫; હો ૮:૧૪
યર્મિ. ૨:૩૩૨કા ૩૩:૯
યર્મિ. ૨:૩૪૨રા ૨૧:૧૬; ગી ૧૦૬:૩૮; યશા ૧૦:૧, ૨; માથ ૨૩:૩૫
યર્મિ. ૨:૩૪નિર્ગ ૨૨:૨
યર્મિ. ૨:૩૬૨કા ૨૮:૨૦, ૨૧
યર્મિ. ૨:૩૬યશા ૩૦:૩; યર્મિ ૩૭:૭
યર્મિ. ૨:૩૭૨શ ૧૩:૧૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યર્મિયા ૨:૧-૩૭

યર્મિયા

૨ યહોવાનો આ સંદેશો મને મળ્યો: ૨ “જા અને યરૂશાલેમના કાનમાં પોકારીને કહે, ‘યહોવા કહે છે:

“મને યાદ છે, યુવાનીમાં તું મને કેટલો પ્રેમ કરતી હતી,*+

આપણી સગાઈ થઈ ત્યારે તું મને કેટલું ચાહતી હતી.+

મને એ પણ યાદ છે, વેરાન પ્રદેશમાં તું મારી પાછળ પાછળ ચાલતી હતી,

એવા પ્રદેશમાં જ્યાં બી વાવવામાં આવતું નથી.+

 ૩ યહોવા માટે ઇઝરાયેલી પ્રજા પવિત્ર હતી,+ તેમના માટે તે ફસલની પ્રથમ ઊપજ* હતી.”’

યહોવા કહે છે, ‘જે કોઈ તેનો નાશ કરવાની કોશિશ કરતો, તે દોષિત ગણાતો.

તેઓ પર વિનાશ આવી પડતો.’”+

 ૪ હે યાકૂબના વંશજો અને ઇઝરાયેલનાં બધાં કુટુંબો,

તમે યહોવાનો સંદેશો સાંભળો.

 ૫ યહોવા કહે છે:

“તમારા બાપદાદાઓને મારામાં એવો તો શો દોષ દેખાયો+ કે તેઓ મારાથી દૂર થઈ ગયા?

તેઓ કેમ નકામી મૂર્તિઓ પાછળ ચાલીને+ પોતે પણ નકામા બની ગયા?+

 ૬ તેઓએ પૂછ્યું નહિ, ‘અમને ઇજિપ્તમાંથી* બહાર કાઢી લાવનાર,+

વેરાન પ્રદેશમાં, રણપ્રદેશમાં+ અને ખીણોમાં માર્ગ દેખાડનાર,

દુકાળના દેશમાં+ અને ઘોર અંધકારમાં રસ્તો બતાવનાર,

જ્યાં કોઈ મુસાફરી કરતું નથી, જ્યાં કોઈ મનુષ્ય રહેતો નથી,

એવા દેશમાંથી દોરી લાવનાર યહોવા ક્યાં છે?’

 ૭ હું તમને ફળદ્રુપ દેશમાં* લઈ આવ્યો,

જેથી તમે એનાં ફળ ખાઓ અને ઉત્તમ વસ્તુઓનો આનંદ માણો.+

પણ તમે આવીને મારા દેશને અશુદ્ધ કરી દીધો.

તમે મારા વારસાને સાવ નકામો બનાવી દીધો.+

 ૮ યાજકોએ પણ પૂછ્યું નહિ, ‘ક્યાં છે યહોવા?’+

નિયમ* શીખવનારા મને જાણતા ન હતા,

ઘેટાંપાળકોએ મારી વિરુદ્ધ બંડ પોકાર્યું હતું,+

પ્રબોધકોએ બઆલના* નામે ભવિષ્યવાણી કરી હતી,+

તેઓ એવા દેવોની પૂજા કરતા હતા, જેનાથી કોઈ લાભ થતો નથી.

 ૯ ‘એટલે હું તમારા પર હજી વધારે આરોપ મૂકીશ,+

તમારા દીકરાઓના દીકરાઓ પર પણ આરોપ મૂકીશ,’ એવું યહોવા કહે છે.

૧૦ ‘પેલે પાર કિત્તીમના ટાપુઓ+ પર જઈને જુઓ.

કેદારમાં+ સંદેશો મોકલો અને ધ્યાનથી વિચાર કરો,

જઈને જુઓ કે શું આવું ક્યારેય બન્યું છે?

૧૧ શું કોઈ પ્રજાએ ક્યારેય પોતાના દેવો બદલ્યા છે? શું એવા દેવો પાછળ ગયા છે જેઓ દેવો જ નથી?

પણ મારા લોકોએ મને મહિમા આપવાને બદલે નકામી વસ્તુઓને મહિમા આપ્યો છે.+

૧૨ હે આકાશો, ધારી ધારીને જુઓ અને નવાઈ પામો,

ડરના માર્યા થરથર કાંપો,’ એવું યહોવા કહે છે.

૧૩ ‘મારા લોકોએ બે ખરાબ કામ કર્યાં છે:

તેઓએ મને, જીવનના પાણીના ઝરાને તરછોડી દીધો છે.+

તેઓએ પોતાના માટે એવા ટાંકા બનાવ્યા છે,*

જેમાં કાણાં છે અને પાણી રહી શકતું નથી.’

૧૪ ‘શું ઇઝરાયેલ કોઈ ચાકર છે? શું માલિકના ઘરમાં જન્મેલો દાસ છે?

તો શા માટે તેને લૂંટી લેવામાં આવ્યો છે?

૧૫ તેની સામે જુવાન સિંહો ત્રાડ પાડે છે,+

તેઓ મોટેથી ગર્જના કરે છે.

તેઓએ તેના દેશના એવા હાલ કર્યા છે કે એ જોઈને બધા ધ્રૂજી ઊઠે છે.

તેનાં શહેરોને આગ ચાંપવામાં આવી છે, જેથી ત્યાં એકેય રહેવાસી બચે નહિ.

૧૬ નોફ*+ અને તાહપાન્હેસના+ લોકો તારી ખોપરી ફાડીને ખાય છે.

૧૭ હે ઇઝરાયેલ નગરી,

તને દોરનાર તારા ઈશ્વર યહોવાને છોડીને+

શું તેં પોતે જ એ દુઃખ વહોરી લીધું નથી?

૧૮ હવે તું શા માટે ઇજિપ્ત જઈને+ શીહોરનું* પાણી પીવા માંગે છે?

શા માટે આશ્શૂર જઈને+ યુફ્રેટિસ* નદીનું પાણી પીવા માંગે છે?

૧૯ તારી દુષ્ટતાએ તને બોધપાઠ આપવો જોઈએ,

તારા વિશ્વાસઘાતે તને ઠપકો આપવો જોઈએ.

તું જાણી લે અને સમજી લે કે તારા ઈશ્વર યહોવાને છોડી દેવાનું પરિણામ

કેટલું ખરાબ અને ભયંકર છે!+

તેં મારો ડર રાખ્યો નહિ,’+ એવું વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવા* કહે છે.

૨૦ ‘વર્ષો પહેલાં મેં તારી ઝૂંસરી* ભાંગી નાખી+

અને તારાં બંધનો છોડી નાખ્યાં.

પણ તેં કહ્યું: “હું તમને ભજવાની નથી.”

દરેક ઊંચી ટેકરી પર અને દરેક ઘટાદાર વૃક્ષ નીચે+

તું ફેલાઈને પડી રહેતી અને વેશ્યાનું કામ કરતી.+

૨૧ મેં તને રોપી ત્યારે તું ઉત્તમ લાલ દ્રાક્ષાવેલા જેવી હતી,+ તારાં બધાં બી શુદ્ધ હતાં,

તો તારી ડાળીઓ કઈ રીતે સડી ગઈ અને તું મારી આગળ જંગલી દ્રાક્ષાવેલા જેવી બની ગઈ?’+

૨૨ ‘ભલે તું પોતાને ખાર* અને સાબુથી* બરાબર ધૂએ,

પણ તારા દોષનો ડાઘ મારી આગળથી જશે નહિ,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

૨૩ તું કઈ રીતે કહી શકે, ‘મેં પોતાને ભ્રષ્ટ કરી નથી,

મેં બઆલની પૂજા કરી નથી’?

જરા યાદ કર, તું ખીણમાં કઈ રીતે વર્તી હતી.

તેં કેવાં કામો કર્યાં હતાં એનો વિચાર કર.

તું ઝડપથી દોડનાર ઊંટડી જેવી છે,

જે નકામી* આમતેમ ભટકે છે.

૨૪ તું વેરાન પ્રદેશમાં ઊછરેલી જંગલી ગધેડી જેવી છે,

જે કામાતુર થઈને હવા સૂંઘતી ફરે છે.

તેનામાં કામવાસના જાગી હોય ત્યારે તેને કોણ રોકી શકે?

તેને શોધનારાઓએ વધારે મહેનત કરવી પડશે નહિ.

તેની સંવનન ૠતુમાં* તે તેઓને મળી જશે.

૨૫ તારા પગ ઉઘાડા થવા ન દે

અને તારું ગળું સુકાવા ન દે.

પણ તેં કહ્યું, ‘ના, એવું નહિ બને!+

હું અજાણ્યા પુરુષોના* પ્રેમમાં પડી છું,+

હું તો તેઓની પાછળ જઈશ.’+

૨૬ જેમ ચોર પકડાય ત્યારે શરમમાં મુકાય છે,

તેમ ઇઝરાયેલીઓને શરમમાં મૂકવામાં આવ્યા છે.

તેઓને, તેઓના રાજાઓને અને અધિકારીઓને,

તેઓના યાજકોને અને પ્રબોધકોને શરમમાં મૂકવામાં આવ્યા છે.+

૨૭ તેઓ ઝાડને કહે છે, ‘તું મારો પિતા છે.’+

પથ્થરને કહે છે, ‘તેં મને જન્મ આપ્યો છે.’

મારી સામે જોવાને બદલે તેઓએ મારાથી પીઠ ફેરવી છે.+

પણ આફતના સમયે તેઓ મને કહેશે,

‘અમને બચાવો! અમને બચાવો!’+

૨૮ તમે બનાવેલા દેવો ક્યાં ગયા?+

આફતના સમયે તેઓ આવે અને તાકાત હોય તો તમને બચાવે,

કેમ કે હે યહૂદા, જેટલાં તારાં શહેરો છે, એટલા તારા દેવો છે.+

૨૯ યહોવા કહે છે, ‘તમે કેમ મારી વિરુદ્ધ વારંવાર ફરિયાદ કરો છો?

તમે કેમ મારી સામે બળવો કર્યો છે?’+

૩૦ મેં તમારા દીકરાઓને શિક્ષા કરી, પણ કંઈ ફાયદો થયો નહિ.+

તેઓ મારી શિસ્ત* સ્વીકારતા નહિ.+

જેમ ખૂંખાર સિંહ પોતાના શિકારને ફાડી ખાય,

તેમ તમારી તલવારે તમારા પ્રબોધકોને મારી નાખ્યા.+

૩૧ હે લોકો,* યહોવાના સંદેશા પર ધ્યાન આપો.

શું હું ઇઝરાયેલ માટે વેરાન પ્રદેશ બની ગયો છું?

શું હું ત્રાસ આપનાર અંધકારનો દેશ બની ગયો છું?

મારા લોકો કેમ કહે છે, ‘અમે તો છૂટથી બધે ફરીએ છીએ.

અમે તમારી પાસે નહિ આવીએ’?+

૩૨ શું કુંવારી યુવતી પોતાનાં ઘરેણાં

અને દુલહન પોતાનો કંદોરો* ભૂલી જઈ શકે?

પણ મારા લોકો કેટલાય દિવસોથી મને ભૂલી ગયા છે.+

૩૩ હે સ્ત્રી, તું પ્રેમ મેળવવા કેટલી ચાલાકીથી તારો માર્ગ શોધી કાઢે છે!

દુષ્ટતાના માર્ગ પર ચાલવાનું તેં પોતાને શીખવી દીધું છે.+

૩૪ તારાં કપડાં નિર્દોષ અને ગરીબોના લોહીથી રંગાયેલાં છે.+

એવું ન હતું કે તેઓ ધાડ પાડતી વખતે પકડાઈ ગયા અને માર્યા ગયા,

છતાં મને તેઓનું લોહી તારાં કપડાં પર મળી આવ્યું છે.+

૩૫ પણ તું કહે છે, ‘હું નિર્દોષ છું.

ઈશ્વરનો કોપ મારા પરથી ઊતરી ગયો છે.’

હવે હું તારો ન્યાય કરીને તને સજા કરીશ,

કેમ કે તું કહે છે, ‘મેં પાપ કર્યું નથી.’

૩૬ તું કેમ તારો માર્ગ બદલ્યા કરે છે? શું તને એ નાનીસૂની વાત લાગે છે?

આશ્શૂરના લીધે તું શરમમાં મુકાઈ હતી,+

એવી જ રીતે ઇજિપ્તના લીધે પણ તું શરમમાં મુકાશે.+

૩૭ એ કારણે પણ તું માથું નમાવીને* ત્યાંથી નીકળી જઈશ,+

કેમ કે તું જેઓ પર ભરોસો મૂકે છે, તેઓનો યહોવાએ નકાર કર્યો છે.

તેઓ તારી મદદે આવશે નહિ.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો