વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૪૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • યાકૂબ પોતાના કુટુંબ સાથે ઇજિપ્તમાં વસવા આવે છે (૧-૭)

      • ઇજિપ્ત આવ્યા તેઓનાં નામ (૮-૨૭)

      • યૂસફ યાકૂબને ગોશેનમાં મળે છે (૨૮-૩૪)

ઉત્પત્તિ ૪૬:૧

એને લગતી કલમો

  • +ઉત ૨૧:૩૧
  • +ઉત ૩૧:૪૨; નિર્ગ ૩:૬

ઉત્પત્તિ ૪૬:૩

એને લગતી કલમો

  • +ઉત ૨૮:૧૩
  • +ઉત ૧૨:૧, ૨; નિર્ગ ૧:૭; પુન ૨૬:૫

ઉત્પત્તિ ૪૬:૪

ફૂટનોટ

  • *

    મૂળ, “યૂસફ પોતાનો હાથ તારી આંખ પર મૂકશે.”

એને લગતી કલમો

  • +ઉત ૧૫:૧૬; ૨૮:૧૫; ૪૭:૨૯, ૩૦; ૫૦:૧૩
  • +ઉત ૫૦:૧

ઉત્પત્તિ ૪૬:૫

ફૂટનોટ

  • *

    મૂળ, “ઇઝરાયેલના.”

ઉત્પત્તિ ૪૬:૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૧:૧-૪
  • +ઉત ૩૫:૨૩; ૧કા ૫:૧

ઉત્પત્તિ ૪૬:૯

એને લગતી કલમો

  • +ગણ ૨૬:૫, ૬

ઉત્પત્તિ ૪૬:૧૦

એને લગતી કલમો

  • +ઉત ૨૯:૩૩
  • +ગણ ૨૬:૧૨, ૧૩; ૧કા ૪:૨૪

ઉત્પત્તિ ૪૬:૧૧

એને લગતી કલમો

  • +ઉત ૨૯:૩૪
  • +૧કા ૬:૧૬

ઉત્પત્તિ ૪૬:૧૨

એને લગતી કલમો

  • +ઉત ૨૯:૩૫; પ્રક ૫:૫
  • +ઉત ૩૮:૨-૫
  • +લૂક ૩:૨૩, ૩૩
  • +ઉત ૩૮:૩૦
  • +ઉત ૩૮:૭, ૯, ૧૦
  • +ગણ ૨૬:૨૧; ૧કા ૨:૫

ઉત્પત્તિ ૪૬:૧૩

એને લગતી કલમો

  • +ગણ ૨૬:૨૩, ૨૪; ૧કા ૭:૧

ઉત્પત્તિ ૪૬:૧૪

એને લગતી કલમો

  • +ઉત ૩૦:૨૦
  • +ગણ ૨૬:૨૬

ઉત્પત્તિ ૪૬:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “વંશજોની.”

એને લગતી કલમો

  • +ઉત ૩૦:૨૧

ઉત્પત્તિ ૪૬:૧૬

એને લગતી કલમો

  • +ઉત ૩૦:૧૧
  • +ગણ ૨૬:૧૫-૧૭

ઉત્પત્તિ ૪૬:૧૭

એને લગતી કલમો

  • +ઉત ૩૦:૧૩
  • +ગણ ૨૬:૪૪, ૪૫

ઉત્પત્તિ ૪૬:૧૮

એને લગતી કલમો

  • +ઉત ૨૯:૨૪

ઉત્પત્તિ ૪૬:૧૯

એને લગતી કલમો

  • +ઉત ૩૦:૨૪
  • +ઉત ૩૫:૧૮

ઉત્પત્તિ ૪૬:૨૦

ફૂટનોટ

  • *

    એટલે કે, હેલીઓપોલીસ.

એને લગતી કલમો

  • +ઉત ૪૧:૫૧
  • +ઉત ૪૧:૫૨
  • +ઉત ૪૧:૫૦

ઉત્પત્તિ ૪૬:૨૧

એને લગતી કલમો

  • +૧કા ૭:૬
  • +૧કા ૮:૧, ૩
  • +૧કા ૭:૧૨
  • +ગણ ૨૬:૩૮-૪૦

ઉત્પત્તિ ૪૬:૨૩

ફૂટનોટ

  • *

    મૂળ, “દીકરાઓ.” કદાચ તેના બીજા દીકરાઓ પણ હતા, જેઓનાં નામ નોંધેલાં નથી.

એને લગતી કલમો

  • +ઉત ૩૦:૬
  • +ગણ ૨૬:૪૨

ઉત્પત્તિ ૪૬:૨૪

એને લગતી કલમો

  • +ઉત ૩૦:૮
  • +ગણ ૨૬:૪૮, ૪૯

ઉત્પત્તિ ૪૬:૨૬

એને લગતી કલમો

  • +ઉત ૩૫:૧૦, ૧૧

ઉત્પત્તિ ૪૬:૨૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૧:૫; પુન ૧૦:૨૨; પ્રેકા ૭:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૨, પાન ૨૭

ઉત્પત્તિ ૪૬:૨૮

એને લગતી કલમો

  • +ઉત ૪૩:૮; ૪૪:૧૮
  • +ઉત ૪૫:૧૦; ૪૭:૧

ઉત્પત્તિ ૪૬:૩૧

એને લગતી કલમો

  • +ઉત ૪૧:૩૯, ૪૦
  • +ઉત ૪૫:૧૯; પ્રેકા ૭:૧૩

ઉત્પત્તિ ૪૬:૩૨

એને લગતી કલમો

  • +ઉત ૩૧:૧૭, ૧૮; ૪૭:૩
  • +ઉત ૩૧:૩૮
  • +ઉત ૪૬:૬

ઉત્પત્તિ ૪૬:૩૪

એને લગતી કલમો

  • +ઉત ૩૦:૩૫, ૩૬
  • +ઉત ૪૫:૧૭, ૧૮; ૪૭:૨૭
  • +ઉત ૪૩:૩૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૪૬:૧ઉત ૨૧:૩૧
ઉત. ૪૬:૧ઉત ૩૧:૪૨; નિર્ગ ૩:૬
ઉત. ૪૬:૩ઉત ૨૮:૧૩
ઉત. ૪૬:૩ઉત ૧૨:૧, ૨; નિર્ગ ૧:૭; પુન ૨૬:૫
ઉત. ૪૬:૪ઉત ૧૫:૧૬; ૨૮:૧૫; ૪૭:૨૯, ૩૦; ૫૦:૧૩
ઉત. ૪૬:૪ઉત ૫૦:૧
ઉત. ૪૬:૮નિર્ગ ૧:૧-૪
ઉત. ૪૬:૮ઉત ૩૫:૨૩; ૧કા ૫:૧
ઉત. ૪૬:૯ગણ ૨૬:૫, ૬
ઉત. ૪૬:૧૦ઉત ૨૯:૩૩
ઉત. ૪૬:૧૦ગણ ૨૬:૧૨, ૧૩; ૧કા ૪:૨૪
ઉત. ૪૬:૧૧ઉત ૨૯:૩૪
ઉત. ૪૬:૧૧૧કા ૬:૧૬
ઉત. ૪૬:૧૨ઉત ૨૯:૩૫; પ્રક ૫:૫
ઉત. ૪૬:૧૨ઉત ૩૮:૨-૫
ઉત. ૪૬:૧૨લૂક ૩:૨૩, ૩૩
ઉત. ૪૬:૧૨ઉત ૩૮:૩૦
ઉત. ૪૬:૧૨ઉત ૩૮:૭, ૯, ૧૦
ઉત. ૪૬:૧૨ગણ ૨૬:૨૧; ૧કા ૨:૫
ઉત. ૪૬:૧૩ગણ ૨૬:૨૩, ૨૪; ૧કા ૭:૧
ઉત. ૪૬:૧૪ઉત ૩૦:૨૦
ઉત. ૪૬:૧૪ગણ ૨૬:૨૬
ઉત. ૪૬:૧૫ઉત ૩૦:૨૧
ઉત. ૪૬:૧૬ઉત ૩૦:૧૧
ઉત. ૪૬:૧૬ગણ ૨૬:૧૫-૧૭
ઉત. ૪૬:૧૭ઉત ૩૦:૧૩
ઉત. ૪૬:૧૭ગણ ૨૬:૪૪, ૪૫
ઉત. ૪૬:૧૮ઉત ૨૯:૨૪
ઉત. ૪૬:૧૯ઉત ૩૦:૨૪
ઉત. ૪૬:૧૯ઉત ૩૫:૧૮
ઉત. ૪૬:૨૦ઉત ૪૧:૫૧
ઉત. ૪૬:૨૦ઉત ૪૧:૫૨
ઉત. ૪૬:૨૦ઉત ૪૧:૫૦
ઉત. ૪૬:૨૧૧કા ૭:૬
ઉત. ૪૬:૨૧૧કા ૮:૧, ૩
ઉત. ૪૬:૨૧૧કા ૭:૧૨
ઉત. ૪૬:૨૧ગણ ૨૬:૩૮-૪૦
ઉત. ૪૬:૨૩ઉત ૩૦:૬
ઉત. ૪૬:૨૩ગણ ૨૬:૪૨
ઉત. ૪૬:૨૪ઉત ૩૦:૮
ઉત. ૪૬:૨૪ગણ ૨૬:૪૮, ૪૯
ઉત. ૪૬:૨૬ઉત ૩૫:૧૦, ૧૧
ઉત. ૪૬:૨૭નિર્ગ ૧:૫; પુન ૧૦:૨૨; પ્રેકા ૭:૧૪
ઉત. ૪૬:૨૮ઉત ૪૩:૮; ૪૪:૧૮
ઉત. ૪૬:૨૮ઉત ૪૫:૧૦; ૪૭:૧
ઉત. ૪૬:૩૧ઉત ૪૧:૩૯, ૪૦
ઉત. ૪૬:૩૧ઉત ૪૫:૧૯; પ્રેકા ૭:૧૩
ઉત. ૪૬:૩૨ઉત ૩૧:૧૭, ૧૮; ૪૭:૩
ઉત. ૪૬:૩૨ઉત ૩૧:૩૮
ઉત. ૪૬:૩૨ઉત ૪૬:૬
ઉત. ૪૬:૩૪ઉત ૩૦:૩૫, ૩૬
ઉત. ૪૬:૩૪ઉત ૪૫:૧૭, ૧૮; ૪૭:૨૭
ઉત. ૪૬:૩૪ઉત ૪૩:૩૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૪૬:૧-૩૪

ઉત્પત્તિ

૪૬ ઇઝરાયેલ પોતાનું કુટુંબ અને માલ-મિલકત લઈને ઇજિપ્ત જવા નીકળ્યો. તે બેર-શેબા પહોંચ્યો+ ત્યારે, તેણે પિતા ઇસહાકના ઈશ્વરને બલિદાનો ચઢાવ્યાં.+ ૨ રાતે ઈશ્વરે ઇઝરાયેલને દર્શનમાં કહ્યું: “યાકૂબ, યાકૂબ!” તેણે કહ્યું: “હા, પ્રભુ!” ૩ ઈશ્વરે કહ્યું: “હું સાચો ઈશ્વર છું, તારા પિતાનો ઈશ્વર.+ તું ઇજિપ્ત જતા ડરીશ નહિ, કેમ કે ત્યાં હું તને મહાન પ્રજા બનાવીશ.+ ૪ હું તારી સાથે ઇજિપ્ત આવીશ અને તને ત્યાંથી બહાર પણ કાઢીશ.+ તું મરી જઈશ ત્યારે તારો દીકરો યૂસફ તારી આંખો બંધ કરશે.”*+

૫ પછી યાકૂબ બેર-શેબાથી નીકળ્યો. યાકૂબના* દીકરાઓ ઇજિપ્તના રાજાએ મોકલેલાં ગાડાંમાં પોતાનાં પિતાને, બાળકોને અને પત્નીઓને લઈ ગયા. ૬ કનાન દેશમાં તેઓએ જે ઢોરઢાંક અને માલ-મિલકત ભેગાં કર્યાં હતાં, એ પણ લઈ ગયા. આમ યાકૂબ અને તેનું આખું કુટુંબ ઇજિપ્ત આવી પહોંચ્યું. ૭ યાકૂબ પોતાનાં બધાં દીકરા-દીકરીઓ અને પૌત્ર-પૌત્રીઓને ઇજિપ્ત લઈ આવ્યો.

૮ ઇઝરાયેલ, એટલે કે યાકૂબના જે દીકરાઓ ઇજિપ્ત આવ્યા, તેઓનાં નામ આ છે:+ યાકૂબનો પ્રથમ જન્મેલો દીકરો રૂબેન.+

૯ રૂબેનના દીકરાઓ હનોખ, પાલ્લૂ, હેસરોન અને કાર્મી હતા.+

૧૦ શિમયોનના+ દીકરાઓ યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર અને શાઊલ હતા.+ શાઊલ તેને કનાની સ્ત્રીથી થયો હતો.

૧૧ લેવીના+ દીકરાઓ ગેર્શોન, કહાથ અને મરારી હતા.+

૧૨ યહૂદાના+ દીકરાઓ એર, ઓનાન, શેલાહ,+ પેરેસ+ અને ઝેરાહ+ હતા. પણ એર અને ઓનાનનું મરણ કનાન દેશમાં થયું હતું.+

પેરેસના દીકરાઓ હેસરોન અને હામૂલ હતા.+

૧૩ ઇસ્સાખારના દીકરાઓ તોલા, પુવાહ, યોબ અને શિમ્રોન હતા.+

૧૪ ઝબુલોનના+ દીકરાઓ સેરેદ, એલોન અને યાહલએલ હતા.+

૧૫ પાદ્દાનારામમાં યાકૂબને લેઆહથી એ દીકરાઓ થયા અને દીનાહ નામે એક દીકરી થઈ.+ યાકૂબને લેઆહથી થયેલાં દીકરા-દીકરીઓની* સંખ્યા ૩૩ હતી.

૧૬ ગાદના+ દીકરાઓ સિફયોન, હાગ્ગી, શૂની, એસ્બોન, એરી, અરોદી અને આરએલી હતા.+

૧૭ આશેરના+ દીકરાઓ યિમ્નાહ, યિશ્વાહ, યિશ્વી અને બરીઆહ હતા. તેઓની બહેન સેરાહ હતી.

બરીઆહના દીકરાઓ હેબેર અને માલ્કીએલ હતા.+

૧૮ યાકૂબને એ બધા દીકરાઓ ઝિલ્પાહથી+ થયા હતા. લાબાને પોતાની દીકરી લેઆહને ઝિલ્પાહ દાસી તરીકે આપી હતી. યાકૂબને ઝિલ્પાહથી ૧૬ વંશજો થયા હતા.

૧૯ યાકૂબને પોતાની પત્ની રાહેલથી યૂસફ+ અને બિન્યામીન+ થયા હતા.

૨૦ યૂસફને ઇજિપ્તમાં મનાશ્શા+ અને એફ્રાઈમ+ થયા હતા. તેને એ દીકરાઓ ઓન* શહેરના યાજક, પોટીફેરાની દીકરી આસનાથથી+ થયા હતા.

૨૧ બિન્યામીનના+ દીકરાઓ બેલા, બેખેર, આશ્બેલ, ગેરા,+ નામાન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ+ અને આર્દ+ હતા.

૨૨ યાકૂબને એ બધા દીકરાઓ રાહેલથી થયા હતા. યાકૂબને તેનાથી ૧૪ વંશજો થયા હતા.

૨૩ દાનનો+ દીકરો* હુશીમ+ હતો.

૨૪ નફતાલીના+ દીકરાઓ યાહસએલ, ગૂની, યેસેર અને શિલ્લેમ હતા.+

૨૫ યાકૂબને એ બધા દીકરાઓ બિલ્હાહથી થયા હતા. લાબાને પોતાની દીકરી રાહેલને બિલ્હાહ દાસી તરીકે આપી હતી. યાકૂબને બિલ્હાહથી સાત વંશજો થયા હતા.

૨૬ યાકૂબ સાથે ઇજિપ્ત ગયેલા તેના વંશજોની સંખ્યા ૬૬ હતી.+ એમાં યાકૂબના દીકરાઓની પત્નીઓને ગણવામાં આવી ન હતી. ૨૭ યૂસફને ઇજિપ્તમાં બે દીકરાઓ થયા હતા. આમ યાકૂબના કુટુંબના કુલ ૭૦ લોકો ઇજિપ્ત આવ્યા.+

૨૮ તેઓ ગોશેન પ્રદેશ નજીક આવ્યા ત્યારે, યૂસફને એ ખબર આપવા યાકૂબે યહૂદાને+ આગળ મોકલ્યો. તેઓ ગોશેન આવી પહોંચ્યા ત્યારે,+ ૨૯ યૂસફે તરત પોતાનો રથ તૈયાર કર્યો અને પિતાને મળવા દોડી ગયો. પિતાને મળતા જ યૂસફ તેને ભેટી પડ્યો અને થોડા સમય સુધી રડતો રહ્યો. ૩૦ ઇઝરાયેલે યૂસફને કહ્યું: “તને જોઈને હવે મને ખાતરી થઈ છે કે તું જીવે છે. હવે હું શાંતિથી મરી શકીશ.”

૩૧ પછી યૂસફે પોતાના ભાઈઓ અને પિતાના ઘરનાઓને કહ્યું: “હું જઈને રાજાને ખબર આપું છું+ કે, ‘કનાન દેશથી મારા ભાઈઓ અને મારા પિતાના ઘરનાઓ મારી પાસે આવ્યા છે.+ ૩૨ તેઓ ઘેટાંપાળકો છે+ અને ઢોરઢાંક પાળે છે.+ તેઓ પોતાનાં ઢોરઢાંક, ઘેટાં-બકરાં અને પોતાનું સર્વસ્વ અહીં લઈ આવ્યા છે.’+ ૩૩ જ્યારે રાજા તમને બોલાવે અને પૂછે કે, ‘તમે શું કામ કરો છો?’ ૩૪ ત્યારે તમે કહેજો, ‘અમારા બાપદાદાઓની જેમ અમે પણ નાનપણથી ઢોરઢાંક અને ઘેટાં-બકરાં પાળીએ છીએ.’+ એ સાંભળીને રાજા તમને ગોશેન પ્રદેશમાં રહેવા દેશે,+ કેમ કે ઇજિપ્તના લોકો ઘેટાંપાળકોને ધિક્કારે છે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો