વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૪૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નિર્ગમન મુખ્ય વિચારો

      • મંડપ ઊભો કરે છે (૧-૩૩)

      • મંડપ યહોવાના ગૌરવથી ભરાઈ જાય છે (૩૪-૩૮)

નિર્ગમન ૪૦:૨

એને લગતી કલમો

  • +ગણ ૭:૧

નિર્ગમન ૪૦:૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૫:૨૧
  • +ગણ ૪:૫; હિબ્રૂ ૯:૩

નિર્ગમન ૪૦:૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૬:૩૫
  • +નિર્ગ ૨૫:૩૧; હિબ્રૂ ૯:૨
  • +નિર્ગ ૨૫:૩૭

નિર્ગમન ૪૦:૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૦:૧
  • +નિર્ગ ૨૬:૩૬

નિર્ગમન ૪૦:૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૮:૧

નિર્ગમન ૪૦:૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૦:૧૮

નિર્ગમન ૪૦:૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૭:૯
  • +નિર્ગ ૨૭:૧૬; ૩૮:૧૮

નિર્ગમન ૪૦:૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૦:૨૩-૨૫
  • +લેવી ૮:૧૦; ગણ ૭:૧

નિર્ગમન ૪૦:૧૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૯:૩૬, ૩૭; લેવી ૮:૧૧

નિર્ગમન ૪૦:૧૨

એને લગતી કલમો

  • +લેવી ૮:૬

નિર્ગમન ૪૦:૧૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૯:૫; લેવી ૮:૭
  • +લેવી ૮:૧૨; ગી ૧૩૩:૨

નિર્ગમન ૪૦:૧૪

એને લગતી કલમો

  • +લેવી ૮:૧૩

નિર્ગમન ૪૦:૧૫

એને લગતી કલમો

  • +લેવી ૮:૩૦
  • +હિબ્રૂ ૭:૧૧

નિર્ગમન ૪૦:૧૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૯:૪૩; પુન ૪:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૫, પાન ૧૧

નિર્ગમન ૪૦:૧૭

એને લગતી કલમો

  • +ગણ ૭:૧; ૯:૧૫

નિર્ગમન ૪૦:૧૮

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ખ-૫ જુઓ.

  • *

    અથવા, “ફ્રેમ.” વધારે માહિતી ખ-૫ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૬:૨૪
  • +નિર્ગ ૨૬:૧૫
  • +નિર્ગ ૩૬:૩૧

નિર્ગમન ૪૦:૧૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૬:૭
  • +નિર્ગ ૨૬:૧૪

નિર્ગમન ૪૦:૨૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૧:૧૮
  • +નિર્ગ ૨૫:૨૨; ૩૭:૧
  • +નિર્ગ ૩૭:૪; ૧રા ૮:૮
  • +નિર્ગ ૩૭:૬; લેવી ૧૬:૨; ૧કા ૨૮:૧૧

નિર્ગમન ૪૦:૨૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૬:૩૫; હિબ્રૂ ૧૦:૧૯, ૨૦
  • +હિબ્રૂ ૯:૩

નિર્ગમન ૪૦:૨૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૭:૧૦; હિબ્રૂ ૯:૨

નિર્ગમન ૪૦:૨૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૫:૩૦; માથ ૧૨:૪

નિર્ગમન ૪૦:૨૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૭:૧૭

નિર્ગમન ૪૦:૨૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૫:૩૭; ૩૭:૨૩

નિર્ગમન ૪૦:૨૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૦:૧; ૩૭:૨૫

નિર્ગમન ૪૦:૨૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૦:૩૪, ૩૫
  • +નિર્ગ ૩૦:૭

નિર્ગમન ૪૦:૨૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૬:૩૬; ૩૬:૩૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૦, પાન ૧૫

નિર્ગમન ૪૦:૨૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૮:૧
  • +નિર્ગ ૨૯:૩૮

નિર્ગમન ૪૦:૩૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૦:૧૮

નિર્ગમન ૪૦:૩૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૦:૧૮, ૧૯

નિર્ગમન ૪૦:૩૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૭:૯; ૩૮:૯
  • +નિર્ગ ૩૮:૧૮

નિર્ગમન ૪૦:૩૪

એને લગતી કલમો

  • +ગણ ૯:૧૫; પ્રક ૧૫:૮

નિર્ગમન ૪૦:૩૫

એને લગતી કલમો

  • +૨કા ૫:૧૪

નિર્ગમન ૪૦:૩૬

એને લગતી કલમો

  • +ગણ ૧૦:૧૧; નહે ૯:૧૯

નિર્ગમન ૪૦:૩૭

એને લગતી કલમો

  • +ગણ ૯:૧૭, ૨૨

નિર્ગમન ૪૦:૩૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૨૧; ગણ ૯:૧૬; ગી ૭૮:૧૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નિર્ગ. ૪૦:૨ગણ ૭:૧
નિર્ગ. ૪૦:૩નિર્ગ ૨૫:૨૧
નિર્ગ. ૪૦:૩ગણ ૪:૫; હિબ્રૂ ૯:૩
નિર્ગ. ૪૦:૪નિર્ગ ૨૬:૩૫
નિર્ગ. ૪૦:૪નિર્ગ ૨૫:૩૧; હિબ્રૂ ૯:૨
નિર્ગ. ૪૦:૪નિર્ગ ૨૫:૩૭
નિર્ગ. ૪૦:૫નિર્ગ ૩૦:૧
નિર્ગ. ૪૦:૫નિર્ગ ૨૬:૩૬
નિર્ગ. ૪૦:૬નિર્ગ ૩૮:૧
નિર્ગ. ૪૦:૭નિર્ગ ૩૦:૧૮
નિર્ગ. ૪૦:૮નિર્ગ ૨૭:૯
નિર્ગ. ૪૦:૮નિર્ગ ૨૭:૧૬; ૩૮:૧૮
નિર્ગ. ૪૦:૯નિર્ગ ૩૦:૨૩-૨૫
નિર્ગ. ૪૦:૯લેવી ૮:૧૦; ગણ ૭:૧
નિર્ગ. ૪૦:૧૦નિર્ગ ૨૯:૩૬, ૩૭; લેવી ૮:૧૧
નિર્ગ. ૪૦:૧૨લેવી ૮:૬
નિર્ગ. ૪૦:૧૩નિર્ગ ૨૯:૫; લેવી ૮:૭
નિર્ગ. ૪૦:૧૩લેવી ૮:૧૨; ગી ૧૩૩:૨
નિર્ગ. ૪૦:૧૪લેવી ૮:૧૩
નિર્ગ. ૪૦:૧૫લેવી ૮:૩૦
નિર્ગ. ૪૦:૧૫હિબ્રૂ ૭:૧૧
નિર્ગ. ૪૦:૧૬નિર્ગ ૩૯:૪૩; પુન ૪:૨
નિર્ગ. ૪૦:૧૭ગણ ૭:૧; ૯:૧૫
નિર્ગ. ૪૦:૧૮નિર્ગ ૩૬:૨૪
નિર્ગ. ૪૦:૧૮નિર્ગ ૨૬:૧૫
નિર્ગ. ૪૦:૧૮નિર્ગ ૩૬:૩૧
નિર્ગ. ૪૦:૧૯નિર્ગ ૨૬:૭
નિર્ગ. ૪૦:૧૯નિર્ગ ૨૬:૧૪
નિર્ગ. ૪૦:૨૦નિર્ગ ૩૧:૧૮
નિર્ગ. ૪૦:૨૦નિર્ગ ૨૫:૨૨; ૩૭:૧
નિર્ગ. ૪૦:૨૦નિર્ગ ૩૭:૪; ૧રા ૮:૮
નિર્ગ. ૪૦:૨૦નિર્ગ ૩૭:૬; લેવી ૧૬:૨; ૧કા ૨૮:૧૧
નિર્ગ. ૪૦:૨૧નિર્ગ ૩૬:૩૫; હિબ્રૂ ૧૦:૧૯, ૨૦
નિર્ગ. ૪૦:૨૧હિબ્રૂ ૯:૩
નિર્ગ. ૪૦:૨૨નિર્ગ ૩૭:૧૦; હિબ્રૂ ૯:૨
નિર્ગ. ૪૦:૨૩નિર્ગ ૨૫:૩૦; માથ ૧૨:૪
નિર્ગ. ૪૦:૨૪નિર્ગ ૩૭:૧૭
નિર્ગ. ૪૦:૨૫નિર્ગ ૨૫:૩૭; ૩૭:૨૩
નિર્ગ. ૪૦:૨૬નિર્ગ ૩૦:૧; ૩૭:૨૫
નિર્ગ. ૪૦:૨૭નિર્ગ ૩૦:૩૪, ૩૫
નિર્ગ. ૪૦:૨૭નિર્ગ ૩૦:૭
નિર્ગ. ૪૦:૨૮નિર્ગ ૨૬:૩૬; ૩૬:૩૭
નિર્ગ. ૪૦:૨૯નિર્ગ ૩૮:૧
નિર્ગ. ૪૦:૨૯નિર્ગ ૨૯:૩૮
નિર્ગ. ૪૦:૩૦નિર્ગ ૩૦:૧૮
નિર્ગ. ૪૦:૩૨નિર્ગ ૩૦:૧૮, ૧૯
નિર્ગ. ૪૦:૩૩નિર્ગ ૨૭:૯; ૩૮:૯
નિર્ગ. ૪૦:૩૩નિર્ગ ૩૮:૧૮
નિર્ગ. ૪૦:૩૪ગણ ૯:૧૫; પ્રક ૧૫:૮
નિર્ગ. ૪૦:૩૫૨કા ૫:૧૪
નિર્ગ. ૪૦:૩૬ગણ ૧૦:૧૧; નહે ૯:૧૯
નિર્ગ. ૪૦:૩૭ગણ ૯:૧૭, ૨૨
નિર્ગ. ૪૦:૩૮નિર્ગ ૧૩:૨૧; ગણ ૯:૧૬; ગી ૭૮:૧૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નિર્ગમન ૪૦:૧-૩૮

નિર્ગમન

૪૦ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૨ “તું પહેલા મહિનાના પહેલા દિવસે મંડપ, એટલે કે મુલાકાતમંડપ ઊભો કર.+ ૩ તું એમાં સાક્ષીકોશ મૂક+ અને એની સામે પડદો લગાવ, જેથી કોશ દેખાય નહિ.+ ૪ તું મંડપની અંદર મેજ લાવ+ અને મેજ પર એની વસ્તુઓ ગોઠવ. પછી, તું દીવી લાવ+ અને એના દીવાઓ સળગાવ.+ ૫ તું સાક્ષીકોશની સામે સોનાની ધૂપવેદી મૂક+ અને મંડપના પ્રવેશદ્વારે એક પડદો લગાવ.+

૬ “મંડપ, એટલે કે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર સામે તું અગ્‍નિ-અર્પણની વેદી મૂક.+ ૭ કુંડને મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે મૂક અને એમાં પાણી ભર.+ ૮ તું મંડપનું આંગણું ઊભું કર+ અને આંગણાના પ્રવેશદ્વારે પડદો લગાવ.+ ૯ પછી તું અભિષેક કરવાનું તેલ લે+ અને મંડપ અને એની વસ્તુઓનો અભિષેક કર.+ મંડપને અને એનાં બધાં વાસણોને પવિત્ર કર, જેથી એ બધું પવિત્ર થાય. ૧૦ અગ્‍નિ-અર્પણની વેદીનો અને એનાં વાસણોનો તું અભિષેક કર. વેદીને પવિત્ર કર, જેથી એ ખૂબ પવિત્ર વેદી થાય.+ ૧૧ કુંડ અને એને મૂકવાની ઘોડીનો અભિષેક કરીને એને પવિત્ર કર.

૧૨ “પછી હારુન અને તેના દીકરાઓને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવ અને તેઓને સ્નાન કરાવ.+ ૧૩ તું હારુનને પવિત્ર વસ્ત્રો પહેરાવ,+ તેનો અભિષેક કર+ અને તેને પવિત્ર કર. તે યાજક તરીકે મારી સેવા કરશે. ૧૪ ત્યાર પછી તું તેના દીકરાઓને લાવ અને તેઓને ઝભ્ભા પહેરાવ.+ ૧૫ જે રીતે તેં તેઓના પિતાનો અભિષેક કર્યો, એ જ રીતે તેઓનો પણ અભિષેક કર.+ આમ તેઓ યાજકો તરીકે મારી સેવા કરી શકશે. એ અભિષેકથી જાહેર થશે કે યાજકપદ પેઢી દર પેઢી તેઓનું જ રહેશે.”+

૧૬ યહોવાએ આપેલી આજ્ઞા પ્રમાણે મૂસાએ બધું કર્યું.+ તેણે એમ જ કર્યું.

૧૭ બીજા વર્ષના પહેલા મહિનાના પહેલા દિવસે મંડપ ઊભો કરવામાં આવ્યો.+ ૧૮ જ્યારે મૂસાએ મંડપ ઊભો કર્યો, ત્યારે તેણે પહેલા કૂંભીઓ* મૂકી,+ પછી એમાં ચોકઠાં* બેસાડ્યાં,+ દાંડા પરોવ્યા+ અને થાંભલાઓ ઊભા કર્યા. ૧૯ પછી તેણે મંડપની ઉપર પહેલો પડદો નાખ્યો+ અને એની ઉપર બીજા પડદાઓ નાખ્યા.+ યહોવાએ આપેલી આજ્ઞા પ્રમાણે જ મૂસાએ કર્યું.

૨૦ ત્યાર બાદ તેણે સાક્ષીલેખ* લઈને+ એને કોશમાં મૂક્યો.+ કોશમાં દાંડા પરોવ્યા+ અને કોશ પર ઢાંકણ મૂક્યું.+ ૨૧ તે મંડપમાં સાક્ષીકોશ લાવ્યો અને તેણે એની સામે પડદો લગાવ્યો,+ જેથી એ કોશ દેખાય નહિ.+ યહોવાએ આપેલી આજ્ઞા પ્રમાણે જ મૂસાએ કર્યું.

૨૨ તેણે પડદાની આગળ, મુલાકાતમંડપની ઉત્તર તરફ મેજ મૂકી.+ ૨૩ પછી તેણે મેજ પર યહોવા આગળ રોટલીની થપ્પી ગોઠવી.+ યહોવાએ આપેલી આજ્ઞા પ્રમાણે જ મૂસાએ કર્યું.

૨૪ તેણે મુલાકાતમંડપમાં દક્ષિણ તરફ દીવી મૂકી.+ દીવી મેજની સામે હતી. ૨૫ પછી તેણે યહોવા આગળ દીવા સળગાવ્યા.+ યહોવાએ આપેલી આજ્ઞા પ્રમાણે જ મૂસાએ કર્યું.

૨૬ તેણે મુલાકાતમંડપના પડદા આગળ સોનાની વેદી મૂકી,+ ૨૭ જેથી એના પર સુગંધી ધૂપ+ બાળી શકાય.+ યહોવાએ આપેલી આજ્ઞા પ્રમાણે જ મૂસાએ કર્યું.

૨૮ પછી તેણે મંડપના પ્રવેશદ્વારે પડદો લગાવ્યો.+

૨૯ તેણે મંડપ, એટલે કે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે અગ્‍નિ-અર્પણની વેદી મૂકી,+ જેથી તે એના પર અગ્‍નિ-અર્પણો અને અનાજ-અર્પણો ચઢાવી શકે.+ યહોવાએ આપેલી આજ્ઞા પ્રમાણે જ મૂસાએ કર્યું.

૩૦ તેણે કુંડને મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે મૂક્યો અને એમાં પાણી ભર્યું.+ ૩૧ મૂસા તથા હારુન અને તેના દીકરાઓએ ત્યાં પોતાના હાથ-પગ ધોયા. ૩૨ જ્યારે તેઓ મુલાકાતમંડપમાં અથવા વેદીએ સેવા કરવા જતા, ત્યારે પાણીથી પોતાને શુદ્ધ કરતા.+ યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા પ્રમાણે જ તેઓએ કર્યું.

૩૩ છેલ્લે તેણે મંડપ અને વેદીની ફરતે આંગણું ઊભું કર્યું+ અને આંગણાના પ્રવેશદ્વારે પડદો લગાવ્યો.+

આમ મૂસાએ બધું કામ પૂરું કર્યું. ૩૪ પછી વાદળે મુલાકાતમંડપને ઢાંકી દીધો અને મંડપ યહોવાના ગૌરવથી ભરાઈ ગયો.+ ૩૫ મૂસા મુલાકાતમંડપની અંદર જઈ શક્યો નહિ, કેમ કે ત્યાં વાદળ છવાયેલું હતું અને મંડપ યહોવાના ગૌરવથી ભરાઈ ગયો હતો.+

૩૬ જ્યારે વાદળ મંડપ ઉપરથી ઊઠતું, ત્યારે ઇઝરાયેલીઓ પોતાની છાવણી ઉઠાવતા અને આગળ વધતા. મુસાફરીના દરેક પડાવે તેઓ એમ કરતા.+ ૩૭ જ્યાં સુધી વાદળ મંડપ ઉપર રહેતું, ત્યાં સુધી તેઓ પોતાની છાવણી ઉઠાવતા નહિ.+ ૩૮ દિવસે મંડપ પર યહોવાનું વાદળ છવાયેલું રહેતું અને રાતે મંડપ પર અગ્‍નિ રહેતો. આમ, બધા ઇઝરાયેલીઓ આખી મુસાફરી દરમિયાન દરેક પડાવે એને જોઈ શકતા હતા.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો