વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હઝકિયેલ ૨૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હઝકિયેલ મુખ્ય વિચારો

      • આમ્મોન વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૭)

      • મોઆબ વિરુદ્ધ ભવિષ્યવાણી (૮-૧૧)

      • અદોમ વિરુદ્ધ ભવિષ્યવાણી (૧૨-૧૪)

      • પલિસ્ત વિરુદ્ધ ભવિષ્યવાણી (૧૫-૧૭)

હઝકિયેલ ૨૫:૨

એને લગતી કલમો

  • +ઉત ૧૯:૩૬, ૩૮
  • +યર્મિ ૪૯:૧; આમ ૧:૧૩; સફા ૨:૯

હઝકિયેલ ૨૫:૪

ફૂટનોટ

  • *

    અથવા, “દીવાલવાળી છાવણીઓ.”

હઝકિયેલ ૨૫:૫

એને લગતી કલમો

  • +૨શ ૧૨:૨૬; હઝ ૨૧:૨૦

હઝકિયેલ ૨૫:૬

ફૂટનોટ

  • *

    અથવા, “પગ પછાડ્યા.”

એને લગતી કલમો

  • +યવિ ૨:૧૫
  • +સફા ૨:૮

હઝકિયેલ ૨૫:૭

એને લગતી કલમો

  • +યર્મિ ૪૯:૨; આમ ૧:૧૪

હઝકિયેલ ૨૫:૮

એને લગતી કલમો

  • +યશા ૧૫:૧; યર્મિ ૪૮:૧; આમ ૨:૧
  • +પુન ૨:૪

હઝકિયેલ ૨૫:૯

ફૂટનોટ

  • *

    અથવા, “મોઆબની શોભા પર.”

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૩૭, ૩૮; યહો ૧૩:૧૫, ૧૯

હઝકિયેલ ૨૫:૧૦

એને લગતી કલમો

  • +હઝ ૨૫:૪
  • +હઝ ૨૧:૨૮, ૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૭૪

હઝકિયેલ ૨૫:૧૧

એને લગતી કલમો

  • +યર્મિ ૪૮:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૭૪

હઝકિયેલ ૨૫:૧૨

એને લગતી કલમો

  • +૨કા ૨૮:૧૭; ગી ૧૩૭:૭; યવિ ૪:૨૨; આમ ૧:૧૧; ઓબા ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૭૪

હઝકિયેલ ૨૫:૧૩

એને લગતી કલમો

  • +માલ ૧:૪
  • +યર્મિ ૪૯:૭, ૮

હઝકિયેલ ૨૫:૧૪

એને લગતી કલમો

  • +યશા ૧૧:૧૪; ૬૩:૧
  • +નાહૂ ૧:૨

હઝકિયેલ ૨૫:૧૫

એને લગતી કલમો

  • +૨કા ૨૮:૧૮; યશા ૯:૧૧, ૧૨; ૧૪:૨૯; યર્મિ ૪૭:૧; યોએ ૩:૪-૬; આમ ૧:૬

હઝકિયેલ ૨૫:૧૬

એને લગતી કલમો

  • +યર્મિ ૨૫:૧૭, ૨૦; સફા ૨:૪
  • +સફા ૨:૫
  • +યર્મિ ૪૭:૪

હઝકિયેલ ૨૫:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૮૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હઝકિ. ૨૫:૨ઉત ૧૯:૩૬, ૩૮
હઝકિ. ૨૫:૨યર્મિ ૪૯:૧; આમ ૧:૧૩; સફા ૨:૯
હઝકિ. ૨૫:૫૨શ ૧૨:૨૬; હઝ ૨૧:૨૦
હઝકિ. ૨૫:૬યવિ ૨:૧૫
હઝકિ. ૨૫:૬સફા ૨:૮
હઝકિ. ૨૫:૭યર્મિ ૪૯:૨; આમ ૧:૧૪
હઝકિ. ૨૫:૮યશા ૧૫:૧; યર્મિ ૪૮:૧; આમ ૨:૧
હઝકિ. ૨૫:૮પુન ૨:૪
હઝકિ. ૨૫:૯ગણ ૩૨:૩૭, ૩૮; યહો ૧૩:૧૫, ૧૯
હઝકિ. ૨૫:૧૦હઝ ૨૫:૪
હઝકિ. ૨૫:૧૦હઝ ૨૧:૨૮, ૩૨
હઝકિ. ૨૫:૧૧યર્મિ ૪૮:૧
હઝકિ. ૨૫:૧૨૨કા ૨૮:૧૭; ગી ૧૩૭:૭; યવિ ૪:૨૨; આમ ૧:૧૧; ઓબા ૧૦
હઝકિ. ૨૫:૧૩માલ ૧:૪
હઝકિ. ૨૫:૧૩યર્મિ ૪૯:૭, ૮
હઝકિ. ૨૫:૧૪યશા ૧૧:૧૪; ૬૩:૧
હઝકિ. ૨૫:૧૪નાહૂ ૧:૨
હઝકિ. ૨૫:૧૫૨કા ૨૮:૧૮; યશા ૯:૧૧, ૧૨; ૧૪:૨૯; યર્મિ ૪૭:૧; યોએ ૩:૪-૬; આમ ૧:૬
હઝકિ. ૨૫:૧૬યર્મિ ૨૫:૧૭, ૨૦; સફા ૨:૪
હઝકિ. ૨૫:૧૬સફા ૨:૫
હઝકિ. ૨૫:૧૬યર્મિ ૪૭:૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હઝકિયેલ ૨૫:૧-૧૭

હઝકિયેલ

૨૫ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, તારું મોં આમ્મોનીઓ+ તરફ ફેરવીને તેઓ વિરુદ્ધ ભવિષ્યવાણી કર.+ ૩ તું આમ્મોનીઓને કહે કે ‘વિશ્વના માલિક યહોવાનો સંદેશો સાંભળો. વિશ્વના માલિક યહોવા કહે છે: “જ્યારે મારું મંદિર અશુદ્ધ થયું, ઇઝરાયેલ દેશ બરબાદ થયો અને યહૂદાના લોકો ગુલામીમાં ગયા, ત્યારે તમે કહ્યું, ‘બહુ સારું થયું!’ ૪ એટલે હું તમને પૂર્વના લોકોના હાથમાં સોંપી દઉં છું. તેઓ તમારા પર કબજો જમાવશે. તેઓ તમારામાં છાવણીઓ* નાખશે અને તમારી વચ્ચે તંબુઓ બાંધશે. તેઓ તમારા દેશની ઊપજ ખાશે અને ઢોરઢાંકનું દૂધ પીશે. ૫ હું રાબ્બાહને+ ઊંટો ચરાવવાની જગ્યા અને આમ્મોનીઓના દેશને ઢોરઢાંકને આરામ કરવાની જગ્યા બનાવી દઈશ. પછી તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.”’”

૬ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તમે તાળીઓ પાડી+ અને આનંદથી ઝૂમી ઊઠ્યા.* આ રીતે તમે ઇઝરાયેલ દેશની મજાક ઉડાવી અને ખુશ થયા.+ ૭ એટલે હું તમારી વિરુદ્ધ હાથ લંબાવીને તમને બીજી પ્રજાઓના હાથમાં સોંપી દઈશ. તેઓ તમને લૂંટી લેશે. હું લોકોમાંથી તમારું નામનિશાન મિટાવી દઈશ અને દેશોમાંથી તમારો સફાયો કરી નાખીશ.+ હું તમારો વિનાશ કરીશ અને તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’

૮ “વિશ્વના માલિક યહોવા જણાવે છે: ‘મોઆબ+ અને સેઈર+ કહે છે કે “જુઓ! યહૂદાના લોકો બીજી બધી પ્રજાઓ જેવા છે.” ૯ એટલે હું મોઆબનાં સરહદ અને ઢોળાવ પરનાં સૌથી સુંદર શહેરો પર,* બેથ-યશીમોથ, બઆલ-મેઓન અને છેક કિર્યાથાઈમ+ સુધી હુમલો કરાવીશ. ૧૦ હું મોઆબીઓને પણ આમ્મોનીઓની સાથે સાથે પૂર્વના લોકોના હાથમાં સોંપી દઈશ+ અને એ લોકો તેઓ પર કબજો જમાવશે. પછી બીજી પ્રજાઓમાં આમ્મોનીઓને યાદ કરવામાં આવશે નહિ.+ ૧૧ હું મોઆબનો ન્યાય કરીશ અને તેને સજા કરીશ.+ તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’

૧૨ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘અદોમે યહૂદાના લોકો પર વેર વાળ્યું છે અને એમ કરીને એણે મોટો ગુનો કર્યો છે.+ ૧૩ એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: “હું મારો હાથ અદોમ વિરુદ્ધ પણ લંબાવીશ. હું એના બધા માણસો અને ઢોરઢાંકનો સંહાર કરીશ. હું એને ઉજ્જડ બનાવી દઈશ.+ તેમાનથી છેક દદાન સુધી તેઓ તલવારથી માર્યા જશે.+ ૧૪ ‘હું મારા ઇઝરાયેલી લોકોના હાથે અદોમ પર વેર વાળીશ.+ મારા લોકો અદોમ પર મારો ગુસ્સો અને કોપ રેડી દેશે. એણે મારા વેરનો અનુભવ કરવો પડશે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”’

૧૫ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘પલિસ્તીઓનાં દિલમાં નફરતની આગ સળગે છે. તેઓ દુશ્મની રાખીને વેર વાળવાનાં અને વિનાશ લાવવાનાં કાવતરાં ઘડે છે.+ ૧૬ એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: “હું મારો હાથ પલિસ્તીઓ વિરુદ્ધ લંબાવું છું.+ હું કરેથીઓનું નામનિશાન મિટાવી દઈશ.+ દરિયા કિનારે રહેતા બાકીના લોકોનો હું સફાયો કરી નાખીશ.+ ૧૭ હું તેઓને આકરી સજા કરીને ભારે વેર વાળીશ. હું તેઓ પર વેર વાળીશ ત્યારે તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.”’”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો