વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઝખાર્યા ૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઝખાર્યા મુખ્ય વિચારો

      • દર્શન ૪: પ્રમુખ યાજકનાં કપડાં બદલવામાં આવ્યાં (૧-૧૦)

        • પ્રમુખ યાજક યહોશુઆનો શેતાન વિરોધ કરે છે (૧)

        • ‘હું મારા સેવકને લાવીશ, જે અંકુર કહેવાય છે!’ (૮)

ઝખાર્યા ૩:૧

ફૂટનોટ

  • *

    એ કદાચ યહોવાને બતાવે છે.

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +એઝ ૫:૨; હાગ ૧:૧૪; ઝખા ૬:૧૧
  • +અયૂ ૧:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૯, પાન ૨૧

ઝખાર્યા ૩:૨

એને લગતી કલમો

  • +યહૂ ૯
  • +૨કા ૬:૬; ઝખા ૨:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૯, પાન ૨૧

ઝખાર્યા ૩:૪

ફૂટનોટ

  • *

    અથવા, “દોષ.”

  • *

    અથવા, “ખાસ પ્રસંગ માટેનાં કપડાં.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૮:૨

ઝખાર્યા ૩:૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૯:૬

ઝખાર્યા ૩:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “ચોકી કરીશ.”

એને લગતી કલમો

  • +માલ ૨:૭

ઝખાર્યા ૩:૮

એને લગતી કલમો

  • +યશા ૪૨:૧; ૫૨:૧૩
  • +યશા ૧૧:૧; ૫૩:૨, ૧૧; યર્મિ ૨૩:૫; ૩૩:૧૫; ઝખા ૬:૧૨

ઝખાર્યા ૩:૯

એને લગતી કલમો

  • +યર્મિ ૫૦:૨૦

ઝખાર્યા ૩:૧૦

એને લગતી કલમો

  • +૧રા ૪:૨૫; હો ૨:૧૮; મીખ ૪:૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઝખા. ૩:૧એઝ ૫:૨; હાગ ૧:૧૪; ઝખા ૬:૧૧
ઝખા. ૩:૧અયૂ ૧:૬
ઝખા. ૩:૨યહૂ ૯
ઝખા. ૩:૨૨કા ૬:૬; ઝખા ૨:૧૨
ઝખા. ૩:૪નિર્ગ ૨૮:૨
ઝખા. ૩:૫નિર્ગ ૨૯:૬
ઝખા. ૩:૭માલ ૨:૭
ઝખા. ૩:૮યશા ૪૨:૧; ૫૨:૧૩
ઝખા. ૩:૮યશા ૧૧:૧; ૫૩:૨, ૧૧; યર્મિ ૨૩:૫; ૩૩:૧૫; ઝખા ૬:૧૨
ઝખા. ૩:૯યર્મિ ૫૦:૨૦
ઝખા. ૩:૧૦૧રા ૪:૨૫; હો ૨:૧૮; મીખ ૪:૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઝખાર્યા ૩:૧-૧૦

ઝખાર્યા

૩ પછી તેણે* મને પ્રમુખ યાજક* યહોશુઆ બતાવ્યો,+ જે યહોવાના દૂતની આગળ ઊભો હતો. યહોશુઆનો વિરોધ કરવા શેતાન*+ તેના જમણા હાથે ઊભો હતો. ૨ યહોવાના દૂતે શેતાનને કહ્યું: “ઓ શેતાન, યહોવા તને ધમકાવે!+ હા, યરૂશાલેમને પસંદ કરનાર યહોવા+ તને ધમકાવે! શું આ માણસ આગમાંથી ખેંચી કાઢેલા લાકડા જેવો નથી?”

૩ હવે યહોશુઆ તો મેલાં કપડાં પહેરીને દૂતની આગળ ઊભો હતો. ૪ દૂતે પોતાની આગળ ઊભેલાઓને કહ્યું, “તેનાં મેલાં કપડાં ઉતારો.” પછી દૂતે તેને કહ્યું, “જો! હું તારા અપરાધ* દૂર કરું છું. તને ઉત્તમ કપડાં* પહેરાવવામાં આવશે.”+

૫ મેં કહ્યું: “તેને ચોખ્ખી પાઘડી પહેરાવો.”+ તેઓએ તેના માથે ચોખ્ખી પાઘડી મૂકી અને તેને કપડાં પહેરાવ્યાં. એ વખતે યહોવાનો દૂત નજીકમાં જ ઊભો હતો. ૬ યહોવાના દૂતે યહોશુઆને જણાવ્યું: ૭ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘જો તું મારા માર્ગોમાં ચાલીશ અને મેં સોંપેલી જવાબદારીઓ નિભાવીશ, તો તું મારા ઘરમાં ન્યાયાધીશ તરીકે સેવા આપીશ+ અને મારાં આંગણાંની* સંભાળ રાખીશ.* અહીં ઊભા છે તેઓની જેમ તું પણ મારી હજૂરમાં છૂટથી આવજા કરીશ.’

૮ “‘હે પ્રમુખ યાજક યહોશુઆ, સાંભળ, તું અને તારી આગળ બેસતા તારા સાથીઓ ભવિષ્ય માટે નિશાની છો. જુઓ! હું મારા સેવકને લાવું છું,+ જે અંકુર કહેવાય છે!+ ૯ યહોશુઆ આગળ મૂકેલો પથ્થર જુઓ! એક પથ્થર પર સાત આંખો છે. હું એના પર એક લખાણ કોતરી રહ્યો છું. એક જ દિવસમાં હું એ દેશના અપરાધ દૂર કરીશ,’+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.

૧૦ “‘એ દિવસે તમારામાંથી દરેક જણ પોતાના દ્રાક્ષાવેલા નીચે અને અંજીરી નીચે પોતાના પડોશીને બોલાવશે,’+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો