વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રકટીકરણ ૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રકટીકરણ મુખ્ય વિચારો

      • સ્વર્ગમાં યહોવાની હાજરીનું દર્શન (૧-૧૧)

        • રાજ્યાસન પર બેઠેલા યહોવા (૨)

        • રાજ્યાસનો પર ૨૪ વડીલો (૪)

        • ચાર કરૂબો (૬)

પ્રકટીકરણ ૪:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૭૪

પ્રકટીકરણ ૪:૨

એને લગતી કલમો

  • +૧રા ૨૨:૧૯; યશા ૬:૧; હઝ ૧:૨૬, ૨૭; દા ૭:૯; પ્રેકા ૭:૫૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૭૪

પ્રકટીકરણ ૪:૩

એને લગતી કલમો

  • +પ્રક ૨૧:૧૦, ૧૧
  • +૧યો ૧:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૭૪

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૫, પાન ૩૧

પ્રકટીકરણ ૪:૪

એને લગતી કલમો

  • +પ્રક ૪:૧૦; ૫:૮; ૧૧:૧૬; ૧૯:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૭૪, ૧૦૦, ૨૮૬

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૯૫, પાન ૯

પ્રકટીકરણ ૪:૫

એને લગતી કલમો

  • +હઝ ૧:૧૩
  • +નિર્ગ ૧૯:૧૬
  • +પ્રક ૧:૪; ૫:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૯, પાન ૩૦

પ્રકટીકરણ ૪:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૦:૧૮; ૧રા ૭:૨૩
  • +હઝ ૧:૫-૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૭૪

પ્રકટીકરણ ૪:૭

એને લગતી કલમો

  • +ની ૨૮:૧; યશા ૩૧:૪
  • +અયૂ ૩૯:૯-૧૧; પ્રક ૬:૩
  • +પ્રક ૬:૫
  • +પ્રક ૬:૭
  • +અયૂ ૩૯:૨૭, ૨૯; હઝ ૧:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૭૪

પ્રકટીકરણ ૪:૮

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +હઝ ૧૦:૯, ૧૨
  • +યશા ૬:૨, ૩
  • +પ્રક ૧:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૭૪, ૧૨૯

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૮૭, પાન ૧૦

પ્રકટીકરણ ૪:૯

એને લગતી કલમો

  • +ગી ૯૦:૨; દા ૧૨:૭

પ્રકટીકરણ ૪:૧૦

એને લગતી કલમો

  • +પ્રક ૫:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૭૪

પ્રકટીકરણ ૪:૧૧

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +માથ ૫:૧૬; પ્રક ૧૪:૭
  • +પ્રક ૧૯:૧૦
  • +પ્રક ૫:૧૩; ૭:૧૨; ૧૧:૧૭; ૧૨:૧૦
  • +પ્રક ૧૦:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪

    ચોકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૯, પાન ૧૦-૧૧

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૭૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રકટી. ૪:૨૧રા ૨૨:૧૯; યશા ૬:૧; હઝ ૧:૨૬, ૨૭; દા ૭:૯; પ્રેકા ૭:૫૫
પ્રકટી. ૪:૩પ્રક ૨૧:૧૦, ૧૧
પ્રકટી. ૪:૩૧યો ૧:૫
પ્રકટી. ૪:૪પ્રક ૪:૧૦; ૫:૮; ૧૧:૧૬; ૧૯:૪
પ્રકટી. ૪:૫હઝ ૧:૧૩
પ્રકટી. ૪:૫નિર્ગ ૧૯:૧૬
પ્રકટી. ૪:૫પ્રક ૧:૪; ૫:૬
પ્રકટી. ૪:૬નિર્ગ ૩૦:૧૮; ૧રા ૭:૨૩
પ્રકટી. ૪:૬હઝ ૧:૫-૧૦
પ્રકટી. ૪:૭ની ૨૮:૧; યશા ૩૧:૪
પ્રકટી. ૪:૭અયૂ ૩૯:૯-૧૧; પ્રક ૬:૩
પ્રકટી. ૪:૭પ્રક ૬:૫
પ્રકટી. ૪:૭પ્રક ૬:૭
પ્રકટી. ૪:૭અયૂ ૩૯:૨૭, ૨૯; હઝ ૧:૧૦
પ્રકટી. ૪:૮હઝ ૧૦:૯, ૧૨
પ્રકટી. ૪:૮યશા ૬:૨, ૩
પ્રકટી. ૪:૮પ્રક ૧:૪
પ્રકટી. ૪:૯ગી ૯૦:૨; દા ૧૨:૭
પ્રકટી. ૪:૧૦પ્રક ૫:૮
પ્રકટી. ૪:૧૧માથ ૫:૧૬; પ્રક ૧૪:૭
પ્રકટી. ૪:૧૧પ્રક ૧૯:૧૦
પ્રકટી. ૪:૧૧પ્રક ૫:૧૩; ૭:૧૨; ૧૧:૧૭; ૧૨:૧૦
પ્રકટી. ૪:૧૧પ્રક ૧૦:૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રકટીકરણ ૪:૧-૧૧

યોહાનને થયેલું પ્રકટીકરણ

૪ પછી મેં જોયું તો સ્વર્ગમાં એક દરવાજો ખુલ્લો હતો. મારી સાથે વાત કરનાર પહેલો અવાજ મેં સાંભળ્યો, જે રણશિંગડા જેવો હતો. એ અવાજે મને કહ્યું: “અહીં ઉપર આવ. જે બનાવો બનવાના છે એ હું તને બતાવીશ.” ૨ તરત જ ઈશ્વરની શક્તિ મારા પર આવી. જુઓ! સ્વર્ગમાં એક રાજ્યાસન હતું અને રાજ્યાસન પર કોઈ બેઠેલા હતા.+ ૩ એના પર જે બેઠા હતા, તેમનો દેખાવ યાસપિસ રત્ન+ અને લાલ રત્ન જેવો હતો. રાજ્યાસનની ચારે બાજુ મેઘધનુષ્ય હતું, જેનો દેખાવ લીલમ જેવો હતો.+

૪ રાજ્યાસનની ચારે બાજુ ૨૪ રાજ્યાસનો હતાં. એ રાજ્યાસનો પર સફેદ કપડાં પહેરેલા ૨૪ વડીલો+ બેઠેલા મેં જોયા. તેઓનાં માથાં પર સોનાના મુગટ હતા. ૫ રાજ્યાસનમાંથી વીજળીઓ ઝબૂકી,+ અવાજો સંભળાયા અને ગર્જના થઈ.+ રાજ્યાસન આગળ અગ્‍નિના સાત મોટા દીવા સળગતા હતા, જે ઈશ્વરની સાત શક્તિઓ છે.+ ૬ રાજ્યાસન આગળ સ્ફટિકના જેવો, જાણે કાચનો સમુદ્ર હતો.+

વચમાં રાજ્યાસનની પાસે અને એની આસપાસ ચાર કરૂબો* હતા.+ તેઓનાં શરીરો પર આગળ અને પાછળ બધે આંખો જ આંખો હતી. ૭ પહેલો કરૂબ સિંહ જેવો હતો.+ બીજો કરૂબ આખલા જેવો હતો.+ ત્રીજા કરૂબનો+ ચહેરો માણસ જેવો હતો. ચોથો કરૂબ+ ઊડતા ગરુડ જેવો હતો.+ ૮ એ ચાર કરૂબોને છ છ પાંખો હતી. પાંખો પર આગળ અને પાછળ બધી બાજુ આંખો જ આંખો હતી.+ તેઓ રાત-દિવસ કહેતા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સર્વશક્તિમાન ઈશ્વર યહોવા,*+ જે હતા, જે છે અને જે આવે છે.”+

૯ જે રાજ્યાસન પર બેઠા છે અને જે સદાને માટે જીવે છે,+ તેમને કરૂબો માન-મહિમા આપતા અને તેમની આભાર-સ્તુતિ કરતા. ૧૦ તેઓ એમ કરતા ત્યારે રાજ્યાસન પર જે બેઠા છે તેમની આગળ ૨૪ વડીલો+ ઘૂંટણિયે પડતા. જે સદાને માટે જીવે છે તેમની ભક્તિ કરતા. તેઓ રાજ્યાસન આગળ મુગટ ઉતારીને કહેતા: ૧૧ “હે યહોવા* અમારા ભગવાન! મહિમા,+ માન+ અને શક્તિ+ મેળવવા તમે જ યોગ્ય છો. તમે જ બધી વસ્તુઓ બનાવી.+ તમારી ઇચ્છાથી તેઓની રચના થઈ.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો