વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રકટીકરણ ૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રકટીકરણ મુખ્ય વિચારો

      • ચાર દૂતોએ નાશ લાવનાર પવનને પકડી રાખ્યા (૧-૩)

      • ૧,૪૪,૦૦૦ પર મહોર મારવામાં આવી (૪-૮)

      • સફેદ ઝભ્ભા પહેરેલા લોકોનું મોટું ટોળું (૯-૧૭)

પ્રકટીકરણ ૭:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૩, પાન ૧૩

    ૧૨/૧૫/૨૦૦૭, પાન ૧૮

    ૧૨/૧/૧૯૮૮, પાન ૪

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૧૩-૧૧૪

પ્રકટીકરણ ૭:૨

ફૂટનોટ

  • *

    અથવા, “સૂર્યોદયની દિશાથી.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૧૩

પ્રકટીકરણ ૭:૩

એને લગતી કલમો

  • +પ્રક ૯:૪
  • +૨કો ૧:૨૨; એફે ૧:૧૩; ૪:૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૬, પાન ૨૩

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૫, પાન ૧૫

    ૧૧/૧૫/૨૦૧૩, પાન ૧૩

    ૧૨/૧૫/૨૦૦૭, પાન ૧૮

    ૫/૧/૧૯૯૮, પાન ૧૫

    ૨/૧/૧૯૯૫,

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૧૩, ૧૬૧, ૨૭૨

પ્રકટીકરણ ૭:૪

એને લગતી કલમો

  • +પ્રક ૧૪:૧, ૩
  • +રોમ ૨:૨૯; ૯:૬; ગલા ૬:૧૬; પ્રક ૨૧:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૧૩

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૪, પાન ૩૦-૩૧

    ૧૨/૧/૧૯૯૯, પાન ૧૧

પ્રકટીકરણ ૭:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૧૩

પ્રકટીકરણ ૭:૬

એને લગતી કલમો

  • +ઉત ૪૧:૫૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૧૩

પ્રકટીકરણ ૭:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૧૩

પ્રકટીકરણ ૭:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૧૩

પ્રકટીકરણ ૭:૯

ફૂટનોટ

  • *

    અથવા, “ભાષામાંથી.”

એને લગતી કલમો

  • +યશા ૨:૨; પ્રક ૧૫:૪
  • +પ્રક ૭:૧૪
  • +લેવી ૨૩:૪૦; યોહ ૧૨:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૨૧, પાન ૧૬

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૧૯, પાન ૨૬-૩૧

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૨/૨૦૧૯, પાન ૨

    યહોવાની ભક્તિ!, પાન ૧૩૪

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૧૯, ૧૨૧, ૧૯૮

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૧, પાન ૧૪-૧૫

    ૧૨/૧/૧૯૯૯, પાન ૧૧-૧૨, ૧૭

    ૪/૧૫/૧૯૯૫, પાન ૩૧

    ૭/૧/૧૯૮૯, પાન ૨૫

    ૯/૧/૧૯૮૭, પાન ૩૧

    ૪/૧/૧૯૮૭, પાન ૧૦

    પારાદેશ લાવનાર, પાન ૨૮

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૧૦૩

પ્રકટીકરણ ૭:૧૦

એને લગતી કલમો

  • +પ્રક ૪:૨, ૩
  • +પ્રેકા ૪:૧૨; પ્રક ૫:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૧૯

પ્રકટીકરણ ૭:૧૧

એને લગતી કલમો

  • +પ્રક ૪:૪; ૧૧:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૨૧, પાન ૧૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૧૯

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૧૦૩

પ્રકટીકરણ ૭:૧૨

એને લગતી કલમો

  • +પ્રક ૪:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૨૧, પાન ૧૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૧૯

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૧૦૩

પ્રકટીકરણ ૭:૧૩

એને લગતી કલમો

  • +પ્રક ૭:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૯, પાન ૩૧

    ૧/૧/૨૦૦૭, પાન ૨૯-૩૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૧૯

પ્રકટીકરણ ૭:૧૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +માથ ૨૪:૨૧; માર્ક ૧૩:૧૯
  • +યોહ ૧:૨૯; હિબ્રૂ ૯:૧૪; ૧યો ૧:૭; પ્રક ૧:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૨૧, પાન ૧૬

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૯, પાન ૨૨-૨૩

    ૧/૧/૨૦૦૯, પાન ૩૧

    ૧/૧/૨૦૦૮, પાન ૨૫

    ૧/૧/૨૦૦૭, પાન ૨૯-૩૦

    ૧૧/૧/૨૦૦૬, પાન ૨૭

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૧૩

    ૨/૧૫/૧૯૯૫, પાન ૮, ૧૩

    ૫/૧/૧૯૯૨, પાન ૧૦

    ૯/૧/૧૯૮૭, પાન ૩૧

    ૪/૧/૧૯૮૭, પાન ૧૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૧૯

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૧૦૩

પ્રકટીકરણ ૭:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “તેઓ પર પોતાનો તંબુ ફેલાવશે.”

એને લગતી કલમો

  • +પ્રક ૪:૨
  • +ગી ૧૫:૧; પ્રક ૨૧:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૨૧, પાન ૧૬

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૨/૨૦૧૯, પાન ૨

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧૨/૨૦૧૯, પાન ૧

    યહોવાની ભક્તિ!, પાન ૧૩૪

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૧૦, પાન ૨૫

    ૫/૧/૨૦૦૨, પાન ૩૦-૩૧

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૧૩-૧૪

    ૭/૧/૧૯૯૬, પાન ૧૯

    ૩/૧/૧૯૮૮, પાન ૧૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૧૯

પ્રકટીકરણ ૭:૧૬

એને લગતી કલમો

  • +ગી ૧૨૧:૬; યશા ૪૯:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૨૧, પાન ૧૬-૧૭

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧૨/૨૦૧૯, પાન ૧

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૧૯

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૧૦૩

પ્રકટીકરણ ૭:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “ઝરાઓ.”

એને લગતી કલમો

  • +પ્રક ૫:૬
  • +યોહ ૧૦:૧૧
  • +પ્રક ૨૨:૧
  • +યશા ૨૫:૮; પ્રક ૨૧:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૨૧, પાન ૧૬-૧૭

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૧૦, પાન ૩૨

    ૧૦/૧/૧૯૯૪, પાન ૧૩

    ૩/૧/૧૯૯૨, પાન ૧૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૧૯, ૩૦૧

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૧૦૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રકટી. ૭:૩પ્રક ૯:૪
પ્રકટી. ૭:૩૨કો ૧:૨૨; એફે ૧:૧૩; ૪:૩૦
પ્રકટી. ૭:૪પ્રક ૧૪:૧, ૩
પ્રકટી. ૭:૪રોમ ૨:૨૯; ૯:૬; ગલા ૬:૧૬; પ્રક ૨૧:૧૨
પ્રકટી. ૭:૬ઉત ૪૧:૫૧
પ્રકટી. ૭:૯યશા ૨:૨; પ્રક ૧૫:૪
પ્રકટી. ૭:૯પ્રક ૭:૧૪
પ્રકટી. ૭:૯લેવી ૨૩:૪૦; યોહ ૧૨:૧૩
પ્રકટી. ૭:૧૦પ્રક ૪:૨, ૩
પ્રકટી. ૭:૧૦પ્રેકા ૪:૧૨; પ્રક ૫:૬
પ્રકટી. ૭:૧૧પ્રક ૪:૪; ૧૧:૧૬
પ્રકટી. ૭:૧૨પ્રક ૪:૧૧
પ્રકટી. ૭:૧૩પ્રક ૭:૯
પ્રકટી. ૭:૧૪માથ ૨૪:૨૧; માર્ક ૧૩:૧૯
પ્રકટી. ૭:૧૪યોહ ૧:૨૯; હિબ્રૂ ૯:૧૪; ૧યો ૧:૭; પ્રક ૧:૫
પ્રકટી. ૭:૧૫પ્રક ૪:૨
પ્રકટી. ૭:૧૫ગી ૧૫:૧; પ્રક ૨૧:૩
પ્રકટી. ૭:૧૬ગી ૧૨૧:૬; યશા ૪૯:૧૦
પ્રકટી. ૭:૧૭પ્રક ૫:૬
પ્રકટી. ૭:૧૭યોહ ૧૦:૧૧
પ્રકટી. ૭:૧૭પ્રક ૨૨:૧
પ્રકટી. ૭:૧૭યશા ૨૫:૮; પ્રક ૨૧:૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રકટીકરણ ૭:૧-૧૭

યોહાનને થયેલું પ્રકટીકરણ

૭ એ પછી મેં જોયું તો ચાર દૂતો પૃથ્વીના ચાર ખૂણે ઊભા હતા. તેઓએ પૃથ્વીના ચાર પવનને બરાબર પકડી રાખ્યા હતા, જેથી પૃથ્વી, સમુદ્ર કે કોઈ ઝાડ પર પવન વાય નહિ. ૨ બીજા એક દૂતને મેં પૂર્વ દિશાથી* ઉપર આવતો જોયો. તેની પાસે જીવતા ઈશ્વરની મહોર હતી. જે ચાર દૂતોને પૃથ્વી અને સમુદ્રને નુકસાન કરવાનો અધિકાર અપાયો હતો, તેઓને તેણે મોટા અવાજે કહ્યું: ૩ “આપણા ઈશ્વરના સેવકોના કપાળ પર+ અમે મહોર ન મારીએ+ ત્યાં સુધી પૃથ્વી, સમુદ્ર કે ઝાડને નુકસાન કરતા નહિ.”

૪ મહોર મારવામાં આવેલા લોકોની સંખ્યા મેં સાંભળી, જે ૧,૪૪,૦૦૦+ હતી. તેઓને ઇઝરાયેલના દરેક કુળમાંથી પસંદ કરવામાં આવ્યા હતા:+

૫ યહૂદા કુળમાંથી ૧૨,૦૦૦ પર મહોર મારવામાં આવી,

રૂબેન કુળમાંથી ૧૨,૦૦૦,

ગાદ કુળમાંથી ૧૨,૦૦૦,

૬ આશેર કુળમાંથી ૧૨,૦૦૦,

નફતાલી કુળમાંથી ૧૨,૦૦૦,

મનાશ્શા+ કુળમાંથી ૧૨,૦૦૦,

૭ શિમયોન કુળમાંથી ૧૨,૦૦૦,

લેવી કુળમાંથી ૧૨,૦૦૦,

ઇસ્સાખાર કુળમાંથી ૧૨,૦૦૦,

૮ ઝબુલોન કુળમાંથી ૧૨,૦૦૦,

યૂસફ કુળમાંથી ૧૨,૦૦૦

અને બિન્યામીન કુળમાંથી ૧૨,૦૦૦ પર મહોર મારવામાં આવી.

૯ એ પછી જુઓ, મેં એક મોટું ટોળું જોયું! એ રાજ્યાસન અને ઘેટા સામે ઊભું હતું. એ ટોળામાં દરેક દેશ, કુળ, પ્રજા અને બોલીમાંથી*+ કોઈ ગણી ન શકે એટલા બધા લોકો હતા. તેઓએ સફેદ ઝભ્ભા પહેર્યા હતા.+ તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી.+ ૧૦ તેઓ મોટા અવાજે પોકારતા હતા: “રાજ્યાસન પર બેઠેલા+ આપણા ઈશ્વરે અને ઘેટાએ+ આપણો ઉદ્ધાર કર્યો છે. તેઓનો ખૂબ ખૂબ આભાર!”

૧૧ રાજ્યાસન, વડીલો+ અને ચાર કરૂબોની આસપાસ બધા દૂતો ઊભા હતા. તેઓએ રાજ્યાસન આગળ ઘૂંટણિયે પડીને માથું નમાવીને ઈશ્વરની ભક્તિ કરી. ૧૨ તેઓએ કહ્યું: “આમેન! આપણા ઈશ્વરને સ્તુતિ, મહિમા, બુદ્ધિ, આભાર, માન, શક્તિ અને બળ સદાને માટે મળે.+ આમેન.”

૧૩ વડીલોમાંના એકે મને પૂછ્યું: “જેઓએ સફેદ ઝભ્ભા પહેર્યા છે,+ તેઓ કોણ છે અને ક્યાંથી આવ્યા છે?” ૧૪ મેં તરત જ કહ્યું: “મારા માલિક, એ તો તમે જ જાણો છો.” તેમણે કહ્યું: “તેઓ મોટી વિપત્તિમાંથી* નીકળી આવેલા લોકો છે.+ તેઓએ પોતાના ઝભ્ભા ઘેટાના લોહીમાં ધોઈને સફેદ કર્યા છે.+ ૧૫ એટલે જ તેઓ ઈશ્વરના રાજ્યાસન આગળ છે અને તેમના મંદિરમાં રાત-દિવસ પવિત્ર સેવા કરે છે. રાજ્યાસન પર જે બેઠા છે+ તે તેઓનું રક્ષણ કરશે.*+ ૧૬ તેઓને કદી ભૂખ કે તરસ લાગશે નહિ. સૂર્યનો ધગધગતો તાપ તેઓને દઝાડશે નહિ.+ ૧૭ રાજ્યાસનની પાસે ઊભેલું ઘેટું+ તેઓની સંભાળ રાખશે.+ તે તેઓને જીવનનાં પાણીનાં ઝરણાઓ* સુધી દોરી જશે.+ ઈશ્વર તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો