વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કોરીંથીઓ ૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ કોરીંથીઓ મુખ્ય વિચારો

      • સલામ (૧-૩)

      • કોરીંથીઓને લીધે પાઉલ ઈશ્વરનો આભાર માને છે (૪-૯)

      • એકતામાં રહેવા ઉત્તેજન આપે છે (૧૦-૧૭)

      • ખ્રિસ્ત, ઈશ્વરનું બળ અને બુદ્ધિ (૧૮-૨૫)

      • ફક્ત યહોવા વિશે અભિમાન કરવું (૨૬-૩૧)

૧ કોરીંથીઓ ૧:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “આમંત્રણ મળ્યું છે.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૯:૧૫

૧ કોરીંથીઓ ૧:૨

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૮:૧
  • +૧કો ૬:૧૧; હિબ્રૂ ૯:૧૩, ૧૪
  • +માથ ૧૨:૧૮, ૨૧; પ્રેકા ૪:૧૨

૧ કોરીંથીઓ ૧:૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

૧ કોરીંથીઓ ૧:૫

એને લગતી કલમો

  • +કોલ ૧:૯

૧ કોરીંથીઓ ૧:૬

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૮:૫

૧ કોરીંથીઓ ૧:૭

એને લગતી કલમો

  • +લૂક ૧૭:૨૯, ૩૦; ૨થે ૧:૭; ૧પિ ૧:૭

૧ કોરીંથીઓ ૧:૮

એને લગતી કલમો

  • +૧કો ૪:૫; ૫:૫; પ્રક ૧:૧૦

૧ કોરીંથીઓ ૧:૯

ફૂટનોટ

  • *

    અથવા, “સંગત રાખવા.”

એને લગતી કલમો

  • +પુન ૭:૯

૧ કોરીંથીઓ ૧:૧૦

એને લગતી કલમો

  • +રોમ ૧૬:૧૭
  • +રોમ ૧૫:૫, ૬; ૨કો ૧૩:૧૧; એફે ૪:૧, ૩; ફિલિ ૨:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૧૯૮૭, પાન ૩૦

૧ કોરીંથીઓ ૧:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૧૯૯૭, પાન ૨૯

    ૫/૧/૧૯૯૧, પાન ૨૩

૧ કોરીંથીઓ ૧:૧૨

ફૂટનોટ

  • *

    પિતર પણ કહેવાતો.

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૮:૨૪; ૧કો ૩:૪, ૫, ૨૧-૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૬, પાન ૨૦

૧ કોરીંથીઓ ૧:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

૧ કોરીંથીઓ ૧:૧૪

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૮:૮
  • +રોમ ૧૬:૨૩

૧ કોરીંથીઓ ૧:૧૬

એને લગતી કલમો

  • +૧કો ૧૬:૧૫

૧ કોરીંથીઓ ૧:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “ચતુરાઈ ભરેલી વાણીમાં; ભણેલા-ગણેલાની વાણીમાં.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૯:૧૫

૧ કોરીંથીઓ ૧:૧૮

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૭:૧૮; ૧કો ૨:૧૪
  • +રોમ ૧:૧૬

૧ કોરીંથીઓ ૧:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “એક બાજુ હડસેલી દઈશ.”

એને લગતી કલમો

  • +યશા ૨૯:૧૪

૧ કોરીંથીઓ ૧:૨૦

ફૂટનોટ

  • *

    એટલે કે, નિયમશાસ્ત્રના વિદ્વાન. શબ્દસૂચિ જુઓ.

૧ કોરીંથીઓ ૧:૨૧

એને લગતી કલમો

  • +કોલ ૨:૮
  • +લૂક ૧૦:૨૧
  • +૧કો ૨:૧૪; ૩:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૮, પાન ૨૨

૧ કોરીંથીઓ ૧:૨૨

એને લગતી કલમો

  • +માથ ૧૨:૩૮; લૂક ૧૧:૨૯

૧ કોરીંથીઓ ૧:૨૩

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૭:૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ૬/૧૫/૨૦૦૩, પાન ૬

    ૬/૧૫/૧૯૯૯, પાન ૩૦

    મરણ પર વિજય, પાન ૩

૧ કોરીંથીઓ ૧:૨૪

એને લગતી કલમો

  • +કોલ ૨:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૧૫, પાન ૩-૬

    ૧૧/૧/૧૯૯૧, પાન ૧૫

૧ કોરીંથીઓ ૧:૨૫

એને લગતી કલમો

  • +૨કો ૧૩:૪

૧ કોરીંથીઓ ૧:૨૬

ફૂટનોટ

  • *

    અથવા, “મહત્ત્વનાં કુટુંબમાં.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૪:૧૩
  • +યોહ ૭:૪૮; યાકૂ ૨:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૮/૧/૧૯૯૪, પાન ૨૦

૧ કોરીંથીઓ ૧:૨૭

એને લગતી કલમો

  • +માથ ૧૧:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૧૪, પાન ૨૪

    ૮/૧/૧૯૯૪, પાન ૨૦

૧ કોરીંથીઓ ૧:૨૮

એને લગતી કલમો

  • +૧કો ૨:૬

૧ કોરીંથીઓ ૧:૩૦

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયીપણું.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +રોમ ૧૦:૪; ૨કો ૫:૨૧
  • +યોહ ૧૭:૧૯; હિબ્રૂ ૧૦:૧૦
  • +રોમ ૩:૨૪; કોલ ૧:૧૩, ૧૪

૧ કોરીંથીઓ ૧:૩૧

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +યર્મિ ૯:૨૪; ૨કો ૧૦:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૫, પાન ૧૨-૧૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ કોરીં. ૧:૧પ્રેકા ૯:૧૫
૧ કોરીં. ૧:૨પ્રેકા ૧૮:૧
૧ કોરીં. ૧:૨૧કો ૬:૧૧; હિબ્રૂ ૯:૧૩, ૧૪
૧ કોરીં. ૧:૨માથ ૧૨:૧૮, ૨૧; પ્રેકા ૪:૧૨
૧ કોરીં. ૧:૫કોલ ૧:૯
૧ કોરીં. ૧:૬પ્રેકા ૧૮:૫
૧ કોરીં. ૧:૭લૂક ૧૭:૨૯, ૩૦; ૨થે ૧:૭; ૧પિ ૧:૭
૧ કોરીં. ૧:૮૧કો ૪:૫; ૫:૫; પ્રક ૧:૧૦
૧ કોરીં. ૧:૯પુન ૭:૯
૧ કોરીં. ૧:૧૦રોમ ૧૫:૫, ૬; ૨કો ૧૩:૧૧; એફે ૪:૧, ૩; ફિલિ ૨:૨
૧ કોરીં. ૧:૧૦રોમ ૧૬:૧૭
૧ કોરીં. ૧:૧૨પ્રેકા ૧૮:૨૪; ૧કો ૩:૪, ૫, ૨૧-૨૩
૧ કોરીં. ૧:૧૪પ્રેકા ૧૮:૮
૧ કોરીં. ૧:૧૪રોમ ૧૬:૨૩
૧ કોરીં. ૧:૧૬૧કો ૧૬:૧૫
૧ કોરીં. ૧:૧૭પ્રેકા ૯:૧૫
૧ કોરીં. ૧:૧૮પ્રેકા ૧૭:૧૮; ૧કો ૨:૧૪
૧ કોરીં. ૧:૧૮રોમ ૧:૧૬
૧ કોરીં. ૧:૧૯યશા ૨૯:૧૪
૧ કોરીં. ૧:૨૧કોલ ૨:૮
૧ કોરીં. ૧:૨૧લૂક ૧૦:૨૧
૧ કોરીં. ૧:૨૧૧કો ૨:૧૪; ૩:૧૮
૧ કોરીં. ૧:૨૨માથ ૧૨:૩૮; લૂક ૧૧:૨૯
૧ કોરીં. ૧:૨૩પ્રેકા ૧૭:૩૨
૧ કોરીં. ૧:૨૪કોલ ૨:૩
૧ કોરીં. ૧:૨૫૨કો ૧૩:૪
૧ કોરીં. ૧:૨૬પ્રેકા ૪:૧૩
૧ કોરીં. ૧:૨૬યોહ ૭:૪૮; યાકૂ ૨:૫
૧ કોરીં. ૧:૨૭માથ ૧૧:૨૫
૧ કોરીં. ૧:૨૮૧કો ૨:૬
૧ કોરીં. ૧:૩૦રોમ ૧૦:૪; ૨કો ૫:૨૧
૧ કોરીં. ૧:૩૦યોહ ૧૭:૧૯; હિબ્રૂ ૧૦:૧૦
૧ કોરીં. ૧:૩૦રોમ ૩:૨૪; કોલ ૧:૧૩, ૧૪
૧ કોરીં. ૧:૩૧યર્મિ ૯:૨૪; ૨કો ૧૦:૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ કોરીંથીઓ ૧:૧-૩૧

કોરીંથીઓને પહેલો પત્ર

૧ હું પાઉલ, ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત* ઈસુનો પ્રેરિત* થવા પસંદ થયો છું.*+ હું આપણા ભાઈ સોસ્થનેસ સાથે મળીને ૨ કોરીંથમાં+ આવેલા ઈશ્વરના મંડળને આ પત્ર લખું છું. ખ્રિસ્ત ઈસુના શિષ્યો તરીકે તમને અલગ કરવામાં આવ્યા છે.+ ઈશ્વરે તમને પવિત્ર જનો બનવા પસંદ કર્યા છે. હું એ બધા ભાઈઓને પણ લખું છું, જેઓ આપણા માલિક ઈસુ ખ્રિસ્તનું નામ જાહેર કરે છે,+ જે તેઓના અને આપણા માલિક છે:

૩ ઈશ્વર આપણા પિતા પાસેથી અને માલિક ઈસુ ખ્રિસ્ત પાસેથી તમને અપાર કૃપા* અને શાંતિ મળે.

૪ ઈશ્વરે ખ્રિસ્ત ઈસુ દ્વારા જે અપાર કૃપા તમારા પર બતાવી છે, એ માટે હું હંમેશાં ઈશ્વરનો આભાર માનું છું. ૫ ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં હોવાને લીધે તમને બધું મળ્યું છે. તમને ઈશ્વરનો સંદેશો સારી રીતે જણાવવાની આવડત મળી છે અને એ સંદેશાનું પૂરું જ્ઞાન મળ્યું છે.+ ૬ ખ્રિસ્ત વિશેની સાક્ષીએ+ તમને મક્કમ કર્યા છે, ૭ જેથી આપણા માલિક ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની તમે આતુરતાથી રાહ જુઓ+ એ દરમિયાન તમને કશાની ખોટ ન પડે. ૮ ઈશ્વર તમને છેલ્લે સુધી એવા અડગ કરશે કે આપણા માલિક ઈસુ ખ્રિસ્તના દિવસે તમે એકદમ નિર્દોષ સાબિત થશો.+ ૯ ઈશ્વર વિશ્વાસુ છે,+ તેમણે પોતાના દીકરા, આપણા માલિક ઈસુ ખ્રિસ્ત સાથે ભાગીદાર થવા* તમને આમંત્રણ આપ્યું છે.

૧૦ હવે ભાઈઓ, હું તમને આપણા માલિક ઈસુ ખ્રિસ્તના નામે અરજ કરું છું કે તમે બધા એકમતના થાઓ. તમારામાં ભાગલા પડવા ન દો,+ પણ તમે એકમનના અને એકવિચારના થઈને પૂરેપૂરી એકતામાં રહો.+ ૧૧ કેમ કે મારા ભાઈઓ, ક્લોએના ઘરના અમુકે મને તમારા વિશે ખબર આપી છે કે તમારામાં મતભેદ ઊભા થયા છે. ૧૨ મારો કહેવાનો મતલબ એ છે કે તમારામાંથી અમુક કહે છે, “હું પાઉલનો છું,” અમુક કહે છે, “હું અપોલોસનો છું,”+ અમુક કહે છે, “હું કેફાસનો* છું” અને અમુક કહે છે, “હું ખ્રિસ્તનો છું.” ૧૩ શું ખ્રિસ્તના ભાગલા પડ્યા છે? શું પાઉલને તમારા માટે વધસ્તંભ* પર મારી નાખવામાં આવ્યો હતો? શું તમે પાઉલના નામે બાપ્તિસ્મા* લીધું હતું? ૧૪ હું ઈશ્વરનો આભાર માનું છું કે ક્રિસ્પુસ+ અને ગાયસ+ સિવાય તમારામાંથી કોઈને મેં બાપ્તિસ્મા આપ્યું નથી. ૧૫ એટલે કોઈ એમ ન કહી શકે કે તમે મારા નામે બાપ્તિસ્મા લીધું છે. ૧૬ મેં સ્તેફનાસના ઘરના લોકોને+ પણ બાપ્તિસ્મા આપ્યું છે. પણ એ સિવાય મેં બીજા કોઈને બાપ્તિસ્મા આપ્યું હોય, એવું મને યાદ નથી. ૧૭ ખ્રિસ્તે મને બાપ્તિસ્મા આપવા નહિ, ખુશખબર જણાવવા મોકલ્યો છે.+ મારે એ ખુશખબર જ્ઞાનીઓની ભાષામાં* જણાવવાની નથી, નહિતર ખ્રિસ્તનો વધસ્તંભ નકામો થઈ જશે.

૧૮ વિનાશ તરફ જઈ રહેલાઓ માટે વધસ્તંભ વિશેની વાતો મૂર્ખતા છે.+ પણ ઉદ્ધાર મેળવનાર લોકો માટે, એટલે કે આપણા માટે તો એ ઈશ્વરનું બળ છે.+ ૧૯ કેમ કે લખેલું છે: “હું બુદ્ધિશાળી માણસોની બુદ્ધિને ધૂળમાં મેળવી દઈશ અને જ્ઞાનીઓના જ્ઞાનનો સ્વીકાર કરીશ નહિ.”*+ ૨૦ આ દુનિયાના બુદ્ધિશાળી માણસો ક્યાં છે? શાસ્ત્રીઓ* ક્યાં છે? દલીલ કરનારાઓ ક્યાં છે? શું ઈશ્વરે બતાવી આપ્યું નથી કે આ દુનિયાની બુદ્ધિ મૂર્ખતા છે? ૨૧ આ દુનિયાના લોકો પોતાની જ અક્કલ પર ભરોસો રાખતા હોવાથી+ ઈશ્વરને ઓળખતા નથી.+ આપણે જે સંદેશાનો પ્રચાર કરીએ છીએ એ લોકોને નકામો લાગે છે.+ પણ એ સંદેશા દ્વારા ઈશ્વરે વિશ્વાસુ લોકોને બચાવવાનું નક્કી કર્યું છે. આ રીતે ઈશ્વરની બુદ્ધિ દેખાઈ આવે છે.

૨૨ યહૂદીઓ નિશાનીઓ માંગે છે+ અને ગ્રીકો બુદ્ધિ શોધે છે. ૨૩ પણ વધસ્તંભ પર મારી નાખેલા ખ્રિસ્તને અમે જાહેર કરીએ છીએ, એ વાત યહૂદીઓ માટે ઠોકરરૂપ છે, જ્યારે કે બીજી પ્રજાઓ માટે મૂર્ખતારૂપ છે.+ ૨૪ જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, એવા યહૂદીઓ અને ગ્રીકો માટે ખ્રિસ્ત તો ઈશ્વરની તાકાત અને ઈશ્વરની બુદ્ધિ છે.+ ૨૫ કેમ કે ઈશ્વરની જે વાતોને લોકો મૂર્ખતા ગણે છે, એ વાતો માણસોના જ્ઞાન કરતાં બુદ્ધિશાળી છે અને ઈશ્વરની જે વાતોને લોકો કમજોર ગણે છે, એ વાતો માણસોની તાકાત કરતાં શક્તિશાળી છે.+

૨૬ ભાઈઓ, તમે પોતાના કિસ્સાથી જોઈ શકો છો કે ઈશ્વરે જેઓને બોલાવ્યા છે, તેઓમાંથી મોટા ભાગના લોકો માણસોની નજરમાં બુદ્ધિશાળી નથી,+ શક્તિશાળી નથી કે ખાનદાન કુટુંબમાં* જન્મેલા નથી.+ ૨૭ પણ બુદ્ધિશાળી લોકોને શરમાવવા ઈશ્વરે દુનિયાના મૂર્ખ લોકોને પસંદ કર્યા છે અને શક્તિશાળી લોકોને શરમાવવા ઈશ્વરે દુનિયાના કમજોર લોકોને પસંદ કર્યા છે.+ ૨૮ ઈશ્વરે એવા લોકોને પસંદ કર્યા છે, જેઓને દુનિયા તુચ્છ ગણે છે અને નીચી નજરે જુએ છે. ઈશ્વરે નકામા ગણાતા લોકોને પસંદ કર્યા છે, જેથી મહત્ત્વના ગણાતા લોકોને નકામા કરી દે.+ ૨૯ એટલે કોઈ પણ વ્યક્તિ ઈશ્વર આગળ અભિમાન કરી ન શકે. ૩૦ પણ ઈશ્વરને લીધે તમે ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં છો. તે આપણા માટે ઈશ્વર પાસેથી આવતી બુદ્ધિ અને સત્યનો માર્ગ* છે.+ ઈસુ દ્વારા મનુષ્યો પવિત્ર બની શકે છે+ અને તેમણે ચૂકવેલી છુટકારાની કિંમત* દ્વારા મુક્તિ મેળવી શકે છે.+ ૩૧ એ માટે કે જેમ લખેલું છે, એમ જ થાય: “જે કોઈ અભિમાન કરે, તે યહોવા* વિશે અભિમાન કરે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો