વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૧૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

    • સુલેમાનનાં નીતિવચનો (૧૦:૧–૨૪:૩૪)

નીતિવચનો ૧૪:૧

એને લગતી કલમો

  • +ની ૨૪:૩; ૩૧:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૧, પાન ૧૧-૧૨

    ૧૧/૧૫/૨૦૦૪, પાન ૨૬

    ૩/૧૫/૧૯૯૭, પાન ૧૪

નીતિવચનો ૧૪:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૪, પાન ૨૬-૨૭

નીતિવચનો ૧૪:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૪, પાન ૨૭

નીતિવચનો ૧૪:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૪, પાન ૨૭

નીતિવચનો ૧૪:૫

એને લગતી કલમો

  • +ની ૬:૧૬, ૧૯; ૧૯:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૪, પાન ૨૭-૨૮

નીતિવચનો ૧૪:૬

એને લગતી કલમો

  • +ની ૧૮:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૪, પાન ૨૮-૨૯

નીતિવચનો ૧૪:૭

એને લગતી કલમો

  • +ની ૧૩:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૪, પાન ૨૯

નીતિવચનો ૧૪:૮

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “બીજાઓને છેતરે છે.”

એને લગતી કલમો

  • +ની ૧૪:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૪, પાન ૨૯

નીતિવચનો ૧૪:૯

ફૂટનોટ

  • *

    અથવા, “ભૂલ સુધારવાની વાતને.”

  • *

    અથવા, “સીધા માણસો એકબીજાનું ભલું ચાહે છે.”

એને લગતી કલમો

  • +ની ૧૦:૨૩; ૩૦:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૪, પાન ૨૯

નીતિવચનો ૧૪:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “કડવાશ.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૬

    ૧૧/૧૫/૨૦૦૪, પાન ૨૯

નીતિવચનો ૧૪:૧૧

ફૂટનોટ

  • *

    મૂળ, “સમૃદ્ધ.”

એને લગતી કલમો

  • +ની ૨૧:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૪, પાન ૨૯

નીતિવચનો ૧૪:૧૨

એને લગતી કલમો

  • +ની ૩૦:૧૨
  • +ની ૧૬:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૩ ૨૦૨૧ પાન ૧૧

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૫, પાન ૧૭

નીતિવચનો ૧૪:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૫, પાન ૧૭-૧૮

નીતિવચનો ૧૪:૧૪

એને લગતી કલમો

  • +ની ૧:૩૨
  • +ગલા ૬:૭, ૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૫, પાન ૧૮

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

નીતિવચનો ૧૪:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “બિનઅનુભવી.”

એને લગતી કલમો

  • +નહે ૬:૨, ૩; ની ૨૭:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૫

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૫, પાન ૧૮-૧૯

    સજાગ બનો!,

    ૩/૮/૧૯૯૬, પાન ૪

નીતિવચનો ૧૪:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “ઉગ્ર મિજાજનો.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૫, પાન ૧૯

નીતિવચનો ૧૪:૧૭

એને લગતી કલમો

  • +ની ૧૨:૧૬; ૧૬:૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૫

    ૭/૧૫/૨૦૦૫, પાન ૧૯

નીતિવચનો ૧૪:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “બિનઅનુભવી.”

એને લગતી કલમો

  • +ની ૪:૭-૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૫, પાન ૧૯

નીતિવચનો ૧૪:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૫, પાન ૧૯-૨૦

નીતિવચનો ૧૪:૨૦

એને લગતી કલમો

  • +ની ૧૯:૭
  • +ની ૧૯:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૮, પાન ૧૦

    સજાગ બનો!,

    ૧૦/૨૦૧૫, પાન ૫

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૫, પાન ૨૦

નીતિવચનો ૧૪:૨૧

એને લગતી કલમો

  • +ગી ૪૧:૧; ની ૧૯:૧૭; યશા ૫૮:૭, ૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૫, પાન ૨૦

    ૭/૧/૧૯૮૭, પાન ૧૦

નીતિવચનો ૧૪:૨૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +અયૂ ૪૨:૧૦; ગી ૨૫:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૫, પાન ૨૦

નીતિવચનો ૧૪:૨૩

એને લગતી કલમો

  • +ની ૨૮:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૫, પાન ૨૦

    ૯/૧૫/૧૯૯૭, પાન ૨૧-૨૨

નીતિવચનો ૧૪:૨૪

એને લગતી કલમો

  • +ની ૨૭:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૫, પાન ૨૦

નીતિવચનો ૧૪:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૫, પાન ૨૦

નીતિવચનો ૧૪:૨૬

એને લગતી કલમો

  • +ગી ૩૪:૯; રોમ ૮:૩૧
  • +ની ૧૮:૧૦; યર્મિ ૧૫:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૫, પાન ૧૩

નીતિવચનો ૧૪:૨૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “ઈશ્વરનો ડર” જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૫, પાન ૧૩

નીતિવચનો ૧૪:૨૮

એને લગતી કલમો

  • +૧રા ૪:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૫, પાન ૧૪

નીતિવચનો ૧૪:૨૯

એને લગતી કલમો

  • +ની ૧૭:૨૭; યાકૂ ૧:૧૯
  • +ની ૨૫:૨૮; ૨૯:૧૧; સભા ૭:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૫, પાન ૧૪

    ૩/૧૫/૧૯૯૭, પાન ૧૩-૧૪

નીતિવચનો ૧૪:૩૦

ફૂટનોટ

  • *

    અથવા, “શાંત દિલ શરીરને જીવન આપે છે.”

એને લગતી કલમો

  • +ઉત ૩૭:૩, ૪; ૧શ ૧૮:૮, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૨, પાન ૮

    ૯/૧૫/૨૦૦૫, પાન ૧૪

    ૮/૧૫/૨૦૦૦, પાન ૨૩

    ૧૨/૧૫/૧૯૯૬, પાન ૩૨

    ૨/૧/૧૯૯૬, પાન ૨૭

    સજાગ બનો!,

    ૧/૨૦૧૨, પાન ૨૫

    ૭/૨૦૦૬, પાન ૨૮-૨૯

    ૧/૮/૧૯૯૭, પાન ૧૦

    ૧૦/૮/૧૯૯૩, પાન ૩૨

    સર્વ લોકો, પાન ૨૫-૨૬

નીતિવચનો ૧૪:૩૧

એને લગતી કલમો

  • +પુન ૨૪:૧૪, ૧૫; ગી ૧૨:૫
  • +માથ ૧૯:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૫, પાન ૧૪-૧૫

નીતિવચનો ૧૪:૩૨

એને લગતી કલમો

  • +ની ૨:૭; ૧૦:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૫, પાન ૧૫

નીતિવચનો ૧૪:૩૩

ફૂટનોટ

  • *

    મૂળ, “સમજુ માણસના દિલમાં બુદ્ધિ ચૂપચાપ રહે છે.”

એને લગતી કલમો

  • +ની ૧૫:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૫, પાન ૧૫

નીતિવચનો ૧૪:૩૪

એને લગતી કલમો

  • +પુન ૪:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૫, પાન ૧૫

    ૧૨/૧૫/૧૯૯૫, પાન ૨૬

નીતિવચનો ૧૪:૩૫

એને લગતી કલમો

  • +૨શ ૧૫:૩૨-૩૪; ની ૨૨:૨૯
  • +૧રા ૨:૪૪, ૪૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૫, પાન ૧૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૧૪:૧ની ૨૪:૩; ૩૧:૨૬
નીતિ. ૧૪:૫ની ૬:૧૬, ૧૯; ૧૯:૫
નીતિ. ૧૪:૬ની ૧૮:૧૫
નીતિ. ૧૪:૭ની ૧૩:૨૦
નીતિ. ૧૪:૮ની ૧૪:૧૨
નીતિ. ૧૪:૯ની ૧૦:૨૩; ૩૦:૨૦
નીતિ. ૧૪:૧૧ની ૨૧:૧૨
નીતિ. ૧૪:૧૨ની ૩૦:૧૨
નીતિ. ૧૪:૧૨ની ૧૬:૨૫
નીતિ. ૧૪:૧૪ની ૧:૩૨
નીતિ. ૧૪:૧૪ગલા ૬:૭, ૮
નીતિ. ૧૪:૧૫નહે ૬:૨, ૩; ની ૨૭:૧૨
નીતિ. ૧૪:૧૭ની ૧૨:૧૬; ૧૬:૩૨
નીતિ. ૧૪:૧૮ની ૪:૭-૯
નીતિ. ૧૪:૨૦ની ૧૯:૭
નીતિ. ૧૪:૨૦ની ૧૯:૪
નીતિ. ૧૪:૨૧ગી ૪૧:૧; ની ૧૯:૧૭; યશા ૫૮:૭, ૮
નીતિ. ૧૪:૨૨અયૂ ૪૨:૧૦; ગી ૨૫:૧૦
નીતિ. ૧૪:૨૩ની ૨૮:૧૯
નીતિ. ૧૪:૨૪ની ૨૭:૨૨
નીતિ. ૧૪:૨૬ગી ૩૪:૯; રોમ ૮:૩૧
નીતિ. ૧૪:૨૬ની ૧૮:૧૦; યર્મિ ૧૫:૧૧
નીતિ. ૧૪:૨૮૧રા ૪:૨૧
નીતિ. ૧૪:૨૯ની ૧૭:૨૭; યાકૂ ૧:૧૯
નીતિ. ૧૪:૨૯ની ૨૫:૨૮; ૨૯:૧૧; સભા ૭:૯
નીતિ. ૧૪:૩૦ઉત ૩૭:૩, ૪; ૧શ ૧૮:૮, ૯
નીતિ. ૧૪:૩૧પુન ૨૪:૧૪, ૧૫; ગી ૧૨:૫
નીતિ. ૧૪:૩૧માથ ૧૯:૨૧
નીતિ. ૧૪:૩૨ની ૨:૭; ૧૦:૯
નીતિ. ૧૪:૩૩ની ૧૫:૨૮
નીતિ. ૧૪:૩૪પુન ૪:૬
નીતિ. ૧૪:૩૫૨શ ૧૫:૩૨-૩૪; ની ૨૨:૨૯
નીતિ. ૧૪:૩૫૧રા ૨:૪૪, ૪૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૧૪:૧-૩૫

નીતિવચનો

૧૪ સમજદાર સ્ત્રી પોતાનું ઘર બાંધે છે,+

પણ મૂર્ખ સ્ત્રી પોતાના જ હાથે એ તોડી પાડે છે.

 ૨ સત્યના રસ્તે ચાલનાર માણસ યહોવાનો ડર રાખે છે,

પણ અવળે રસ્તે ચાલનાર માણસ ઈશ્વરને ધિક્કારે છે.

 ૩ મૂર્ખની ઘમંડી વાતો સોટીના માર જેવી છે,

પણ બુદ્ધિમાનના હોઠો તેનું રક્ષણ કરે છે.

 ૪ ઢોરઢાંક ન હોય ત્યાં તબેલો સાફ રહે છે,

પણ બળદની તાકાતથી ભરપૂર ફસલ પાકે છે.

 ૫ વિશ્વાસુ સાક્ષી ક્યારેય જૂઠું બોલતો નથી,

પણ જૂઠો સાક્ષી વાતે વાતે જૂઠું બોલે છે.+

 ૬ ઉદ્ધત માણસ બુદ્ધિ માટે ફાંફાં મારે છે, પણ તેને એ મળતી નથી,

પણ સમજુ માણસને સહેલાઈથી જ્ઞાન મળે છે.+

 ૭ મૂર્ખથી દૂર રહે,

કેમ કે તેના મોઢે જ્ઞાનની વાતો સાંભળવા નહિ મળે.+

 ૮ હોશિયાર માણસ બુદ્ધિથી પોતાનો માર્ગ પારખે છે,

પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈથી છેતરાઈ જાય છે.*+

 ૯ મૂર્ખ પોતાની ભૂલને* મજાકમાં ઉડાવી દે છે,+

પણ સીધો માણસ સુલેહ-શાંતિ કરવા તૈયાર હોય છે.*

૧૦ દિલની વેદના* તો દિલ જ જાણે

અને દિલની ખુશી કોઈ પારકો સમજી ન શકે.

૧૧ દુષ્ટનું ઘર જમીનદોસ્ત થઈ જશે,+

પણ સીધા માણસનો તંબુ સ્થિર* થશે.

૧૨ એક એવો માર્ગ છે, જે માણસને સાચો લાગે છે,+

પણ આખરે એ મરણ તરફ લઈ જાય છે.+

૧૩ એવું પણ બને કે હસતા ચહેરા પાછળ દિલની વેદના છુપાયેલી હોય

અને આનંદ-ઉલ્લાસનો અંત વિલાપમાં આવે.

૧૪ જેનું મન ઈશ્વરથી દૂર છે તે પોતાનાં કામનું પરિણામ ભોગવશે,+

પણ ભલો માણસ પોતાનાં સારાં કામનું ઇનામ મેળવશે.+

૧૫ ભોળો* માણસ દરેક શબ્દ ખરો માની લે છે,

પણ ચતુર માણસ દરેક પગલું સમજી-વિચારીને ભરે છે.+

૧૬ બુદ્ધિમાન માણસ સાવધ હોય છે અને દુષ્ટતાથી દૂર રહે છે,

પણ મૂર્ખ માણસ બેદરકાર* હોય છે અને પોતાના પર વધુ પડતો ભરોસો રાખે છે.

૧૭ જે જલદી ગુસ્સે થઈ જાય છે, તે મૂર્ખાઈ કરે છે,+

પણ જે સમજશક્તિ વાપરે છે, તેને લોકો ધિક્કારે છે.

૧૮ ભોળા* માણસને વારસામાં મૂર્ખાઈ મળશે,

પણ ચતુરને જ્ઞાનનો મુગટ પહેરાવવામાં આવશે.+

૧૯ ખરાબ લોકોએ સારા લોકો આગળ નમવું પડશે

અને દુષ્ટ માણસે સારા માણસના બારણે નમવું પડશે.

૨૦ ગરીબને તેના પડોશીઓ પણ ધિક્કારે છે,+

પણ અમીરના ઘણા મિત્રો હોય છે.+

૨૧ જે પોતાના પડોશીને તુચ્છ ગણે છે, તે પાપ કરે છે,

પણ જે દીન-દુખિયાને દયા બતાવે છે, તે સુખી છે.+

૨૨ શું કાવતરું ઘડનાર સાચા રસ્તેથી ભટકી નહિ જાય?

પણ ભલું કરવા ઇચ્છે છે, તેને અતૂટ પ્રેમ* અને વફાદારી બતાવવામાં આવશે.+

૨૩ મહેનતના દરેક કામથી ફાયદો થાય છે,

પણ બસ વાતો કરવાથી માણસ કંગાળ બને છે.+

૨૪ બુદ્ધિમાનની સંપત્તિ તેનો મુગટ છે,

પણ મૂર્ખની મૂર્ખાઈ કાયમ તેની જોડે જ રહે છે.+

૨૫ સાચો સાક્ષી જીવન બચાવે છે,

પણ કપટી માણસની રગેરગમાં જૂઠાણું વહે છે.

૨૬ યહોવાનો ડર રાખનાર તેમનામાં અડગ ભરોસો રાખે છે+

અને તેનાં બાળકોને આશરો મળશે.+

૨૭ યહોવાનો ડર* જીવનનો ઝરો છે,

એ માણસને મોતના ફાંદાથી બચાવે છે.

૨૮ મોટી પ્રજા એ રાજાનો વૈભવ છે,+

પણ પ્રજા વગર રાજાની પડતી થાય છે.

૨૯ જે જલદી ગુસ્સે થતો નથી, તેનામાં ઊંડી સમજણ છે,+

પણ ઉતાવળિયો માણસ પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે.+

૩૦ શાંત મનથી શરીર તંદુરસ્ત રહે છે,*

પણ ઈર્ષા તો હાડકાંનો સડો છે.+

૩૧ જે દીન-દુખિયાને ઠગે છે, તે તેના સર્જનહારનું અપમાન કરે છે,+

પણ જે ગરીબને દયા બતાવે છે, તે ઈશ્વરને મહિમા આપે છે.+

૩૨ અધર્મી માણસ તેની દુષ્ટતાને લીધે પડી જશે,

પણ ધાર્મિક માણસ તેની પ્રમાણિકતાને લીધે સલામત રહેશે.+

૩૩ સમજુ માણસ બુદ્ધિનો દેખાડો કરતો નથી,*+

પણ મૂર્ખ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે છે.

૩૪ નેકીથી દેશનો માન-મોભો વધે છે,+

પણ પાપથી આખી પ્રજા બદનામ થાય છે.

૩૫ સમજદાર સેવક પર રાજા ખુશ થાય છે,+

પણ નામોશી લાવનાર સેવક પર રાજાનો ગુસ્સો ભડકી ઊઠે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો