વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ તિમોથી ૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ તિમોથી મુખ્ય વિચારો

      • મંડળની દેખરેખ રાખનાર માટે લાયકાતો (૧-૭)

      • સહાયક સેવકો માટે લાયકાતો (૮-૧૩)

      • ઈશ્વર માટેના ભક્તિભાવનું પવિત્ર રહસ્ય (૧૪-૧૬)

૧ તિમોથી ૩:૧

ફૂટનોટ

  • *

    અથવા, “વડીલ.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૦:૨૮; તિત ૧:૫-૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૫

    સંગઠન, પાન ૩૦-૩૨, ૩૮

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૬, પાન ૨૧

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૧૪, પાન ૩-૪

    ૫/૧/૨૦૧૦, પાન ૨૪

    ૧/૧/૨૦૦૧, પાન ૯

    ૭/૧/૨૦૦૦, પાન ૨૯

    ૧૨/૧/૧૯૯૯, પાન ૨૮

    ૮/૧/૧૯૯૯, પાન ૧૩-૧૪

    ૫/૧/૧૯૯૧, પાન ૧૦-૧૧

    ૭/૧/૧૯૯૧, પાન ૨૧

    ૮/૧/૧૯૯૧, પાન ૧૭

    શાળા માર્ગદર્શિકા,

૧ તિમોથી ૩:૨

ફૂટનોટ

  • *

    અથવા, “વડીલ.”

  • *

    અથવા, “સારી રીતે નિર્ણય લેનાર; ઠરેલ.”

એને લગતી કલમો

  • +રોમ ૧૨:૩; ૧પિ ૪:૭
  • +પ્રેકા ૨૮:૭; ૧પિ ૪:૯
  • +૧તિ ૫:૧૭; ૨તિ ૨:૨૪; તિત ૧:૭, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૨

    સંગઠન, પાન ૩૦-૩૧, ૩૨-૩૫

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૩, પાન ૨૯

    ૯/૧૫/૧૯૯૯, પાન ૧૦

    ૧/૧/૧૯૯૭, પાન ૨૮

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૧૫

    ૫/૧/૧૯૯૧, પાન ૧૫

    સજાગ બના!,

    ૭/૮/૧૯૯૮, પાન ૧૮-૧૯

૧ તિમોથી ૩:૩

ફૂટનોટ

  • *

    ગ્રીકમાં આનો અર્થ મારામારી કરનાર કે કડવી વાણીથી બીજાઓને તોડી પાડનાર પણ થઈ શકે.

એને લગતી કલમો

  • +રોમ ૧૩:૧૩
  • +ફિલિ ૪:૫; યાકૂ ૩:૧૭
  • +રોમ ૧૨:૧૮; હિબ્રૂ ૧૩:૫; યાકૂ ૩:૧૮; ૧પિ ૫:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સંગઠન, પાન ૩૦-૩૧, ૩૩-૩૪

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૧, પાન ૧૫

૧ તિમોથી ૩:૪

ફૂટનોટ

  • *

    અથવા, “ઘરને સારી રીતે ચલાવનાર.”

એને લગતી કલમો

  • +એફે ૬:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સંગઠન, પાન ૩૦-૩૧, ૩૨-૩૩, ૧૨૫

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૧૧, પાન ૩૦

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૨૦

    ૫/૧/૧૯૯૧, પાન ૧૫

    ૪/૧/૧૯૯૦, પાન ૨૧

૧ તિમોથી ૩:૫

ફૂટનોટ

  • *

    અથવા, “ઘરને સારી રીતે ચલાવી શકતો ન હોય.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સંગઠન, પાન ૩૦-૩૧, ૩૨-૩૩

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૨, પાન ૧૫

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૨૦

    ૫/૧/૧૯૯૧, પાન ૧૫

    ૪/૧/૧૯૮૯, પાન ૨૪

૧ તિમોથી ૩:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.

એને લગતી કલમો

  • +૧તિ ૫:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સંગઠન, પાન ૩૦-૩૨

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૧, પાન ૧૫

૧ તિમોથી ૩:૭

ફૂટનોટ

  • *

    અથવા, “સારું નામ.”

  • *

    અથવા, “નિંદા.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૨:૧૨; ૧થે ૪:૧૧, ૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સંગઠન, પાન ૩૦-૩૧, ૩૨-૩૩

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૫, પાન ૩૦

    ૫/૧/૧૯૯૧, પાન ૧૫

૧ તિમોથી ૩:૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “કપટથી વાત કરનારા.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૬:૩; તિત ૧:૭; ૧પિ ૫:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૫

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૧, પાન ૧૫

    ૧૨/૧/૧૯૮૬, પાન ૨૨

૧ તિમોથી ૩:૯

ફૂટનોટ

  • *

    એવું લાગે છે કે અહીં “શ્રદ્ધા” ખ્રિસ્તી શિક્ષણને રજૂ કરે છે.

એને લગતી કલમો

  • +૧તિ ૧:૫, ૧૮, ૧૯; ૨તિ ૧:૩; ૧પિ ૩:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૧, પાન ૧૫

    ૧૨/૧/૧૯૮૬, પાન ૨૨

૧ તિમોથી ૩:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “જવાબદારી મેળવવા યોગ્ય.”

એને લગતી કલમો

  • +૧પિ ૨:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સંગઠન, પાન ૫૧

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૧૧, પાન ૧૫

    ૫/૧/૨૦૦૬, પાન ૨૩-૨૪

    ૫/૧/૧૯૯૧, પાન ૧૫

    ૧૨/૧/૧૯૮૬, પાન ૨૨

    આપણી રાજ્ય સેવા,

    ૫/૨૦૦૦, પાન ૮

૧ તિમોથી ૩:૧૧

એને લગતી કલમો

  • +૧તિ ૫:૧૩
  • +તિત ૨:૩-૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૧૫

૧ તિમોથી ૩:૧૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સંગઠન, પાન ૧૨૫

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૭, પાન ૨૮

    ૫/૧/૧૯૯૧, પાન ૧૫

    ૪/૧/૧૯૮૯, પાન ૨૪

    ૧૨/૧/૧૯૮૬, પાન ૨૨

૧ તિમોથી ૩:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૫

    ચોકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૬, પાન ૨૨

૧ તિમોથી ૩:૧૫

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૩:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૭, પાન ૧૬

૧ તિમોથી ૩:૧૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.

એને લગતી કલમો

  • +યોહ ૧:૧૪; ફિલિ ૨:૭
  • +૧પિ ૩:૧૮
  • +૧પિ ૩:૧૯, ૨૦
  • +કોલ ૧:૨૩
  • +કોલ ૧:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૮, પાન ૧૧

    ૬/૧/૨૦૦૮, પાન ૧૬-૧૭

    ૩/૧/૨૦૦૬, પાન ૯

    ૧૦/૧૫/૧૯૯૭, પાન ૧૧

    ૭/૧/૧૯૯૦, પાન ૧૮

    ૮/૧/૧૯૯૦, પાન ૧૪, ૧૯

    ૧૦/૧/૧૯૯૦, પાન ૨૧

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૪૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ તિમો. ૩:૧પ્રેકા ૨૦:૨૮; તિત ૧:૫-૯
૧ તિમો. ૩:૨રોમ ૧૨:૩; ૧પિ ૪:૭
૧ તિમો. ૩:૨પ્રેકા ૨૮:૭; ૧પિ ૪:૯
૧ તિમો. ૩:૨૧તિ ૫:૧૭; ૨તિ ૨:૨૪; તિત ૧:૭, ૯
૧ તિમો. ૩:૩રોમ ૧૩:૧૩
૧ તિમો. ૩:૩ફિલિ ૪:૫; યાકૂ ૩:૧૭
૧ તિમો. ૩:૩રોમ ૧૨:૧૮; હિબ્રૂ ૧૩:૫; યાકૂ ૩:૧૮; ૧પિ ૫:૨
૧ તિમો. ૩:૪એફે ૬:૪
૧ તિમો. ૩:૬૧તિ ૫:૨૨
૧ તિમો. ૩:૭પ્રેકા ૨૨:૧૨; ૧થે ૪:૧૧, ૧૨
૧ તિમો. ૩:૮પ્રેકા ૬:૩; તિત ૧:૭; ૧પિ ૫:૨
૧ તિમો. ૩:૯૧તિ ૧:૫, ૧૮, ૧૯; ૨તિ ૧:૩; ૧પિ ૩:૧૬
૧ તિમો. ૩:૧૦૧પિ ૨:૧૨
૧ તિમો. ૩:૧૧૧તિ ૫:૧૩
૧ તિમો. ૩:૧૧તિત ૨:૩-૫
૧ તિમો. ૩:૧૫હિબ્રૂ ૩:૬
૧ તિમો. ૩:૧૬યોહ ૧:૧૪; ફિલિ ૨:૭
૧ તિમો. ૩:૧૬૧પિ ૩:૧૮
૧ તિમો. ૩:૧૬૧પિ ૩:૧૯, ૨૦
૧ તિમો. ૩:૧૬કોલ ૧:૨૩
૧ તિમો. ૩:૧૬કોલ ૧:૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ તિમોથી ૩:૧-૧૬

તિમોથીને પહેલો પત્ર

૩ આ વાત ભરોસાપાત્ર છે: જો કોઈ માણસ મંડળની દેખરેખ રાખનાર* બનવા માંગતો હોય અને એ માટે મહેનત કરતો હોય,+ તો તે સારા કામની ઇચ્છા રાખે છે. ૨ એટલે દેખરેખ રાખનાર માણસ* દોષ વગરનો, એક પત્નીનો પતિ, દરેક વાતમાં સંયમ રાખનાર, સમજુ,*+ વ્યવસ્થિત, મહેમાનગતિ કરનાર+ અને શીખવી શકે એવો હોવો જોઈએ.+ ૩ તે દારૂડિયો અને હિંસક* નહિ,+ પણ વાજબી હોવો જોઈએ.+ તે ઝઘડાખોર અને પૈસાનો પ્રેમી ન હોવો જોઈએ.+ ૪ તે પોતાના કુટુંબની સારી સંભાળ રાખનાર* હોવો જોઈએ, તે પોતાનાં બાળકોને કહ્યામાં અને પૂરેપૂરી મર્યાદામાં રાખતો હોવો જોઈએ.+ ૫ (કેમ કે જો કોઈ માણસ પોતાના કુટુંબની સંભાળ રાખી શકતો ન હોય,* તો તે ઈશ્વરના મંડળની સંભાળ કઈ રીતે રાખશે?) ૬ તે શ્રદ્ધામાં નવો ન હોવો જોઈએ,+ નહિ તો કદાચ તે અભિમાનને લીધે ફુલાઈ જશે અને શેતાનના* જેવી સજા તેના પર આવી પડશે. ૭ એટલું જ નહિ, મંડળની બહારના લોકોમાં પણ તેની શાખ સારી* હોવી જોઈએ,+ જેથી તેની બદનામી* ન થાય અને તે શેતાનના ફાંદામાં આવી ન પડે.

૮ એ જ રીતે, સહાયક સેવકો* ઠરેલ સ્વભાવના હોવા જોઈએ. તેઓ બે બાજુ બોલનારા,* વધારે પડતો દારૂ પીનારા અને ખોટી રીતે લાભ મેળવવાના લાલચુ ન હોવા જોઈએ.+ ૯ એને બદલે, તેઓ શુદ્ધ અંતઃકરણથી શ્રદ્ધાને,* એટલે કે પવિત્ર રહસ્યને વળગી રહેનારા હોવા જોઈએ.+

૧૦ સૌથી પહેલા એ પારખવામાં આવે કે તેઓ યોગ્ય* છે કે નહિ. પછી જો તેઓ પર કોઈ દોષ ન હોય, તો તેઓ સેવકો તરીકે સેવા આપી શકે.+

૧૧ એ જ રીતે, સ્ત્રીઓ પણ ઠરેલ સ્વભાવની હોવી જોઈએ. તેઓ નિંદા કરનાર નહિ,+ પણ દરેક વાતે મર્યાદા રાખનાર અને બધાં કાર્યોમાં વિશ્વાસુ હોવી જોઈએ.+

૧૨ સહાયક સેવકોને* એક જ પત્ની હોવી જોઈએ. તેઓ પોતાનાં બાળકો અને કુટુંબની સારી સંભાળ લેતા હોવા જોઈએ. ૧૩ કેમ કે જે માણસો સારી રીતે સેવા આપે છે, તેઓ સારી શાખ મેળવે છે અને ખ્રિસ્ત ઈસુ પરની શ્રદ્ધા વિશે કોઈ સંકોચ વગર બોલી શકે છે.

૧૪ હું આશા રાખું છું કે તારી પાસે જલદી જ આવીશ. પણ હું તને આ બધું લખું છું, ૧૫ જેથી જો મને આવતા મોડું થાય, તો તને ખબર હોય કે ઈશ્વરના ઘરમાં તારે કેવી રીતે વર્તવું જોઈએ.+ એ ઘર તો જીવતા ઈશ્વરનું મંડળ છે, જે સત્યનો સ્તંભ અને આધાર છે. ૧૬ એમાં કોઈ શંકા નથી કે ઈશ્વર માટેના ભક્તિભાવનું આ પવિત્ર રહસ્ય ખરેખર મહત્ત્વનું છે: ‘ઈસુ મનુષ્ય તરીકે આવ્યા,+ તેમને સ્વર્ગમાંનું શરીર* આપીને નેક ગણવામાં આવ્યા,+ તે દૂતોને દેખાયા,+ બીજી પ્રજાઓમાં તેમની ખુશખબર જણાવવામાં આવી,+ દુનિયાના લોકોએ તેમનામાં શ્રદ્ધા મૂકી+ અને સ્વર્ગમાં તેમનો મહિમા સાથે સ્વીકાર થયો.’

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો