વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ તિમોથી ૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ તિમોથી મુખ્ય વિચારો

      • દરેક પ્રકારના લોકો માટે પ્રાર્થના કરો (૧-૭)

        • એક ઈશ્વર, એક મધ્યસ્થ (૫)

        • બધાના ઉદ્ધાર માટે પૂરેપૂરી કિંમત ચૂકવવામાં આવી (૬)

      • પુરુષો અને સ્ત્રીઓ માટે સલાહ (૮-૧૫)

        • મર્યાદા રાખીને શણગાર કરો (૯, ૧૦)

૧ તિમોથી ૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૧૯૯૬, પાન ૧૫

૧ તિમોથી ૨:૨

ફૂટનોટ

  • *

    અથવા, “ઊંચી પદવી ધરાવનારા.”

  • *

    અથવા, “ગંભીરતાથી.”

એને લગતી કલમો

  • +માથ ૫:૪૪
  • +યર્મિ ૨૯:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૨૦, પાન ૧૫

    ચોકીબુરજ,

    ૫/૧/૧૯૯૬, પાન ૧૫

    ૯/૧/૧૯૯૩, પાન ૨૬

    ૬/૧/૧૯૯૧, પાન ૧૦

    આપણી રાજ્ય સવા,

    ૧૨/૧૯૯૦,

૧ તિમોથી ૨:૩

એને લગતી કલમો

  • +યહૂ ૨૫

૧ તિમોથી ૨:૪

ફૂટનોટ

  • *

    અથવા, “ચોકસાઈભર્યું.”

એને લગતી કલમો

  • +યશા ૪૫:૨૨; પ્રેકા ૧૭:૩૦; રોમ ૫:૧૮; ૧તિ ૪:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૭

૧ તિમોથી ૨:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૬:૪; રોમ ૩:૩૦
  • +૧કો ૧૧:૨૫
  • +હિબ્રૂ ૮:૬; ૯:૧૫
  • +પ્રેકા ૪:૧૨; રોમ ૫:૧૫; ૨તિ ૧:૯, ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૭

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૮, પાન ૨૧

    ૮/૧/૧૯૮૬, પાન ૧૬

૧ તિમોથી ૨:૬

ફૂટનોટ

  • *

    અથવા, “બધા પ્રકારના લોકોના.”

  • *

    શબ્દસૂચિમાં “છુટકારાની કિંમત” જુઓ.

એને લગતી કલમો

  • +માથ ૨૦:૨૮; માર્ક ૧૦:૪૫; કોલ ૧:૧૩, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૭

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૧૧, પાન ૨૧

    ૪/૧૫/૧૯૯૯, પાન ૧૨

    ૭/૧૫/૧૯૯૭, પાન ૬-૭

    ૮/૧/૧૯૮૬, પાન ૧૬

    ત્રૈક્ય, પાન ૧૨

૧ તિમોથી ૨:૭

એને લગતી કલમો

  • +પ્રેકા ૯:૧૫
  • +ગલા ૨:૭, ૮
  • +ગલા ૧:૧૫, ૧૬

૧ તિમોથી ૨:૮

ફૂટનોટ

  • *

    અથવા, “વફાદાર હાથ ઊંચા કરીને પ્રાર્થના કરતા રહે.”

એને લગતી કલમો

  • +ગી ૧૪૧:૨
  • +ફિલિ ૨:૧૪; યાકૂ ૧:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૨, પાન ૧૯

    ૨/૧/૧૯૯૩, પાન ૨૫

૧ તિમોથી ૨:૯

ફૂટનોટ

  • *

    અથવા, “યોગ્ય વલણ રાખીને; સમજી-વિચારીને.”

  • *

    અથવા, “માનયોગ્ય.”

એને લગતી કલમો

  • +૧પિ ૩:૩, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૨

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૧૬, પાન ૧૬-૧૭

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૯, પાન ૧૪

    ૫/૧/૨૦૦૫, પાન ૨૯

    ૧૨/૧/૨૦૦૩, પાન ૨૨

    ૮/૧/૨૦૦૨, પાન ૧૭-૧૮

    ૧૧/૧/૧૯૯૨, પાન ૧૯

    ૨/૧/૧૯૯૨, પાન ૩૦

    ૧૧/૧/૧૯૮૯, પાન ૧૫

    ઈશ્વરનો પ્રેમ, પાન ૬૫-૬૬

    યહોવાની ઇચ્છા, પાઠ ૮

    સજાગ બનો!

    ૯/૮/૧૯૯૮, પાન ૨૩

    આપણી રાજ્ય સેવા,

    ૯/૧૯૯૬, પાન ૪-૫

૧ તિમોથી ૨:૧૦

એને લગતી કલમો

  • +ની ૩૧:૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૨

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૧૬, પાન ૧૬-૧૭

    યહોવાની ઇચ્છા, પાઠ ૮

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૫, પાન ૨૯

    ૧૨/૧/૨૦૦૩, પાન ૨૨

    ૮/૧/૨૦૦૨, પાન ૧૭-૧૮

૧ તિમોથી ૨:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “શાંત રહીને.”

એને લગતી કલમો

  • +એફે ૫:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    ૭/૮/૧૯૯૪, પાન ૨૮

૧ તિમોથી ૨:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “શાંત રહેવું.”

એને લગતી કલમો

  • +૧કો ૧૪:૩૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    ૭/૮/૧૯૯૪, પાન ૨૮

૧ તિમોથી ૨:૧૩

એને લગતી કલમો

  • +ઉત ૨:૧૮, ૨૨; ૧કો ૧૧:૮

૧ તિમોથી ૨:૧૪

એને લગતી કલમો

  • +ઉત ૩:૬, ૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૨૦, પાન ૪

    સજાગ બના!,

    ૧૦/૮/૧૯૯૮, પાન ૨૨

૧ તિમોથી ૨:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “યોગ્ય વલણ બતાવતી રહે; સમજી-વિચારીને વર્તતી રહે.”

એને લગતી કલમો

  • +૧તિ ૫:૧૪
  • +૧તિ ૨:૯, ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૧૭, પાન ૫-૬

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૮, પાન ૧૦-૧૧

    ૫/૧/૨૦૦૫, પાન ૨૯

    ૩/૧/૧૯૯૧, પાન ૨૭

    ૩/૧/૧૯૮૯, પાન ૨૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ તિમો. ૨:૨માથ ૫:૪૪
૧ તિમો. ૨:૨યર્મિ ૨૯:૭
૧ તિમો. ૨:૩યહૂ ૨૫
૧ તિમો. ૨:૪યશા ૪૫:૨૨; પ્રેકા ૧૭:૩૦; રોમ ૫:૧૮; ૧તિ ૪:૧૦
૧ તિમો. ૨:૫પુન ૬:૪; રોમ ૩:૩૦
૧ તિમો. ૨:૫૧કો ૧૧:૨૫
૧ તિમો. ૨:૫હિબ્રૂ ૮:૬; ૯:૧૫
૧ તિમો. ૨:૫પ્રેકા ૪:૧૨; રોમ ૫:૧૫; ૨તિ ૧:૯, ૧૦
૧ તિમો. ૨:૬માથ ૨૦:૨૮; માર્ક ૧૦:૪૫; કોલ ૧:૧૩, ૧૪
૧ તિમો. ૨:૭પ્રેકા ૯:૧૫
૧ તિમો. ૨:૭ગલા ૨:૭, ૮
૧ તિમો. ૨:૭ગલા ૧:૧૫, ૧૬
૧ તિમો. ૨:૮ગી ૧૪૧:૨
૧ તિમો. ૨:૮ફિલિ ૨:૧૪; યાકૂ ૧:૨૦
૧ તિમો. ૨:૯૧પિ ૩:૩, ૪
૧ તિમો. ૨:૧૦ની ૩૧:૩૦
૧ તિમો. ૨:૧૧એફે ૫:૨૪
૧ તિમો. ૨:૧૨૧કો ૧૪:૩૪
૧ તિમો. ૨:૧૩ઉત ૨:૧૮, ૨૨; ૧કો ૧૧:૮
૧ તિમો. ૨:૧૪ઉત ૩:૬, ૧૩
૧ તિમો. ૨:૧૫૧તિ ૫:૧૪
૧ તિમો. ૨:૧૫૧તિ ૨:૯, ૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ તિમોથી ૨:૧-૧૫

તિમોથીને પહેલો પત્ર

૨ હું સૌથી પહેલા અરજ કરું છું કે દરેક પ્રકારના લોકો માટે વિનંતી, પ્રાર્થના, આજીજી અને આભાર-સ્તુતિ કરો. ૨ રાજાઓ અને સત્તા ધરાવનારા* બધા માટે પણ એમ કરો,+ જેથી આપણે સમજી-વિચારીને* અને પૂરા ભક્તિભાવથી સુખ-શાંતિમાં જીવી શકીએ.+ ૩ આપણા ઉદ્ધાર કરનાર ઈશ્વરની નજરમાં એ સારું અને માન્ય છે.+ ૪ તેમની ઇચ્છા છે કે બધા પ્રકારના લોકોનો ઉદ્ધાર થાય+ અને તેઓ સત્યનું ખરું* જ્ઞાન મેળવે. ૫ કેમ કે ફક્ત એક જ ઈશ્વર છે,+ ઈશ્વર અને લોકો વચ્ચે+ એક જ મધ્યસ્થ* છે,+ એટલે કે એક માણસ, ખ્રિસ્ત ઈસુ.+ ૬ તેમણે બધાના* ઉદ્ધાર માટે પૂરેપૂરી કિંમત* ચૂકવવા પોતાને અર્પી દીધા.+ એ વિશેની સાક્ષી એના યોગ્ય સમયે આપવામાં આવશે. ૭ એ સાક્ષી માટે+ ઈશ્વરે મને પ્રચાર કરનાર અને પ્રેરિત તરીકે નીમ્યો છે.+ બીજી પ્રજાઓને શ્રદ્ધા અને સત્ય વિશે શીખવવા મને શિક્ષક બનાવવામાં આવ્યો છે.+ હું સાચું કહું છું, જૂઠું બોલતો નથી.

૮ હું ચાહું છું કે દરેક જગ્યાએ ઈશ્વરને વફાદાર પુરુષો પ્રાર્થના કરતા રહે*+ તેમજ ગુસ્સા અને દલીલોથી દૂર રહે.+ ૯ એ જ રીતે, સ્ત્રીઓ મર્યાદા અને સમજદારી રાખીને* પોતાને શોભતાં* કપડાંથી શણગારે. ગૂંથેલા વાળથી નહિ, સોના કે મોતીના શણગારથી નહિ કે મોંઘાં મોંઘાં કપડાંથી નહિ,+ ૧૦ પણ ઈશ્વરની ભક્તિ કરનારી સ્ત્રીઓને શોભે એવાં સારાં કામોથી પોતાને શણગારે.+

૧૧ સ્ત્રી પૂરી રીતે આધીન રહે અને ચૂપ રહીને* શીખે.+ ૧૨ મંડળને શીખવવાની અથવા પુરુષ પર અધિકાર ચલાવવાની હું સ્ત્રીને રજા આપતો નથી, પણ તેણે ચૂપ રહેવું* જોઈએ.+ ૧૩ કેમ કે પહેલા આદમને રચવામાં આવ્યો હતો, પછી હવાને.+ ૧૪ આદમ છેતરાયો ન હતો, પણ સ્ત્રી પૂરી રીતે છેતરાઈ ગઈ હતી+ અને પાપમાં પડી હતી. ૧૫ જોકે, બાળકોને જન્મ આપીને સ્ત્રીઓ સલામત રહેશે,+ પણ જરૂરી છે કે તેઓ શ્રદ્ધા, પ્રેમ, પવિત્રતા અને સમજદારી બતાવતી રહે.*+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો