વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૧૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

    • સુલેમાનનાં નીતિવચનો (૧૦:૧–૨૪:૩૪)

નીતિવચનો ૧૬:૧

ફૂટનોટ

  • *

    અથવા, “પણ ખરો જવાબ.”

એને લગતી કલમો

  • +યર્મિ ૧:૯; લૂક ૧૨:૧૧, ૧૨

નીતિવચનો ૧૬:૨

ફૂટનોટ

  • *

    મૂળ, “શુદ્ધ.”

એને લગતી કલમો

  • +૧શ ૧૫:૧૩, ૧૪; ગી ૩૬:૧, ૨; ની ૨૧:૨; યર્મિ ૧૭:૯
  • +૧શ ૧૬:૬, ૭; ની ૨૪:૧૨

નીતિવચનો ૧૬:૩

એને લગતી કલમો

  • +ગી ૩૭:૫; ફિલિ ૪:૬, ૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૨૦૧૬, પાન ૧૬

નીતિવચનો ૧૬:૪

ફૂટનોટ

  • *

    અથવા, “બનાવ્યા છે.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૪; રોમ ૯:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૧૦/૨૦૧૬, પાન ૧૬

નીતિવચનો ૧૬:૫

એને લગતી કલમો

  • +ની ૬:૧૬, ૧૭; ૮:૧૩; ૨૧:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૧૯, પાન ૨૪

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૧૦/૨૦૧૬, પાન ૧૬-૧૭

નીતિવચનો ૧૬:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “પાપનું પ્રાયશ્ચિત્ત થાય છે.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૩:૧૯
  • +નહે ૫:૮, ૯; ૨કો ૭:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૧૦/૨૦૧૬, પાન ૧૭

નીતિવચનો ૧૬:૭

એને લગતી કલમો

  • +ઉત ૩૧:૨૪; નિર્ગ ૩૪:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૧૦/૨૦૧૬, પાન ૧૭

નીતિવચનો ૧૬:૮

એને લગતી કલમો

  • +ગી ૩૭:૧૬; યર્મિ ૧૭:૧૧
  • +૧તિ ૬:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૧૦/૨૦૧૬, પાન ૧૭

નીતિવચનો ૧૬:૯

એને લગતી કલમો

  • +ની ૧૬:૧; યર્મિ ૧૦:૨૩

નીતિવચનો ૧૬:૧૦

એને લગતી કલમો

  • +પુન ૧૭:૧૮, ૧૯; ૧રા ૩:૨૮
  • +ગી ૭૨:૧, ૧૪

નીતિવચનો ૧૬:૧૧

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૩૬; ની ૧૧:૧

નીતિવચનો ૧૬:૧૨

એને લગતી કલમો

  • +ની ૨૦:૨૬
  • +ની ૨૯:૧૪; પ્રક ૧૯:૧૧

નીતિવચનો ૧૬:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “નેક વાણીથી.”

એને લગતી કલમો

  • +ગી ૧૦૧:૬

નીતિવચનો ૧૬:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “રાજા ગુસ્સે થાય ત્યારે ત્યાંથી નીકળી જાય છે.”

એને લગતી કલમો

  • +૧શ ૨૨:૧૭, ૧૮; ૧રા ૨:૨૯
  • +સભા ૧૦:૪

નીતિવચનો ૧૬:૧૫

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ખ-૧૫ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૭૨:૧, ૬

નીતિવચનો ૧૬:૧૬

એને લગતી કલમો

  • +સભા ૭:૧૨
  • +ની ૪:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૧૦/૨૦૧૬, પાન ૧૨-૧૩

નીતિવચનો ૧૬:૧૭

એને લગતી કલમો

  • +ની ૧૦:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૧૦/૨૦૧૬, પાન ૧૩

નીતિવચનો ૧૬:૧૮

એને લગતી કલમો

  • +ની ૧૧:૨; દા ૪:૩૦-૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૧૦/૨૦૧૬, પાન ૧૩

નીતિવચનો ૧૬:૧૯

એને લગતી કલમો

  • +યશા ૫૭:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૧૦/૨૦૧૬, પાન ૧૩-૧૪

નીતિવચનો ૧૬:૨૦

ફૂટનોટ

  • *

    મૂળ, “બતાવનારનું ભલું.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૧૧, પાન ૨૯

    ૧૦/૨૦૧૬, પાન ૧૪-૧૫

    ૬/૧/૧૯૯૩, પાન ૩

નીતિવચનો ૧૬:૨૧

ફૂટનોટ

  • *

    અથવા, “દિલને સ્પર્શે એવા શબ્દોથી.”

એને લગતી કલમો

  • +ની ૪:૭
  • +લૂક ૪:૨૨; કોલ ૪:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૧૦/૨૦૧૬, પાન ૧૪-૧૫

નીતિવચનો ૧૬:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “શિસ્ત.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૧૦/૨૦૧૬, પાન ૧૪-૧૫

નીતિવચનો ૧૬:૨૩

એને લગતી કલમો

  • +ની ૨૨:૧૭, ૧૮; માથ ૧૨:૩૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૧૦/૨૦૧૬, પાન ૧૪-૧૫

    ૩/૧૫/૧૯૯૯, પાન ૧૫-૧૬

    જ્ઞાન, પાન ૧૪૦

નીતિવચનો ૧૬:૨૪

ફૂટનોટ

  • *

    અથવા, “સ્વાદમાં.” શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

એને લગતી કલમો

  • +ની ૪:૨૦-૨૨; ૧૨:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૧૦/૨૦૧૬, પાન ૧૪-૧૫

નીતિવચનો ૧૬:૨૫

એને લગતી કલમો

  • +ની ૧૪:૧૨; માથ ૭:૨૨, ૨૩

નીતિવચનો ૧૬:૨૬

ફૂટનોટ

  • *

    મૂળ, “તેનું મોં.”

એને લગતી કલમો

  • +સભા ૬:૭

નીતિવચનો ૧૬:૨૭

એને લગતી કલમો

  • +ની ૬:૧૨, ૧૪
  • +યાકૂ ૩:૬

નીતિવચનો ૧૬:૨૮

ફૂટનોટ

  • *

    અથવા, “મુશ્કેલી ઊભી કરનાર.”

એને લગતી કલમો

  • +યાકૂ ૩:૧૬
  • +ઉત ૩:૧; ૧શ ૨૪:૯; રોમ ૧૬:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૧

    ચોકીબુરજ,

    ૫/૧/૧૯૯૧, પાન ૨૩

નીતિવચનો ૧૬:૩૦

ફૂટનોટ

  • *

    મૂળ, “હોઠ દબાવે છે.”

નીતિવચનો ૧૬:૩૧

ફૂટનોટ

  • *

    અથવા, “સુંદરતાનો.”

એને લગતી કલમો

  • +ગી ૯૨:૧૨-૧૪
  • +લેવી ૧૯:૩૨; અયૂ ૩૨:૭; ની ૨૦:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૫, પાન ૮-૯

    ૬/૧/૧૯૯૦, પાન ૪

નીતિવચનો ૧૬:૩૨

ફૂટનોટ

  • *

    મૂળ, “પોતાના પર રાજ કરનાર.”

એને લગતી કલમો

  • +ની ૧૪:૨૯; યાકૂ ૧:૧૯
  • +ની ૨૫:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    નં. ૩ ૨૦૧૯ પાન ૬

    ૧/૨૦૦૨, પાન ૧૩-૧૪

નીતિવચનો ૧૬:૩૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૨૬:૫૫; ની ૧૮:૧૮
  • +૧શ ૧૪:૪૧, ૪૨; પ્રેકા ૧:૨૪, ૨૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૧૬:૧યર્મિ ૧:૯; લૂક ૧૨:૧૧, ૧૨
નીતિ. ૧૬:૨૧શ ૧૫:૧૩, ૧૪; ગી ૩૬:૧, ૨; ની ૨૧:૨; યર્મિ ૧૭:૯
નીતિ. ૧૬:૨૧શ ૧૬:૬, ૭; ની ૨૪:૧૨
નીતિ. ૧૬:૩ગી ૩૭:૫; ફિલિ ૪:૬, ૭
નીતિ. ૧૬:૪નિર્ગ ૧૪:૪; રોમ ૯:૨૧
નીતિ. ૧૬:૫ની ૬:૧૬, ૧૭; ૮:૧૩; ૨૧:૪
નીતિ. ૧૬:૬પ્રેકા ૩:૧૯
નીતિ. ૧૬:૬નહે ૫:૮, ૯; ૨કો ૭:૧
નીતિ. ૧૬:૭ઉત ૩૧:૨૪; નિર્ગ ૩૪:૨૪
નીતિ. ૧૬:૮ગી ૩૭:૧૬; યર્મિ ૧૭:૧૧
નીતિ. ૧૬:૮૧તિ ૬:૬
નીતિ. ૧૬:૯ની ૧૬:૧; યર્મિ ૧૦:૨૩
નીતિ. ૧૬:૧૦પુન ૧૭:૧૮, ૧૯; ૧રા ૩:૨૮
નીતિ. ૧૬:૧૦ગી ૭૨:૧, ૧૪
નીતિ. ૧૬:૧૧લેવી ૧૯:૩૬; ની ૧૧:૧
નીતિ. ૧૬:૧૨ની ૨૦:૨૬
નીતિ. ૧૬:૧૨ની ૨૯:૧૪; પ્રક ૧૯:૧૧
નીતિ. ૧૬:૧૩ગી ૧૦૧:૬
નીતિ. ૧૬:૧૪૧શ ૨૨:૧૭, ૧૮; ૧રા ૨:૨૯
નીતિ. ૧૬:૧૪સભા ૧૦:૪
નીતિ. ૧૬:૧૫ગી ૭૨:૧, ૬
નીતિ. ૧૬:૧૬સભા ૭:૧૨
નીતિ. ૧૬:૧૬ની ૪:૭
નીતિ. ૧૬:૧૭ની ૧૦:૯
નીતિ. ૧૬:૧૮ની ૧૧:૨; દા ૪:૩૦-૩૨
નીતિ. ૧૬:૧૯યશા ૫૭:૧૫
નીતિ. ૧૬:૨૧ની ૪:૭
નીતિ. ૧૬:૨૧લૂક ૪:૨૨; કોલ ૪:૬
નીતિ. ૧૬:૨૩ની ૨૨:૧૭, ૧૮; માથ ૧૨:૩૫
નીતિ. ૧૬:૨૪ની ૪:૨૦-૨૨; ૧૨:૧૮
નીતિ. ૧૬:૨૫ની ૧૪:૧૨; માથ ૭:૨૨, ૨૩
નીતિ. ૧૬:૨૬સભા ૬:૭
નીતિ. ૧૬:૨૭ની ૬:૧૨, ૧૪
નીતિ. ૧૬:૨૭યાકૂ ૩:૬
નીતિ. ૧૬:૨૮યાકૂ ૩:૧૬
નીતિ. ૧૬:૨૮ઉત ૩:૧; ૧શ ૨૪:૯; રોમ ૧૬:૧૭
નીતિ. ૧૬:૩૧ગી ૯૨:૧૨-૧૪
નીતિ. ૧૬:૩૧લેવી ૧૯:૩૨; અયૂ ૩૨:૭; ની ૨૦:૨૯
નીતિ. ૧૬:૩૨ની ૧૪:૨૯; યાકૂ ૧:૧૯
નીતિ. ૧૬:૩૨ની ૨૫:૨૮
નીતિ. ૧૬:૩૩ગણ ૨૬:૫૫; ની ૧૮:૧૮
નીતિ. ૧૬:૩૩૧શ ૧૪:૪૧, ૪૨; પ્રેકા ૧:૨૪, ૨૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૧૬:૧-૩૩

નીતિવચનો

૧૬ માણસ મનમાં વિચારો તો ગોઠવે છે,

પણ તેનો જવાબ* યહોવા પાસેથી હોય છે.+

 ૨ માણસને પોતાના બધા માર્ગો સાચા* લાગે છે,+

પણ યહોવા દિલના ઇરાદા તપાસે છે.+

 ૩ તારાં કામો યહોવાના હાથમાં સોંપી દે,+

એટલે તારી યોજનાઓ પાર પડશે.

 ૪ યહોવા પોતાનો હેતુ પૂરો કરવા પોતે રચેલી બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે,

તેમણે દુષ્ટોને પણ આફતના દિવસ માટે રાખી મૂક્યા છે.*+

 ૫ જેના દિલમાં ઘમંડ છે, તેને યહોવા ધિક્કારે છે.+

ખાતરી રાખજે, એવો માણસ સજાથી છટકી નહિ શકે.

 ૬ અતૂટ પ્રેમ* અને વફાદારીથી પાપ માફ થાય છે*+

અને યહોવાનો ડર રાખવાને લીધે માણસ બૂરાઈથી દૂર રહે છે.+

 ૭ યહોવા કોઈ માણસના માર્ગોથી ખુશ થાય ત્યારે,

તેના દુશ્મનોને પણ તેની સાથે શાંતિમાં રહેવા દે છે.+

 ૮ ખોટા રસ્તે ચાલીને ઘણું મેળવવા કરતાં,+

સાચા રસ્તે ચાલીને થોડું મેળવવું વધારે સારું.+

 ૯ માણસ મનમાં યોજના તો ઘડે છે,

પણ તેનાં પગલાં યહોવા ગોઠવે છે.+

૧૦ રાજાના હોઠો પર ઈશ્વરનો ચુકાદો હોવો જોઈએ,+

તેણે કદી અન્યાય કરવો ન જોઈએ.+

૧૧ અદ્દલ ત્રાજવાં અને સાચા વજનકાંટા યહોવા તરફથી છે,

થેલીનાં બધાં વજનિયાં પણ તેમના તરફથી છે.+

૧૨ રાજાઓ દુષ્ટ કામોને ધિક્કારે છે,+

કેમ કે તેઓની રાજગાદી ન્યાયના પાયા પર સ્થિર રહે છે.+

૧૩ સાચી વાતોથી* રાજાઓ પ્રસન્‍ન થાય છે

અને સાચું બોલનાર પર તેઓ પ્રેમ રાખે છે.+

૧૪ રાજાનો ગુસ્સો મરણના સંદેશવાહક જેવો છે,+

પણ બુદ્ધિમાન માણસ રાજાનો ગુસ્સો શાંત પાડવાનું જાણે છે.*+

૧૫ રાજાની કૃપાથી માણસનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે,

તેની મહેરબાની વસંતના વરસાદનાં* વાદળો જેવી છે.+

૧૬ સોના કરતાં બુદ્ધિ મેળવવી વધારે સારું.+

ચાંદી કરતાં સમજણ મેળવવી વધારે સારું.+

૧૭ નેક માણસ બૂરાઈના રસ્તાથી દૂર રહે છે.

પોતાના માર્ગ પર ધ્યાન આપનાર પોતાનો જીવ બચાવે છે.+

૧૮ અભિમાન વિનાશ લાવે છે

અને ઘમંડી વલણ ઠોકર ખવડાવે છે.+

૧૯ અહંકારીની સાથે લૂંટ વહેંચવા કરતાં,

દીન સાથે નમ્રતાથી રહેવું વધારે સારું.+

૨૦ ઊંડી સમજ બતાવનાર સફળ* થાય છે

અને યહોવા પર ભરોસો રાખનાર સુખી છે.

૨૧ બુદ્ધિમાન માણસ સમજુ કહેવાશે+

અને માણસના માયાળુ શબ્દોથી* વાત ગળે ઊતરી જાય છે.+

૨૨ જેઓ પાસે સમજણ છે, તેઓ માટે એ જીવનનો ઝરો છે,

પણ મૂર્ખોને તેઓની મૂર્ખાઈથી સજા* થાય છે.

૨૩ શાણો માણસ સમજી-વિચારીને પોતાના શબ્દો પસંદ કરે છે+

અને તેની વાત સહેલાઈથી ગળે ઊતરી જાય છે.

૨૪ પ્રેમાળ શબ્દો મધપૂડામાંથી ટપકતાં મધ જેવા છે,

એ મનને* મીઠા લાગે છે અને હાડકાંને મજબૂત કરે છે.+

૨૫ એક એવો માર્ગ છે, જે માણસને સાચો લાગે છે,

પણ આખરે એ મરણ તરફ લઈ જાય છે.+

૨૬ મજૂરનું પેટ તેની પાસે મજૂરી કરાવે છે,

તેની ભૂખ* તેને એમ કરવા મજબૂર કરે છે.+

૨૭ નકામો માણસ ખણખોદ કરીને ખરાબ વાતો બહાર કાઢે છે,+

તેના શબ્દો ધગધગતી આગ જેવા છે.+

૨૮ કાવતરાખોર* માણસ ઝઘડા કરાવે છે+

અને નિંદાખોર માણસ જિગરી દોસ્તોમાં ફૂટ પાડે છે.+

૨૯ ક્રૂર માણસ પોતાના પડોશીને લલચાવે છે

અને તેને ખોટા માર્ગે લઈ જાય છે.

૩૦ તે કાવતરું ઘડતી વખતે આંખ મારે છે

અને ખોટું કામ કરતી વખતે લુચ્ચાઈથી હસે છે.*

૩૧ જો માણસ સાચા માર્ગે ચાલતો હોય,+

તો તેના ધોળા વાળ મહિમાનો* મુગટ છે.+

૩૨ શૂરવીર યોદ્ધા કરતાં શાંત મિજાજનો માણસ વધારે સારો+

અને શહેર જીતનાર કરતાં ગુસ્સો કાબૂમાં રાખનાર* વધારે સારો.+

૩૩ ભલે ચિઠ્ઠીઓ* ખોળામાં નાખવામાં આવે,+

પણ દરેક નિર્ણય યહોવા તરફથી હોય છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો