વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૯૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • સનાતન ઈશ્વર અને થોડું જીવનાર માણસ

        • હજાર વર્ષો ગઈ કાલ જેવાં (૪)

        • માણસનું જીવન ૭૦-૮૦ વર્ષનું (૧૦)

        • “અમને સારી રીતે જીવતા શીખવો” (૧૨)

ગીતશાસ્ત્ર ૯૦:મથાળું

એને લગતી કલમો

  • +પુન ૩૩:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૦

ગીતશાસ્ત્ર ૯૦:૧

ફૂટનોટ

  • *

    અથવા, “અમારું રહેઠાણ.”

એને લગતી કલમો

  • +પુન ૩૩:૨૭; ગી ૯૧:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૩, પાન ૧૯-૨૩

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૧

ગીતશાસ્ત્ર ૯૦:૨

એને લગતી કલમો

  • +યર્મિ ૧૦:૧૨
  • +યશા ૪૦:૨૮; હબા ૧:૧૨; ૧તિ ૧:૧૭; પ્રક ૧:૮; ૧૫:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૧ ૨૦૧૬ પાન ૧૩

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૧

ગીતશાસ્ત્ર ૯૦:૩

એને લગતી કલમો

  • +ઉત ૩:૧૯; ગી ૧૦૪:૨૯; ૧૪૬:૩, ૪; સભા ૩:૨૦; ૧૨:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૧-૧૨

ગીતશાસ્ત્ર ૯૦:૪

એને લગતી કલમો

  • +૨પિ ૩:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૧-૧૨

ગીતશાસ્ત્ર ૯૦:૫

એને લગતી કલમો

  • +અયૂ ૯:૨૫
  • +ગી ૧૦૩:૧૫; ૧પિ ૧:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૨

ગીતશાસ્ત્ર ૯૦:૬

એને લગતી કલમો

  • +અયૂ ૧૪:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૨

ગીતશાસ્ત્ર ૯૦:૭

એને લગતી કલમો

  • +ગણ ૧૭:૧૨, ૧૩; પુન ૩૨:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૨-૧૩

ગીતશાસ્ત્ર ૯૦:૮

ફૂટનોટ

  • *

    અથવા, “તમે અમારી ભૂલો તમારી સામે રાખો છો.”

એને લગતી કલમો

  • +યર્મિ ૧૬:૧૭
  • +ની ૨૪:૧૨; હિબ્રૂ ૪:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૨-૧૩

ગીતશાસ્ત્ર ૯૦:૯

ફૂટનોટ

  • *

    અથવા, “અમારું જીવન ઘટતું જાય છે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૨-૧૩

ગીતશાસ્ત્ર ૯૦:૧૦

એને લગતી કલમો

  • +૨શ ૧૯:૩૪, ૩૫
  • +અયૂ ૧૪:૧૦; ગી ૭૮:૩૯; લૂક ૧૨:૨૦; યાકૂ ૪:૧૩, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૩

    ૧૨/૧/૧૯૮૬, પાન ૨૮

    સર્વ લોકો, પાન ૨૧

    સજાગ બના!,

    ૧૧/૮/૧૯૯૫, પાન ૩

ગીતશાસ્ત્ર ૯૦:૧૧

એને લગતી કલમો

  • +યશા ૩૩:૧૪; લૂક ૧૨:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૩

ગીતશાસ્ત્ર ૯૦:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “અમને અમારા દિવસો ગણતા શીખવો.”

એને લગતી કલમો

  • +ગી ૩૯:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૬, પાન ૬

    ૫/૧/૨૦૦૫, પાન ૩૨

    ૧૧/૧૫/૨૦૦૨, પાન ૨૧

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૩

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૧૭-૧૮

    ૯/૧/૧૯૯૯, પાન ૨૦-૨૧

    ૧૧/૧/૧૯૯૫, પાન ૧૬

    ૨/૧/૧૯૯૪, પાન ૧૨

ગીતશાસ્ત્ર ૯૦:૧૩

એને લગતી કલમો

  • +ગી ૬:૪
  • +ગી ૮૯:૪૬
  • +પુન ૩૨:૩૬; ગી ૧૩૫:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૩-૧૪

ગીતશાસ્ત્ર ૯૦:૧૪

એને લગતી કલમો

  • +ગી ૩૬:૭; ૫૧:૧; ૬૩:૩; ૮૫:૭
  • +ગી ૧૪૯:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૩-૧૪

ગીતશાસ્ત્ર ૯૦:૧૫

એને લગતી કલમો

  • +ગી ૩૦:૫
  • +પુન ૨:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૪

ગીતશાસ્ત્ર ૯૦:૧૬

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૩૧; યહો ૨૩:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૪

ગીતશાસ્ત્ર ૯૦:૧૭

એને લગતી કલમો

  • +ગી ૧૨૭:૧; ની ૧૬:૩; યશા ૨૬:૧૨; ૧કો ૩:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૬, પાન ૬

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૪-૧૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૯૦:મથાળુંપુન ૩૩:૧
ગીત. ૯૦:૧પુન ૩૩:૨૭; ગી ૯૧:૧
ગીત. ૯૦:૨યર્મિ ૧૦:૧૨
ગીત. ૯૦:૨યશા ૪૦:૨૮; હબા ૧:૧૨; ૧તિ ૧:૧૭; પ્રક ૧:૮; ૧૫:૩
ગીત. ૯૦:૩ઉત ૩:૧૯; ગી ૧૦૪:૨૯; ૧૪૬:૩, ૪; સભા ૩:૨૦; ૧૨:૭
ગીત. ૯૦:૪૨પિ ૩:૮
ગીત. ૯૦:૫અયૂ ૯:૨૫
ગીત. ૯૦:૫ગી ૧૦૩:૧૫; ૧પિ ૧:૨૪
ગીત. ૯૦:૬અયૂ ૧૪:૨
ગીત. ૯૦:૭ગણ ૧૭:૧૨, ૧૩; પુન ૩૨:૨૨
ગીત. ૯૦:૮યર્મિ ૧૬:૧૭
ગીત. ૯૦:૮ની ૨૪:૧૨; હિબ્રૂ ૪:૧૩
ગીત. ૯૦:૧૦૨શ ૧૯:૩૪, ૩૫
ગીત. ૯૦:૧૦અયૂ ૧૪:૧૦; ગી ૭૮:૩૯; લૂક ૧૨:૨૦; યાકૂ ૪:૧૩, ૧૪
ગીત. ૯૦:૧૧યશા ૩૩:૧૪; લૂક ૧૨:૫
ગીત. ૯૦:૧૨ગી ૩૯:૪
ગીત. ૯૦:૧૩ગી ૬:૪
ગીત. ૯૦:૧૩ગી ૮૯:૪૬
ગીત. ૯૦:૧૩પુન ૩૨:૩૬; ગી ૧૩૫:૧૪
ગીત. ૯૦:૧૪ગી ૩૬:૭; ૫૧:૧; ૬૩:૩; ૮૫:૭
ગીત. ૯૦:૧૪ગી ૧૪૯:૨
ગીત. ૯૦:૧૫ગી ૩૦:૫
ગીત. ૯૦:૧૫પુન ૨:૧૪
ગીત. ૯૦:૧૬ગણ ૧૪:૩૧; યહો ૨૩:૧૪
ગીત. ૯૦:૧૭ગી ૧૨૭:૧; ની ૧૬:૩; યશા ૨૬:૧૨; ૧કો ૩:૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૯૦:૧-૧૭

ગીતશાસ્ત્ર

ચોથું પુસ્તક

(ગીતશાસ્ત્ર ૯૦-૧૦૬)

ઈશ્વરભક્ત મૂસાની પ્રાર્થના.+

૯૦ હે યહોવા, પેઢી દર પેઢીથી તમે અમારો આશરો* છો.+

 ૨ તમે પર્વતો ઉત્પન્‍ન કર્યા,

અરે, પૃથ્વી અને આખી દુનિયા બનાવી+

એ પહેલાંથી તમે સનાતન ઈશ્વર છો.+

 ૩ માણસને તમે ધૂળમાં મેળવી દો છો.

તમે કહો છો: “હે માણસના દીકરાઓ, ધૂળમાં પાછા જાઓ.”+

 ૪ હજાર વર્ષો તમારી નજરે ગઈ કાલ જેવાં છે,+

રાતના થોડા કલાકો જેવાં છે.

 ૫ લોકોને તમે પૂરની જેમ ઘસડી જાઓ છો.+ તેઓનું જીવન સપનાની જેમ ભુલાઈ જાય છે.

તેઓ સવારમાં ઊગતાં ઘાસ જેવા છે.+

 ૬ સવારમાં એ ખીલે છે અને ફૂલે-ફાલે છે,

પણ સાંજ સુધીમાં ચીમળાઈને સુકાઈ જાય છે.+

 ૭ અમે તમારા ક્રોધથી થરથર કાંપીએ છીએ+

અને તમારા ગુસ્સાની આગમાં ભસ્મ થઈએ છીએ.

 ૮ તમે અમારી ભૂલો જાણો છો.*+

અમે ખાનગીમાં જે કંઈ કરીએ એ પણ તમે જુઓ છો.+

 ૯ તમારા કોપથી અમારા દિવસો ખૂટતા જાય છે,*

એક નિસાસો નાખીએ એટલી વારમાં તો અમારાં વર્ષો વીતી જાય છે.

૧૦ અમારું જીવન ૭૦ વર્ષનું છે,

અથવા વધારે બળ હોય તો ૮૦ વર્ષનું.+

પણ એ વર્ષો દુઃખ-તકલીફોથી ભરેલાં છે.

એ જલદી વીતી જાય છે અને અમે ખતમ થઈ જઈએ છીએ.+

૧૧ તમારા ક્રોધની તાકાત કોણ જાણી શકે?

તમારા કોપની હદ કોણ જાણી શકે? અમે તો ફક્ત તમારો ડર રાખી શકીએ.+

૧૨ અમને સારી રીતે જીવતા શીખવો*+

કે અમે બુદ્ધિશાળી હૃદય કેળવીએ.

૧૩ હે યહોવા, પાછા ફરો.+ આવું ક્યાં સુધી ચાલશે?+

તમારા ભક્તો પર દયા બતાવો.+

૧૪ સવારમાં તમારા અતૂટ પ્રેમથી અમને તૃપ્ત કરો,+

જેથી અમારા બધા દિવસો અમે હર્ષનાદ કરીએ અને આનંદ મનાવીએ.+

૧૫ જેટલા દિવસો તમે અમને દુઃખી કર્યા,+

જેટલાં વર્ષો અમે આફતો વેઠી, એટલી જ અમને ખુશી આપો.+

૧૬ તમારા સેવકો તમારાં કામો જુએ,

તેઓના દીકરાઓ તમારો મહિમા જુએ.+

૧૭ અમારા ઈશ્વર યહોવાની કૃપા અમારા પર રહે.

તમે અમારા હાથનાં કામોને સફળ કરો,

હા, અમારા હાથનાં કામોને સફળ કરો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો