વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

માથ્થી મુખ્ય વિચારો

      • બાપ્તિસ્મા આપનાર યોહાનને શાબાશી (૧-૧૫)

      • પસ્તાવો ન કરનારી પેઢીને સખત ઠપકો (૧૬-૨૪)

      • પિતાએ નમ્ર પર કૃપા કરી અને ઈસુએ પિતાની સ્તુતિ કરી (૨૫-૨૭)

      • ઈસુની ઝૂંસરી તાજગી આપનારી (૨૮-૩૦)

માથ્થી ૧૧:૧

એને લગતી કલમો

  • +માથ ૪:૨૩; ૧૯:૧; લૂક ૯:૬

માથ્થી ૧૧:૨

એને લગતી કલમો

  • +માથ ૧૪:૩; માર્ક ૬:૧૭
  • +લૂક ૭:૧૮-૨૩

માથ્થી ૧૧:૩

એને લગતી કલમો

  • +માથ ૩:૧૧; યોહ ૧:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૯૬

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૮, પાન ૩૦

    ૭/૧/૧૯૯૭, પાન ૬

    ૭/૧/૧૯૮૯, પાન ૧૨

માથ્થી ૧૧:૪

એને લગતી કલમો

  • +લૂક ૭:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૯૬

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૮૯, પાન ૧૨

માથ્થી ૧૧:૫

ફૂટનોટ

  • *

    અથવા, “કોઢિયા.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યશા ૩૫:૫, ૬; ૬૧:૧
  • +માથ ૮:૩
  • +માથ ૪:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૯૬

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૭, પાન ૬

    ૭/૧/૧૯૮૯, પાન ૧૨

માથ્થી ૧૧:૬

એને લગતી કલમો

  • +માર્ક ૬:૩; લૂક ૭:૨૩; ૧કો ૧:૨૩; ૧પિ ૨:૭, ૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૨૧, પાન ૨-૪, ૫-૬

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૮૯, પાન ૧૨

માથ્થી ૧૧:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +માથ ૩:૧, ૫
  • +લૂક ૭:૨૪-૨૮

માથ્થી ૧૧:૮

ફૂટનોટ

  • *

    અથવા, “મુલાયમ.”

માથ્થી ૧૧:૯

એને લગતી કલમો

  • +લૂક ૧:૬૭, ૭૬

માથ્થી ૧૧:૧૦

એને લગતી કલમો

  • +માલ ૩:૧; માથ ૩:૩; માર્ક ૧:૨; લૂક ૧:૧૭; યોહ ૩:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૯૬

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૮૯, પાન ૧૨

માથ્થી ૧૧:૧૧

એને લગતી કલમો

  • +લૂક ૭:૨૮; યોહ ૩:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૯, પાન ૨૯-૩૦

    ઈસુ—માર્ગ, પાન ૯૬

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૮, પાન ૨૨

    ૭/૧/૧૯૮૯, પાન ૧૨

માથ્થી ૧૧:૧૨

ફૂટનોટ

  • *

    મૂળ, “પકડે છે.”

એને લગતી કલમો

  • +લૂક ૧૩:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૫, પાન ૧૦

    ૧૦/૧/૧૯૯૨, પાન ૨૫

માથ્થી ૧૧:૧૩

એને લગતી કલમો

  • +લૂક ૧૬:૧૬

માથ્થી ૧૧:૧૪

એને લગતી કલમો

  • +માલ ૪:૫; માથ ૧૭:૧૦-૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૨

    ૫/૧/૨૦૦૧, પાન ૨૨

    ૯/૧૫/૧૯૯૭, પાન ૧૨

    ૭/૧/૧૯૮૯, પાન ૩૧

    ૭/૧/૧૯૮૯, પાન ૧૨

માથ્થી ૧૧:૧૬

એને લગતી કલમો

  • +લૂક ૭:૩૧-૩૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૯૮

માથ્થી ૧૧:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૯૮

    ચાકીબુરજ,

    ૮/૧/૧૯૮૯, પાન ૨૪

માથ્થી ૧૧:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૯૮

    ચાકીબુરજ,

    ૮/૧/૧૯૮૯, પાન ૨૪

માથ્થી ૧૧:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “પરિણામોથી.”

એને લગતી કલમો

  • +માથ ૯:૧૦; માર્ક ૨:૧૫; યોહ ૨:૨
  • +લૂક ૫:૩૦; ૧૫:૨; ૧૯:૭
  • +લૂક ૭:૩૪, ૩૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૮, પાન ૬

    ઈસુ—માર્ગ, પાન ૯૮

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૧, પાન ૧૨-૧૩

    ૮/૧/૧૯૮૯, પાન ૨૪

માથ્થી ૧૧:૨૧

ફૂટનોટ

  • *

    એ યહૂદી શહેરો ન હતાં.

એને લગતી કલમો

  • +યૂના ૩:૫, ૬; લૂક ૧૦:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૦, પાન ૨૬

માથ્થી ૧૧:૨૨

એને લગતી કલમો

  • +લૂક ૧૦:૧૪

માથ્થી ૧૧:૨૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લૂક ૪:૩૧
  • +લૂક ૧૦:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૦, પાન ૨૬

    ૮/૧/૧૯૮૯, પાન ૨૪

    હંમશ માટે જીવી શકા, પાન ૧૭૫

માથ્થી ૧૧:૨૪

એને લગતી કલમો

  • +માથ ૧૦:૧૫; લૂક ૧૦:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૯૮

    હંમશ માટે જીવી શકા, પાન ૧૭૫

    ચોકીબુરજ,

    ૮/૧/૧૯૮૯, પાન ૨૪

માથ્થી ૧૧:૨૫

એને લગતી કલમો

  • +યશા ૨૯:૧૪; માથ ૧૩:૧૫; લૂક ૧૦:૨૧; ૧કો ૧:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૧૩, પાન ૯

માથ્થી ૧૧:૨૭

એને લગતી કલમો

  • +યોહ ૩:૩૫
  • +યોહ ૧:૧૮
  • +લૂક ૧૦:૨૨; યોહ ૧૦:૧૫; ૧યો ૫:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૭, પાન ૧૯

    ૨/૧/૧૯૯૦, પાન ૨૧

માથ્થી ૧૧:૨૮

ફૂટનોટ

  • *

    અથવા, “વિસામો.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૧૯, પાન ૨૦-૨૧

    ઈસુ—માર્ગ, પાન ૯૮

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૪, પાન ૨૨-૨૩

    ૬/૧/૨૦૦૪, પાન ૧૬

    ૧૨/૧૫/૨૦૦૧, પાન ૯-૧૧

    ૮/૧૫/૧૯૯૫, પાન ૧૨

    ૨/૧/૧૯૯૦, પાન ૨૧

    ૮/૧/૧૯૮૯, પાન ૨૪

માથ્થી ૧૧:૨૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઝખા ૯:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૨૦, પાન ૧૮

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૧૯, પાન ૨૧-૨૫

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૮, પાન ૮-૯

    ઈસુ—માર્ગ, પાન ૯૮

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૧૨, પાન ૧૬

    ૮/૧૫/૨૦૦૪, પાન ૨૨-૨૩

    ૬/૧/૨૦૦૪, પાન ૧૬

    ૧૨/૧૫/૨૦૦૧, પાન ૧૧-૨૦

    ૯/૧/૨૦૦૦, પાન ૭-૮

    ૬/૧૫/૧૯૯૭, પાન ૩૨

    ૮/૧૫/૧૯૯૫, પાન ૧૭

    ૬/૧/૧૯૯૩, પાન ૭

    ૨/૧/૧૯૯૦, પાન ૨૧

    ૮/૧/૧૯૮૯, પાન ૨૪

    આપણી રાજ્ય સેવા,

    ૫/૨૦૦૮, પાન ૧

માથ્થી ૧૧:૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧/૨૦૧૮, પાન ૭

    ઈસુ—માર્ગ, પાન ૯૮

    ૧૨/૧૫/૨૦૦૧, પાન ૨૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

માથ. ૧૧:૧માથ ૪:૨૩; ૧૯:૧; લૂક ૯:૬
માથ. ૧૧:૨માથ ૧૪:૩; માર્ક ૬:૧૭
માથ. ૧૧:૨લૂક ૭:૧૮-૨૩
માથ. ૧૧:૩માથ ૩:૧૧; યોહ ૧:૧૫
માથ. ૧૧:૪લૂક ૭:૨૨
માથ. ૧૧:૫યશા ૩૫:૫, ૬; ૬૧:૧
માથ. ૧૧:૫માથ ૮:૩
માથ. ૧૧:૫માથ ૪:૨૩
માથ. ૧૧:૬માર્ક ૬:૩; લૂક ૭:૨૩; ૧કો ૧:૨૩; ૧પિ ૨:૭, ૮
માથ. ૧૧:૭માથ ૩:૧, ૫
માથ. ૧૧:૭લૂક ૭:૨૪-૨૮
માથ. ૧૧:૯લૂક ૧:૬૭, ૭૬
માથ. ૧૧:૧૦માલ ૩:૧; માથ ૩:૩; માર્ક ૧:૨; લૂક ૧:૧૭; યોહ ૩:૨૮
માથ. ૧૧:૧૧લૂક ૭:૨૮; યોહ ૩:૩
માથ. ૧૧:૧૨લૂક ૧૩:૨૪
માથ. ૧૧:૧૩લૂક ૧૬:૧૬
માથ. ૧૧:૧૪માલ ૪:૫; માથ ૧૭:૧૦-૧૩
માથ. ૧૧:૧૬લૂક ૭:૩૧-૩૫
માથ. ૧૧:૧૯માથ ૯:૧૦; માર્ક ૨:૧૫; યોહ ૨:૨
માથ. ૧૧:૧૯લૂક ૫:૩૦; ૧૫:૨; ૧૯:૭
માથ. ૧૧:૧૯લૂક ૭:૩૪, ૩૫
માથ. ૧૧:૨૧યૂના ૩:૫, ૬; લૂક ૧૦:૧૩
માથ. ૧૧:૨૨લૂક ૧૦:૧૪
માથ. ૧૧:૨૩લૂક ૪:૩૧
માથ. ૧૧:૨૩લૂક ૧૦:૧૫
માથ. ૧૧:૨૪માથ ૧૦:૧૫; લૂક ૧૦:૧૨
માથ. ૧૧:૨૫યશા ૨૯:૧૪; માથ ૧૩:૧૫; લૂક ૧૦:૨૧; ૧કો ૧:૨૭
માથ. ૧૧:૨૭યોહ ૩:૩૫
માથ. ૧૧:૨૭યોહ ૧:૧૮
માથ. ૧૧:૨૭લૂક ૧૦:૨૨; યોહ ૧૦:૧૫; ૧યો ૫:૨૦
માથ. ૧૧:૨૯ઝખા ૯:૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
માથ્થી ૧૧:૧-૩૦

માથ્થી

૧૧ ઈસુ પોતાના ૧૨ શિષ્યોને માર્ગદર્શન આપી રહ્યા પછી, બીજાં શહેરોમાં શીખવવા અને પ્રચાર કરવા ગયા.+

૨ યોહાને કેદખાનામાં+ ખ્રિસ્તનાં કામો વિશે સાંભળીને પોતાના શિષ્યોને તેમની પાસે મોકલ્યા.+ ૩ તેઓએ ઈસુને પૂછ્યું: “જે આવનાર છે તે તમે છો કે અમે બીજા કોઈની રાહ જોઈએ?”+ ૪ ઈસુએ યોહાનના શિષ્યોને કહ્યું કે “જાઓ, તમે જે જુઓ છો અને સાંભળો છો, એ વિશે યોહાનને જણાવો:+ ૫ આંધળા જુએ છે,+ લંગડા ચાલે છે, રક્તપિત્તિયા* લોકો શુદ્ધ કરાય છે,+ બહેરા સાંભળે છે, ગુજરી ગયેલા જીવતા કરાય છે અને ગરીબોને ખુશખબર જણાવાય છે.+ ૬ જેઓએ મારા લીધે ઠોકર ખાધી નથી, તેઓ સુખી છે.”+

૭ યોહાનના શિષ્યો ત્યાંથી જવા નીકળ્યા. પછી ઈસુ ટોળાંને યોહાન વિશે કહેવા લાગ્યા: “તમે ઉજ્જડ પ્રદેશમાં શું જોવા ગયા હતા?+ પવનથી ડોલતા બરુને?*+ ૮ તમે શું જોવા ગયા હતા? શું રેશમી* કપડાં પહેરેલા માણસને? જેઓ રેશમી કપડાં પહેરે છે, તેઓ તો રાજાઓના મહેલોમાં છે. ૯ તમે શા માટે ગયા હતા? શું પ્રબોધકને જોવા? હા, હું તમને કહું છું કે પ્રબોધકથી પણ જે મહાન છે તેને જોવા.+ ૧૦ આ એ જ છે, જેના વિશે લખવામાં આવ્યું છે: ‘જો! હું તારી આગળ મારો સંદેશવાહક મોકલું છું, જે તારી આગળ તારો રસ્તો તૈયાર કરશે!’+ ૧૧ હું તમને સાચે જ કહું છું કે સ્ત્રીઓથી જન્મેલા બધામાં બાપ્તિસ્મા આપનાર યોહાન કરતાં મહાન બીજું કોઈ નથી. પણ સ્વર્ગના રાજ્યમાં જે સૌથી નાનો છે, તે યોહાન કરતાં મહાન છે.+ ૧૨ બાપ્તિસ્મા આપનાર યોહાનના દિવસોથી તે આજ સુધી, લોકો સ્વર્ગનું રાજ્ય મેળવવા સખત પ્રયત્ન કરે છે. જેઓ હિંમત હારતા નથી તેઓ એ મેળવે છે.*+ ૧૩ યોહાન આવ્યો ત્યાં સુધી પ્રબોધકો અને નિયમશાસ્ત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શું બનશે.+ ૧૪ તમે માનો કે ન માનો, પણ આ એ જ ‘એલિયા છે જે આવનાર છે.’+ ૧૫ જેને કાન છે, તે ધ્યાનથી સાંભળે.

૧૬ “આ પેઢીને હું કોની સાથે સરખાવું?+ એ તો બજારમાં બેઠેલાં બાળકો જેવી છે, જેઓ બીજાં બાળકોને કહે છે: ૧૭ ‘અમે તમારાં માટે વાંસળી વગાડી પણ તમે નાચ્યાં નહિ. અમે વિલાપ કર્યો પણ તમે છાતી કૂટી નહિ.’ ૧૮ એ જ રીતે, યોહાન ખાતો-પીતો આવ્યો નથી, તોપણ લોકો કહે છે: ‘તેનામાં દુષ્ટ દૂત છે.’ ૧૯ માણસનો દીકરો ખાતો-પીતો આવ્યો,+ તોપણ લોકો કહે છે: ‘જુઓ! ખાઉધરો અને દારૂડિયો માણસ, કર ઉઘરાવનારાઓ અને પાપીઓનો મિત્ર!’+ પણ જ્ઞાન પોતાનાં કાર્યોથી* ખરું સાબિત થાય છે.”+

૨૦ ઈસુએ જે શહેરોમાં મોટાં મોટાં કામો કર્યાં હતાં, ત્યાંના લોકોએ પસ્તાવો કર્યો ન હતો. એટલે તેમણે એ શહેરોને સખત ઠપકો આપ્યો: ૨૧ “ઓ ખોરાઝીન, તને હાય હાય! ઓ બેથસૈદા, તને હાય હાય! જો તમારાંમાં થયેલાં શક્તિશાળી કામો તૂર અને સિદોનમાં* થયાં હોત, તો તેઓએ ઘણા સમય પહેલાં કંતાન ઓઢીને અને રાખમાં બેસીને પસ્તાવો કર્યો હોત.+ ૨૨ પણ હું તમને કહું છું કે ન્યાયના દિવસે તમારાં કરતાં તૂર અને સિદોનની દશા વધારે સારી હશે.+ ૨૩ ઓ કાપરનાહુમ,+ શું તું એમ માને છે કે તને આકાશ સુધી ઊંચું કરાશે? તું તો નીચે કબરમાં* જશે,+ કેમ કે તારામાં થયેલાં મોટાં મોટાં કામો જો સદોમમાં થયાં હોત, તો એ આજ સુધી રહ્યું હોત. ૨૪ પણ હું તમને કહું છું: ન્યાયના દિવસે તારા કરતાં સદોમની દશા વધારે સારી હશે.”+

૨૫ એ પછી ઈસુએ કહ્યું: “હે પિતા, સ્વર્ગ અને પૃથ્વીના પ્રભુ, હું બધા આગળ તમારી સ્તુતિ કરું છું. તમે આ વાતો શાણા અને જ્ઞાની લોકોથી સંતાડી રાખી છે, પણ નાનાં બાળકો જેવા નમ્ર લોકોને જણાવી છે.+ ૨૬ હા પિતા, એમ કરવું તમને પસંદ પડ્યું છે. ૨૭ મારા પિતાએ મને બધું જ સોંપી દીધું છે.+ પિતા સિવાય બીજું કોઈ દીકરાને પૂરી રીતે જાણતું નથી.+ પિતાને પણ કોઈ પૂરી રીતે જાણતું નથી. ફક્ત દીકરો જાણે છે અને દીકરો જેને જણાવવા ચાહે છે, તેના સિવાય બીજું કોઈ પિતાને જાણતું નથી.+ ૨૮ ઓ થાકી ગયેલા અને બોજથી દબાયેલા લોકો! તમે બધા મારી પાસે આવો અને હું તમને તાજગી* આપીશ. ૨૯ મારી ઝૂંસરી* તમારા પર લો ને મારી પાસેથી શીખો. હું કોમળ સ્વભાવનો અને નમ્ર હૃદયનો છું.+ મારી પાસેથી તમને તાજગી મળશે. ૩૦ મારી ઝૂંસરી ઉપાડવામાં સહેલી છે અને મારો બોજો હલકો છે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો