વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ રાજાઓ ૨૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ રાજાઓ મુખ્ય વિચારો

      • યહોયાકીમનો બળવો અને મરણ (૧-૭)

      • યહૂદાનો રાજા યહોયાખીન (૮, ૯)

      • બાબેલોનની ગુલામીમાં જનારો પહેલો સમૂહ (૧૦-૧૭)

      • યહૂદાનો રાજા સિદકિયા, તેનો બળવો (૧૮-૨૦)

૨ રાજાઓ ૨૪:૧

એને લગતી કલમો

  • +યર્મિ ૨૫:૧; ૪૬:૨; દા ૧:૧; ૩:૧; ૪:૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૩૧

૨ રાજાઓ ૨૪:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +હબા ૧:૬
  • +લેવી ૨૬:૨૭, ૨૮; પુન ૨૮:૧૫; ૨રા ૨૩:૨૭

૨ રાજાઓ ૨૪:૩

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૩૩; પુન ૪:૨૬
  • +૨રા ૨૧:૧૧; ૨૩:૨૬

૨ રાજાઓ ૨૪:૪

એને લગતી કલમો

  • +૨રા ૨૧:૧૬; યર્મિ ૨:૩૪; ૧૯:૪
  • +યર્મિ ૧૫:૧; યવિ ૩:૪૨

૨ રાજાઓ ૨૪:૫

એને લગતી કલમો

  • +૨કા ૩૬:૮

૨ રાજાઓ ૨૪:૬

એને લગતી કલમો

  • +યર્મિ ૨૨:૧૮, ૧૯; ૩૬:૩૦

૨ રાજાઓ ૨૪:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૩૪:૨, ૫
  • +ઉત ૧૫:૧૮; ૧રા ૪:૨૧
  • +યર્મિ ૪૬:૨

૨ રાજાઓ ૨૪:૮

એને લગતી કલમો

  • +યર્મિ ૨૪:૧; ૩૭:૧
  • +૨કા ૩૬:૮

૨ રાજાઓ ૨૪:૧૦

એને લગતી કલમો

  • +દા ૧:૧

૨ રાજાઓ ૨૪:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૮૯, પાન ૨૭

૨ રાજાઓ ૨૪:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “રાજાના દીકરાઓ.”

એને લગતી કલમો

  • +૨કા ૩૬:૯, ૧૦; યર્મિ ૨૪:૧; હઝ ૧૭:૧૨
  • +યર્મિ ૨૯:૧, ૨
  • +યર્મિ ૫૨:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૮૯, પાન ૨૭

૨ રાજાઓ ૨૪:૧૩

એને લગતી કલમો

  • +૨રા ૨૦:૧૩, ૧૭
  • +૧રા ૭:૪૮-૫૦; એઝ ૧:૭; દા ૫:૨

૨ રાજાઓ ૨૪:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “રાજાના દીકરાઓ.”

  • *

    અથવા કદાચ, “કોટ બાંધનારાઓને.”

એને લગતી કલમો

  • +દા ૧:૩, ૬
  • +યર્મિ ૨૪:૧
  • +૨રા ૨૫:૧૨

૨ રાજાઓ ૨૪:૧૫

એને લગતી કલમો

  • +૨રા ૨૫:૨૭; ૧કા ૩:૧૭
  • +યર્મિ ૨૨:૨૪, ૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૮૯, પાન ૨૭

૨ રાજાઓ ૨૪:૧૬

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “કોટ બાંધનારાઓને.”

૨ રાજાઓ ૨૪:૧૭

એને લગતી કલમો

  • +૧કા ૩:૧૫
  • +૨કા ૩૬:૧૦-૧૨; યર્મિ ૩૭:૧; ૫૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૮૯, પાન ૨૭

૨ રાજાઓ ૨૪:૧૮

એને લગતી કલમો

  • +૨રા ૨૩:૩૧

૨ રાજાઓ ૨૪:૧૯

એને લગતી કલમો

  • +૨રા ૨૩:૩૬, ૩૭; યર્મિ ૨૪:૮; ૩૭:૧, ૨; ૩૮:૫, ૬; હઝ ૨૧:૨૫

૨ રાજાઓ ૨૪:૨૦

એને લગતી કલમો

  • +૨રા ૨૩:૨૭
  • +૨કા ૩૬:૧૧, ૧૩; યર્મિ ૨૭:૧૨; ૩૮:૧૭; હઝ ૧૭:૧૨-૧૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ રાજા. ૨૪:૧યર્મિ ૨૫:૧; ૪૬:૨; દા ૧:૧; ૩:૧; ૪:૩૩
૨ રાજા. ૨૪:૨હબા ૧:૬
૨ રાજા. ૨૪:૨લેવી ૨૬:૨૭, ૨૮; પુન ૨૮:૧૫; ૨રા ૨૩:૨૭
૨ રાજા. ૨૪:૩લેવી ૨૬:૩૩; પુન ૪:૨૬
૨ રાજા. ૨૪:૩૨રા ૨૧:૧૧; ૨૩:૨૬
૨ રાજા. ૨૪:૪૨રા ૨૧:૧૬; યર્મિ ૨:૩૪; ૧૯:૪
૨ રાજા. ૨૪:૪યર્મિ ૧૫:૧; યવિ ૩:૪૨
૨ રાજા. ૨૪:૫૨કા ૩૬:૮
૨ રાજા. ૨૪:૬યર્મિ ૨૨:૧૮, ૧૯; ૩૬:૩૦
૨ રાજા. ૨૪:૭ગણ ૩૪:૨, ૫
૨ રાજા. ૨૪:૭ઉત ૧૫:૧૮; ૧રા ૪:૨૧
૨ રાજા. ૨૪:૭યર્મિ ૪૬:૨
૨ રાજા. ૨૪:૮યર્મિ ૨૪:૧; ૩૭:૧
૨ રાજા. ૨૪:૮૨કા ૩૬:૮
૨ રાજા. ૨૪:૧૦દા ૧:૧
૨ રાજા. ૨૪:૧૨૨કા ૩૬:૯, ૧૦; યર્મિ ૨૪:૧; હઝ ૧૭:૧૨
૨ રાજા. ૨૪:૧૨યર્મિ ૨૯:૧, ૨
૨ રાજા. ૨૪:૧૨યર્મિ ૫૨:૨૮
૨ રાજા. ૨૪:૧૩૨રા ૨૦:૧૩, ૧૭
૨ રાજા. ૨૪:૧૩૧રા ૭:૪૮-૫૦; એઝ ૧:૭; દા ૫:૨
૨ રાજા. ૨૪:૧૪દા ૧:૩, ૬
૨ રાજા. ૨૪:૧૪યર્મિ ૨૪:૧
૨ રાજા. ૨૪:૧૪૨રા ૨૫:૧૨
૨ રાજા. ૨૪:૧૫૨રા ૨૫:૨૭; ૧કા ૩:૧૭
૨ રાજા. ૨૪:૧૫યર્મિ ૨૨:૨૪, ૨૫
૨ રાજા. ૨૪:૧૭૧કા ૩:૧૫
૨ રાજા. ૨૪:૧૭૨કા ૩૬:૧૦-૧૨; યર્મિ ૩૭:૧; ૫૨:૧
૨ રાજા. ૨૪:૧૮૨રા ૨૩:૩૧
૨ રાજા. ૨૪:૧૯૨રા ૨૩:૩૬, ૩૭; યર્મિ ૨૪:૮; ૩૭:૧, ૨; ૩૮:૫, ૬; હઝ ૨૧:૨૫
૨ રાજા. ૨૪:૨૦૨રા ૨૩:૨૭
૨ રાજા. ૨૪:૨૦૨કા ૩૬:૧૧, ૧૩; યર્મિ ૨૭:૧૨; ૩૮:૧૭; હઝ ૧૭:૧૨-૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ રાજાઓ ૨૪:૧-૨૦

બીજો રાજાઓ

૨૪ યહોયાકીમના દિવસોમાં બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે+ તેના ઉપર ચઢાઈ કરી. યહોયાકીમ ત્રણ વર્ષ સુધી તેનો તાબેદાર રહ્યો. પછી તેણે નબૂખાદનેસ્સાર સામે બળવો પોકાર્યો. ૨ યહોવાએ યહોયાકીમની સામે ખાલદીઓ,*+ સિરિયાના લોકો, મોઆબીઓ અને આમ્મોનીઓની લુટારાઓની ટોળકીઓ મોકલી. યહોવા તેઓને મોકલતા રહ્યા, જેથી યહૂદાનો વિનાશ થાય. આમ તેમણે પોતાના બધા પ્રબોધકો દ્વારા જે સંદેશો આપ્યો હતો એ પ્રમાણે જ થયું.+ ૩ યહોવાના હુકમથી જ યહૂદાના આવા હાલ થયા હતા. ઈશ્વર એને પોતાની નજર આગળથી દૂર કરવા માંગતા હતા,+ કારણ કે મનાશ્શાએ ઘોર પાપ કર્યાં હતાં.+ ૪ તેણે ઘણા નિર્દોષ લોકોને મારી નાખ્યા હતા+ અને તેઓના લોહીથી યરૂશાલેમને છલોછલ ભરી દીધું હતું. એટલે યહોવા તેને માફ કરવા તૈયાર ન હતા.+

૫ યહોયાકીમનો બાકીનો ઇતિહાસ અને તેણે જે કંઈ કર્યું, એ બધું યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું છે.+ ૬ યહોયાકીમ ગુજરી ગયો.+ તેનો દીકરો યહોયાખીન તેની જગ્યાએ રાજા બન્યો.

૭ ઇજિપ્તના વહેળાથી*+ તે યુફ્રેટિસ નદી+ સુધીનો વિસ્તાર ઇજિપ્તના રાજાના કબજામાં હતો.+ પણ એ બધો વિસ્તાર બાબેલોનના રાજાએ જીતી લીધો. એટલે ઇજિપ્તનો રાજા ફરી ક્યારેય પોતાના દેશની બહાર લડવા માટે નીકળ્યો નહિ.

૮ યહોયાખીન+ રાજા બન્યો ત્યારે ૧૮ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ત્રણ મહિના રાજ કર્યું.+ તેની માનું નામ નહુશ્તા હતું. તે એલ્નાથાનની દીકરી હતી, જે યરૂશાલેમનો વતની હતો. ૯ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ યહોયાખીન કરતો રહ્યો. તેણે પોતાના પિતાની જેમ જ કર્યું. ૧૦ એ સમયે બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના સેનાપતિઓએ યરૂશાલેમ ઉપર ચઢાઈ કરી અને શહેરને ઘેરો નાખ્યો.+ ૧૧ તેઓ શહેરને ઘેરો નાખતા હતા ત્યારે બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર પણ ત્યાં આવી પહોંચ્યો.

૧૨ યહૂદાનો રાજા યહોયાખીન બાબેલોનના રાજાને શરણે થઈ ગયો.+ તેની મા, તેના સેવકો, તેના અધિકારીઓ* અને તેના રાજદરબારીઓ પણ તેની સાથે હતા.+ બાબેલોનનો રાજા પોતાના શાસનના આઠમા વર્ષે તેને ગુલામ બનાવીને લઈ ગયો.+ ૧૩ બાબેલોનના રાજાએ યહોવાના મંદિરના ભંડારોમાંથી અને રાજાના મહેલના ભંડારોમાંથી બધો જ ખજાનો લૂંટી લીધો.+ ઇઝરાયેલના રાજા સુલેમાને યહોવાના મંદિર માટે સોનાનાં વાસણો બનાવ્યાં હતાં.+ બાબેલોનના રાજાએ એ બધાં વાસણોના ટુકડે-ટુકડા કરી નાખ્યા. યહોવાએ જેમ કહ્યું હતું એમ જ થયું. ૧૪ તે યરૂશાલેમના બધા લોકોને, એટલે કે અધિકારીઓ,*+ શૂરવીર યોદ્ધાઓ, કારીગરો અને લુહારોને*+ ગુલામીમાં લઈ ગયો. બધા મળીને ૧૦,૦૦૦ લોકોને તે લઈ ગયો. તેણે દેશના એકદમ ગરીબ લોકો સિવાય કોઈને બાકી રાખ્યા નહિ.+ ૧૫ આ રીતે તે યહોયાખીન+ રાજાને બાબેલોનની ગુલામીમાં લઈ ગયો.+ રાજાની મા, રાજાની પત્નીઓ, તેના રાજદરબારીઓ અને દેશના જાણીતા માણસોને પણ તે યરૂશાલેમથી બાબેલોન લઈ ગયો. ૧૬ બાબેલોનનો રાજા ૭,૦૦૦ લડવૈયાઓને, ૧,૦૦૦ કારીગરો અને લુહારોને* પણ બાબેલોનની ગુલામીમાં લઈ ગયો. તેઓ બધા શૂરવીર લડવૈયાઓ હતા અને યુદ્ધની તાલીમ પામેલા હતા. ૧૭ બાબેલોનના રાજાએ યહોયાખીનની જગ્યાએ તેના કાકા માત્તાન્યાને+ રાજગાદીએ બેસાડ્યો. તેનું નામ બદલીને સિદકિયા રાખ્યું.+

૧૮ સિદકિયા રાજા બન્યો ત્યારે ૨૧ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૧૧ વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ હમૂટાલ+ હતું. તે લિબ્નાહના વતની યર્મિયાની દીકરી હતી. ૧૯ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ સિદકિયા કરતો રહ્યો. તેણે યહોયાકીમની જેમ જ કર્યું.+ ૨૦ યહોવાના કોપને લીધે યરૂશાલેમ અને યહૂદાની આવી દશા થઈ. આખરે તેમણે પોતાની નજર આગળથી તેઓને કાઢી મૂક્યા.+ પછી સિદકિયાએ બાબેલોનના રાજા સામે બળવો પોકાર્યો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો