વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

યર્મિયા મુખ્ય વિચારો

      • યર્મિયાને પ્રબોધક નીમવામાં આવ્યો (૧-૧૦)

      • બદામડીનું દર્શન (૧૧, ૧૨)

      • હાંડલાનું દર્શન (૧૩-૧૬)

      • સોંપણી હાથ ધરવા યર્મિયાની હિંમત વધારવામાં આવી (૧૭-૧૯)

યર્મિયા ૧:૧

ફૂટનોટ

  • *

    કદાચ એનો અર્થ, “યહોવા ઊંચો કરે છે.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યહો ૨૧:૮, ૧૮

યર્મિયા ૧:૨

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૪ જુઓ.

એને લગતી કલમો

  • +૨રા ૨૧:૧૯, ૨૦
  • +૨રા ૨૨:૧, ૨

યર્મિયા ૧:૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨રા ૨૪:૧; ૨કા ૩૬:૪
  • +૨રા ૨૪:૧૮, ૧૯
  • +૨રા ૨૫:૮, ૧૧; યર્મિ ૫૨:૧૨, ૧૫

યર્મિયા ૧:૫

ફૂટનોટ

  • *

    અથવા, “મેં તને પસંદ કર્યો હતો.”

  • *

    અથવા, “અલગ.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ન્યા ૧૩:૫; ગી ૧૩૯:૧૫, ૧૬
  • +લૂક ૧:૧૩, ૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૮૮, પાન ૨૧

યર્મિયા ૧:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “યુવાન.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૪:૧૦
  • +૧રા ૩:૫, ૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૧૧, પાન ૨૯

    ૫/૧/૧૯૮૮, પાન ૨૧

યર્મિયા ૧:૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૭:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૮૮, પાન ૨૧

યર્મિયા ૧:૮

એને લગતી કલમો

  • +હઝ ૨:૬
  • +નિર્ગ ૩:૧૧, ૧૨; યર્મિ ૧૫:૨૦; પ્રેકા ૧૮:૯, ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૭, પાન ૮

    ૧૨/૧૫/૨૦૦૫, પાન ૨૩-૨૪

યર્મિયા ૧:૯

એને લગતી કલમો

  • +યશા ૬:૭
  • +નિર્ગ ૪:૧૨, ૧૫; હઝ ૩૩:૭

યર્મિયા ૧:૧૦

એને લગતી કલમો

  • +યર્મિ ૧૮:૭-૧૦; ૨૪:૫, ૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૧૧, પાન ૩૦-૩૧

    ૫/૧/૧૯૮૮, પાન ૨૧

    ૬/૧/૧૯૮૬, પાન ૨૧

યર્મિયા ૧:૧૧

ફૂટનોટ

  • *

    મૂળ, “મને એક જાગનાર.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૭, પાન ૮

યર્મિયા ૧:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૧૧, પાન ૨૮

    ૪/૧/૨૦૦૭, પાન ૮

યર્મિયા ૧:૧૩

ફૂટનોટ

  • *

    મૂળ, “ઊભરાતું,” જે બતાવે છે કે એની નીચે ધગધગતી આગ છે.

યર્મિયા ૧:૧૪

એને લગતી કલમો

  • +યર્મિ ૬:૧; ૧૦:૨૨

યર્મિયા ૧:૧૫

એને લગતી કલમો

  • +યર્મિ ૫:૧૫; ૬:૨૨; ૨૫:૯
  • +યર્મિ ૩૯:૩
  • +પુન ૨૮:૫૨; યર્મિ ૩૪:૨૨; ૪૪:૬

યર્મિયા ૧:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “બલિદાનોનો ધુમાડો ચઢાવે છે.”

એને લગતી કલમો

  • +યહો ૨૪:૨૦; ૨રા ૨૨:૧૭; ૨કા ૭:૧૯, ૨૦
  • +હઝ ૮:૧૦, ૧૧; હો ૧૧:૨
  • +યશા ૨:૮

યર્મિયા ૧:૧૭

એને લગતી કલમો

  • +હઝ ૨:૬

યર્મિયા ૧:૧૮

એને લગતી કલમો

  • +યર્મિ ૧૫:૨૦; ૨૦:૧૧; હઝ ૩:૮; મીખ ૩:૮
  • +યર્મિ ૨૬:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૧૧, પાન ૩૨

યર્મિયા ૧:૧૯

એને લગતી કલમો

  • +ઉત ૨૮:૧૫; નિર્ગ ૩:૧૨; યહો ૧:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૦, પાન ૧૭-૧૮

    ૫/૧/૧૯૮૮, પાન ૨૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

યર્મિ. ૧:૧યહો ૨૧:૮, ૧૮
યર્મિ. ૧:૨૨રા ૨૧:૧૯, ૨૦
યર્મિ. ૧:૨૨રા ૨૨:૧, ૨
યર્મિ. ૧:૩૨રા ૨૪:૧; ૨કા ૩૬:૪
યર્મિ. ૧:૩૨રા ૨૪:૧૮, ૧૯
યર્મિ. ૧:૩૨રા ૨૫:૮, ૧૧; યર્મિ ૫૨:૧૨, ૧૫
યર્મિ. ૧:૫ન્યા ૧૩:૫; ગી ૧૩૯:૧૫, ૧૬
યર્મિ. ૧:૫લૂક ૧:૧૩, ૧૫
યર્મિ. ૧:૬નિર્ગ ૪:૧૦
યર્મિ. ૧:૬૧રા ૩:૫, ૭
યર્મિ. ૧:૭નિર્ગ ૭:૧, ૨
યર્મિ. ૧:૮હઝ ૨:૬
યર્મિ. ૧:૮નિર્ગ ૩:૧૧, ૧૨; યર્મિ ૧૫:૨૦; પ્રેકા ૧૮:૯, ૧૦
યર્મિ. ૧:૯યશા ૬:૭
યર્મિ. ૧:૯નિર્ગ ૪:૧૨, ૧૫; હઝ ૩૩:૭
યર્મિ. ૧:૧૦યર્મિ ૧૮:૭-૧૦; ૨૪:૫, ૬
યર્મિ. ૧:૧૪યર્મિ ૬:૧; ૧૦:૨૨
યર્મિ. ૧:૧૫યર્મિ ૫:૧૫; ૬:૨૨; ૨૫:૯
યર્મિ. ૧:૧૫યર્મિ ૩૯:૩
યર્મિ. ૧:૧૫પુન ૨૮:૫૨; યર્મિ ૩૪:૨૨; ૪૪:૬
યર્મિ. ૧:૧૬યહો ૨૪:૨૦; ૨રા ૨૨:૧૭; ૨કા ૭:૧૯, ૨૦
યર્મિ. ૧:૧૬હઝ ૮:૧૦, ૧૧; હો ૧૧:૨
યર્મિ. ૧:૧૬યશા ૨:૮
યર્મિ. ૧:૧૭હઝ ૨:૬
યર્મિ. ૧:૧૮યર્મિ ૧૫:૨૦; ૨૦:૧૧; હઝ ૩:૮; મીખ ૩:૮
યર્મિ. ૧:૧૮યર્મિ ૨૬:૧૨
યર્મિ. ૧:૧૯ઉત ૨૮:૧૫; નિર્ગ ૩:૧૨; યહો ૧:૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યર્મિયા ૧:૧-૧૯

યર્મિયા

૧ આ યર્મિયાના* શબ્દો છે. તે બિન્યામીન પ્રદેશના અનાથોથ+ શહેરના એક યાજક* હિલ્કિયાનો દીકરો હતો. ૨ આમોનના+ દીકરા, યહૂદાના રાજા યોશિયાના+ શાસનના ૧૩મા વર્ષે યર્મિયાને યહોવાનો* સંદેશો મળ્યો. ૩ તેને યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમના દિવસોમાં+ પણ સંદેશો મળ્યો. યોશિયાના દીકરા, યહૂદાના રાજા સિદકિયાના+ શાસનના ૧૧મા વર્ષના અંત સુધી, પાંચમા મહિનામાં યરૂશાલેમના લોકો ગુલામીમાં* ગયા+ ત્યાં સુધી તેને સંદેશો મળતો રહ્યો.

૪ યહોવાએ મને આ સંદેશો આપ્યો:

 ૫ “મેં તને ગર્ભમાં રચ્યો એ પહેલાંથી હું તને જાણતો હતો,*+

તારો જન્મ થયો એ પહેલાંથી મેં તને પવિત્ર* કર્યો હતો.+

બધી પ્રજાઓ માટે મેં તને પ્રબોધક* ઠરાવ્યો હતો.”

 ૬ પણ મેં કહ્યું: “હે વિશ્વના માલિક* યહોવા!

મને તો બોલતા પણ નથી આવડતું,+ હું તો નાનો છોકરો* છું.”+

 ૭ યહોવાએ મને કહ્યું:

“એવું ના કહીશ કે ‘હું નાનો છોકરો છું,’

કેમ કે હું તને જેઓ પાસે મોકલું છું, એ બધા પાસે તારે જવાનું છે,

હું તને જે કંઈ કહું છું, એ બધું તારે તેઓને કહેવાનું છે.+

 ૮ તું તેઓને જોઈને ડરતો નહિ,+

કેમ કે યહોવા કહે છે, ‘હું તારી સાથે છું, હું તને બચાવીશ.’”+

૯ પછી યહોવાએ પોતાનો હાથ લંબાવ્યો અને મારા મોંને અડક્યા.+ યહોવાએ મને કહ્યું: “મેં મારા શબ્દો તારા મોંમાં મૂક્યા છે.+ ૧૦ જો, મેં તને પ્રજાઓ અને રાજ્યો પર અધિકાર આપ્યો છે, જેથી તું તેઓને ઉખેડી નાખે અને પાડી નાખે, નાશ કરે અને તોડી પાડે, બાંધે અને રોપે.”+

૧૧ યહોવાનો સંદેશો ફરી એક વાર મારી પાસે આવ્યો. તેમણે મને પૂછ્યું: “યર્મિયા, તને શું દેખાય છે?” મેં કહ્યું: “મને બદામડીની એક ડાળી* દેખાય છે.”

૧૨ યહોવાએ મને કહ્યું: “તેં બરાબર જોયું, કેમ કે મારું વચન પૂરું કરવા હું પૂરેપૂરો સજાગ છું.”

૧૩ યહોવાનો સંદેશો બીજી વાર મારી પાસે આવ્યો. તેમણે મને પૂછ્યું: “તને શું દેખાય છે?” મેં કહ્યું: “મને ઊકળતું* હાંડલું દેખાય છે. એનું મોં ઉત્તરથી દક્ષિણ તરફ ઢળેલું છે.” ૧૪ યહોવાએ મને કહ્યું:

“દેશના બધા રહેવાસીઓ પર

ઉત્તરથી આફત તૂટી પડશે.+

૧૫ કેમ કે યહોવા કહે છે, ‘હું ઉત્તરનાં રાજ્યોનાં બધાં કુળોને બોલાવું છું.+

તેઓ આવશે અને તેઓના રાજાઓ

યરૂશાલેમના દરવાજા આગળ,+

તેની દીવાલો સામે અને યહૂદાનાં બધાં શહેરો સામે પોતાની રાજગાદી સ્થાપશે.+

૧૬ હું મારા લોકો વિરુદ્ધ મારો ન્યાયચુકાદો જાહેર કરીશ,

કેમ કે તેઓએ દુષ્ટ કામો કર્યાં છે,

તેઓએ મને ત્યજી દીધો છે,+

તેઓ બીજા દેવોને બલિદાનો ચઢાવે છે*+

અને પોતાના હાથે ઘડેલી વસ્તુઓ આગળ નમે છે.’+

૧૭ ઊભો થા, તારી કમર કસ,

હું તને જે કંઈ કહું, એ બધું જઈને તેઓને જણાવ.

તેઓથી ડરીશ નહિ,+

નહિતર તેઓ આગળ હું તને ડરાવી મૂકીશ.

૧૮ આજે મેં તને કોટવાળા શહેર જેવો બનાવ્યો છે,

બધા દેશો સામે લોઢાના સ્તંભ અને તાંબાની દીવાલો જેવો બનાવ્યો છે,+

જેથી તું યહૂદાના રાજાઓ અને તેના આગેવાનો,

તેના યાજકો અને દેશના બધા લોકોનો સામનો કરી શકે.+

૧૯ તેઓ જરૂર તારી સામે લડશે,

પણ તારા પર જીત મેળવી શકશે નહિ,

કેમ કે યહોવા કહે છે, ‘હું તારી સાથે છું,+ હું તને બચાવીશ.’”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો