વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૪૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ન્યાયાધીશ ઈશ્વર બચાવે છે

        • “તમારો પ્રકાશ અને તમારું સત્ય મોકલો” (૩)

        • “હું કેમ નિરાશ છું?” (૫)

        • “ઈશ્વરની રાહ જો” (૫)

ગીતશાસ્ત્ર ૪૩:૧

એને લગતી કલમો

  • +ગી ૨૬:૧; ૩૫:૨૪
  • +ગી ૩૫:૧; ની ૨૨:૨૨, ૨૩

ગીતશાસ્ત્ર ૪૩:૨

એને લગતી કલમો

  • +ગી ૨૮:૭; ૧૪૦:૭
  • +ગી ૪૨:૯

ગીતશાસ્ત્ર ૪૩:૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૪૦:૧૧; ની ૬:૨૩
  • +ગી ૫:૮; ૨૭:૧૧; ૧૪૩:૧૦
  • +૧કા ૧૬:૧; ગી ૭૮:૬૮, ૬૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૧૯૯૩, પાન ૧૪

ગીતશાસ્ત્ર ૪૩:૪

એને લગતી કલમો

  • +ગી ૮૪:૩
  • +૨શ ૬:૫

ગીતશાસ્ત્ર ૪૩:૫

એને લગતી કલમો

  • +ગી ૩૭:૭
  • +ગી ૪૨:૫, ૧૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૪૩:૧ગી ૨૬:૧; ૩૫:૨૪
ગીત. ૪૩:૧ગી ૩૫:૧; ની ૨૨:૨૨, ૨૩
ગીત. ૪૩:૨ગી ૨૮:૭; ૧૪૦:૭
ગીત. ૪૩:૨ગી ૪૨:૯
ગીત. ૪૩:૩ગી ૪૦:૧૧; ની ૬:૨૩
ગીત. ૪૩:૩ગી ૫:૮; ૨૭:૧૧; ૧૪૩:૧૦
ગીત. ૪૩:૩૧કા ૧૬:૧; ગી ૭૮:૬૮, ૬૯
ગીત. ૪૩:૪ગી ૮૪:૩
ગીત. ૪૩:૪૨શ ૬:૫
ગીત. ૪૩:૫ગી ૩૭:૭
ગીત. ૪૩:૫ગી ૪૨:૫, ૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૪૩:૧-૫

ગીતશાસ્ત્ર

૪૩ હે ભગવાન, મારો ન્યાય કરો,+

બેવફા પ્રજા સામે મારો મુકદ્દમો લડો.+

કપટી અને જૂઠા માણસથી મને બચાવો.

 ૨ તમે મારા ઈશ્વર, મારો કિલ્લો છો.+

તમે મને કેમ દૂર હડસેલી દીધો છે?

મારા વેરીના જુલમને લીધે મારે કેમ ઉદાસ થઈને ફરવું પડે છે?+

 ૩ તમારો પ્રકાશ અને તમારું સત્ય મોકલો.+

તેઓ મને માર્ગદર્શન આપે.+

તેઓ મને તમારા પવિત્ર પર્વત પર અને ભવ્ય મંડપમાં*+ દોરી જાય.

 ૪ પછી હું ઈશ્વરની વેદી પાસે આવીશ,+

હા, મારા ઈશ્વર પાસે આવીશ, જેમનામાં મને અપાર ખુશી મળે છે.

હે ઈશ્વર, મારા ભગવાન, હું વીણા વગાડીને તમારો જયજયકાર કરીશ.+

 ૫ હું કેમ નિરાશ છું?

મારા મનમાં કેમ ઊથલ-પાથલ મચી છે?

ઈશ્વરની રાહ જો,+

હું હજુ પણ તેમની સ્તુતિ કરીશ, કેમ કે તે મારા મહાન તારણહાર અને મારા ઈશ્વર છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો