વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પુનર્નિયમના મુખ્ય વિચારો

      • ખોડ વગરના પ્રાણીઓનું અર્પણ (૧)

      • ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો હોય એવા કિસ્સાને હાથ ધરવા (૨-૭)

      • મુશ્કેલ કિસ્સાઓમાં ન્યાય આપવો (૮-૧૩)

      • ભાવિ રાજા માટે નિયમો (૧૪-૨૦)

        • રાજાએ નિયમના પુસ્તકની નકલ ઉતારવી (૧૮)

પુનર્નિયમ ૧૭:૧

એને લગતી કલમો

  • +લેવી ૨૨:૨૦; પુન ૧૫:૨૧; માલ ૧:૮

પુનર્નિયમ ૧૭:૨

એને લગતી કલમો

  • +પુન ૪:૨૩; ૧૩:૬-૯

પુનર્નિયમ ૧૭:૩

એને લગતી કલમો

  • +પુન ૪:૧૯
  • +પુન ૧૩:૧૨-૧૫

પુનર્નિયમ ૧૭:૪

એને લગતી કલમો

  • +યોહ ૭:૫૧

પુનર્નિયમ ૧૭:૫

એને લગતી કલમો

  • +પુન ૧૩:૬, ૧૦

પુનર્નિયમ ૧૭:૬

એને લગતી કલમો

  • +માથ ૧૮:૧૬; યોહ ૮:૧૭; ૧તિ ૫:૧૯; હિબ્રૂ ૧૦:૨૮
  • +ગણ ૩૫:૩૦; પુન ૧૯:૧૫

પુનર્નિયમ ૧૭:૭

એને લગતી કલમો

  • +પુન ૧૩:૫; ૧કો ૫:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૭/૨૦૨૧, પાન ૪

પુનર્નિયમ ૧૭:૮

એને લગતી કલમો

  • +ગણ ૩૫:૧૧
  • +પુન ૧૨:૫; ૧રા ૩:૧૬, ૨૮; ગી ૧૨૨:૨, ૫

પુનર્નિયમ ૧૭:૯

એને લગતી કલમો

  • +૧શ ૭:૧૫, ૧૬
  • +પુન ૧૯:૧૭; ૨૧:૫

પુનર્નિયમ ૧૭:૧૧

એને લગતી કલમો

  • +માલ ૨:૭
  • +પુન ૫:૩૨; ૧૨:૩૨

પુનર્નિયમ ૧૭:૧૨

એને લગતી કલમો

  • +ની ૧૧:૨; હિબ્રૂ ૧૦:૨૮
  • +પુન ૧૩:૫; ૧કો ૫:૧૩

પુનર્નિયમ ૧૭:૧૩

એને લગતી કલમો

  • +પુન ૧૩:૧૧; ૧૯:૨૦

પુનર્નિયમ ૧૭:૧૪

એને લગતી કલમો

  • +૧શ ૮:૫, ૨૦; ૧૦:૧૯

પુનર્નિયમ ૧૭:૧૫

એને લગતી કલમો

  • +૧શ ૯:૧૭; ૧૦:૨૪; ૧૬:૧૨, ૧૩

પુનર્નિયમ ૧૭:૧૬

એને લગતી કલમો

  • +પુન ૨૦:૧; ૨શ ૮:૪; ગી ૨૦:૭; ની ૨૧:૩૧
  • +યશા ૩૧:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૩/૨૦૨૩, પાન ૪

પુનર્નિયમ ૧૭:૧૭

એને લગતી કલમો

  • +૧રા ૧૧:૧-૩; નહે ૧૩:૨૬
  • +અયૂ ૩૧:૨૪, ૨૮; ૧તિ ૬:૯

પુનર્નિયમ ૧૭:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “વીંટામાં.”

એને લગતી કલમો

  • +પુન ૩૧:૯, ૨૬; ૨રા ૨૨:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૧૯૯૫, પાન ૮

પુનર્નિયમ ૧૭:૧૯

એને લગતી કલમો

  • +૨કા ૩૪:૧૮
  • +ગી ૧:૨; ૧૧૯:૯૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૦૨, પાન ૧૨-૧૭

    ૧૦/૧/૨૦૦૦, પાન ૮-૯

    ૫/૧/૧૯૯૫, પાન ૮

પુનર્નિયમ ૧૭:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૫, પાન ૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પુન. ૧૭:૧લેવી ૨૨:૨૦; પુન ૧૫:૨૧; માલ ૧:૮
પુન. ૧૭:૨પુન ૪:૨૩; ૧૩:૬-૯
પુન. ૧૭:૩પુન ૪:૧૯
પુન. ૧૭:૩પુન ૧૩:૧૨-૧૫
પુન. ૧૭:૪યોહ ૭:૫૧
પુન. ૧૭:૫પુન ૧૩:૬, ૧૦
પુન. ૧૭:૬માથ ૧૮:૧૬; યોહ ૮:૧૭; ૧તિ ૫:૧૯; હિબ્રૂ ૧૦:૨૮
પુન. ૧૭:૬ગણ ૩૫:૩૦; પુન ૧૯:૧૫
પુન. ૧૭:૭પુન ૧૩:૫; ૧કો ૫:૧૩
પુન. ૧૭:૮ગણ ૩૫:૧૧
પુન. ૧૭:૮પુન ૧૨:૫; ૧રા ૩:૧૬, ૨૮; ગી ૧૨૨:૨, ૫
પુન. ૧૭:૯૧શ ૭:૧૫, ૧૬
પુન. ૧૭:૯પુન ૧૯:૧૭; ૨૧:૫
પુન. ૧૭:૧૧માલ ૨:૭
પુન. ૧૭:૧૧પુન ૫:૩૨; ૧૨:૩૨
પુન. ૧૭:૧૨ની ૧૧:૨; હિબ્રૂ ૧૦:૨૮
પુન. ૧૭:૧૨પુન ૧૩:૫; ૧કો ૫:૧૩
પુન. ૧૭:૧૩પુન ૧૩:૧૧; ૧૯:૨૦
પુન. ૧૭:૧૪૧શ ૮:૫, ૨૦; ૧૦:૧૯
પુન. ૧૭:૧૫૧શ ૯:૧૭; ૧૦:૨૪; ૧૬:૧૨, ૧૩
પુન. ૧૭:૧૬પુન ૨૦:૧; ૨શ ૮:૪; ગી ૨૦:૭; ની ૨૧:૩૧
પુન. ૧૭:૧૬યશા ૩૧:૧
પુન. ૧૭:૧૭૧રા ૧૧:૧-૩; નહે ૧૩:૨૬
પુન. ૧૭:૧૭અયૂ ૩૧:૨૪, ૨૮; ૧તિ ૬:૯
પુન. ૧૭:૧૮પુન ૩૧:૯, ૨૬; ૨રા ૨૨:૮
પુન. ૧૭:૧૯૨કા ૩૪:૧૮
પુન. ૧૭:૧૯ગી ૧:૨; ૧૧૯:૯૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પુનર્નિયમ ૧૭:૧-૨૦

પુનર્નિયમ

૧૭ “તમે કોઈ ખોડવાળો કે ઈજા પામેલો આખલો કે ઘેટો તમારા ઈશ્વર યહોવાને અર્પણ કરશો નહિ, કેમ કે એને તમારા ઈશ્વર યહોવા ધિક્કારે છે.+

૨ “ધારો કે, યહોવા તમારા ઈશ્વરે તમને આપેલાં શહેરોમાં કોઈ સ્ત્રી કે પુરુષ, તમારા ઈશ્વર યહોવાની નજરમાં ખરાબ હોય એવું કામ કરે છે અને તેમનો કરાર તોડે છે;+ ૩ તે સાચા માર્ગેથી ભટકી જઈને બીજા દેવોની ભક્તિ કરે છે; એ દેવોની આગળ અથવા સૂર્ય, ચંદ્ર અને તારાઓની આગળ નમે છે,+ જે કરવાની મેં આજ્ઞા આપી નથી.+ ૪ જો એ વિશે તમને ખબર મળે અથવા તમારા સાંભળવામાં આવે, તો એ વાતની પૂરેપૂરી તપાસ કરો. જો સાબિત થાય કે એવું નીચ કામ ઇઝરાયેલમાં સાચે જ થયું છે,+ ૫ તો એવું દુષ્ટ કામ કરનાર સ્ત્રી કે પુરુષને તમે શહેરના દરવાજા પાસે લાવો અને પથ્થરે મારી નાખો.+ ૬ બે કે ત્રણ સાક્ષીઓની જુબાનીને+ આધારે વ્યક્તિને મોતની સજા કરો. ફક્ત એક સાક્ષીની જુબાનીને આધારે તેને મોતની સજા કરશો નહિ.+ ૭ તેને પથ્થરે મારી નાખવા સાક્ષીઓના હાથ સૌથી પહેલા ઊઠે, પછી બીજા લોકોના. આમ તમે તમારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરો.+

૮ “જો તમારાં શહેરોમાં ખૂન,+ કાનૂની દાવો, મારામારી અથવા તકરારને લગતો મુકદ્દમો તમારી આગળ રજૂ કરવામાં આવે અને એનો ન્યાય કરવો તમારા માટે ખૂબ મુશ્કેલ હોય, તો યહોવા તમારા ઈશ્વર પસંદ કરે એ જગ્યાએ જાઓ.+ ૯ તમે એ મુકદ્દમો લેવી યાજકો અને એ સમયે સેવા આપતા ન્યાયાધીશ+ આગળ રજૂ કરો. તેઓ તમને ચુકાદો સંભળાવશે.+ ૧૦ યહોવાએ પસંદ કરેલી જગ્યાએ તેઓ તમને જે ચુકાદો સંભળાવે, એ પ્રમાણે જ કરો. તેઓ જે કંઈ સૂચનો આપે, એ સર્વનું કાળજીથી પાલન કરો. ૧૧ તેઓ તમને જે નિયમ બતાવે અને જે ચુકાદો આપે, એ પ્રમાણે જ કરો.+ તેઓએ આપેલા ચુકાદાથી ડાબે કે જમણે સહેજ પણ ફંટાશો નહિ.+ ૧૨ જો કોઈ માણસ ઘમંડી બનીને યહોવા તમારા ઈશ્વરની સેવા કરતા યાજકનું અથવા ન્યાયાધીશનું ન સાંભળે, તો તે માર્યો જાય.+ આમ તમે ઇઝરાયેલમાંથી દુષ્ટતા દૂર કરો.+ ૧૩ સર્વ લોકો એ વિશે સાંભળશે અને ગભરાશે. તેઓ ફરી ક્યારેય ઘમંડથી વર્તશે નહિ.+

૧૪ “યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ આપે છે, ત્યાં જઈને તમે એનો કબજો મેળવો અને ત્યાં વસી જાઓ, એ પછી કદાચ તમને થાય, ‘ચાલો, આસપાસ રહેતી બીજી પ્રજાઓની જેમ, આપણે પણ પોતાના પર એક રાજા નીમીએ.’+ ૧૫ એ કિસ્સામાં યહોવા તમારા ઈશ્વર જેને પસંદ કરે, તેને જ તમારો રાજા બનાવો.+ તમે તમારા ભાઈઓમાંથી જ કોઈને રાજા તરીકે પસંદ કરો. તમારો ભાઈ ન હોય એવા પરદેશીને રાજા બનાવવાની તમને મનાઈ છે. ૧૬ પણ રાજા પોતાના માટે પુષ્કળ ઘોડા ભેગા ન કરે+ અથવા વધારે ઘોડા લાવવા લોકોને ઇજિપ્ત પાછા ન મોકલે,+ કેમ કે યહોવાએ તમને કહ્યું હતું, ‘તમે ક્યારેય ઇજિપ્ત પાછા ન જતા.’ ૧૭ રાજાએ પોતાના માટે ઘણી પત્નીઓ કરવી નહિ, નહિતર તેનું દિલ ખરા માર્ગથી ભટકી જશે.+ તેણે પોતાના માટે પુષ્કળ સોના-ચાંદીનો પણ સંગ્રહ કરવો નહિ.+ ૧૮ તે રાજગાદી પર બેસીને રાજ કરવા લાગે ત્યારે, તે લેવી યાજકો પાસેથી નિયમનું પુસ્તક લે અને પોતાના પુસ્તકમાં* એની નકલ ઉતારે.+

૧૯ “એ પુસ્તક તે પોતાની પાસે રાખે અને જીવે ત્યાં સુધી દરરોજ એમાંથી વાંચે,+ જેથી તે પોતાના ઈશ્વર યહોવાનો ડર રાખતા શીખે, એમાં આપેલા બધા નિયમો અને કાયદા-કાનૂનનું પાલન કરે અને એને અમલમાં મૂકે.+ ૨૦ જો તે એમ કરશે, તો બીજા ઇઝરાયેલી ભાઈઓ કરતાં તે પોતાને ચઢિયાતો નહિ ગણે અને ઈશ્વરની આજ્ઞાઓથી ડાબે કે જમણે ભટકી નહિ જાય. આમ, તે અને તેના દીકરાઓ ઇઝરાયેલ પર લાંબા સમય સુધી રાજ કરશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો