વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૯૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ઈશ્વરના આશ્રય સ્થાનમાં રક્ષણ

        • શિકારીના ફાંદાથી બચાવ (૩)

        • ઈશ્વરની પાંખો નીચે આશરો (૪)

        • હજારો પડશે, પણ તું સલામત રહેશે (૭)

        • રક્ષણ કરવાની દૂતોને આજ્ઞા (૧૧)

ગીતશાસ્ત્ર ૯૧:૧

એને લગતી કલમો

  • +ગી ૨૭:૫; ૩૧:૨૦; ૩૨:૭
  • +ગી ૫૭:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૧૦, પાન ૩૦-૩૧

    ૧/૧/૨૦૧૦, પાન ૧૫

    ૮/૧/૨૦૦૬, પાન ૬

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૬

    ૧૨/૧/૧૯૯૦, પાન ૧૮

    ૧૨/૧/૧૯૮૬, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૯૧:૨

એને લગતી કલમો

  • +ગી ૧૮:૨; ની ૧૮:૧૦
  • +ની ૩:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૧૦, પાન ૧૫

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૬

ગીતશાસ્ત્ર ૯૧:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૧૦, પાન ૧૫

    ૧૦/૧/૨૦૦૭, પાન ૨૭-૨૮

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૬

ગીતશાસ્ત્ર ૯૧:૪

ફૂટનોટ

  • *

    અથવા, “તારું રક્ષણ કરશે.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૪; પુન ૩૨:૧૧; રૂથ ૨:૧૨
  • +ગી ૫૭:૩; ૮૬:૧૫
  • +ઉત ૧૫:૧; ગી ૮૪:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૨, પાન ૧૨

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૬-૧૭

    ૬/૧૫/૨૦૦૧, પાન ૨૬

    ૪/૧૫/૨૦૦૦, પાન ૭

ગીતશાસ્ત્ર ૯૧:૫

એને લગતી કલમો

  • +ગી ૬૪:૨, ૩; ૧૨૧:૪, ૬; યશા ૫૪:૧૭; ૬૦:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૭

ગીતશાસ્ત્ર ૯૧:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૧૦, પાન ૧૫

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૭-૧૮

ગીતશાસ્ત્ર ૯૧:૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૮

ગીતશાસ્ત્ર ૯૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૮

ગીતશાસ્ત્ર ૯૧:૯

ફૂટનોટ

  • *

    અથવા, “તેં ઈશ્વરને તારો કિલ્લો, તારું રહેઠાણ બનાવ્યા છે.”

એને લગતી કલમો

  • +ગી ૭૧:૩; ૯૦:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૯

ગીતશાસ્ત્ર ૯૧:૧૦

એને લગતી કલમો

  • +ની ૧૨:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૯

ગીતશાસ્ત્ર ૯૧:૧૧

એને લગતી કલમો

  • +૨રા ૬:૧૭; ગી ૩૪:૭; માથ ૧૮:૧૦
  • +નિર્ગ ૨૩:૨૦; હિબ્રૂ ૧:૭, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૧૦, પાન ૧૫-૧૬

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૯

ગીતશાસ્ત્ર ૯૧:૧૨

એને લગતી કલમો

  • +યશા ૬૩:૯
  • +ગી ૩૭:૨૪; માથ ૪:૬; લૂક ૪:૧૦, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૯

ગીતશાસ્ત્ર ૯૧:૧૩

એને લગતી કલમો

  • +લૂક ૧૦:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૧૧, પાન ૨૮-૨૯

    ૧૦/૧/૨૦૦૭, પાન ૨૮

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૧૯-૨૦

ગીતશાસ્ત્ર ૯૧:૧૪

ફૂટનોટ

  • *

    મૂળ, “તે મને વળગી રહે છે.”

  • *

    અથવા, “સ્વીકારે.”

એને લગતી કલમો

  • +ગી ૧૮:૨
  • +ગી ૯:૧૦; ની ૧૮:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૪

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૧૭

    ૮/૧/૨૦૧૦, પાન ૩

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૨૦

ગીતશાસ્ત્ર ૯૧:૧૫

એને લગતી કલમો

  • +રોમ ૧૦:૧૩; હિબ્રૂ ૫:૭
  • +ગી ૧૩૮:૭; યશા ૪૩:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૨૦

ગીતશાસ્ત્ર ૯૧:૧૬

એને લગતી કલમો

  • +ગી ૨૧:૧, ૪; ની ૩:૧, ૨
  • +યશા ૪૫:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૨૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૯૧:૧ગી ૨૭:૫; ૩૧:૨૦; ૩૨:૭
ગીત. ૯૧:૧ગી ૫૭:૧
ગીત. ૯૧:૨ગી ૧૮:૨; ની ૧૮:૧૦
ગીત. ૯૧:૨ની ૩:૫
ગીત. ૯૧:૪નિર્ગ ૧૯:૪; પુન ૩૨:૧૧; રૂથ ૨:૧૨
ગીત. ૯૧:૪ગી ૫૭:૩; ૮૬:૧૫
ગીત. ૯૧:૪ઉત ૧૫:૧; ગી ૮૪:૧૧
ગીત. ૯૧:૫ગી ૬૪:૨, ૩; ૧૨૧:૪, ૬; યશા ૫૪:૧૭; ૬૦:૨
ગીત. ૯૧:૭નિર્ગ ૧૨:૧૩
ગીત. ૯૧:૯ગી ૭૧:૩; ૯૦:૧
ગીત. ૯૧:૧૦ની ૧૨:૨૧
ગીત. ૯૧:૧૧૨રા ૬:૧૭; ગી ૩૪:૭; માથ ૧૮:૧૦
ગીત. ૯૧:૧૧નિર્ગ ૨૩:૨૦; હિબ્રૂ ૧:૭, ૧૪
ગીત. ૯૧:૧૨યશા ૬૩:૯
ગીત. ૯૧:૧૨ગી ૩૭:૨૪; માથ ૪:૬; લૂક ૪:૧૦, ૧૧
ગીત. ૯૧:૧૩લૂક ૧૦:૧૯
ગીત. ૯૧:૧૪ગી ૧૮:૨
ગીત. ૯૧:૧૪ગી ૯:૧૦; ની ૧૮:૧૦
ગીત. ૯૧:૧૫રોમ ૧૦:૧૩; હિબ્રૂ ૫:૭
ગીત. ૯૧:૧૫ગી ૧૩૮:૭; યશા ૪૩:૨
ગીત. ૯૧:૧૬ગી ૨૧:૧, ૪; ની ૩:૧, ૨
ગીત. ૯૧:૧૬યશા ૪૫:૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૯૧:૧-૧૬

ગીતશાસ્ત્ર

૯૧ સર્વોચ્ચ ઈશ્વરના આશ્રય સ્થાનમાં જે કોઈ રહે છે,+

તે સર્વશક્તિમાનની છાયામાં આશરો મેળવશે.+

 ૨ હું યહોવાને કહીશ: “તમે મારો આશરો છો, મારો કિલ્લો છો,+

મારા ઈશ્વરમાં હું ભરોસો રાખું છું.”+

 ૩ તે તને શિકારીના ફાંદાથી છોડાવશે,

જીવલેણ રોગોથી બચાવશે.

 ૪ તે પોતાનાં પીછાંથી તને ઢાંકી દેશે.*

તેમની પાંખો નીચે તું આશરો મેળવશે.+

તેમની વફાદારી+ તારા માટે ઢાલ+ અને રક્ષણ આપતી દીવાલ બનશે.

 ૫ તને રાતે જોખમનો

કે દિવસે છૂટતા બાણનો ભય લાગશે નહિ.+

 ૬ તને ગાઢ અંધારામાં ફેલાતા રોગચાળાનો

કે ભરબપોરે થતી તબાહીનો ડર લાગશે નહિ.

 ૭ તારી પડખે હજાર પડશે,

તારા જમણા હાથે દસ હજાર પડશે,

પણ તારો એકેય વાળ વાંકો નહિ થાય.+

 ૮ તું એ તારી સગી આંખે જોઈશ,

દુષ્ટને તું સજા ભોગવતો જોઈશ,

 ૯ “યહોવા મારો ગઢ છે,” એમ કહીને

તેં સર્વોચ્ચ ઈશ્વરમાં આશરો લીધો છે.*+

૧૦ તારા પર કોઈ આફત આવશે નહિ,+

કોઈ સંકટ તારા તંબુ પાસે ફરકશે નહિ.

૧૧ તે પોતાના દૂતોને+ તારા માટે હુકમ કરશે કે

તારા સર્વ માર્ગોમાં તેઓ તારું રક્ષણ કરે.+

૧૨ તેઓ તને પોતાના હાથમાં ઝીલી લેશે,+

જેથી તારો પગ પથ્થર સાથે અફળાય નહિ.+

૧૩ તું સિંહને અને નાગને કચડી નાખીશ.

તું બળવાન સિંહને અને મોટા સાપને પગથી છૂંદી નાખીશ.+

૧૪ ઈશ્વરે કહ્યું: “હું તેને બચાવીશ, કેમ કે તેને મારા પર પ્રેમ છે.*+

હું તેનું રક્ષણ કરીશ, કેમ કે તે મારું નામ જાણે* છે.+

૧૫ તે મને પોકારશે અને હું તેને જવાબ આપીશ.+

મુશ્કેલીના સમયે હું તેની સાથે રહીશ.+

હું તેને બચાવીશ અને મહિમાવાન કરીશ.

૧૬ હું તેને લાંબા જીવનનો આશીર્વાદ આપીશ.+

હું તેને ઉદ્ધારનાં મારાં કામો બતાવીશ.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો