વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રકટીકરણ ૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રકટીકરણ મુખ્ય વિચારો

      • ઘેટું છ મહોર ખોલે છે (૧-૧૭)

        • સફેદ ઘોડા પર બેઠેલો જીતે છે (૧, ૨)

        • લાલ ઘોડા પર બેઠેલો શાંતિ લઈ લેશે (૩, ૪)

        • કાળા ઘોડા પર બેઠેલો દુકાળ લાવશે (૫, ૬)

        • ફિક્કા રંગના ઘોડા પર બેઠેલાનું નામ મરણ (૭, ૮)

        • મારી નંખાયેલાનું લોહી વેદી નીચે (૯-૧૧)

        • મોટો ધરતીકંપ (૧૨-૧૭)

પ્રકટીકરણ ૬:૧

એને લગતી કલમો

  • +પ્રક ૫:૬
  • +પ્રક ૫:૫
  • +પ્રક ૪:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૮૯

પ્રકટીકરણ ૬:૨

એને લગતી કલમો

  • +પ્રક ૧૯:૧૧
  • +પ્રક ૧૪:૧૪
  • +ગી ૪૫:૪; ૧૧૦:૧, ૨; પ્રક ૧૨:૭; ૧૭:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૧/૨૦૧૯, પાન ૬

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૫, ૭

    ૯/૧/૨૦૧૦, પાન ૩૨

    ૪/૧/૨૦૦૯, પાન ૩૦

    ૧/૧૫/૨૦૦૫, પાન ૧૭

    ૬/૧/૨૦૦૧, પાન ૧૭-૨૨

    ૯/૧/૧૯૮૯, પાન ૧૦, ૧૫

    ૨/૧/૧૯૮૭, પાન ૩

    ૧/૧/૧૯૮૭, પાન ૩-૪

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૮૯

પ્રકટીકરણ ૬:૩

એને લગતી કલમો

  • +પ્રક ૪:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૮૯

પ્રકટીકરણ ૬:૪

એને લગતી કલમો

  • +માથ ૨૪:૭; લૂક ૨૧:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૫, પાન ૧૯-૨૦

    ૯/૧૫/૧૯૯૮, પાન ૭

    ૨/૧/૧૯૮૭, પાન ૩

    ૧/૧/૧૯૮૭, પાન ૪

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૮૯, ૯૪

પ્રકટીકરણ ૬:૫

એને લગતી કલમો

  • +પ્રક ૫:૫
  • +પ્રક ૪:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૮૭, પાન ૩

    ૧/૧/૧૯૮૭, પાન ૪

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૮૯

પ્રકટીકરણ ૬:૬

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +માથ ૨૦:૨
  • +માર્ક ૧૩:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૮૯

    ચોકીબુરજ,

    ૯/૧૫/૧૯૯૮, પાન ૭

    ૮/૧/૧૯૯૫, પાન ૪

    ૨/૧/૧૯૮૭, પાન ૩

પ્રકટીકરણ ૬:૭

એને લગતી કલમો

  • +પ્રક ૪:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૮૯

પ્રકટીકરણ ૬:૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લૂક ૨૧:૧૧
  • +યર્મિ ૧૫:૨, ૩; હઝ ૧૪:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૫, પાન ૧૭

    ૯/૧/૧૯૮૯, પાન ૧૦

    ૨/૧/૧૯૮૭, પાન ૩

    ૧/૧/૧૯૮૭, પાન ૪

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૮૯

પ્રકટીકરણ ૬:૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

એને લગતી કલમો

  • +લેવી ૪:૭; પ્રક ૮:૩
  • +લેવી ૧૭:૧૧
  • +માથ ૨૪:૯, ૧૪; યોહ ૧૮:૩૭; પ્રક ૧૭:૬; ૨૦:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૭, પાન ૩૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૦૦, ૨૮૬

પ્રકટીકરણ ૬:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧યો ૫:૨૦
  • +પુન ૩૨:૪૩; લૂક ૧૮:૭; પ્રક ૧૯:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૭, પાન ૩૧

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૦૦, ૨૩૫, ૨૮૬

પ્રકટીકરણ ૬:૧૧

એને લગતી કલમો

  • +પ્રક ૩:૫
  • +માથ ૨૪:૯; પ્રેકા ૯:૧; ૨કો ૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૭, પાન ૩૧

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૦૦, ૨૮૬

પ્રકટીકરણ ૬:૧૨

ફૂટનોટ

  • *

    એટલે કે, કોથળા બનાવવા વપરાતું જાનવરના વાળનું કાળું કંતાન.

એને લગતી કલમો

  • +યોએ ૨:૩૧; માથ ૨૪:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૦૪

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૮૯, પાન ૧૫

પ્રકટીકરણ ૬:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૦૪

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૮૯, પાન ૧૫

પ્રકટીકરણ ૬:૧૪

એને લગતી કલમો

  • +યશા ૩૪:૪
  • +પ્રક ૧૬:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૭, પાન ૧૧

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૦૪

પ્રકટીકરણ ૬:૧૫

એને લગતી કલમો

  • +યશા ૨:૧૦, ૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૫, પાન ૧૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૦૪

પ્રકટીકરણ ૬:૧૬

એને લગતી કલમો

  • +હો ૧૦:૮; લૂક ૨૩:૩૦
  • +પ્રક ૪:૨, ૩
  • +પ્રક ૫:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૦૪

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૭, પાન ૨૦

પ્રકટીકરણ ૬:૧૭

એને લગતી કલમો

  • +સફા ૧:૧૪, ૧૮; રોમ ૨:૫
  • +યોએ ૨:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૧૪, પાન ૩૧

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૦૪, ૧૧૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રકટી. ૬:૧પ્રક ૫:૬
પ્રકટી. ૬:૧પ્રક ૫:૫
પ્રકટી. ૬:૧પ્રક ૪:૭
પ્રકટી. ૬:૨પ્રક ૧૯:૧૧
પ્રકટી. ૬:૨પ્રક ૧૪:૧૪
પ્રકટી. ૬:૨ગી ૪૫:૪; ૧૧૦:૧, ૨; પ્રક ૧૨:૭; ૧૭:૧૪
પ્રકટી. ૬:૩પ્રક ૪:૭
પ્રકટી. ૬:૪માથ ૨૪:૭; લૂક ૨૧:૧૦
પ્રકટી. ૬:૫પ્રક ૫:૫
પ્રકટી. ૬:૫પ્રક ૪:૭
પ્રકટી. ૬:૬માથ ૨૦:૨
પ્રકટી. ૬:૬માર્ક ૧૩:૮
પ્રકટી. ૬:૭પ્રક ૪:૭
પ્રકટી. ૬:૮લૂક ૨૧:૧૧
પ્રકટી. ૬:૮યર્મિ ૧૫:૨, ૩; હઝ ૧૪:૨૧
પ્રકટી. ૬:૯લેવી ૪:૭; પ્રક ૮:૩
પ્રકટી. ૬:૯લેવી ૧૭:૧૧
પ્રકટી. ૬:૯માથ ૨૪:૯, ૧૪; યોહ ૧૮:૩૭; પ્રક ૧૭:૬; ૨૦:૪
પ્રકટી. ૬:૧૦૧યો ૫:૨૦
પ્રકટી. ૬:૧૦પુન ૩૨:૪૩; લૂક ૧૮:૭; પ્રક ૧૯:૧, ૨
પ્રકટી. ૬:૧૧પ્રક ૩:૫
પ્રકટી. ૬:૧૧માથ ૨૪:૯; પ્રેકા ૯:૧; ૨કો ૧:૮
પ્રકટી. ૬:૧૨યોએ ૨:૩૧; માથ ૨૪:૨૯
પ્રકટી. ૬:૧૪યશા ૩૪:૪
પ્રકટી. ૬:૧૪પ્રક ૧૬:૨૦
પ્રકટી. ૬:૧૫યશા ૨:૧૦, ૧૯
પ્રકટી. ૬:૧૬હો ૧૦:૮; લૂક ૨૩:૩૦
પ્રકટી. ૬:૧૬પ્રક ૪:૨, ૩
પ્રકટી. ૬:૧૬પ્રક ૫:૬
પ્રકટી. ૬:૧૭સફા ૧:૧૪, ૧૮; રોમ ૨:૫
પ્રકટી. ૬:૧૭યોએ ૨:૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રકટીકરણ ૬:૧-૧૭

યોહાનને થયેલું પ્રકટીકરણ

૬ મેં જોયું કે ઘેટાએ+ સાત મહોરમાંથી+ પહેલી ખોલી. મેં ચાર કરૂબોમાંથી+ એકને ગર્જના જેવા અવાજમાં કહેતા સાંભળ્યો: “આવ!” ૨ જુઓ, મેં એક સફેદ ઘોડો+ જોયો. એના પર જે બેઠો હતો તેની પાસે ધનુષ્ય હતું. તેને મુગટ આપવામાં આવ્યો.+ તે દુશ્મનોને હરાવવા અને પૂરેપૂરી જીત મેળવવા નીકળી પડ્યો.+

૩ તેણે બીજી મહોર ખોલી ત્યારે મેં બીજા કરૂબને+ આમ કહેતા સાંભળ્યો: “આવ!” ૪ બીજો એક ઘોડો બહાર આવ્યો, જે લાલ રંગનો હતો. એના પર જે બેઠો હતો તેને એક મોટી તલવાર આપવામાં આવી. તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની રજા આપવામાં આવી, જેથી લોકો એકબીજાની કતલ કરે.+

૫ તેણે ત્રીજી મહોર+ ખોલી ત્યારે મેં ત્રીજા કરૂબને+ આમ કહેતા સાંભળ્યો: “આવ!” જુઓ, મેં એક કાળો ઘોડો જોયો. એના પર જે બેઠો હતો તેના હાથમાં ત્રાજવું હતું. ૬ ચાર કરૂબોની વચ્ચેથી આવતો હોય એવો એક અવાજ મેં સાંભળ્યો: “એક દીનારના*+ એક કિલો ઘઉં. એક દીનારના ત્રણ કિલો જવ. જૈતૂનના તેલ અને દ્રાક્ષદારૂનો બગાડ ન કરો.”+

૭ તેણે ચોથી મહોર ખોલી ત્યારે મેં ચોથા કરૂબને+ આમ કહેતા સાંભળ્યો: “આવ!” ૮ જુઓ, મેં એક ફિક્કા રંગનો ઘોડો જોયો. એના પર જે બેઠો હતો તેનું નામ મરણ હતું. તેની પાછળ પાછળ કબર* આવતી હતી. તેઓને સત્તા આપવામાં આવી કે પૃથ્વીના ચોથા ભાગને લાંબી તલવારથી, દુકાળથી,+ જીવલેણ બીમારીથી અને જંગલી જાનવરોથી મારી નાખે.+

૯ તેણે પાંચમી મહોર ખોલી ત્યારે મેં વેદી* નીચે લોહી જોયું.+ આ એ લોકોનું લોહી*+ હતું, જેઓને ઈશ્વરના સંદેશાને લીધે અને સાક્ષી આપવાને લીધે મારી નાખવામાં આવ્યા હતા.+ ૧૦ તેઓએ મોટા અવાજે પોકાર કર્યો: “હે વિશ્વના માલિક,* પવિત્ર અને સાચા ઈશ્વર,*+ તમે ક્યાં સુધી ન્યાય નહિ કરો? પૃથ્વી પર રહેનારા પાસેથી અમારા લોહીનો બદલો ક્યાં સુધી નહિ લો?”+ ૧૧ એ દરેકને સફેદ ઝભ્ભો આપવામાં આવ્યો+ અને કહેવામાં આવ્યું કે જ્યાં સુધી તેઓના સાથી સેવકો અને ભાઈઓની સંખ્યા પૂરી ન થાય ત્યાં સુધી રાહ જુએ. થોડા જ સમયમાં એ લોકોને પણ તેઓની જેમ મારી નાખવામાં આવશે.+

૧૨ તેણે છઠ્ઠી મહોર ખોલી ત્યારે મેં જોયું તો મોટો ધરતીકંપ થયો. સૂર્ય કાળા કંતાન* જેવો થઈ ગયો. આખો ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો.+ ૧૩ જેમ ભારે પવનથી અંજીરનું ઝાડ હલે અને કાચાં અંજીર ખરી પડે, એમ આકાશમાંથી તારા પૃથ્વી પર ખરી પડ્યા. ૧૪ વીંટાની જેમ આકાશ વીંટળાઈ ગયું+ અને અદૃશ્ય થઈ ગયું. દરેક પર્વત અને દરેક ટાપુ એની જગ્યાથી ખસી ગયા.+ ૧૫ પૃથ્વીના રાજાઓ, મોટા અધિકારીઓ, સેનાપતિઓ, ધનવાનો, સત્તાધીશો, ગુલામો અને આઝાદ માણસો ગુફાઓ અને પર્વતોના ખડકોમાં સંતાઈ ગયા.+ ૧૬ તેઓ પર્વતોને અને ખડકોને કહેવા લાગ્યા: “અમને ઢાંકી દો.+ રાજ્યાસન પર બેઠા છે+ તેમનાથી અને ઘેટાના કોપથી અમને સંતાડી દો.+ ૧૭ તેઓના કોપનો મહાન દિવસ આવ્યો છે+ અને એનાથી કોણ બચી શકે?”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો