વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • કાઈન અને હાબેલ (૧-૧૬)

      • કાઈનના વંશજો (૧૭-૨૪)

      • શેથ અને તેનો દીકરો અનોશ (૨૫, ૨૬)

ઉત્પત્તિ ૪:૧

એને લગતી કલમો

  • +ઉત ૧:૨૮
  • +૧યો ૩:૧૦-૧૨; યહૂ ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૧૩, પાન ૧૩

    પગલે ચાલો, પાન ૧૦-૧૧

ઉત્પત્તિ ૪:૨

એને લગતી કલમો

  • +માથ ૨૩:૩૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૧૩, પાન ૧૩-૧૪

    ૧/૧૫/૨૦૦૨, પાન ૨૨

    પગલે ચાલો, પાન ૧૧-૧૨

ઉત્પત્તિ ૪:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૬

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૨, પાન ૨૧

    ૨/૧/૧૯૯૯, પાન ૨૧

    ૬/૧૫/૧૯૯૬, પાન ૪

ઉત્પત્તિ ૪:૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૧૨
  • +હિબ્રૂ ૧૧:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૭-૧૯

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૧૫, પાન ૨૦

    ૧/૧/૨૦૧૩, પાન ૧૪-૧૫

    ૧/૧૫/૨૦૦૨, પાન ૨૧

    ૮/૧૫/૨૦૦૦, પાન ૧૩-૧૪

    ૨/૧/૧૯૯૯, પાન ૨૧

    ૬/૧૫/૧૯૯૬, પાન ૪

    પગલે ચાલો, પાન ૧૪

ઉત્પત્તિ ૪:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૬-૧૭

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૧૩, પાન ૧૫

    ૧/૧૫/૨૦૦૨, પાન ૨૨

    ૨/૧/૧૯૯૯, પાન ૨૧

    ૬/૧૫/૧૯૯૬, પાન ૪

    પગલે ચાલો, પાન ૧૬

ઉત્પત્તિ ૪:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૨/૧/૧૯૯૯, પાન ૨૧, ૨૩

    ૧/૧૫/૧૯૯૯, પાન ૨૧

    ૬/૧/૧૯૯૪, પાન ૧૯

ઉત્પત્તિ ૪:૭

ફૂટનોટ

  • *

    અથવા, “તો શું હું તને પણ ઊંચો નહિ કરું?”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૧૪, પાન ૨૮

    ૧/૧૫/૨૦૦૨, પાન ૨૨

    ૨/૧/૧૯૯૯, પાન ૨૧-૨૩

    ૧/૧૫/૧૯૯૯, પાન ૨૧

    ૬/૧૫/૧૯૯૬, પાન ૪

    ૬/૧/૧૯૯૪, પાન ૧૯

    સજાગ બનો!,

    ૧૦/૨૦૧૧, પાન ૨૪

ઉત્પત્તિ ૪:૮

એને લગતી કલમો

  • +માથ ૨૩:૩૫; ૧યો ૩:૧૦-૧૨; યહૂ ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૧૩, પાન ૧૫

    ૯/૧૫/૨૦૦૨, પાન ૨૮

    પગલે ચાલો, પાન ૧૬

ઉત્પત્તિ ૪:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૨, પાન ૨૨

ઉત્પત્તિ ૪:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાય માંગી રહ્યું છે.”

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૨:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈશ્વરનો પ્રેમ, પાન ૮૪-૮૫

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૦૦

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૦૪, પાન ૧૪

    ૧૧/૧૫/૧૯૯૫, પાન ૧૦

ઉત્પત્તિ ૪:૧૧

એને લગતી કલમો

  • +ઉત ૯:૫

ઉત્પત્તિ ૪:૧૨

ફૂટનોટ

  • *

    મૂળ, “શક્તિ.”

ઉત્પત્તિ ૪:૧૫

ફૂટનોટ

  • *

    આ કદાચ એ આજ્ઞાને બતાવે છે, જે બીજાઓ માટે ચેતવણી હતી.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૪, પાન ૨૯

    ૧/૧૫/૨૦૦૨, પાન ૨૨-૨૩

    ૨/૧/૧૯૯૯, પાન ૨૧-૨૨

ઉત્પત્તિ ૪:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “ભાગેડુ તરીકે રહ્યો.”

એને લગતી કલમો

  • +ઉત ૨:૮

ઉત્પત્તિ ૪:૧૭

એને લગતી કલમો

  • +ઉત ૫:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૬, પાન ૧૦

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૪, પાન ૨૯

    સજાગ બનો!,

    ૧૦/૨૦૦૫, પાન ૧૨

ઉત્પત્તિ ૪:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો! બ્રોશર,

    ૩/૮/૦,

ઉત્પત્તિ ૪:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૨, પાન ૬

ઉત્પત્તિ ૪:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧/૨૦૨૦, પાન ૪

ઉત્પત્તિ ૪:૨૪

એને લગતી કલમો

  • +ઉત ૪:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧/૨૦૨૦, પાન ૪

ઉત્પત્તિ ૪:૨૫

ફૂટનોટ

  • *

    અર્થ, “નિમાયેલો; રાખેલો; સ્થપાયેલો.”

  • *

    અથવા, “વંશજ.”

એને લગતી કલમો

  • +ઉત ૫:૩; ૧કા ૧:૧
  • +ઉત ૪:૮; માથ ૨૩:૩૫; હિબ્રૂ ૧૧:૪

ઉત્પત્તિ ૪:૨૬

એને લગતી કલમો

  • +ઉત ૫:૬; લૂક ૩:૨૩, ૩૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૯

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૫, પાન ૧૫-૧૬

    ૯/૧૫/૨૦૦૧, પાન ૨૯

    ૧/૧૫/૧૯૯૭, પાન ૩૦

    ૧૧/૧/૧૯૯૩, પાન ૨૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૪:૧ઉત ૧:૨૮
ઉત. ૪:૧૧યો ૩:૧૦-૧૨; યહૂ ૧૧
ઉત. ૪:૨માથ ૨૩:૩૫
ઉત. ૪:૪નિર્ગ ૧૩:૧૨
ઉત. ૪:૪હિબ્રૂ ૧૧:૪
ઉત. ૪:૮માથ ૨૩:૩૫; ૧યો ૩:૧૦-૧૨; યહૂ ૧૧
ઉત. ૪:૧૦હિબ્રૂ ૧૨:૨૪
ઉત. ૪:૧૧ઉત ૯:૫
ઉત. ૪:૧૬ઉત ૨:૮
ઉત. ૪:૧૭ઉત ૫:૪
ઉત. ૪:૨૪ઉત ૪:૧૫
ઉત. ૪:૨૫ઉત ૪:૮; માથ ૨૩:૩૫; હિબ્રૂ ૧૧:૪
ઉત. ૪:૨૫ઉત ૫:૩; ૧કા ૧:૧
ઉત. ૪:૨૬ઉત ૫:૬; લૂક ૩:૨૩, ૩૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૪:૧-૨૬

ઉત્પત્તિ

૪ આદમે પોતાની પત્ની હવા સાથે જાતીય સંબંધ બાંધ્યો અને તે ગર્ભવતી થઈ.+ તેણે કાઈનને જન્મ આપ્યો+ અને કહ્યું: “યહોવાની મદદથી મેં દીકરાને જન્મ આપ્યો છે.” ૨ થોડા સમય પછી, હવાએ કાઈનના ભાઈ હાબેલને જન્મ આપ્યો.+

હાબેલ ઘેટાંપાળક બન્યો અને કાઈન ખેડૂત બન્યો. ૩ સમય જતાં, યહોવાને અર્પણ ચઢાવવા કાઈન જમીનની ઊપજમાંથી કંઈક લાવ્યો. ૪ પણ હાબેલ પોતાનાં ટોળાંમાંથી ઘેટાંનાં પ્રથમ જન્મેલાં* અમુક બચ્ચાં+ લાવ્યો. તેણે એ બચ્ચાં અને એની ચરબીનું અર્પણ ચઢાવ્યું. યહોવાએ હાબેલનો અને તેના અર્પણનો સ્વીકાર કર્યો.+ ૫ પણ તેમણે કાઈનનો અને તેના અર્પણનો સ્વીકાર કર્યો નહિ. એટલે કાઈન ખૂબ ગુસ્સે ભરાયો અને તેનું મોં ઊતરી ગયું. ૬ યહોવાએ કાઈનને કહ્યું: “તું શા માટે ગુસ્સે ભરાયો છે? તારું મોં કેમ ઊતરી ગયું છે? ૭ જો તું સારું કરીશ, તો શું હું તને પણ કૃપા નહિ બતાવું?* પણ જો તું સારું નહિ કરે, તો પાપ તારે બારણે છુપાઈને બેઠું છે. તે તને કાબૂમાં કરવા તક જોઈને બેઠું છે. શું તું એને તારા પર જીતવા દઈશ?”

૮ પછી કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું: “ચાલ, આપણે મેદાનમાં જઈએ.” તેઓ મેદાનમાં હતા ત્યારે, કાઈને પોતાના ભાઈ હાબેલ પર હુમલો કર્યો અને તેને મારી નાખ્યો.+ ૯ યહોવાએ કાઈનને પૂછ્યું: “તારો ભાઈ હાબેલ ક્યાં છે?” તેણે કહ્યું: “મને શું ખબર, હું કંઈ તેનો રખેવાળ છું?” ૧૦ ઈશ્વરે કહ્યું: “આ તેં શું કર્યું? જો! તારા ભાઈનું લોહી જમીનમાંથી મને પોકારી રહ્યું છે.*+ ૧૧ હું તને શ્રાપ આપું છું કે તને આ જગ્યાએથી કાઢી મૂકવામાં આવશે, કેમ કે એના પર તેં તારા ભાઈનું લોહી વહાવ્યું છે.+ ૧૨ તું જમીન ખેડીશ ત્યારે, એ પોતાની ઊપજ* આપશે નહિ. તું પૃથ્વી પર આમતેમ ભટકતો અને નાસતો ફરીશ.” ૧૩ કાઈને યહોવાને કહ્યું: “મારી ભૂલની આટલી મોટી સજા? હું એને કઈ રીતે સહી શકીશ? ૧૪ આજે તમે મને આ જગ્યાએથી કાઢી મૂકો છો અને તમારી નજર આગળથી દૂર કરો છો. મારે પૃથ્વી પર આમતેમ ભટકવું પડશે, નાસતા રહેવું પડશે. જે કોઈ મને જોશે તે જરૂર મને મારી નાખશે.” ૧૫ યહોવાએ તેને કહ્યું: “એવું ન થાય માટે હું આજ્ઞા કરું છું, જે કોઈ કાઈનને મારી નાખશે, તેણે સાત ગણી સજા ભોગવવી પડશે.”

કાઈનને જોઈને કોઈ તેને મારી ન નાખે, એટલે યહોવાએ કાઈન માટે એક નિશાની* ઠરાવી. ૧૬ પછી યહોવા આગળથી કાઈન નીકળી ગયો અને એદનની+ પૂર્વ તરફ આવેલા નોદ પ્રદેશમાં રહ્યો.*

૧૭ કાઈને પોતાની પત્ની સાથે જાતીય સંબંધ બાંધ્યો.+ તે ગર્ભવતી થઈ અને તેણે હનોખને જન્મ આપ્યો. પછી કાઈને એક શહેર બાંધવાનું શરૂ કર્યું અને પોતાના દીકરાના નામ પરથી એ શહેરનું નામ હનોખ પાડ્યું. ૧૮ હનોખથી ઇરાદ થયો, ઇરાદથી મહૂયાએલ થયો, મહૂયાએલથી મથૂશાએલ થયો અને મથૂશાએલથી લામેખ થયો.

૧૯ લામેખ બે સ્ત્રીઓ સાથે પરણ્યો. પહેલીનું નામ આદાહ અને બીજીનું નામ સિલ્લાહ. ૨૦ આદાહે યાબાલને જન્મ આપ્યો. તે તંબુઓમાં રહેનારા અને ઢોરઢાંક રાખનારા લોકોનો પૂર્વજ હતો. ૨૧ તેના ભાઈનું નામ યૂબાલ હતું. તે વીણા અને વાંસળી વગાડનારા લોકોનો પૂર્વજ હતો. ૨૨ સિલ્લાહે તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. તે તાંબા અને લોઢાનાં દરેક પ્રકારનાં ઓજાર બનાવતો હતો. તૂબાલ-કાઈનની બહેનનું નામ નાઅમાહ હતું. ૨૩ લામેખે પોતાની પત્નીઓ આદાહ અને સિલ્લાહ માટે આ કવિતા રચી:

“હે લામેખની પત્નીઓ, મારું સાંભળો,

મારી વાત કાને ધરો,

મને ઘાયલ કરનાર એક માણસને મેં મારી નાખ્યો,

હા, મારા પર હુમલો કરનાર યુવાનને મેં મારી નાખ્યો.

૨૪ જો કાઈનને મારી નાખવાની સજા ૭ ગણી હોય,+

તો લામેખને મારી નાખવાની સજા ૭૭ ગણી થાઓ!”

૨૫ આદમે ફરીથી પોતાની પત્ની સાથે જાતીય સંબંધ બાંધ્યો અને તેણે દીકરાને જન્મ આપ્યો. હવાએ તેનું નામ શેથ*+ પાડ્યું અને કહ્યું: “કાઈને હાબેલને મારી નાખ્યો,+ એટલે ઈશ્વરે હાબેલની જગ્યાએ મને બીજો એક દીકરો* આપ્યો.” ૨૬ શેથને પણ એક દીકરો થયો અને તેણે તેનું નામ અનોશ+ પાડ્યું. એ સમયે લોકો યહોવાના નામે પોકાર કરવા લાગ્યા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો