વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કાળવૃત્તાંત ૨૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ કાળવૃત્તાંત મુખ્ય વિચારો

      • રાબ્બાહ પર જીત (૧-૩)

      • કદાવર પલિસ્તીઓ માર્યા ગયા (૪-૮)

૧ કાળવૃત્તાંત ૨૦:૧

ફૂટનોટ

  • *

    એટલે કે, વસંત ૠતુ.

એને લગતી કલમો

  • +૧કા ૧૧:૬
  • +પુન ૩:૧૧
  • +૨શ ૧૧:૧
  • +૨શ ૧૨:૨૬

૧ કાળવૃત્તાંત ૨૦:૨

ફૂટનોટ

  • *

    કદાચ આમ્મોનીઓના દેવની મૂર્તિ. શબ્દસૂચિ જુઓ.

  • *

    એક તાલંત એટલે ૩૪.૨ કિ.ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +૨શ ૮:૧૧, ૧૨; ૧૨:૩૦, ૩૧

૧ કાળવૃત્તાંત ૨૦:૩

એને લગતી કલમો

  • +૧રા ૯:૨૦, ૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૫, પાન ૨૭

૧ કાળવૃત્તાંત ૨૦:૪

એને લગતી કલમો

  • +૨શ ૨૧:૧૮; ૧કા ૧૧:૨૬, ૨૯
  • +પુન ૩:૧૩

૧ કાળવૃત્તાંત ૨૦:૫

ફૂટનોટ

  • *

    વણેલું કાપડ વીંટવા માટે વપરાતો દાંડો.

એને લગતી કલમો

  • +૧શ ૧૭:૪, ૭; ૨૧:૯
  • +૨શ ૨૧:૧૯; ૧કા ૧૧:૨૩, ૨૪

૧ કાળવૃત્તાંત ૨૦:૬

એને લગતી કલમો

  • +યહો ૧૧:૨૨; ૧શ ૭:૧૪
  • +ગણ ૧૩:૩૩; પુન ૨:૧૦; ૩:૧૧
  • +૨શ ૨૧:૧૬, ૨૦-૨૨

૧ કાળવૃત્તાંત ૨૦:૭

એને લગતી કલમો

  • +૧શ ૧૭:૧૦; ૨રા ૧૯:૨૨
  • +૧કા ૨:૧૩

૧ કાળવૃત્તાંત ૨૦:૮

એને લગતી કલમો

  • +પુન ૨:૧૧
  • +૧શ ૧૭:૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ કાળ. ૨૦:૧૧કા ૧૧:૬
૧ કાળ. ૨૦:૧પુન ૩:૧૧
૧ કાળ. ૨૦:૧૨શ ૧૧:૧
૧ કાળ. ૨૦:૧૨શ ૧૨:૨૬
૧ કાળ. ૨૦:૨૨શ ૮:૧૧, ૧૨; ૧૨:૩૦, ૩૧
૧ કાળ. ૨૦:૩૧રા ૯:૨૦, ૨૧
૧ કાળ. ૨૦:૪૨શ ૨૧:૧૮; ૧કા ૧૧:૨૬, ૨૯
૧ કાળ. ૨૦:૪પુન ૩:૧૩
૧ કાળ. ૨૦:૫૧શ ૧૭:૪, ૭; ૨૧:૯
૧ કાળ. ૨૦:૫૨શ ૨૧:૧૯; ૧કા ૧૧:૨૩, ૨૪
૧ કાળ. ૨૦:૬યહો ૧૧:૨૨; ૧શ ૭:૧૪
૧ કાળ. ૨૦:૬ગણ ૧૩:૩૩; પુન ૨:૧૦; ૩:૧૧
૧ કાળ. ૨૦:૬૨શ ૨૧:૧૬, ૨૦-૨૨
૧ કાળ. ૨૦:૭૧શ ૧૭:૧૦; ૨રા ૧૯:૨૨
૧ કાળ. ૨૦:૭૧કા ૨:૧૩
૧ કાળ. ૨૦:૮પુન ૨:૧૧
૧ કાળ. ૨૦:૮૧શ ૧૭:૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ કાળવૃત્તાંત ૨૦:૧-૮

પહેલો કાળવૃત્તાંત

૨૦ બધા રાજાઓ વર્ષની શરૂઆતમાં* યુદ્ધ કરવા જતા. એ સમયે યોઆબ+ સૈન્ય લઈને લડવા ગયો અને તેણે આમ્મોનીઓના દેશને ખેદાન-મેદાન કરી નાખ્યો. તેણે જઈને રાબ્બાહ+ ઘેરી લીધું, પણ દાઉદ યરૂશાલેમમાં રહ્યો.+ યોઆબે રાબ્બાહ પર હુમલો કરીને એને તોડી પાડ્યું.+ ૨ દાઉદે માલ્કામના* માથા પરથી મુગટ ઉતારી લીધો. એ મુગટના સોનાનું વજન એક તાલંત* હતું અને એ કીમતી રત્નોથી જડેલો હતો. એ મુગટ દાઉદના માથા પર મૂકવામાં આવ્યો. દાઉદ એ શહેરમાંથી પુષ્કળ લૂંટ પણ લઈ આવ્યો.+ ૩ દાઉદ એ શહેરના લોકોને પણ લઈ આવ્યો. તેણે તેઓને પથ્થર કાપવાના કામે લગાડ્યા, લોઢાનાં અણીદાર સાધનો અને કુહાડીઓ વડે મજૂરી કરાવી.+ આમ્મોનીઓનાં બધાં શહેરોના દાઉદે આવા જ હાલ કર્યા. પછી દાઉદ પોતાના આખા લશ્કર સાથે યરૂશાલેમ પાછો ફર્યો.

૪ પછી ગેઝેરમાં પલિસ્તીઓ સામે યુદ્ધ થયું. એ સમયે હૂશાના સિબ્બખાયે+ રફાઈમના+ વંશજ સિપ્પાયને મારી નાખ્યો અને પલિસ્તીઓ હારી ગયા.

૫ ફરીથી પલિસ્તીઓ સામે યુદ્ધ થયું. યાઈરના દીકરા એલ્હાનાને ગિત્તી ગોલ્યાથના+ ભાઈ લાહ્મીને મારી નાખ્યો. લાહ્મીના ભાલાનો દાંડો વણકરની તોર* જેવો હતો.+

૬ ગાથમાં+ ફરીથી યુદ્ધ થયું. ત્યાં એક કદાવર+ માણસ હતો. તેના બંને હાથે ૬ આંગળીઓ અને બંને પગે ૬ આંગળીઓ, કુલ ૨૪ આંગળીઓ હતી. તે પણ રફાઈમનો વંશજ હતો.+ ૭ તે ઇઝરાયેલને લલકારતો હતો.+ એટલે દાઉદના ભાઈ શિમઆના+ દીકરા યોનાથાને તેને મારી નાખ્યો.

૮ રફાઈમના+ એ વંશજો ગાથના+ હતા. તેઓ દાઉદ અને તેના સેવકોના હાથે માર્યા ગયા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો