વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૩૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ઈશ્વર સર્વોચ્ચ છે છતાં ધ્યાન રાખે છે

        • ‘તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો’ (૩)

        • ‘મારે જોખમોમાંથી પસાર થવું પડે, તોપણ તમે બચાવશો’ (૭)

ગીતશાસ્ત્ર ૧૩૮:૧

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “બીજા દેવોના વિરોધમાં હું તમારા માટે સંગીત વગાડીશ.”

એને લગતી કલમો

  • +ગી ૯:૧

ગીતશાસ્ત્ર ૧૩૮:૨

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “તમે તમારાં વચનોને તમારા નામથી ખૂબ ઊંચાં કર્યાં છે.”

એને લગતી કલમો

  • +૧શ ૩:૩; ૧કા ૧૬:૧; ગી ૨૮:૨
  • +યોહ ૧૭:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૧૯

    ૯/૧/૨૦૦૬, પાન ૨૧

    ૪/૧/૧૯૮૭, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૧૩૮:૩

એને લગતી કલમો

  • +ગી ૧૮:૬
  • +ગી ૨૯:૧૧; યશા ૧૨:૨; ૪૧:૧૦

ગીતશાસ્ત્ર ૧૩૮:૪

એને લગતી કલમો

  • +ગી ૧૦૨:૧૫; યશા ૬૦:૩

ગીતશાસ્ત્ર ૧૩૮:૫

એને લગતી કલમો

  • +૧રા ૮:૧૦, ૧૧

ગીતશાસ્ત્ર ૧૩૮:૬

એને લગતી કલમો

  • +૧શ ૨:૮; ગી ૧૧૩:૬-૮; યશા ૫૭:૧૫
  • +યાકૂ ૪:૬; ૧પિ ૫:૫

ગીતશાસ્ત્ર ૧૩૮:૭

એને લગતી કલમો

  • +ગી ૭૧:૨૦

ગીતશાસ્ત્ર ૧૩૮:૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૦૩:૧૭
  • +અયૂ ૧૪:૧૫; ગી ૭૧:૧૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૩૮:૧ગી ૯:૧
ગીત. ૧૩૮:૨૧શ ૩:૩; ૧કા ૧૬:૧; ગી ૨૮:૨
ગીત. ૧૩૮:૨યોહ ૧૭:૬
ગીત. ૧૩૮:૩ગી ૧૮:૬
ગીત. ૧૩૮:૩ગી ૨૯:૧૧; યશા ૧૨:૨; ૪૧:૧૦
ગીત. ૧૩૮:૪ગી ૧૦૨:૧૫; યશા ૬૦:૩
ગીત. ૧૩૮:૫૧રા ૮:૧૦, ૧૧
ગીત. ૧૩૮:૬૧શ ૨:૮; ગી ૧૧૩:૬-૮; યશા ૫૭:૧૫
ગીત. ૧૩૮:૬યાકૂ ૪:૬; ૧પિ ૫:૫
ગીત. ૧૩૮:૭ગી ૭૧:૨૦
ગીત. ૧૩૮:૮ગી ૧૦૩:૧૭
ગીત. ૧૩૮:૮અયૂ ૧૪:૧૫; ગી ૭૧:૧૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૩૮:૧-૮

ગીતશાસ્ત્ર

દાઉદનું ગીત.

૧૩૮ હું પૂરા દિલથી તમારી સ્તુતિ કરીશ.+

બીજા દેવો આગળ

હું તમારી આરાધના કરીશ.*

 ૨ તમારાં અતૂટ પ્રેમ અને વફાદારીને લીધે,

હું તમારા પવિત્ર મંદિર આગળ નમન કરીશ+

અને તમારા નામનો જયજયકાર કરીશ;+

તમે તમારાં વચનોને અને તમારા નામને બીજા બધાથી ખૂબ ઊંચાં કર્યાં છે.*

 ૩ મેં તમને પોકાર કર્યો, એ જ દિવસે તમે જવાબ આપ્યો.+

તમે મને બળવાન અને હિંમતવાન કર્યો.+

 ૪ હે યહોવા, પૃથ્વીના બધા રાજાઓ તમારી સ્તુતિ કરશે,+

કેમ કે તમારાં વચનો તેઓએ સાંભળ્યાં છે.

 ૫ તેઓ યહોવાના માર્ગોના ગુણગાન ગાશે,

કેમ કે યહોવાનું ગૌરવ મહાન છે.+

 ૬ યહોવા સર્વોચ્ચ સ્થાને બિરાજે છે, છતાં નમ્ર લોકોનું ધ્યાન રાખે છે.+

પણ અભિમાનીને તે પોતાનાથી દૂર જ રાખે છે.+

 ૭ ભલે મારે જોખમોમાંથી પસાર થવું પડે, પણ તમે મારો જીવ બચાવશો.+

રોષે ભરાયેલા મારા દુશ્મનો સામે તમે હાથ ઉઠાવશો.

તમારો જમણો હાથ મને બચાવશે.

 ૮ યહોવા મારા માટે પોતાના બધા હેતુઓ પૂરા કરશે.

હે યહોવા, તમારો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.+

તમારા હાથનાં કામોનો ત્યાગ કરશો નહિ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો