વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યહોશુઆ ૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

યહોશુઆ મુખ્ય વિચારો

      • જીતવાનો બાકી રહેલો વિસ્તાર (૧-૭)

      • યર્દનની પૂર્વ તરફના વિસ્તારના ભાગ કરાયા (૮-૧૪)

      • રૂબેનનો વારસો (૧૫-૨૩)

      • ગાદનો વારસો (૨૪-૨૮)

      • પૂર્વ તરફ મનાશ્શાનો વારસો (૨૯-૩૨)

      • લેવીઓનો વારસો યહોવા (૩૩)

યહોશુઆ ૧૩:૧

ફૂટનોટ

  • *

    અથવા, “વતન તરીકે લેવાનો.”

એને લગતી કલમો

  • +યહો ૨૩:૧; ૨૪:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૪, પાન ૧૨

યહોશુઆ ૧૩:૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૨૯, ૩૦
  • +૧શ ૨૭:૮

યહોશુઆ ૧૩:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “સામે.”

  • *

    અથવા, “શિહોરથી.”

એને લગતી કલમો

  • +ઉત ૧૦:૧૯
  • +યહો ૧૫:૨૦, ૪૬
  • +ન્યા ૧૪:૧૯
  • +૨શ ૨૧:૧૯
  • +૧શ ૫:૧૦
  • +ન્યા ૩:૧, ૩; ૧શ ૬:૪
  • +પુન ૨:૨૩

યહોશુઆ ૧૩:૪

એને લગતી કલમો

  • +ન્યા ૧:૩૧

યહોશુઆ ૧૩:૫

ફૂટનોટ

  • *

    અથવા, “હમાથના પ્રવેશદ્વાર.”

એને લગતી કલમો

  • +૧રા ૫:૧૮
  • +ગણ ૩૪:૨, ૮

યહોશુઆ ૧૩:૬

એને લગતી કલમો

  • +પુન ૩:૨૫
  • +યહો ૧૧:૮
  • +ન્યા ૩:૧-૩
  • +નિર્ગ ૨૩:૩૦
  • +ગણ ૩૪:૧૭; યહો ૧૪:૧

યહોશુઆ ૧૩:૭

એને લગતી કલમો

  • +ગણ ૩૩:૫૪

યહોશુઆ ૧૩:૮

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૩૩; યહો ૨૨:૪

યહોશુઆ ૧૩:૯

એને લગતી કલમો

  • +ગણ ૨૧:૧૩
  • +પુન ૩:૧૨

યહોશુઆ ૧૩:૧૦

એને લગતી કલમો

  • +ગણ ૨૧:૨૩, ૨૪

યહોશુઆ ૧૩:૧૧

એને લગતી કલમો

  • +પુન ૩:૧૪
  • +૧કા ૫:૧૧
  • +યહો ૧૭:૧

યહોશુઆ ૧૩:૧૨

એને લગતી કલમો

  • +પુન ૩:૧૧
  • +ગણ ૨૧:૨૩, ૨૪, ૩૩-૩૫

યહોશુઆ ૧૩:૧૩

એને લગતી કલમો

  • +ગણ ૩૩:૫૫; યહો ૨૩:૧૨, ૧૩

યહોશુઆ ૧૩:૧૪

એને લગતી કલમો

  • +ગણ ૧૮:૨૦; પુન ૧૦:૯; ૧૨:૧૨
  • +ગણ ૧૮:૨૪
  • +લેવી ૭:૩૩-૩૫; પુન ૧૮:૧

યહોશુઆ ૧૩:૧૭

એને લગતી કલમો

  • +ગણ ૨૧:૨૫, ૨૬
  • +ગણ ૩૨:૩૭, ૩૮

યહોશુઆ ૧૩:૧૮

એને લગતી કલમો

  • +ગણ ૨૧:૨૩
  • +પુન ૨:૨૬
  • +યહો ૨૧:૮, ૩૭

યહોશુઆ ૧૩:૧૯

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૩૭, ૩૮

યહોશુઆ ૧૩:૨૦

એને લગતી કલમો

  • +પુન ૩:૧૬, ૧૭
  • +ગણ ૩૩:૪૮, ૪૯

યહોશુઆ ૧૩:૨૧

એને લગતી કલમો

  • +ગણ ૨૧:૨૫
  • +ગણ ૩૧:૭, ૮; પુન ૨:૩૦

યહોશુઆ ૧૩:૨૨

એને લગતી કલમો

  • +ગણ ૨૨:૫; ૨પિ ૨:૧૫
  • +ગણ ૨૨:૭

યહોશુઆ ૧૩:૨૫

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૩૪, ૩૫
  • +૨શ ૧૧:૧
  • +યહો ૧૨:૨; ન્યા ૧૧:૧૩

યહોશુઆ ૧૩:૨૬

એને લગતી કલમો

  • +ગણ ૨૧:૨૬
  • +ઉત ૩૨:૨; યહો ૨૧:૮, ૩૮

યહોશુઆ ૧૩:૨૭

ફૂટનોટ

  • *

    એટલે કે, ગન્‍નેસરેત સરોવર અથવા ગાલીલ સરોવર.

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૩૪, ૩૬
  • +ઉત ૩૩:૧૭
  • +ગણ ૨૧:૨૬
  • +ગણ ૩૪:૨, ૧૧; પુન ૩:૧૬, ૧૭; યોહ ૬:૧

યહોશુઆ ૧૩:૨૯

એને લગતી કલમો

  • +પુન ૩:૧૩

યહોશુઆ ૧૩:૩૦

ફૂટનોટ

  • *

    હિબ્રૂમાં વપરાયેલો શબ્દ એવાં ગામોને બતાવે છે, જેમાં લોકો તંબુમાં રહેતા હોય.

એને લગતી કલમો

  • +૧કા ૬:૭૭, ૮૦
  • +ગણ ૩૨:૪૦, ૪૧; પુન ૩:૧૪

યહોશુઆ ૧૩:૩૧

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૩૯
  • +ગણ ૨૧:૩૩

યહોશુઆ ૧૩:૩૨

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૩૩

યહોશુઆ ૧૩:૩૩

એને લગતી કલમો

  • +પુન ૧૦:૯; યહો ૧૮:૭
  • +ગણ ૧૮:૨૪; ૨૬:૬૨, ૬૩; પુન ૧૮:૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

યહો. ૧૩:૧યહો ૨૩:૧; ૨૪:૨૯
યહો. ૧૩:૨નિર્ગ ૨૩:૨૯, ૩૦
યહો. ૧૩:૨૧શ ૨૭:૮
યહો. ૧૩:૩ઉત ૧૦:૧૯
યહો. ૧૩:૩યહો ૧૫:૨૦, ૪૬
યહો. ૧૩:૩ન્યા ૧૪:૧૯
યહો. ૧૩:૩૨શ ૨૧:૧૯
યહો. ૧૩:૩૧શ ૫:૧૦
યહો. ૧૩:૩ન્યા ૩:૧, ૩; ૧શ ૬:૪
યહો. ૧૩:૩પુન ૨:૨૩
યહો. ૧૩:૪ન્યા ૧:૩૧
યહો. ૧૩:૫૧રા ૫:૧૮
યહો. ૧૩:૫ગણ ૩૪:૨, ૮
યહો. ૧૩:૬પુન ૩:૨૫
યહો. ૧૩:૬યહો ૧૧:૮
યહો. ૧૩:૬ન્યા ૩:૧-૩
યહો. ૧૩:૬નિર્ગ ૨૩:૩૦
યહો. ૧૩:૬ગણ ૩૪:૧૭; યહો ૧૪:૧
યહો. ૧૩:૭ગણ ૩૩:૫૪
યહો. ૧૩:૮ગણ ૩૨:૩૩; યહો ૨૨:૪
યહો. ૧૩:૯ગણ ૨૧:૧૩
યહો. ૧૩:૯પુન ૩:૧૨
યહો. ૧૩:૧૦ગણ ૨૧:૨૩, ૨૪
યહો. ૧૩:૧૧પુન ૩:૧૪
યહો. ૧૩:૧૧૧કા ૫:૧૧
યહો. ૧૩:૧૧યહો ૧૭:૧
યહો. ૧૩:૧૨પુન ૩:૧૧
યહો. ૧૩:૧૨ગણ ૨૧:૨૩, ૨૪, ૩૩-૩૫
યહો. ૧૩:૧૩ગણ ૩૩:૫૫; યહો ૨૩:૧૨, ૧૩
યહો. ૧૩:૧૪ગણ ૧૮:૨૦; પુન ૧૦:૯; ૧૨:૧૨
યહો. ૧૩:૧૪ગણ ૧૮:૨૪
યહો. ૧૩:૧૪લેવી ૭:૩૩-૩૫; પુન ૧૮:૧
યહો. ૧૩:૧૭ગણ ૨૧:૨૫, ૨૬
યહો. ૧૩:૧૭ગણ ૩૨:૩૭, ૩૮
યહો. ૧૩:૧૮ગણ ૨૧:૨૩
યહો. ૧૩:૧૮પુન ૨:૨૬
યહો. ૧૩:૧૮યહો ૨૧:૮, ૩૭
યહો. ૧૩:૧૯ગણ ૩૨:૩૭, ૩૮
યહો. ૧૩:૨૦પુન ૩:૧૬, ૧૭
યહો. ૧૩:૨૦ગણ ૩૩:૪૮, ૪૯
યહો. ૧૩:૨૧ગણ ૨૧:૨૫
યહો. ૧૩:૨૧ગણ ૩૧:૭, ૮; પુન ૨:૩૦
યહો. ૧૩:૨૨ગણ ૨૨:૫; ૨પિ ૨:૧૫
યહો. ૧૩:૨૨ગણ ૨૨:૭
યહો. ૧૩:૨૫ગણ ૩૨:૩૪, ૩૫
યહો. ૧૩:૨૫૨શ ૧૧:૧
યહો. ૧૩:૨૫યહો ૧૨:૨; ન્યા ૧૧:૧૩
યહો. ૧૩:૨૬ગણ ૨૧:૨૬
યહો. ૧૩:૨૬ઉત ૩૨:૨; યહો ૨૧:૮, ૩૮
યહો. ૧૩:૨૭ગણ ૩૨:૩૪, ૩૬
યહો. ૧૩:૨૭ઉત ૩૩:૧૭
યહો. ૧૩:૨૭ગણ ૨૧:૨૬
યહો. ૧૩:૨૭ગણ ૩૪:૨, ૧૧; પુન ૩:૧૬, ૧૭; યોહ ૬:૧
યહો. ૧૩:૨૯પુન ૩:૧૩
યહો. ૧૩:૩૦૧કા ૬:૭૭, ૮૦
યહો. ૧૩:૩૦ગણ ૩૨:૪૦, ૪૧; પુન ૩:૧૪
યહો. ૧૩:૩૧ગણ ૩૨:૩૯
યહો. ૧૩:૩૧ગણ ૨૧:૩૩
યહો. ૧૩:૩૨ગણ ૩૨:૩૩
યહો. ૧૩:૩૩પુન ૧૦:૯; યહો ૧૮:૭
યહો. ૧૩:૩૩ગણ ૧૮:૨૪; ૨૬:૬૨, ૬૩; પુન ૧૮:૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યહોશુઆ ૧૩:૧-૩૩

યહોશુઆ

૧૩ હવે યહોશુઆ વૃદ્ધ અને મોટી ઉંમરનો થયો હતો.+ યહોવાએ તેને કહ્યું: “તું ઘણો વૃદ્ધ અને મોટી ઉંમરનો થયો છે. પણ હજુ ઘણો વિસ્તાર જીતવાનો* બાકી છે. ૨ બાકી રહેલો વિસ્તાર આ પ્રમાણે છે:+ પલિસ્તીઓનો આખો વિસ્તાર અને ગશૂરીઓનો આખો વિસ્તાર+ ૩ (જે ઇજિપ્તની પૂર્વે* આવેલી નાઈલના ફાંટાથી* લઈને ઉત્તર તરફ એક્રોનની હદ સુધીનો હતો. એ કનાનીઓનો વિસ્તાર ગણાતો હતો).+ એમાં ગાઝીઓ, આશ્દોદીઓ,+ આશ્કલોનીઓ,+ ગિત્તીઓ+ અને એક્રોનીઓનો+ વિસ્તાર પણ આવે છે, જેના પર પલિસ્તીઓના+ પાંચ શાસકો રાજ કરે છે; આવ્વીમનો+ વિસ્તાર ૪ જે દક્ષિણે આવેલો છે; કનાનીઓનો આખો વિસ્તાર; સિદોનીઓના+ મઆરાહથી લઈને અમોરીઓની સરહદે આવેલા અફેક સુધી; ૫ ગબાલીઓનો+ દેશ અને પૂર્વ તરફ આખું લબાનોન; હેર્મોન પર્વતની તળેટીએ આવેલા બઆલ-ગાદથી લીબો-હમાથ*+ સુધી; ૬ લબાનોનથી+ મિસ્રેફોથ-માઈમના+ આખા પહાડી વિસ્તારના બધા લોકો અને બધા સિદોનીઓ.+ હું ઇઝરાયેલીઓ આગળથી તેઓને હાંકી કાઢીશ.+ મેં તને આજ્ઞા આપી છે એ પ્રમાણે તું એ વિસ્તાર વારસા તરીકે ઇઝરાયેલને વહેંચી આપજે.+ ૭ તું આ વિસ્તાર નવ કુળોને અને મનાશ્શાના અડધા કુળને વારસા તરીકે જરૂર વહેંચી આપજે.”+

૮ મનાશ્શાના બાકીના અડધા કુળ સાથે રૂબેનીઓએ અને ગાદીઓએ યર્દનની પૂર્વ તરફ મૂસાએ આપેલો વારસો લીધો. યહોવાના સેવક મૂસાએ તેઓને આપેલો વારસો આ છે:+ ૯ આર્નોનની ખીણને+ કિનારે આવેલા અરોએરથી+ લઈને ખીણની વચ્ચે આવેલું શહેર અને છેક દીબોન સુધી ફેલાયેલો મેદબાનો આખો સપાટ વિસ્તાર; ૧૦ અમોરીઓનો રાજા સીહોન જે હેશ્બોનથી રાજ કરતો હતો, તેનાં સર્વ શહેરોથી લઈને આમ્મોનીઓની સરહદ સુધી;+ ૧૧ ગિલયાદ અને ગશૂરીઓ તથા માઅખાથીઓનો વિસ્તાર;+ આખો હેર્મોન પર્વત અને સાલખાહ+ સુધીના બાશાનનો આખો વિસ્તાર;+ ૧૨ આશ્તારોથ અને એડ્રેઈમાં રાજ કરતા બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય. (તે રફાઈઓમાંથી બાકી રહેલાઓમાંનો એક હતો.)+ મૂસાએ તેઓને હરાવીને હાંકી કાઢ્યા હતા.+ ૧૩ પણ ઇઝરાયેલીઓએ ગશૂરીઓ અને માઅખાથીઓને હાંકી કાઢ્યા નહિ.+ ગશૂરના અને માઅખાથના લોકો આજ સુધી ઇઝરાયેલમાં વસે છે.

૧૪ મૂસાએ ફક્ત લેવીઓના કુળને કોઈ વારસો આપ્યો ન હતો.+ ઈશ્વરે તેઓને વચન આપ્યું હતું તેમ,+ ઇઝરાયેલના ઈશ્વર યહોવાને ચઢાવવામાં આવતાં અગ્‍નિ-અર્પણો તેઓનો વારસો છે.+

૧૫ મૂસાએ રૂબેનીઓના કુળના દરેક કુટુંબને વારસો આપ્યો હતો. ૧૬ તેઓનો વિસ્તાર આર્નોનની ખીણને કિનારે આવેલું અરોએર અને ખીણની વચ્ચે આવેલું શહેર અને મેદબાનો આખો સપાટ વિસ્તાર; ૧૭ હેશ્બોન અને સપાટ વિસ્તાર પર આવેલાં બધાં નગરો,+ દીબોન, બામોથ-બઆલ, બેથ-બઆલ-મેઓન,+ ૧૮ યાહાસ,+ કદેમોથ,+ મેફાઆથ,+ ૧૯ કિર્યાથાઈમ, સિબ્માહ+ અને નીચાણ પ્રદેશના પહાડ પર આવેલું સેરેથ-શાહાર, ૨૦ બેથ-પેઓર, પિસ્ગાહના ઢોળાવો,+ બેથ-યશીમોથ,+ ૨૧ સપાટ વિસ્તારનાં બધાં શહેરો અને હેશ્બોનમાં રાજ કરતા અમોરીઓના રાજા સીહોનનું આખું રાજ્ય.+ મૂસાએ તેને અને મિદ્યાની મુખીઓ અવી, રેકેમ, સૂર, હૂર અને રેબાને હરાવ્યા હતા.+ તેઓ સીહોનને આધીન રહીને રાજ કરતા હતા અને એ વિસ્તારમાં રહેતા હતા. ૨૨ ઇઝરાયેલીઓએ જેઓને તલવારથી મારી નાખ્યા હતા, તેઓમાં બયોરનો દીકરો બલામ+ પણ હતો, જે શુકન જોનાર હતો.+ ૨૩ રૂબેનીઓની હદ યર્દન નદી સુધી હતી; રૂબેનીઓને તેઓનાં કુટુંબો પ્રમાણે એ વિસ્તાર, એનાં શહેરો અને ગામડાઓ વારસામાં મળ્યાં હતાં.

૨૪ મૂસાએ ગાદના કુળને, એટલે ગાદીઓને તેઓનાં કુટુંબો પ્રમાણે વારસો આપ્યો હતો. ૨૫ તેઓના વિસ્તારમાં આનો સમાવેશ થયો: યાઝેર+ અને ગિલયાદનાં બધાં શહેરો તથા રાબ્બાહની+ સામે આવેલા અરોએર સુધીનો આમ્મોનીઓનો અડધો દેશ;+ ૨૬ હેશ્બોનથી+ રામાથ-મિસ્પેહ અને બટોનીમ સુધી તથા માહનાઈમથી+ દબીરની સરહદ સુધી; ૨૭ નીચાણ પ્રદેશમાં બેથ-હારામ, બેથ-નિમ્રાહ,+ સુક્કોથ+ અને સાફોન, હેશ્બોનના+ રાજા સીહોનનું બાકીનું રાજ્ય, જેની હદ યર્દનની પૂર્વ બાજુએ છેક કિન્‍નેરેથ સમુદ્રના*+ નીચલા ભાગ સુધી હતી. ૨૮ ગાદીઓને તેઓનાં કુટુંબો પ્રમાણે એ વિસ્તાર, એનાં શહેરો અને ગામડાઓ વારસામાં મળ્યાં હતાં.

૨૯ મૂસાએ મનાશ્શાના અડધા કુળને તેઓનાં કુટુંબો પ્રમાણે વારસો આપ્યો હતો.+ ૩૦ તેઓનો વિસ્તાર માહનાઈમથી+ લઈને આખા બાશાન સુધી હતો. એટલે કે, બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય અને બાશાનમાં આવેલાં યાઈરનાં+ સર્વ ગામો,* કુલ ૬૦ નગરો. ૩૧ મનાશ્શાના દીકરા માખીરના દીકરાઓ, એટલે કે માખીરના+ અડધા કુટુંબને તેઓનાં કુટુંબો પ્રમાણે અડધું ગિલયાદ, આશ્તારોથ, એડ્રેઈ+ અને બાશાનના રાજા ઓગના રાજ્યનાં શહેરો આપવામાં આવ્યાં હતાં.

૩૨ ઇઝરાયેલીઓ મોઆબના ઉજ્જડ પ્રદેશમાં હતા ત્યારે, મૂસાએ તેઓને યરીખોની પૂર્વ તરફના અને યર્દન પારના વિસ્તારો વારસા તરીકે આપ્યા હતા.+

૩૩ પણ મૂસાએ લેવીઓના કુળને કોઈ વારસો આપ્યો ન હતો,+ કેમ કે ઈશ્વરે તેઓને વચન આપ્યું હતું તેમ, ઇઝરાયેલના ઈશ્વર યહોવા તેઓનો વારસો છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો