વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ન્યાયાધીશો ૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ન્યાયાધીશો મુખ્ય વિચારો

      • દબોરાહ અને બારાકનું વિજયગીત (૧-૩૧)

        • તારાઓ સીસરા સામે લડે છે (૨૦)

        • કીશોનના ધસમસતા પાણીનું પૂર (૨૧)

        • યહોવાને ચાહનારાઓ સૂરજ જેવા છે (૩૧)

ન્યાયાધીશો ૫:૧

એને લગતી કલમો

  • +ન્યા ૪:૬; હિબ્રૂ ૧૧:૩૨
  • +ન્યા ૪:૪
  • +નિર્ગ ૧૫:૧; ગી ૧૮:મથાળું

ન્યાયાધીશો ૫:૨

ફૂટનોટ

  • *

    એ કદાચ ઈશ્વર આગળ માનતાની કે સમર્પણની નિશાની હતી.

એને લગતી કલમો

  • +ન્યા ૪:૧૦

ન્યાયાધીશો ૫:૩

ફૂટનોટ

  • *

    અથવા, “સ્તુતિ કરવા સંગીત વગાડીશ.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૨
  • +૨શ ૨૨:૫૦; ગી ૭:૧૭

ન્યાયાધીશો ૫:૪

એને લગતી કલમો

  • +પુન ૩૩:૨

ન્યાયાધીશો ૫:૫

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “કાંપ્યા.”

એને લગતી કલમો

  • +પુન ૪:૧૧
  • +નિર્ગ ૨૦:૨
  • +નિર્ગ ૧૯:૧૮; નહે ૯:૧૩

ન્યાયાધીશો ૫:૬

એને લગતી કલમો

  • +ન્યા ૩:૩૧
  • +ન્યા ૪:૧૭

ન્યાયાધીશો ૫:૭

ફૂટનોટ

  • *

    અથવા, “ગામોનો અંત આવ્યો.”

એને લગતી કલમો

  • +ન્યા ૪:૪
  • +ન્યા ૪:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૩, પાન ૨૮

ન્યાયાધીશો ૫:૮

એને લગતી કલમો

  • +પુન ૩૨:૧૬, ૧૭; ન્યા ૨:૧૨
  • +ન્યા ૪:૧-૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૩, પાન ૨૯

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૧૧-૧૨

ન્યાયાધીશો ૫:૯

એને લગતી કલમો

  • +ન્યા ૪:૬
  • +ન્યા ૪:૧૦

ન્યાયાધીશો ૫:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૭, પાન ૩૧

ન્યાયાધીશો ૫:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

ન્યાયાધીશો ૫:૧૨

એને લગતી કલમો

  • +ન્યા ૪:૪
  • +ન્યા ૫:૧
  • +ન્યા ૪:૬

ન્યાયાધીશો ૫:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “ખીણમાં.”

  • *

    અથવા કદાચ, “શાસ્ત્રીઓની કલમો વાપરનારા.”

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૩૯

ન્યાયાધીશો ૫:૧૫

એને લગતી કલમો

  • +ન્યા ૪:૬; હિબ્રૂ ૧૧:૩૨
  • +ન્યા ૪:૧૪

ન્યાયાધીશો ૫:૧૬

ફૂટનોટ

  • *

    એટલે કે, ગધેડા પર બાંધેલા ભારાઓ.

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૧

ન્યાયાધીશો ૫:૧૭

એને લગતી કલમો

  • +યહો ૨૨:૯
  • +યહો ૧૯:૪૬, ૪૮
  • +યહો ૧૯:૨૪, ૨૯

ન્યાયાધીશો ૫:૧૮

એને લગતી કલમો

  • +ન્યા ૪:૬, ૧૦
  • +ન્યા ૪:૧૪

ન્યાયાધીશો ૫:૧૯

એને લગતી કલમો

  • +ન્યા ૧:૨૭
  • +ન્યા ૪:૧૩
  • +ન્યા ૪:૧૬

ન્યાયાધીશો ૫:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૭, પાન ૩૦

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૫, પાન ૨૫

    ૧૧/૧૫/૨૦૦૩, પાન ૩૦

    ૧૦/૧/૧૯૯૦, પાન ૨૨

    સજાગ બનો!,

    ૭/૮/૧૯૯૪, પાન ૧૬

ન્યાયાધીશો ૫:૨૧

ફૂટનોટ

  • *

    અથવા, “ઝરણું.”

એને લગતી કલમો

  • +ન્યા ૪:૭, ૧૩; ગી ૮૩:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૭, પાન ૩૦

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૧૧-૧૨

    ૧૦/૧/૧૯૯૦, પાન ૨૨

ન્યાયાધીશો ૫:૨૨

એને લગતી કલમો

  • +ગી ૨૦:૭; ની ૨૧:૩૧

ન્યાયાધીશો ૫:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૭, પાન ૩૦-૩૧

ન્યાયાધીશો ૫:૨૪

એને લગતી કલમો

  • +ન્યા ૪:૧૧
  • +ન્યા ૪:૧૭

ન્યાયાધીશો ૫:૨૫

ફૂટનોટ

  • *

    અથવા, “મલાઈ આપી.”

એને લગતી કલમો

  • +ન્યા ૪:૧૯

ન્યાયાધીશો ૫:૨૬

એને લગતી કલમો

  • +ન્યા ૪:૨૧, ૨૨

ન્યાયાધીશો ૫:૨૮

એને લગતી કલમો

  • +ન્યા ૪:૧૫, ૧૬

ન્યાયાધીશો ૫:૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૩, પાન ૩૧

ન્યાયાધીશો ૫:૩૧

એને લગતી કલમો

  • +ગી ૮૩:૯
  • +ન્યા ૩:૧૦, ૧૧, ૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૮૭, પાન ૨૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ન્યા. ૫:૧ન્યા ૪:૬; હિબ્રૂ ૧૧:૩૨
ન્યા. ૫:૧ન્યા ૪:૪
ન્યા. ૫:૧નિર્ગ ૧૫:૧; ગી ૧૮:મથાળું
ન્યા. ૫:૨ન્યા ૪:૧૦
ન્યા. ૫:૩નિર્ગ ૨૦:૨
ન્યા. ૫:૩૨શ ૨૨:૫૦; ગી ૭:૧૭
ન્યા. ૫:૪પુન ૩૩:૨
ન્યા. ૫:૫પુન ૪:૧૧
ન્યા. ૫:૫નિર્ગ ૨૦:૨
ન્યા. ૫:૫નિર્ગ ૧૯:૧૮; નહે ૯:૧૩
ન્યા. ૫:૬ન્યા ૩:૩૧
ન્યા. ૫:૬ન્યા ૪:૧૭
ન્યા. ૫:૭ન્યા ૪:૪
ન્યા. ૫:૭ન્યા ૪:૫
ન્યા. ૫:૮પુન ૩૨:૧૬, ૧૭; ન્યા ૨:૧૨
ન્યા. ૫:૮ન્યા ૪:૧-૩
ન્યા. ૫:૯ન્યા ૪:૬
ન્યા. ૫:૯ન્યા ૪:૧૦
ન્યા. ૫:૧૨ન્યા ૪:૪
ન્યા. ૫:૧૨ન્યા ૫:૧
ન્યા. ૫:૧૨ન્યા ૪:૬
ન્યા. ૫:૧૪ગણ ૩૨:૩૯
ન્યા. ૫:૧૫ન્યા ૪:૬; હિબ્રૂ ૧૧:૩૨
ન્યા. ૫:૧૫ન્યા ૪:૧૪
ન્યા. ૫:૧૬ગણ ૩૨:૧
ન્યા. ૫:૧૭યહો ૨૨:૯
ન્યા. ૫:૧૭યહો ૧૯:૪૬, ૪૮
ન્યા. ૫:૧૭યહો ૧૯:૨૪, ૨૯
ન્યા. ૫:૧૮ન્યા ૪:૬, ૧૦
ન્યા. ૫:૧૮ન્યા ૪:૧૪
ન્યા. ૫:૧૯ન્યા ૧:૨૭
ન્યા. ૫:૧૯ન્યા ૪:૧૩
ન્યા. ૫:૧૯ન્યા ૪:૧૬
ન્યા. ૫:૨૧ન્યા ૪:૭, ૧૩; ગી ૮૩:૯
ન્યા. ૫:૨૨ગી ૨૦:૭; ની ૨૧:૩૧
ન્યા. ૫:૨૪ન્યા ૪:૧૧
ન્યા. ૫:૨૪ન્યા ૪:૧૭
ન્યા. ૫:૨૫ન્યા ૪:૧૯
ન્યા. ૫:૨૬ન્યા ૪:૨૧, ૨૨
ન્યા. ૫:૨૮ન્યા ૪:૧૫, ૧૬
ન્યા. ૫:૩૧ગી ૮૩:૯
ન્યા. ૫:૩૧ન્યા ૩:૧૦, ૧૧, ૩૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ન્યાયાધીશો ૫:૧-૩૧

ન્યાયાધીશો

૫ એ દિવસે અબીનોઆમના દીકરા બારાક+ સાથે દબોરાહે+ આ ગીત ગાયું:+

 ૨ “યહોવાની સ્તુતિ થાઓ!

ઇઝરાયેલીઓ રાજીખુશીથી તૈયાર થયા,+

લડવૈયાઓએ પોતાના વાળ છૂટા રાખ્યા.*

 ૩ હે રાજાઓ, સાંભળો! હે શાસકો, કાન દો!

હું યહોવા માટે ગાઈશ.

હું ઇઝરાયેલના ઈશ્વર+ યહોવાની સ્તુતિ કરીશ.*+

 ૪ હે યહોવા, તમે સેઈરમાંથી બહાર આવ્યા,+

તમે અદોમના વિસ્તારમાંથી નીકળ્યા

ત્યારે ધરતી કાંપી અને આકાશ વરસી પડ્યું,

વાદળોમાંથી પાણીનો ધોધ વહેવા લાગ્યો.

 ૫ યહોવા આગળ પર્વતો પીગળી ગયા,*+

ઇઝરાયેલના ઈશ્વર+ યહોવા આગળ સિનાઈ પણ ઓગળી ગયો.+

 ૬ આનાથના દીકરા શામ્ગારના+ દિવસોમાં,

યાએલના+ દિવસોમાં, રસ્તાઓ સૂના પડી ગયા.

મુસાફરો બીજા રસ્તે ચાલ્યા ગયા.

 ૭ હું દબોરાહ+ ઇઝરાયેલની મા થઈ એ પહેલાં,+

ઇઝરાયેલનાં ગામો ખાલી થઈ ગયાં;*

તેઓ ઉજ્જડ થઈ ગયા.

 ૮ તેઓએ બીજા દેવો પસંદ કર્યા;+

એટલે શહેરના દરવાજે યુદ્ધ મચ્યું.+

ઇઝરાયેલના ૪૦,૦૦૦ માણસો પાસે

ન ઢાલ હતી, ન બરછી.

 ૯ મારું દિલ ઇઝરાયેલના સેનાપતિઓ સાથે છે,+

જેઓ રાજીખુશીથી લોકો સાથે ગયા.+

યહોવાની સ્તુતિ થાઓ!

૧૦ ભૂખરા ગધેડાઓના સવારો,

સુંદર ગાલીચા પર બેસનારાઓ,

રસ્તા પર ચાલનારાઓ,

જરા વિચારો!

૧૧ કૂવાએ પાણી પાનારાઓ વાતો કરતા, યહોવાનાં નેક* કામો યાદ કરતા.

જે લોકો ઇઝરાયેલનાં ગામોમાં રહેતા,

તેઓનાં નેક કામોની વાહ વાહ કરતા.

પછી યહોવાના લોકો દરવાજે ગયા.

૧૨ જાગ દબોરાહ+ જાગ!

તું જાગ અને ગીત ગા!+

હે બારાક,+ અબીનોઆમના દીકરા, ઊભો થા! તારા દુશ્મનોને ગુલામ બનાવીને લઈ જા!

૧૩ ઇઝરાયેલના બાકી રહેલા લોકો આગેવાનો પાસે આવ્યા.

મારી સાથે યહોવાના લોકો આવ્યા, બળવાનો વિરુદ્ધ લડવા આવ્યા.

૧૪ તેઓ એફ્રાઈમથી નીચાણ પ્રદેશમાં* આવ્યા.

ઓ બિન્યામીન, તેઓ તારા લોકોમાં તારા પગલે ચાલ્યા.

માખીરથી+ સેનાપતિઓ ઊતરી આવ્યા,

ઝબુલોનથી લશ્કરમાં ભરતી કરાવનારા* આવ્યા.

૧૫ દબોરાહની સાથે ઇસ્સાખારના મુખીઓ હતા,

જેમ ઇસ્સાખાર હતો, તેમ બારાક પણ હતો.+

તેને મેદાનમાં મોકલવામાં આવ્યો.+

રૂબેનના કુળનું દિલ ડંખતું હતું.

૧૬ તમે કેમ બે ભારાઓ* વચ્ચે બેસી ગયા?

કેમ ભરવાડોની વાંસળી સાંભળવા લાગ્યા?+

રૂબેનના કુળનું દિલ બહુ ડંખતું હતું.

૧૭ ગિલયાદ યર્દનને પેલે પાર રહ્યો.+

દાન વહાણો પાસે બેસી રહ્યો,+

આશેર દરિયા કિનારે આળસુ થઈને બેસી રહ્યો,

તે પોતાનાં બંદરોમાં જ રહ્યો.+

૧૮ ઝબુલોનના લોકો જીવના જોખમે લડ્યા.

નફતાલીના લોકો પણ+ પહાડો પર+ મોતનો જંગ લડ્યા.

૧૯ રાજાઓ આવ્યા ને લડ્યા.

મગિદ્દોના પાણી પાસે તાઅનાખમાં+

કનાનના રાજાઓ લડ્યા.+

ચાંદીનો એકેય ટુકડો તેઓને હાથ ન લાગ્યો.+

૨૦ આકાશમાંથી તારાઓ લડ્યા.

તેઓના ભ્રમણમાં ઘૂમતાં ઘૂમતાં સીસરા સામે લડ્યા.

૨૧ કીશોનનું ધસમસતું પાણી* તેઓને તાણી ગયું,+

પ્રાચીન ઝરણું, કીશોનનું પૂર!

મેં જોરાવરોને કચડી નાખ્યા.

૨૨ તેના ઘોડાઓ પૂરઝડપે દોડ્યા,+

ઘોડાઓની ખરીઓના પડઘા સંભળાયા.

૨૩ યહોવાના દૂતે કહ્યું, ‘મેરોઝ પર શ્રાપ ઊતરો!

એમાં રહેનારાઓ પર શ્રાપ ઊતરો!

તેઓ યહોવાની મદદે આવ્યા નહિ,

યહોવાની મદદે શૂરવીરોને લાવ્યા નહિ.’

૨૪ હેબેર કેનીની+ પત્ની યાએલ+

બધી સ્ત્રીઓમાં ધન્ય છે.

તંબુઓમાં રહેનારી બધી સ્ત્રીઓમાં તેને ધન્ય છે.

૨૫ સીસરાએ પાણી માંગ્યું, તેણે દૂધ આપ્યું.

કીમતી કટોરામાં તેણે માખણ આપ્યું.*+

૨૬ યાએલે ડાબે હાથે તંબુનો ખીલો લીધો

ને જમણે હાથે કારીગરનો હથોડો ઉપાડ્યો.

હથોડાથી તેણે સીસરાનું માથું છૂંદી નાખ્યું,

તેના લમણામાં ખીલો આરપાર ઉતારી દીધો.+

૨૭ યાએલના પગ આગળ તે ઢળી પડ્યો, તે પડ્યો ત્યાં જ ઢગલો થઈ ગયો.

તેના પગ આગળ તે ઢળી પડ્યો,

જ્યાં પડ્યો ત્યાં જ મોતને શરણે થયો.

૨૮ સીસરાની મા બારીમાંથી બહાર જોતી હતી,

તે ઝરૂખામાંથી નજર નાખતી હતી,

‘તેના રથને આવતા આટલી વાર કેમ થઈ?

તેના રથનો ગડગડાટ કેમ હજુ નથી સંભળાતો?’+

૨૯ તેની સમજુ સખીઓએ જવાબ આપ્યો;

તે પોતે મનમાં ને મનમાં બોલી,

૩૦ ‘તેઓ અંદરોઅંદર લૂંટ વહેંચતા હશે,

દરેક યોદ્ધાને ભાગે એક કે બે છોકરીઓ આવી હશે,

સીસરાને રંગબેરંગી કપડાં, લૂંટેલાં રંગીન કપડાં મળ્યાં હશે!

ભરત ભરેલા કાપડથી, રંગીન કાપડથી, ભરતવાળાં કપડાંની જોડથી

લૂંટનારાઓની ગરદન શોભતી હશે.’

૩૧ હે યહોવા, તમારા બધા દુશ્મનોનો નાશ થાઓ.+

પણ તમને ચાહનારાઓ ઊગતા સૂરજની જેમ ઝળહળી ઊઠો.”

એ પછી ૪૦ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો