વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ન્યાયાધીશો ૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ન્યાયાધીશો મુખ્ય વિચારો

      • યહોવાના દૂતની ચેતવણી (૧-૫)

      • યહોશુઆનું મરણ (૬-૧૦)

      • ઇઝરાયેલીઓને છોડાવવા ન્યાયાધીશો ઊભા કરાયા (૧૧-૨૩)

ન્યાયાધીશો ૨:૧

ફૂટનોટ

  • *

    અથવા, “મિસરમાંથી.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૨૦, ૨૩; યહો ૫:૧૩, ૧૪
  • +યહો ૫:૮, ૯
  • +ઉત ૧૨:૭; ૨૬:૩
  • +ઉત ૧૭:૧, ૭; લેવી ૨૬:૪૨

ન્યાયાધીશો ૨:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૩૨; પુન ૭:૨; ૨કો ૬:૧૪
  • +નિર્ગ ૩૪:૧૩; ગણ ૩૩:૫૨
  • +ન્યા ૧:૨૮

ન્યાયાધીશો ૨:૩

એને લગતી કલમો

  • +ન્યા ૨:૨૦-૨૩
  • +ગણ ૩૩:૫૫; યહો ૨૩:૧૨, ૧૩
  • +નિર્ગ ૨૩:૩૩; પુન ૭:૧૬; ૧રા ૧૧:૨

ન્યાયાધીશો ૨:૫

ફૂટનોટ

  • *

    અર્થ, “રડનારાઓ.”

ન્યાયાધીશો ૨:૬

એને લગતી કલમો

  • +યહો ૨૪:૨૮

ન્યાયાધીશો ૨:૭

એને લગતી કલમો

  • +યહો ૨૩:૩; ૨૪:૩૧

ન્યાયાધીશો ૨:૮

એને લગતી કલમો

  • +યહો ૨૪:૨૯

ન્યાયાધીશો ૨:૯

એને લગતી કલમો

  • +યહો ૧૯:૪૯, ૫૦
  • +યહો ૨૪:૩૦

ન્યાયાધીશો ૨:૧૦

ફૂટનોટ

  • *

    મૂળ, “પૂર્વજો સાથે ભળી ગઈ.”

ન્યાયાધીશો ૨:૧૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ન્યા ૩:૭; ૧૦:૬; ૧રા ૧૮:૧૭, ૧૮

ન્યાયાધીશો ૨:૧૨

એને લગતી કલમો

  • +પુન ૩૧:૧૬
  • +પુન ૬:૧૪
  • +નિર્ગ ૨૦:૫

ન્યાયાધીશો ૨:૧૩

એને લગતી કલમો

  • +ન્યા ૩:૭; ૧૦:૬; ૧રા ૧૧:૫

ન્યાયાધીશો ૨:૧૪

એને લગતી કલમો

  • +ન્યા ૩:૮; ૨રા ૧૭:૨૦; ગી ૧૦૬:૪૦, ૪૧
  • +ન્યા ૪:૨
  • +લેવી ૨૬:૧૭, ૩૭; પુન ૨૮:૧૫, ૨૫

ન્યાયાધીશો ૨:૧૫

એને લગતી કલમો

  • +પુન ૪:૨૫, ૨૬
  • +પુન ૨૮:૧૫
  • +ન્યા ૧૦:૯

ન્યાયાધીશો ૨:૧૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ન્યા ૩:૯; ૧શ ૧૨:૧૧; નહે ૯:૨૭; ગી ૧૦૬:૪૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૮૭, પાન ૩૧

ન્યાયાધીશો ૨:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “બીજા દેવોને ભજીને જાણે વેશ્યાગીરી કરવા લાગ્યા.”

એને લગતી કલમો

  • +ન્યા ૨:૭

ન્યાયાધીશો ૨:૧૮

એને લગતી કલમો

  • +ન્યા ૩:૯
  • +ન્યા ૪:૩
  • +પુન ૩૨:૩૬; ગી ૧૦૬:૪૫

ન્યાયાધીશો ૨:૧૯

એને લગતી કલમો

  • +ન્યા ૪:૧; ૮:૩૩

ન્યાયાધીશો ૨:૨૦

એને લગતી કલમો

  • +પુન ૭:૪; ન્યા ૧૦:૭; ગી ૧૦૬:૪૦
  • +લેવી ૨૬:૧૪, ૧૭
  • +નિર્ગ ૨૪:૩, ૮; ૩૪:૨૭; પુન ૨૯:૧; યહો ૨૩:૧૬

ન્યાયાધીશો ૨:૨૧

એને લગતી કલમો

  • +યહો ૧૩:૧, ૨

ન્યાયાધીશો ૨:૨૨

એને લગતી કલમો

  • +ગણ ૩૩:૫૫; પુન ૮:૨; યહો ૨૩:૧૨, ૧૩; ન્યા ૩:૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ન્યા. ૨:૧નિર્ગ ૨૩:૨૦, ૨૩; યહો ૫:૧૩, ૧૪
ન્યા. ૨:૧યહો ૫:૮, ૯
ન્યા. ૨:૧ઉત ૧૨:૭; ૨૬:૩
ન્યા. ૨:૧ઉત ૧૭:૧, ૭; લેવી ૨૬:૪૨
ન્યા. ૨:૨નિર્ગ ૨૩:૩૨; પુન ૭:૨; ૨કો ૬:૧૪
ન્યા. ૨:૨નિર્ગ ૩૪:૧૩; ગણ ૩૩:૫૨
ન્યા. ૨:૨ન્યા ૧:૨૮
ન્યા. ૨:૩ન્યા ૨:૨૦-૨૩
ન્યા. ૨:૩ગણ ૩૩:૫૫; યહો ૨૩:૧૨, ૧૩
ન્યા. ૨:૩નિર્ગ ૨૩:૩૩; પુન ૭:૧૬; ૧રા ૧૧:૨
ન્યા. ૨:૬યહો ૨૪:૨૮
ન્યા. ૨:૭યહો ૨૩:૩; ૨૪:૩૧
ન્યા. ૨:૮યહો ૨૪:૨૯
ન્યા. ૨:૯યહો ૧૯:૪૯, ૫૦
ન્યા. ૨:૯યહો ૨૪:૩૦
ન્યા. ૨:૧૧ન્યા ૩:૭; ૧૦:૬; ૧રા ૧૮:૧૭, ૧૮
ન્યા. ૨:૧૨પુન ૩૧:૧૬
ન્યા. ૨:૧૨પુન ૬:૧૪
ન્યા. ૨:૧૨નિર્ગ ૨૦:૫
ન્યા. ૨:૧૩ન્યા ૩:૭; ૧૦:૬; ૧રા ૧૧:૫
ન્યા. ૨:૧૪ન્યા ૩:૮; ૨રા ૧૭:૨૦; ગી ૧૦૬:૪૦, ૪૧
ન્યા. ૨:૧૪ન્યા ૪:૨
ન્યા. ૨:૧૪લેવી ૨૬:૧૭, ૩૭; પુન ૨૮:૧૫, ૨૫
ન્યા. ૨:૧૫પુન ૪:૨૫, ૨૬
ન્યા. ૨:૧૫પુન ૨૮:૧૫
ન્યા. ૨:૧૫ન્યા ૧૦:૯
ન્યા. ૨:૧૬ન્યા ૩:૯; ૧શ ૧૨:૧૧; નહે ૯:૨૭; ગી ૧૦૬:૪૩
ન્યા. ૨:૧૭ન્યા ૨:૭
ન્યા. ૨:૧૮ન્યા ૩:૯
ન્યા. ૨:૧૮ન્યા ૪:૩
ન્યા. ૨:૧૮પુન ૩૨:૩૬; ગી ૧૦૬:૪૫
ન્યા. ૨:૧૯ન્યા ૪:૧; ૮:૩૩
ન્યા. ૨:૨૦પુન ૭:૪; ન્યા ૧૦:૭; ગી ૧૦૬:૪૦
ન્યા. ૨:૨૦લેવી ૨૬:૧૪, ૧૭
ન્યા. ૨:૨૦નિર્ગ ૨૪:૩, ૮; ૩૪:૨૭; પુન ૨૯:૧; યહો ૨૩:૧૬
ન્યા. ૨:૨૧યહો ૧૩:૧, ૨
ન્યા. ૨:૨૨ગણ ૩૩:૫૫; પુન ૮:૨; યહો ૨૩:૧૨, ૧૩; ન્યા ૩:૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ન્યાયાધીશો ૨:૧-૨૩

ન્યાયાધીશો

૨ યહોવાનો દૂત+ ગિલ્ગાલથી+ બોખીમ ગયો અને ઇઝરાયેલીઓને કહ્યું: “હું તમને ઇજિપ્તમાંથી* એ દેશમાં લાવ્યો, જે વિશે મેં તમારા બાપદાદાઓની આગળ સમ ખાધા હતા.+ મેં કહ્યું હતું કે ‘તમારી સાથે કરેલો મારો કરાર* હું કદી તોડીશ નહિ.+ ૨ તમારે આ દેશમાં રહેતા લોકો સાથે કોઈ કરાર કરવો નહિ.+ તમારે તેઓની વેદીઓ* તોડી નાખવી.’+ પણ તમે મારું કહેવું માન્યું નથી.+ તમે કેમ એવું કર્યું? ૩ એટલે મેં કહ્યું: ‘હું આ દેશમાં રહેનારાઓને તમારી આગળથી હાંકી કાઢીશ નહિ.+ તેઓ તમને પોતાની જાળમાં ફસાવશે+ અને તેઓના દેવો તમને લલચાવીને ફાંદામાં નાખશે.’”+

૪ યહોવાના દૂતે ઇઝરાયેલીઓને એ જણાવ્યું ત્યારે, તેઓ મોટેથી રડવા લાગ્યા. ૫ એટલે તેઓએ એ જગ્યાનું નામ બોખીમ* પાડ્યું અને ત્યાં યહોવાને બલિદાનો ચઢાવ્યાં.

૬ યહોશુઆએ લોકોને વિદાય કર્યા ત્યારે, બધા ઇઝરાયેલીઓ પોતપોતાને વારસામાં મળેલા દેશનો કબજો લેવા ગયા.+ ૭ યહોશુઆ જીવતો હતો ત્યાં સુધી ઇઝરાયેલીઓ યહોવાને ભજતા રહ્યા. ત્યાર બાદ એ સમયના વડીલો જીવ્યા ત્યાં સુધી ઇઝરાયેલીઓ ભક્તિમાંથી ફંટાયા નહિ. આ વડીલોએ જોયું હતું કે યહોવાએ ઇઝરાયેલ માટે કેવાં મોટાં કામો કર્યાં છે.+ ૮ પછી નૂનનો દીકરો યહોશુઆ, યહોવાનો સેવક ૧૧૦ વર્ષની ઉંમરે ગુજરી ગયો.+ ૯ તેઓએ તેને તિમ્નાથ-સેરાહમાં દફનાવ્યો,+ જે વિસ્તાર તેને વારસામાં મળ્યો હતો. એ ગાઆશ પર્વતની ઉત્તરે+ એફ્રાઈમના પહાડી વિસ્તારમાં આવેલો છે. ૧૦ એ પેઢી તેઓના બાપદાદાઓની જેમ ગુજરી ગઈ.* એ પછીની પેઢી યહોવાને ઓળખતી ન હતી. તેમણે ઇઝરાયેલ માટે જે કર્યું હતું, એ જાણતી ન હતી.

૧૧ ઇઝરાયેલીઓએ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ કર્યું અને તેઓએ બઆલની* મૂર્તિઓની પૂજા કરી.+ ૧૨ તેઓએ પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાને છોડી દીધા, જે તેઓને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા હતા.+ તેઓ બીજા દેવોને, એટલે કે પોતાની આસપાસ રહેતા લોકોના દેવોને ભજવા લાગ્યા+ અને તેઓને નમન કરવા લાગ્યા. એમ કરીને તેઓએ યહોવાને કોપાયમાન કર્યા.+ ૧૩ તેઓ યહોવાને છોડીને બઆલ અને આશ્તોરેથની મૂર્તિઓને ભજવા લાગ્યા.+ ૧૪ એ કારણે ઇઝરાયેલીઓ પર યહોવાનો ક્રોધ સળગી ઊઠ્યો. તેમણે તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દીધા, જેઓએ ઇઝરાયેલીઓને લૂંટી લીધા.+ ઈશ્વરે ઇઝરાયેલીઓને તેઓની આસપાસના દુશ્મનોને હવાલે કર્યા.+ એ પછીથી ઇઝરાયેલીઓ પોતાના દુશ્મનો સામે ટકી શક્યા નહિ.+ ૧૫ યહોવાએ કહ્યું હતું તેમ અને યહોવાએ સમ ખાધા હતા તેમ,+ તેઓ જ્યાં ગયા ત્યાં યહોવાનો હાથ તેઓની વિરુદ્ધ હતો. એટલે તેઓ પર આફત આવી પડી+ અને તેઓના બૂરા હાલ થયા.+ ૧૬ તેઓને દુશ્મનોના હાથમાંથી છોડાવવા યહોવાએ ન્યાયાધીશો* ઊભા કર્યા.+

૧૭ પણ ઇઝરાયેલીઓએ ન્યાયાધીશોનું જરાય સાંભળ્યું નહિ. તેઓ બીજા દેવોને ભજવા લાગ્યા* અને નમન કરવા લાગ્યા. તેઓના બાપદાદાઓ જે માર્ગે ચાલ્યા હતા, એમાંથી ભટકી જતા તેઓને વાર ન લાગી. તેઓના બાપદાદાઓ તો યહોવાની આજ્ઞાઓ પાળતા હતા,+ પણ ઇઝરાયેલીઓએ ન પાળી. ૧૮ યહોવા તેઓ માટે ન્યાયાધીશો ઊભા કરતા ત્યારે,+ યહોવા દરેક ન્યાયાધીશને સાથ આપતા. એ ન્યાયાધીશ જીવે ત્યાં સુધી ઈશ્વર તેઓને દુશ્મનોના હાથમાંથી છોડાવતા. ઇઝરાયેલીઓ પોતાના પર થતા અત્યાચાર અને જુલમને લીધે નિસાસા નાખતા ત્યારે,+ યહોવાને ખૂબ જ દુઃખ થતું.+

૧૯ ન્યાયાધીશના ગુજરી ગયા પછી તેઓ પાછા ભટકી જતા. તેઓ પોતાના બાપદાદાઓ કરતાં પણ વધારે ખરાબ કામો કરતા. તેઓ બીજા દેવોને ભજતા અને તેઓને નમન કરતા.+ તેઓ હઠીલા બનીને દુષ્ટ કામો કરતા રહ્યા. ૨૦ આખરે ઇઝરાયેલીઓ પર યહોવાનો ક્રોધ ભભૂકી ઊઠ્યો.+ તેમણે કહ્યું: “આ પ્રજાએ મારું કહેવું માન્યું નથી.+ તેઓએ મારો કરાર તોડ્યો છે,+ જે પાળવાની મેં તેઓના બાપદાદાઓને આજ્ઞા આપી હતી. ૨૧ એટલે યહોશુઆના મરણ પછી જે પ્રજાઓ બચી ગઈ છે, એમાંથી એકેય પ્રજાને હું ઇઝરાયેલ આગળથી હાંકી કાઢીશ નહિ.+ ૨૨ એનાથી ઇઝરાયેલીઓની કસોટી થશે કે તેઓ પોતાના બાપદાદાઓની જેમ યહોવાના માર્ગમાં ચાલશે કે કેમ.”+ ૨૩ એટલે યહોવાએ એ પ્રજાઓને રહેવા દીધી. એ પ્રજાઓને તેમણે ઉતાવળે હાંકી કાઢી નહિ અને યહોશુઆના હાથમાં સોંપી નહિ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો