વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૫૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • વફાદાર અને દુષ્ટ વચ્ચે ઈશ્વર ન્યાય કરે છે

        • બલિદાનને આધારે ઈશ્વર સાથે કરાર (૫)

        • “ખુદ ઈશ્વર ન્યાયાધીશ છે” (૬)

        • બધાં પ્રાણીઓ ઈશ્વરનાં છે (૧૦, ૧૧)

        • ઈશ્વર દુષ્ટોને ખુલ્લા પાડે છે (૧૬-૨૧)

ગીતશાસ્ત્ર ૫૦:મથાળું

એને લગતી કલમો

  • +૧કા ૨૫:૧

ગીતશાસ્ત્ર ૫૦:૧

ફૂટનોટ

  • *

    અથવા, “ઈશ્વરોના ઈશ્વર, યહોવા.”

  • *

    અથવા, “સૂર્યોદયની દિશાથી સૂર્યાસ્તની દિશા સુધી.”

એને લગતી કલમો

  • +ગી ૯૫:૩

ગીતશાસ્ત્ર ૫૦:૨

એને લગતી કલમો

  • +ગી ૪૮:૨; યવિ ૨:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૭

ગીતશાસ્ત્ર ૫૦:૩

એને લગતી કલમો

  • +યશા ૬૫:૬
  • +નિર્ગ ૧૯:૧૮; દા ૭:૯, ૧૦; હિબ્રૂ ૧૨:૨૯
  • +ગી ૯૭:૩, ૪

ગીતશાસ્ત્ર ૫૦:૪

એને લગતી કલમો

  • +મીખ ૬:૨
  • +પુન ૩૦:૧૯; ૩૨:૧; યશા ૧:૨

ગીતશાસ્ત્ર ૫૦:૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૪:૮

ગીતશાસ્ત્ર ૫૦:૬

એને લગતી કલમો

  • +ગી ૭૫:૭

ગીતશાસ્ત્ર ૫૦:૭

એને લગતી કલમો

  • +નહે ૯:૩૦; ગી ૮૧:૮
  • +નિર્ગ ૨૦:૨

ગીતશાસ્ત્ર ૫૦:૮

એને લગતી કલમો

  • +૧શ ૧૫:૨૨; યશા ૧:૧૧; યર્મિ ૭:૨૨, ૨૩; હો ૬:૬

ગીતશાસ્ત્ર ૫૦:૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +મીખ ૬:૭

ગીતશાસ્ત્ર ૫૦:૧૦

એને લગતી કલમો

  • +૧કા ૨૯:૧૪; પ્રેકા ૧૭:૨૪

ગીતશાસ્ત્ર ૫૦:૧૧

એને લગતી કલમો

  • +અયૂ ૩૮:૪૧

ગીતશાસ્ત્ર ૫૦:૧૨

એને લગતી કલમો

  • +પુન ૧૦:૧૪; અયૂ ૪૧:૧૧; ૧કો ૧૦:૨૬

ગીતશાસ્ત્ર ૫૦:૧૩

એને લગતી કલમો

  • +મીખ ૬:૬-૮

ગીતશાસ્ત્ર ૫૦:૧૪

એને લગતી કલમો

  • +ગી ૬૯:૩૦, ૩૧; ની ૨૧:૩; હો ૬:૬; હિબ્રૂ ૧૩:૧૫
  • +પુન ૨૩:૨૧; ગી ૭૬:૧૧; સભા ૫:૪

ગીતશાસ્ત્ર ૫૦:૧૫

એને લગતી કલમો

  • +૨કા ૩૩:૧૨, ૧૩; ગી ૯૧:૧૫
  • +ગી ૨૨:૨૧-૨૩; ૫૦:૨૩

ગીતશાસ્ત્ર ૫૦:૧૬

એને લગતી કલમો

  • +યર્મિ ૭:૪; માથ ૭:૨૨, ૨૩; રોમ ૨:૨૧
  • +પુન ૩૧:૨૦; હિબ્રૂ ૮:૯

ગીતશાસ્ત્ર ૫૦:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “શિખામણ.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નહે ૯:૨૬; યશા ૫:૨૪

ગીતશાસ્ત્ર ૫૦:૧૮

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “તું તેની સાથે જોડાય છે.”

એને લગતી કલમો

  • +યશા ૫:૨૨, ૨૩

ગીતશાસ્ત્ર ૫૦:૧૯

એને લગતી કલમો

  • +યર્મિ ૯:૫

ગીતશાસ્ત્ર ૫૦:૨૦

ફૂટનોટ

  • *

    અથવા, “કલંક લગાડે છે.”

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૭

ગીતશાસ્ત્ર ૫૦:૨૧

એને લગતી કલમો

  • +ગી ૫૦:૪; સભા ૧૨:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૦, પાન ૧૧-૧૨

ગીતશાસ્ત્ર ૫૦:૨૨

એને લગતી કલમો

  • +ગી ૯:૧૭; યર્મિ ૨:૩૨; હો ૪:૬

ગીતશાસ્ત્ર ૫૦:૨૩

એને લગતી કલમો

  • +૧થે ૫:૧૮; હિબ્રૂ ૧૩:૧૫
  • +મીખ ૬:૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૫૦:મથાળું૧કા ૨૫:૧
ગીત. ૫૦:૧ગી ૯૫:૩
ગીત. ૫૦:૨ગી ૪૮:૨; યવિ ૨:૧૫
ગીત. ૫૦:૩યશા ૬૫:૬
ગીત. ૫૦:૩નિર્ગ ૧૯:૧૮; દા ૭:૯, ૧૦; હિબ્રૂ ૧૨:૨૯
ગીત. ૫૦:૩ગી ૯૭:૩, ૪
ગીત. ૫૦:૪મીખ ૬:૨
ગીત. ૫૦:૪પુન ૩૦:૧૯; ૩૨:૧; યશા ૧:૨
ગીત. ૫૦:૫નિર્ગ ૨૪:૮
ગીત. ૫૦:૬ગી ૭૫:૭
ગીત. ૫૦:૭નહે ૯:૩૦; ગી ૮૧:૮
ગીત. ૫૦:૭નિર્ગ ૨૦:૨
ગીત. ૫૦:૮૧શ ૧૫:૨૨; યશા ૧:૧૧; યર્મિ ૭:૨૨, ૨૩; હો ૬:૬
ગીત. ૫૦:૯મીખ ૬:૭
ગીત. ૫૦:૧૦૧કા ૨૯:૧૪; પ્રેકા ૧૭:૨૪
ગીત. ૫૦:૧૧અયૂ ૩૮:૪૧
ગીત. ૫૦:૧૨પુન ૧૦:૧૪; અયૂ ૪૧:૧૧; ૧કો ૧૦:૨૬
ગીત. ૫૦:૧૩મીખ ૬:૬-૮
ગીત. ૫૦:૧૪ગી ૬૯:૩૦, ૩૧; ની ૨૧:૩; હો ૬:૬; હિબ્રૂ ૧૩:૧૫
ગીત. ૫૦:૧૪પુન ૨૩:૨૧; ગી ૭૬:૧૧; સભા ૫:૪
ગીત. ૫૦:૧૫૨કા ૩૩:૧૨, ૧૩; ગી ૯૧:૧૫
ગીત. ૫૦:૧૫ગી ૨૨:૨૧-૨૩; ૫૦:૨૩
ગીત. ૫૦:૧૬યર્મિ ૭:૪; માથ ૭:૨૨, ૨૩; રોમ ૨:૨૧
ગીત. ૫૦:૧૬પુન ૩૧:૨૦; હિબ્રૂ ૮:૯
ગીત. ૫૦:૧૭નહે ૯:૨૬; યશા ૫:૨૪
ગીત. ૫૦:૧૮યશા ૫:૨૨, ૨૩
ગીત. ૫૦:૧૯યર્મિ ૯:૫
ગીત. ૫૦:૨૦લેવી ૧૯:૧૬
ગીત. ૫૦:૨૧ગી ૫૦:૪; સભા ૧૨:૧૪
ગીત. ૫૦:૨૨ગી ૯:૧૭; યર્મિ ૨:૩૨; હો ૪:૬
ગીત. ૫૦:૨૩૧થે ૫:૧૮; હિબ્રૂ ૧૩:૧૫
ગીત. ૫૦:૨૩મીખ ૬:૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૫૦:૧-૨૩

ગીતશાસ્ત્ર

આસાફનું ગીત.+

૫૦ સર્વશક્તિમાન ઈશ્વર યહોવા*+ બોલ્યા છે.

પૂર્વથી પશ્ચિમ સુધી,*

પૃથ્વીના બધા લોકોને તે આવવાનો હુકમ કરે છે.

 ૨ સોળે કળાએ ખીલી ઊઠેલા સિયોન શહેરમાંથી+ ઈશ્વરનો પ્રકાશ ફેલાય છે.

 ૩ આપણા ઈશ્વર આવશે અને તે ચૂપ રહેશે નહિ.+

તેમની આગળ ભસ્મ કરનાર અગ્‍નિ છે,+

તેમની ફરતે ભારે તોફાન ઘેરાયેલું છે.+

 ૪ તે પોતાના લોકોનો ન્યાય કરવા+

આકાશ અને પૃથ્વીને બોલાવે છે+ અને કહે છે:

 ૫ “મારા વફાદાર ભક્તોને ભેગા કરો,

જેઓએ બલિદાનને આધારે મારી સાથે કરાર કર્યો છે.”+

 ૬ આકાશો ઈશ્વરની સચ્ચાઈ જાહેર કરે છે,

કેમ કે ખુદ ઈશ્વર ન્યાયાધીશ છે.+ (સેલાહ)

 ૭ “હે મારા લોકો, હું કહું એ સાંભળો.

હે ઇઝરાયેલના લોકો, હું તમારી વિરુદ્ધ સાક્ષી આપીશ.+

હું ઈશ્વર છું, હા, તમારો ઈશ્વર છું.+

 ૮ હું તમારાં બલિદાનોને લીધે ઠપકો આપતો નથી,

અથવા અગ્‍નિ-અર્પણોને લીધે પણ નહિ, જે તમે સતત મારી આગળ ચઢાવો છો.+

 ૯ મને ન તો તમારા ઘરનો આખલો* જોઈએ,

ન તો તમારા વાડાઓના બકરા.+

૧૦ જંગલનું દરેક પ્રાણી મારું છે,+

બધા પહાડો પરનાં જાનવરો પણ મારાં છે.

૧૧ હું પર્વતોના દરેક પક્ષીને જાણું છું,+

વનવગડાનાં અગણિત પ્રાણીઓ મારાં છે.

૧૨ હું ભૂખ્યો થયો હોઉં, તોપણ તમને કહીશ નહિ,

કેમ કે ધરતી અને એમાંનું બધું જ મારું છે.+

૧૩ શું મારે આખલાઓના માંસની જરૂર છે?

શું મારે બકરાઓના લોહીની જરૂર છે?+

૧૪ ઈશ્વરને આભાર-સ્તુતિનું બલિદાન ચઢાવો,+

સર્વોચ્ચ ઈશ્વર આગળ લીધેલી માનતાઓ પૂરી કરો.+

૧૫ આફતના સમયે મને પોકારજો,+

હું તમને બચાવીશ અને તમે મારો મહિમા પ્રગટ કરશો.”+

૧૬ પણ ઈશ્વર દુષ્ટને કહેશે:

“મારા કાનૂનો જણાવવાનો+

કે મારા કરાર વિશે બોલવાનો+ તને શો હક છે?

૧૭ તેં મારી શિસ્ત* ગણકારી નથી,

તેં વારંવાર મારી સલાહથી પીઠ ફેરવી છે.+

૧૮ તું ચોરને જુએ છે ત્યારે, તેને મંજૂરી આપે છે,*+

તું વ્યભિચારીઓની સંગત રાખે છે.

૧૯ તું તારા મોંથી ખરાબ વાતો ફેલાવે છે,

તારી જીભે કપટી વાતો રમે છે.+

૨૦ તું બેઠો બેઠો પોતાના સગા ભાઈની નિંદા કરે છે.+

તું પોતાની માના દીકરાને બદનામ કરે છે.*

૨૧ તેં એ બધું કર્યું ત્યારે હું ચૂપ રહ્યો

અને તેં ધારી લીધું કે હું પણ તારા જેવો છું.

પણ હવે હું તને પાઠ ભણાવીશ

અને તારી વિરુદ્ધ મુકદ્દમો લડીશ.+

૨૨ ઈશ્વરને ભૂલી જનારાઓ,+ આનો વિચાર કરો,

નહિ તો હું તમારા ટુકડે-ટુકડા કરી નાખીશ અને તમને બચાવનાર કોઈ નહિ હોય.

૨૩ જે કોઈ આભાર-સ્તુતિનું બલિદાન ચઢાવે છે,

તે મને મહિમા આપે છે;+

જે કોઈ ખરા માર્ગે ચાલે છે, તેનો હું ઉદ્ધાર કરીશ.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો