વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૭૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ઈશ્વરના રાજાના રાજમાં શાંતિ

        • “નેક માણસ ખીલી ઊઠશે” (૭)

        • સમુદ્રથી સમુદ્ર સુધીની પ્રજા (૮)

        • હિંસામાંથી છુટકારો (૧૪)

        • ધરતી પર પુષ્કળ પાક (૧૬)

        • ઈશ્વરના નામનો હંમેશ માટે જયજયકાર (૧૯)

ગીતશાસ્ત્ર ૭૨:મથાળું

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૦, પાન ૨૮-૨૯

    ૧૧/૧/૧૯૯૬, પાન ૩

ગીતશાસ્ત્ર ૭૨:૧

એને લગતી કલમો

  • +૧કા ૨૨:૧૧, ૧૨; ૨૯:૧૯; યર્મિ ૨૩:૫

ગીતશાસ્ત્ર ૭૨:૨

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયથી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +૧રા ૩:૯, ૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૦, પાન ૨૯-૩૦

ગીતશાસ્ત્ર ૭૨:૪

ફૂટનોટ

  • *

    મૂળ, “લોકોનો ન્યાય.”

એને લગતી કલમો

  • +યશા ૧૧:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૦, પાન ૨૯-૩૦

ગીતશાસ્ત્ર ૭૨:૫

એને લગતી કલમો

  • +ગી ૮૯:૩૬, ૩૭; લૂક ૧:૩૨, ૩૩; પ્રક ૧૧:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૦, પાન ૩૦

ગીતશાસ્ત્ર ૭૨:૬

એને લગતી કલમો

  • +૨શ ૨૩:૩, ૪; ની ૧૬:૧૫; ૧૯:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૦, પાન ૩૦

ગીતશાસ્ત્ર ૭૨:૭

ફૂટનોટ

  • *

    મૂળ, “ફૂલશે-ફાલશે.”

એને લગતી કલમો

  • +યશા ૬૧:૧૧
  • +૧રા ૪:૨૫; ૧કા ૨૨:૯; યશા ૨:૪; ૯:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૦, પાન ૩૦

ગીતશાસ્ત્ર ૭૨:૮

ફૂટનોટ

  • *

    એટલે કે, યુફ્રેટિસ.

  • *

    અથવા, “તેમની પ્રજા હશે.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૩૧; ૧રા ૪:૨૧; ગી ૨:૮; ૨૨:૨૭, ૨૮; દા ૨:૩૫; ઝખા ૯:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૦, પાન ૩૦-૩૧

ગીતશાસ્ત્ર ૭૨:૯

એને લગતી કલમો

  • +ગી ૨:૯; ૧૧૦:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૦, પાન ૩૦-૩૧

ગીતશાસ્ત્ર ૭૨:૧૦

એને લગતી કલમો

  • +૧રા ૪:૨૧
  • +૧રા ૧૦:૧, ૨

ગીતશાસ્ત્ર ૭૨:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૦, પાન ૩૧

ગીતશાસ્ત્ર ૭૨:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૬૪

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૦, પાન ૩૧-૩૨

    ૨/૧/૧૯૮૮, પાન ૮

ગીતશાસ્ત્ર ૭૨:૧૫

એને લગતી કલમો

  • +૧રા ૧૦:૧૦

ગીતશાસ્ત્ર ૭૨:૧૬

એને લગતી કલમો

  • +યશા ૩૦:૨૩
  • +યશા ૩૫:૧, ૨
  • +૧રા ૪:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૦, પાન ૩૨

    ૧૧/૧/૧૯૮૬, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૭૨:૧૭

એને લગતી કલમો

  • +ગી ૪૫:૧૭; ૮૯:૩૫, ૩૬
  • +ઉત ૨૨:૧૮; ગલા ૩:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૦, પાન ૩૨

ગીતશાસ્ત્ર ૭૨:૧૮

એને લગતી કલમો

  • +૧કા ૨૯:૧૦
  • +નિર્ગ ૧૫:૧૧

ગીતશાસ્ત્ર ૭૨:૧૯

એને લગતી કલમો

  • +પ્રક ૫:૧૩
  • +ગણ ૧૪:૨૧; હબા ૨:૧૪

ગીતશાસ્ત્ર ૭૨:૨૦

એને લગતી કલમો

  • +૧શ ૧૭:૫૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૭૨:૧૧કા ૨૨:૧૧, ૧૨; ૨૯:૧૯; યર્મિ ૨૩:૫
ગીત. ૭૨:૨૧રા ૩:૯, ૨૮
ગીત. ૭૨:૪યશા ૧૧:૪
ગીત. ૭૨:૫ગી ૮૯:૩૬, ૩૭; લૂક ૧:૩૨, ૩૩; પ્રક ૧૧:૧૫
ગીત. ૭૨:૬૨શ ૨૩:૩, ૪; ની ૧૬:૧૫; ૧૯:૧૨
ગીત. ૭૨:૭યશા ૬૧:૧૧
ગીત. ૭૨:૭૧રા ૪:૨૫; ૧કા ૨૨:૯; યશા ૨:૪; ૯:૬
ગીત. ૭૨:૮નિર્ગ ૨૩:૩૧; ૧રા ૪:૨૧; ગી ૨:૮; ૨૨:૨૭, ૨૮; દા ૨:૩૫; ઝખા ૯:૧૦
ગીત. ૭૨:૯ગી ૨:૯; ૧૧૦:૧
ગીત. ૭૨:૧૦૧રા ૪:૨૧
ગીત. ૭૨:૧૦૧રા ૧૦:૧, ૨
ગીત. ૭૨:૧૫૧રા ૧૦:૧૦
ગીત. ૭૨:૧૬યશા ૩૦:૨૩
ગીત. ૭૨:૧૬યશા ૩૫:૧, ૨
ગીત. ૭૨:૧૬૧રા ૪:૨૦
ગીત. ૭૨:૧૭ગી ૪૫:૧૭; ૮૯:૩૫, ૩૬
ગીત. ૭૨:૧૭ઉત ૨૨:૧૮; ગલા ૩:૧૪
ગીત. ૭૨:૧૮૧કા ૨૯:૧૦
ગીત. ૭૨:૧૮નિર્ગ ૧૫:૧૧
ગીત. ૭૨:૧૯પ્રક ૫:૧૩
ગીત. ૭૨:૧૯ગણ ૧૪:૨૧; હબા ૨:૧૪
ગીત. ૭૨:૨૦૧શ ૧૭:૫૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૭૨:૧-૨૦

ગીતશાસ્ત્ર

સુલેમાન વિશે.

૭૨ હે ઈશ્વર, રાજાને તમારા નીતિ-નિયમો શીખવો,

રાજાના દીકરાને તમારા ખરા માર્ગે ચાલવાનું વરદાન આપો.+

 ૨ તે સચ્ચાઈથી* તમારા લોકો માટે લડે,

તમારા લાચાર લોકોનો અદ્દલ ઇન્સાફ કરે.+

 ૩ ઓ પર્વતો, લોકો માટે શાંતિ લઈ આવો,

ઓ ટેકરીઓ, સત્યનો પ્રકાશ ફેલાવો.

 ૪ રાજા ગરીબ લોકોનું રક્ષણ* કરે,

તે ગરીબના દીકરાઓનો બચાવ કરે

અને દગાખોરને કચડી નાખે.+

 ૫ જ્યાં સુધી સૂરજ-ચાંદ રહેશે,

ત્યાં સુધી પેઢી દર પેઢી+

તેઓ તમારો ડર રાખશે.

 ૬ રાજા તો કાપેલા ઘાસ પર પડતા વરસાદ જેવા થશે,

ધરતીને સિંચતાં વરસાદનાં ઝાપટાં જેવા થશે.+

 ૭ તેમના દિવસોમાં નેક માણસ ખીલી ઊઠશે,*+

ચંદ્ર રહેશે ત્યાં સુધી શાંતિ વધતી ને વધતી જશે.+

 ૮ રાજા સમુદ્રથી સમુદ્ર સુધી,

અને નદીથી* લઈને પૃથ્વીના છેડા સુધી રાજ કરશે.*+

 ૯ રણમાં રહેનારાઓ તેમની આગળ નમન કરશે,

તેમના વેરીઓ ધૂળ ચાટતા થઈ જશે.+

૧૦ તાર્શીશ અને ટાપુઓના રાજાઓ વેરો ભરશે.+

શેબા અને સેબાના રાજાઓ ભેટ-સોગાદો લાવશે.+

૧૧ બધા રાજાઓ તેમની આગળ નમન કરશે

અને બધી પ્રજાઓ તેમની સેવા કરશે.

૧૨ મદદનો પોકાર કરનાર ગરીબને તે છોડાવશે,

લાચાર અને નિરાધારને તે બચાવશે.

૧૩ દીન-દુખિયાઓને તે કરુણા બતાવશે,

ગરીબનો તે જીવ બચાવશે.

૧૪ તે તેઓને જુલમ અને હિંસામાંથી છોડાવશે,

તેઓનું લોહી તેમની નજરમાં અનમોલ ગણાશે.

૧૫ તે જુગ જુગ જીવે અને તેમને શેબાનું સોનું આપવામાં આવે.+

તેમના માટે સતત પ્રાર્થના કરવામાં આવે,

આખો દિવસ તેમના પર આશીર્વાદો વરસે.

૧૬ પુષ્કળ પાકથી ધરતી લહેરાઈ ઊઠશે,+

મબલક પાકથી પર્વતોનાં શિખરો ઊભરાઈ જશે.

લબાનોનની જેમ રાજાના બાગ-બગીચાનાં ફળો લચી પડશે.+

ધરતી પરના ઘાસની જેમ શહેરોમાં લોકો વધશે.+

૧૭ રાજાનું નામ અમર થાય,+

સૂર્ય રહે ત્યાં સુધી એ નામનો મહિમા વધે.

તેમનાથી લોકોને આશીર્વાદ મળે,+

બધી પ્રજાઓ તેમને સુખી જાહેર કરે.

૧૮ ઇઝરાયેલના ઈશ્વર, યહોવા ઈશ્વરની સ્તુતિ થાઓ,+

તે એકલા જ અજાયબ કામો કરે છે.+

૧૯ તેમના ગૌરવશાળી નામનો હંમેશ માટે જયજયકાર થાઓ,+

આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર થાઓ.+

આમેન અને આમેન.

૨૦ અહીં યિશાઈના દીકરા દાઉદની પ્રાર્થનાઓ પૂરી થાય છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો