વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૩૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ઈશ્વરનો અતૂટ પ્રેમ અનમોલ છે

        • દુષ્ટોને ભગવાનનો ડર નથી (૧)

        • ઈશ્વર જીવનનો ઝરો (૯)

        • “તમારી ઝળહળતી રોશનીમાંથી અમને પ્રકાશ મળે છે” (૯)

ગીતશાસ્ત્ર ૩૬:૧

એને લગતી કલમો

  • +રોમ ૩:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૯૦, પાન ૨૪

ગીતશાસ્ત્ર ૩૬:૨

એને લગતી કલમો

  • +પુન ૨૯:૧૯, ૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૯૦, પાન ૨૪

    ૫/૧/૧૯૮૭, પાન ૨૭

ગીતશાસ્ત્ર ૩૬:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૯૦, પાન ૨૪

    ૯/૧/૧૯૮૬, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૩૬:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૦૩:૧૧

ગીતશાસ્ત્ર ૩૬:૬

ફૂટનોટ

  • *

    મૂળ, “ઈશ્વરના પર્વતો.”

  • *

    અથવા, “બચાવો છો.”

એને લગતી કલમો

  • +ગી ૭૧:૧૯
  • +રોમ ૧૧:૩૩
  • +ગી ૧૪૫:૯; ૧તિ ૪:૧૦

ગીતશાસ્ત્ર ૩૬:૭

એને લગતી કલમો

  • +મીખ ૭:૧૮
  • +રૂથ ૨:૧૨; ગી ૧૭:૮; ૯૧:૪

ગીતશાસ્ત્ર ૩૬:૮

એને લગતી કલમો

  • +ગી ૬૫:૪
  • +ગી ૧૬:૧૧

ગીતશાસ્ત્ર ૩૬:૯

એને લગતી કલમો

  • +અયૂ ૩૩:૪; યર્મિ ૨:૧૩; પ્રેકા ૧૭:૨૮; પ્રક ૪:૧૧
  • +ગી ૨૭:૧; ૪૩:૩; યાકૂ ૧:૧૭; ૧પિ ૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૬

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૧, પાન ૩૨

    જીવનમાં ઘણું બાકી રહેલું છે, પાન ૩

ગીતશાસ્ત્ર ૩૬:૧૦

એને લગતી કલમો

  • +ગી ૧૦૩:૧૭
  • +ગી ૭:૧૦; ૯૭:૧૧

ગીતશાસ્ત્ર ૩૬:૧૨

એને લગતી કલમો

  • +ગી ૧:૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૩૬:૧રોમ ૩:૧૮
ગીત. ૩૬:૨પુન ૨૯:૧૯, ૨૦
ગીત. ૩૬:૫ગી ૧૦૩:૧૧
ગીત. ૩૬:૬ગી ૭૧:૧૯
ગીત. ૩૬:૬રોમ ૧૧:૩૩
ગીત. ૩૬:૬ગી ૧૪૫:૯; ૧તિ ૪:૧૦
ગીત. ૩૬:૭મીખ ૭:૧૮
ગીત. ૩૬:૭રૂથ ૨:૧૨; ગી ૧૭:૮; ૯૧:૪
ગીત. ૩૬:૮ગી ૬૫:૪
ગીત. ૩૬:૮ગી ૧૬:૧૧
ગીત. ૩૬:૯અયૂ ૩૩:૪; યર્મિ ૨:૧૩; પ્રેકા ૧૭:૨૮; પ્રક ૪:૧૧
ગીત. ૩૬:૯ગી ૨૭:૧; ૪૩:૩; યાકૂ ૧:૧૭; ૧પિ ૨:૯
ગીત. ૩૬:૧૦ગી ૧૦૩:૧૭
ગીત. ૩૬:૧૦ગી ૭:૧૦; ૯૭:૧૧
ગીત. ૩૬:૧૨ગી ૧:૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૩૬:૧-૧૨

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન. યહોવાના સેવક દાઉદનું ગીત.

૩૬ દુષ્ટના અંતરમાં રહેલું પાપ તેને લલચાવે છે.

તેને ભગવાનનો જરાય ડર નથી.+

 ૨ તે પોતાની જ વાહ વાહ કરતા ધરાતો નથી,

એટલે પોતાની ભૂલ તેની નજરે ચઢતી નથી અને તે એને ધિક્કારતો નથી.+

 ૩ તેની વાણી ઝેર જેવી કડવી અને છેતરામણી છે.

તેની બુદ્ધિ બહેર મારી ગઈ છે અને તે કંઈ પણ ભલું કરતો નથી.

 ૪ પથારીમાં પડ્યો પડ્યો તે કાવતરાં ઘડે છે.

તે ખોટા રવાડે ચડી ગયો છે,

ખરાબ કામોને તે ધિક્કારતો નથી.

 ૫ હે યહોવા, તમારો અતૂટ પ્રેમ* આસમાને પહોંચે છે,+

તમારી વફાદારી ગગન ચૂમે છે.

 ૬ તમારી સચ્ચાઈ અડગ અને ઊંચા પર્વતો* જેવી છે.+

તમારા ન્યાયચુકાદા વિશાળ અને ઊંડા સાગર જેવા છે.+

હે યહોવા, તમે મનુષ્યો અને પ્રાણીઓની સંભાળ રાખો છો.*+

 ૭ હે ભગવાન, તમારો અતૂટ પ્રેમ કેટલો અનમોલ છે!+

તમારી પાંખોની છાયામાં મનુષ્યો આશરો લે છે.+

 ૮ તમારા ઘરની જાહોજલાલીમાંથી તેઓ ધરાઈને ખાય છે.+

તમારા સુખની નદીમાંથી તમે તેઓની તરસ છિપાવો છો.+

 ૯ તમે જીવનનો ઝરો છો.+

તમારી ઝળહળતી રોશનીમાંથી અમને પ્રકાશ મળે છે.+

૧૦ તમને ઓળખતા લોકોને અતૂટ પ્રેમ બતાવતા રહો.+

સાચા દિલના લોકોને સચ્ચાઈ બતાવતા રહો.+

૧૧ એવું થવા ન દેતા કે અભિમાનીના પગ મને કચડી નાખે

અથવા દુષ્ટના હાથ મને હડસેલી મૂકે.

૧૨ જુઓ, ખોટાં કામો કરનારા કેવા નીચે પડ્યા!

તેઓ એવા પછડાયા કે પાછા ઊઠી ન શકે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો