વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

માથ્થી મુખ્ય વિચારો

      • રાજ્યનાં ઉદાહરણો (૧-૫૨)

        • વાવનાર (૧-૯)

        • ઈસુ કેમ ઉદાહરણો આપતા (૧૦-૧૭)

        • વાવનારના ઉદાહરણની સમજણ (૧૮-૨૩)

        • ઘઉં અને જંગલી છોડ (૨૪-૩૦)

        • રાઈનું બી અને ખમીર (૩૧-૩૩)

        • ઉદાહરણોનો ઉપયોગ ભવિષ્યવાણી પૂરી કરે છે (૩૪, ૩૫)

        • ઘઉં અને જંગલી છોડના ઉદાહરણની સમજણ (૩૬-૪૩)

        • સંતાડેલો ખજાનો અને મૂલ્યવાન મોતી (૪૪-૪૬)

        • માછીમારની જાળ (૪૭-૫૦)

        • ખજાનામાંથી નવી અને જૂની વસ્તુઓ (૫૧, ૫૨)

      • ઈસુને વતનમાં માન મળતું નથી (૫૩-૫૮)

માથ્થી ૧૩:૨

એને લગતી કલમો

  • +માર્ક ૪:૧

માથ્થી ૧૩:૩

એને લગતી કલમો

  • +માથ ૧૩:૩૪
  • +માર્ક ૪:૩-૯; લૂક ૮:૪-૮

માથ્થી ૧૩:૪

એને લગતી કલમો

  • +માથ ૧૩:૧૯

માથ્થી ૧૩:૫

એને લગતી કલમો

  • +માથ ૧૩:૨૦, ૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૩, પાન ૧૧

માથ્થી ૧૩:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૩, પાન ૧૧

માથ્થી ૧૩:૭

એને લગતી કલમો

  • +માથ ૧૩:૨૨; માર્ક ૪:૧૮, ૧૯; લૂક ૮:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૩, પાન ૧૨

માથ્થી ૧૩:૮

એને લગતી કલમો

  • +માથ ૧૩:૨૩; માર્ક ૪:૮; લૂક ૮:૮

માથ્થી ૧૩:૯

એને લગતી કલમો

  • +માથ ૧૧:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૬, પાન ૧૬

માથ્થી ૧૩:૧૦

એને લગતી કલમો

  • +માર્ક ૪:૧૦, ૧૧; લૂક ૮:૯, ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૦૮

માથ્થી ૧૩:૧૧

એને લગતી કલમો

  • +૧કો ૨:૯, ૧૦; એફે ૧:૯-૧૨; કોલ ૧:૨૬, ૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૬, પાન ૯-૧૧

માથ્થી ૧૩:૧૨

એને લગતી કલમો

  • +માથ ૨૫:૨૯; માર્ક ૪:૨૫; લૂક ૮:૧૮

માથ્થી ૧૩:૧૩

એને લગતી કલમો

  • +યશા ૬:૧૦; માર્ક ૪:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૦, પાન ૮

માથ્થી ૧૩:૧૪

એને લગતી કલમો

  • +યોહ ૧૨:૪૦; રોમ ૧૧:૮; ૨કો ૩:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૦, પાન ૮

માથ્થી ૧૩:૧૫

એને લગતી કલમો

  • +યશા ૬:૯, ૧૦; માર્ક ૪:૧૨; પ્રેકા ૨૮:૨૬, ૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૦, પાન ૮

    ૮/૧/૧૯૮૭, પાન ૮

માથ્થી ૧૩:૧૬

એને લગતી કલમો

  • +લૂક ૧૦:૨૩, ૨૪

માથ્થી ૧૩:૧૭

એને લગતી કલમો

  • +યોહ ૮:૫૬; એફે ૩:૫; ૧પિ ૧:૧૦

માથ્થી ૧૩:૧૮

એને લગતી કલમો

  • +માર્ક ૪:૧૪; લૂક ૮:૧૧

માથ્થી ૧૩:૧૯

ફૂટનોટ

  • *

    મૂળ, “દુષ્ટ.”

એને લગતી કલમો

  • +૧પિ ૫:૮
  • +માર્ક ૪:૧૫; લૂક ૮:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૩, પાન ૮-૯

    ૮/૧/૧૯૯૩, પાન ૧૪

માથ્થી ૧૩:૨૦

એને લગતી કલમો

  • +માર્ક ૪:૧૬, ૧૭; લૂક ૮:૧૩

માથ્થી ૧૩:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૩, પાન ૧૧

માથ્થી ૧૩:૨૨

એને લગતી કલમો

  • +લૂક ૧૨:૨૨
  • +માથ ૬:૨૧; માર્ક ૪:૧૮, ૧૯; ૧૦:૨૩; લૂક ૮:૧૪; ૧તિ ૬:૯; ૨તિ ૪:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૨, પાન ૨૮-૩૦

    ૯/૧/૨૦૦૮, પાન ૩૧-૩૨

    ૯/૧૫/૨૦૦૪, પાન ૧૨

    ૨/૧/૨૦૦૩, પાન ૧૨-૧૩

    ૫/૧૫/૧૯૯૮, પાન ૫

    ૫/૧/૧૯૮૭, પાન ૧૦

માથ્થી ૧૩:૨૩

એને લગતી કલમો

  • +માર્ક ૪:૨૦; લૂક ૮:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૦૯

    રાજ્ય સેવા,

    ૧૧/૨૦૧૨, પાન ૧

    ૨/૧૯૯૫, પાન ૧

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૩, પાન ૨૧-૨૨

    ૧૦/૧૫/૧૯૯૭, પાન ૧૪

માથ્થી ૧૩:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૨/૨૦૧૮, પાન ૩

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૧૦, પાન ૨૩-૨૪

    ૨/૧૫/૨૦૦૪, પાન ૫-૬

    ૯/૧/૨૦૦૩, પાન ૫-૬

માથ્થી ૧૩:૨૫

ફૂટનોટ

  • *

    ઘઉંના છોડ જેવો દેખાતો એક ઝેરી છોડ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૯૭-૯૮

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૨/૨૦૧૮, પાન ૩

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૬, પાન ૩૨

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૧૦, પાન ૨૩, ૨૪-૨૫

    ૨/૧૫/૨૦૦૪, પાન ૫-૬

    ૯/૧/૨૦૦૩, પાન ૫-૬

    ૯/૧/૨૦૦૨, પાન ૧૬

માથ્થી ૧૩:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૩, પાન ૯-૧૦

માથ્થી ૧૩:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૩, પાન ૧૦

માથ્થી ૧૩:૨૮

એને લગતી કલમો

  • +માથ ૧૩:૩૮, ૩૯

માથ્થી ૧૩:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૧૦, પાન ૨૩, ૨૫

માથ્થી ૧૩:૩૦

એને લગતી કલમો

  • +પ્રક ૧૪:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૯૮-૯૯

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૨/૨૦૧૮, પાન ૩

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૩, પાન ૧૨-૧૩

    ૧/૧/૨૦૧૨, પાન ૧૧-૧૨

    ૩/૧/૨૦૧૦, પાન ૨૩, ૨૫

    ૫/૧/૧૯૯૪, પાન ૨૭

માથ્થી ૧૩:૩૧

એને લગતી કલમો

  • +માર્ક ૪:૩૦-૩૨; લૂક ૧૩:૧૮, ૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૦૮

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૪, પાન ૭-૮

    ૭/૧/૨૦૦૮, પાન ૨૫-૨૭, ૨૯

માથ્થી ૧૩:૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૪, પાન ૭-૮

    ૭/૧/૨૦૦૮, પાન ૨૫-૨૭, ૨૯

    ૧૨/૧/૧૯૮૯, પાન ૨૮

માથ્થી ૧૩:૩૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    મૂળ, “શીઆ માપ.” એક શીઆ એટલે ૭.૩૩ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +લૂક ૧૩:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૦૮

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૪, પાન ૮-૧૦

    ૭/૧/૨૦૦૮, પાન ૨૭-૨૯

માથ્થી ૧૩:૩૪

એને લગતી કલમો

  • +માર્ક ૪:૩૩, ૩૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૩

    ૯/૧/૨૦૦૨, પાન ૧૩-૧૮

માથ્થી ૧૩:૩૫

ફૂટનોટ

  • *

    આ આદમ અને હવાનાં બાળકોને બતાવે છે.

એને લગતી કલમો

  • +ગી ૭૮:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૩

    ૯/૧/૨૦૦૨, પાન ૧૩-૧૪

માથ્થી ૧૩:૩૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૧૦

માથ્થી ૧૩:૩૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૧૦, પાન ૨૩-૨૪

માથ્થી ૧૩:૩૮

ફૂટનોટ

  • *

    મૂળ, “દુષ્ટના.”

એને લગતી કલમો

  • +માથ ૨૪:૧૪; રોમ ૧૦:૧૮; કોલ ૧:૬
  • +યોહ ૮:૪૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૧૦, પાન ૨૩-૨૫

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૧૭૬

માથ્થી ૧૩:૩૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૧૦, પાન ૨૪-૨૫

માથ્થી ૧૩:૪૦

એને લગતી કલમો

  • +માથ ૧૩:૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૦૪

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૧૦, પાન ૨૬

માથ્થી ૧૩:૪૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૩, પાન ૧૨

    ૩/૧/૨૦૧૦, પાન ૨૬

માથ્થી ૧૩:૪૨

એને લગતી કલમો

  • +માથ ૧૩:૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૩, પાન ૧૬

    ૭/૧૫/૨૦૧૩, પાન ૧૩

    ૩/૧/૨૦૧૦, પાન ૨૬

    ૧૨/૧/૧૯૮૮, પાન ૪

માથ્થી ૧૩:૪૩

એને લગતી કલમો

  • +ન્યા ૫:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૩, પાન ૧૩-૧૪

    ૭/૧/૨૦૧૦, પાન ૨૯-૩૧

    ૩/૧/૨૦૧૦, પાન ૨૬-૨૭

    ૫/૧/૧૯૮૭, પાન ૨૨

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૯૨

માથ્થી ૧૩:૪૪

એને લગતી કલમો

  • +ફિલિ ૩:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૧૦-૧૧૧

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૪, પાન ૧૦

    ૨/૧/૧૯૯૦, પાન ૮

માથ્થી ૧૩:૪૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૧૭, પાન ૧૦

    ઈસુ—માર્ગ, પાન ૧૧૧

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૪, પાન ૧૦

    ૨/૧/૨૦૦૫, પાન ૮-૧૮

    ૩/૧/૧૯૯૨, પાન ૧૦

    ૨/૧/૧૯૯૦, પાન ૮

માથ્થી ૧૩:૪૬

એને લગતી કલમો

  • +ફિલિ ૩:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૧૭, પાન ૧૦

    ઈસુ—માર્ગ, પાન ૧૧૧

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૪, પાન ૧૦

    ૨/૧/૨૦૦૫, પાન ૮-૧૮

    ૩/૧/૧૯૯૨, પાન ૧૦

    ૨/૧/૧૯૯૦, પાન ૮

માથ્થી ૧૩:૪૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૧૧

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૪, પાન ૧૩

    ૭/૧/૨૦૦૮, પાન ૨૮-૨૯

    ૯/૧/૧૯૯૨, પાન ૧૯

    ૨/૧/૧૯૯૦, પાન ૮

માથ્થી ૧૩:૪૮

એને લગતી કલમો

  • +લેવી ૧૧:૯
  • +લેવી ૧૧:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૪, પાન ૧૩-૧૪

    ૭/૧/૨૦૦૮, પાન ૨૮-૨૯

    ૯/૧/૧૯૯૨, પાન ૧૯

    ૨/૧/૧૯૯૦, પાન ૮

માથ્થી ૧૩:૪૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૧૧

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૪, પાન ૧૩-૧૪

    ૭/૧/૨૦૦૮, પાન ૨૮-૨૯

    ૯/૧/૧૯૯૨, પાન ૧૯

    ૨/૧/૧૯૯૦, પાન ૮

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૦૪

માથ્થી ૧૩:૫૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૮, પાન ૨૮-૨૯

    ૯/૧/૧૯૯૨, પાન ૧૯

    ૨/૧/૧૯૯૦, પાન ૮

માથ્થી ૧૩:૫૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૬, પાન ૧૬

માથ્થી ૧૩:૫૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૧૭, પાન ૧૨-૧૩

    ઈસુ—માર્ગ, પાન ૧૧૧

    આપણી રાજ્ય સેવા,

    ૧૧/૨૦૦૮, પાન ૧

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૬, પાન ૧૬

માથ્થી ૧૩:૫૪

એને લગતી કલમો

  • +માથ ૨:૨૩
  • +માર્ક ૬:૧-૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૯૦, પાન ૧૦

    ૭/૧/૧૯૯૦, પાન ૮

માથ્થી ૧૩:૫૫

એને લગતી કલમો

  • +લૂક ૪:૨૨; યોહ ૬:૪૨
  • +માથ ૧૨:૪૬; યોહ ૨:૧૨; પ્રેકા ૧:૧૪; ૧કો ૯:૫; ગલા ૧:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૨૦

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૦, પાન ૮

માથ્થી ૧૩:૫૬

એને લગતી કલમો

  • +યોહ ૭:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૨૦

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૯૦, પાન ૮

માથ્થી ૧૩:૫૭

એને લગતી કલમો

  • +૧પિ ૨:૭, ૮
  • +માર્ક ૬:૪; લૂક ૪:૨૪; યોહ ૪:૪૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૨૦

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૯૦, પાન ૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

માથ. ૧૩:૨માર્ક ૪:૧
માથ. ૧૩:૩માથ ૧૩:૩૪
માથ. ૧૩:૩માર્ક ૪:૩-૯; લૂક ૮:૪-૮
માથ. ૧૩:૪માથ ૧૩:૧૯
માથ. ૧૩:૫માથ ૧૩:૨૦, ૨૧
માથ. ૧૩:૭માથ ૧૩:૨૨; માર્ક ૪:૧૮, ૧૯; લૂક ૮:૧૪
માથ. ૧૩:૮માથ ૧૩:૨૩; માર્ક ૪:૮; લૂક ૮:૮
માથ. ૧૩:૯માથ ૧૧:૧૫
માથ. ૧૩:૧૦માર્ક ૪:૧૦, ૧૧; લૂક ૮:૯, ૧૦
માથ. ૧૩:૧૧૧કો ૨:૯, ૧૦; એફે ૧:૯-૧૨; કોલ ૧:૨૬, ૨૭
માથ. ૧૩:૧૨માથ ૨૫:૨૯; માર્ક ૪:૨૫; લૂક ૮:૧૮
માથ. ૧૩:૧૩યશા ૬:૧૦; માર્ક ૪:૧૨
માથ. ૧૩:૧૪યોહ ૧૨:૪૦; રોમ ૧૧:૮; ૨કો ૩:૧૪
માથ. ૧૩:૧૫યશા ૬:૯, ૧૦; માર્ક ૪:૧૨; પ્રેકા ૨૮:૨૬, ૨૭
માથ. ૧૩:૧૬લૂક ૧૦:૨૩, ૨૪
માથ. ૧૩:૧૭યોહ ૮:૫૬; એફે ૩:૫; ૧પિ ૧:૧૦
માથ. ૧૩:૧૮માર્ક ૪:૧૪; લૂક ૮:૧૧
માથ. ૧૩:૧૯૧પિ ૫:૮
માથ. ૧૩:૧૯માર્ક ૪:૧૫; લૂક ૮:૧૨
માથ. ૧૩:૨૦માર્ક ૪:૧૬, ૧૭; લૂક ૮:૧૩
માથ. ૧૩:૨૨લૂક ૧૨:૨૨
માથ. ૧૩:૨૨માથ ૬:૨૧; માર્ક ૪:૧૮, ૧૯; ૧૦:૨૩; લૂક ૮:૧૪; ૧તિ ૬:૯; ૨તિ ૪:૧૦
માથ. ૧૩:૨૩માર્ક ૪:૨૦; લૂક ૮:૧૫
માથ. ૧૩:૨૮માથ ૧૩:૩૮, ૩૯
માથ. ૧૩:૩૦પ્રક ૧૪:૧૫
માથ. ૧૩:૩૧માર્ક ૪:૩૦-૩૨; લૂક ૧૩:૧૮, ૧૯
માથ. ૧૩:૩૩લૂક ૧૩:૨૧
માથ. ૧૩:૩૪માર્ક ૪:૩૩, ૩૪
માથ. ૧૩:૩૫ગી ૭૮:૨
માથ. ૧૩:૩૮માથ ૨૪:૧૪; રોમ ૧૦:૧૮; કોલ ૧:૬
માથ. ૧૩:૩૮યોહ ૮:૪૪
માથ. ૧૩:૪૦માથ ૧૩:૩૦
માથ. ૧૩:૪૨માથ ૧૩:૩૦
માથ. ૧૩:૪૩ન્યા ૫:૩૧
માથ. ૧૩:૪૪ફિલિ ૩:૭
માથ. ૧૩:૪૬ફિલિ ૩:૮
માથ. ૧૩:૪૮લેવી ૧૧:૯
માથ. ૧૩:૪૮લેવી ૧૧:૧૨
માથ. ૧૩:૫૪માથ ૨:૨૩
માથ. ૧૩:૫૪માર્ક ૬:૧-૬
માથ. ૧૩:૫૫લૂક ૪:૨૨; યોહ ૬:૪૨
માથ. ૧૩:૫૫માથ ૧૨:૪૬; યોહ ૨:૧૨; પ્રેકા ૧:૧૪; ૧કો ૯:૫; ગલા ૧:૧૯
માથ. ૧૩:૫૬યોહ ૭:૧૫
માથ. ૧૩:૫૭૧પિ ૨:૭, ૮
માથ. ૧૩:૫૭માર્ક ૬:૪; લૂક ૪:૨૪; યોહ ૪:૪૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
  • ૪૬
  • ૪૭
  • ૪૮
  • ૪૯
  • ૫૦
  • ૫૧
  • ૫૨
  • ૫૩
  • ૫૪
  • ૫૫
  • ૫૬
  • ૫૭
  • ૫૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
માથ્થી ૧૩:૧-૫૮

માથ્થી

૧૩ એ દિવસે ઈસુ ઘરમાંથી નીકળ્યા અને સરોવરને કિનારે બેઠા. ૨ તેમની પાસે મોટું ટોળું ભેગું થઈ ગયું. એટલે તે એક હોડીમાં જઈને બેઠા. આખું ટોળું સરોવરને કિનારે ઊભું રહ્યું.+ ૩ તેમણે તેઓને ઉદાહરણોથી ઘણી વાતો જણાવી.+ તેમણે કહ્યું: “જુઓ! એક વાવનાર બી વાવવા માટે ગયો.+ ૪ તે વાવતો હતો ત્યારે, કેટલાંક બી રસ્તાને કિનારે પડ્યાં અને પક્ષીઓ આવીને એને ખાઈ ગયાં.+ ૫ અમુક બી ખડકાળ જમીન પર પડ્યાં, જ્યાં બહુ માટી ન હતી. માટી ઊંડી ન હોવાથી એ બી તરત જ ઊગી નીકળ્યાં.+ ૬ પણ સૂર્યના તાપથી કુમળા છોડ કરમાઈ ગયા અને એના મૂળ ઊંડાં ન હોવાથી સુકાઈ ગયા. ૭ બીજાં બી કાંટાની વચ્ચે પડ્યાં અને કાંટાળી ઝાડીએ વધીને એને દાબી દીધાં.+ ૮ બીજાં બી સારી જમીન પર પડ્યાં અને એ ફળ આપવાં લાગ્યાં. કોઈએ ૧૦૦ ગણાં, કોઈએ ૬૦ ગણાં, તો કોઈએ ૩૦ ગણાં ફળ આપ્યાં.+ ૯ જેને કાન છે, તે ધ્યાનથી સાંભળે.”+

૧૦ શિષ્યોએ પાસે આવીને ઈસુને પૂછ્યું: “તમે શા માટે ઉદાહરણો આપીને તેઓ સાથે વાત કરો છો?”+ ૧૧ તેમણે કહ્યું: “સ્વર્ગના રાજ્યનાં પવિત્ર રહસ્યોની સમજણ તમને આપવામાં આવી છે,+ પણ તેઓને આપવામાં આવી નથી. ૧૨ જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે અને તેની પાસે અઢળક થશે. પણ જેની પાસે નથી તેની પાસે જે કંઈ છે એ પણ લઈ લેવાશે.+ ૧૩ હું તેઓ સાથે ઉદાહરણોમાં વાત કરું છું, કેમ કે તેઓ જુએ છે પણ જાણે જોતા નથી, તેઓ સાંભળે છે પણ જાણે સાંભળતા નથી અને એનો અર્થ પણ સમજી શકતા નથી.+ ૧૪ તેઓના કિસ્સામાં યશાયાની આ ભવિષ્યવાણી પૂરી થાય છે: ‘તમે ચોક્કસ સાંભળશો પણ સમજશો નહિ. તમે ચોક્કસ જોશો પણ કંઈ સૂઝશે નહિ.+ ૧૫ તેઓનાં હૃદય કઠણ થઈ ગયાં છે. તેઓ કાનથી સાંભળે તો છે, પણ કંઈ કરતા નથી. તેઓએ પોતાની આંખો બંધ કરી દીધી છે. એ માટે કે તેઓ પોતાની આંખોથી જુએ નહિ, કાનથી સાંભળે નહિ, હૃદયથી સમજે નહિ અને પાછા ફરે નહિ કે હું તેઓને સાજા કરું.’+

૧૬ “પણ તમે સુખી છો, કેમ કે તમારી આંખો જુએ છે અને તમારા કાન સાંભળે છે.+ ૧૭ હું તમને સાચે જ કહું છું, તમે જે જુઓ છો એ જોવાની ઘણા પ્રબોધકો અને નેક લોકોની ઇચ્છા હતી, પણ તેઓને એ જોવા ન મળ્યું.+ તમે જે સાંભળો છો એ સાંભળવાની તેઓની ઇચ્છા હતી, પણ તેઓને એ સાંભળવા ન મળ્યું.

૧૮ “હવે વાવનાર માણસના ઉદાહરણ પર ધ્યાન આપો.+ ૧૯ જ્યારે કોઈ રાજ્યનો સંદેશો સાંભળે છે પણ સમજતો નથી, ત્યારે શેતાન*+ આવીને તેના હૃદયમાં જે વાવેલું છે એ છીનવી જાય છે. આ એ બી છે જે રસ્તાને કિનારે પડેલું હતું.+ ૨૦ ખડકાળ જમીન પર પડેલું બી એવો માણસ છે, જે સંદેશો સાંભળે છે અને તરત જ આનંદથી સ્વીકારે છે.+ ૨૧ પણ સંદેશો તેના હૃદય સુધી પહોંચ્યો ન હોવાથી તે એને થોડો જ સમય માને છે. જ્યારે સંદેશાને લીધે તેના પર સંકટ અથવા સતાવણી આવી પડે છે, ત્યારે તે તરત જ સંદેશા પર ભરોસો કરવાનું છોડી દે છે. ૨૨ કાંટાની વચ્ચે પડેલું બી એવો માણસ છે, જે સંદેશો સાંભળે છે, પણ દુનિયાની ચિંતા+ અને ધનદોલતની માયા સંદેશાને દબાવી દે છે અને તે ફળ આપતો નથી.+ ૨૩ સારી જમીન પર પડેલું બી એવો માણસ છે, જે સંદેશો સાંભળે છે, એને સમજે છે અને ફળ આપે છે. કોઈ ૧૦૦ ગણાં, કોઈ ૬૦ ગણાં તો કોઈ ૩૦ ગણાં ફળ આપે છે.”+

૨૪ ઈસુએ તેઓને બીજું એક ઉદાહરણ આપ્યું: “સ્વર્ગના રાજ્યને એક માણસ સાથે સરખાવી શકાય, જેણે પોતાના ખેતરમાં સારાં બી વાવ્યાં. ૨૫ રાતે બધા સૂતા હતા ત્યારે, તેનો દુશ્મન આવ્યો અને વાવેલા ઘઉંમાં જંગલી છોડનાં* બી વાવીને ચાલ્યો ગયો. ૨૬ ઘઉંના છોડ ઊગ્યા અને એને દાણા આવ્યા ત્યારે, જંગલી છોડ પણ દેખાવા લાગ્યા. ૨૭ એટલે માલિકના ચાકરોએ આવીને તેને કહ્યું: ‘માલિક, શું તમે તમારા ખેતરમાં સારાં બી વાવ્યાં ન હતાં? તો એમાં જંગલી છોડ ક્યાંથી ઊગ્યા?’ ૨૮ માલિકે કહ્યું, ‘દુશ્મને આ કર્યું છે.’+ તેઓએ પૂછ્યું: ‘શું અમે એ છોડ ઉખેડી નાખીએ?’ ૨૯ તેણે કહ્યું: ‘ના, એવું ન થાય કે તમે જંગલી છોડની સાથે સાથે ઘઉં પણ ઉખેડી નાખો. ૩૦ કાપણીના સમય સુધી એ બંનેને વધવા દો. એ સમયે હું કાપણી કરનારાઓને કહીશ: પહેલા જંગલી છોડને ભેગા કરો અને બાળવા માટે એના ભારા બાંધો. પછી ઘઉંને મારા કોઠારમાં ભરો.’”+

૩૧ તેમણે ટોળાને બીજું એક ઉદાહરણ આપ્યું: “સ્વર્ગનું રાજ્ય રાઈના બી જેવું છે, જે એક માણસે લઈને પોતાના ખેતરમાં વાવ્યું.+ ૩૨ એ બીજાં સર્વ બી કરતાં નાનું છે. પણ એ વધે છે ત્યારે બીજા છોડ કરતાં મોટું થાય છે અને ઝાડ બને છે. એની ડાળીઓ પર આકાશનાં પક્ષીઓ આવીને રહે છે.”

૩૩ તેમણે તેઓને બીજું એક ઉદાહરણ આપ્યું: “સ્વર્ગનું રાજ્ય ખમીર* જેવું છે, જે લઈને એક સ્ત્રીએ ત્રણ મોટાં માપ* લોટમાં ભેળવી દીધું. એનાથી બધા લોટમાં આથો ચઢી ગયો.”+

૩૪ આ બધી વાતો ઈસુએ ટોળાને ઉદાહરણો આપીને કહી. ઉદાહરણ વગર તે તેઓની સાથે કદીયે વાત કરતા નહિ.+ ૩૫ આ રીતે પ્રબોધકે જે કહ્યું હતું એ પૂરું થયું: “હું તમને ઉદાહરણો જણાવીશ. દુનિયાનો પાયો નંખાયો* ત્યારથી જે વાતો સંતાડેલી છે એને હું જાહેર કરીશ.”+

૩૬ ટોળાને વિદાય આપીને ઈસુ ઘરમાં ગયા. તેમના શિષ્યોએ પાસે આવીને કહ્યું: “ખેતરના જંગલી છોડનાં બીનું ઉદાહરણ અમને સમજાવો.” ૩૭ તેમણે કહ્યું: “જે સારાં બી વાવે છે, તે માણસનો દીકરો છે. ૩૮ ખેતર આ દુનિયા છે.+ સારાં બી રાજ્યના દીકરાઓ છે, પણ જંગલી છોડનાં બી શેતાનના* દીકરાઓ છે.+ ૩૯ જે દુશ્મને એ બી વાવ્યાં તે શેતાન* છે. કાપણી દુનિયાનો અંત છે અને કાપણી કરનારા દૂતો છે. ૪૦ એ માટે જેમ જંગલી છોડ ભેગા કરાય છે અને આગમાં બાળી નંખાય છે, તેમ આ દુનિયાના અંતે પણ થશે.+ ૪૧ માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે. તેઓ તેના રાજ્યમાંથી એવા સર્વ લોકોને ભેગા કરશે, જેઓ પાપ કરે છે અને જેઓ બીજાઓ પાસે પાપ કરાવે છે. ૪૨ દૂતો તેઓને ધગધગતી ભઠ્ઠીમાં નાખી દેશે.+ ત્યાં તેઓનું રડવું ને દાંત પીસવું થશે. ૪૩ એ સમયે સાચા માર્ગે ચાલનારા લોકો પોતાના પિતાના રાજ્યમાં સૂર્યની જેમ ચમકશે.+ જેને કાન છે, તે ધ્યાનથી સાંભળે.

૪૪ “સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા ખજાના જેવું છે, જે એક માણસને મળ્યો. તેણે એ પાછો સંતાડી દીધો. તે એટલો ખુશ થયો કે જઈને પોતાનું બધું વેચી દીધું અને એ ખેતર ખરીદી લીધું.+

૪૫ “સ્વર્ગનું રાજ્ય એક વેપારી જેવું છે, જે સારાં મોતીની શોધમાં નીકળ્યો. ૪૬ તેને એક ઘણું મૂલ્યવાન મોતી મળ્યું. તેણે તરત જ જઈને પોતાનું બધું વેચી દીધું અને એ મોતી ખરીદી લીધું.+

૪૭ “સ્વર્ગનું રાજ્ય માછીમારની મોટી જાળ જેવું છે. એને દરિયામાં નાખવામાં આવી અને એમાં હરેક પ્રકારની માછલીઓ પકડાઈ. ૪૮ જ્યારે જાળ ભરાઈ ગઈ, ત્યારે તેઓ એને ખેંચીને કિનારે લઈ આવ્યા. તેઓએ બેસીને સારી માછલીઓ+ વાસણમાં ભેગી કરી, પણ ખરાબ માછલીઓ+ ફેંકી દીધી. ૪૯ આ દુનિયાના અંતના સમયે પણ એવું જ થશે. દૂતોને મોકલવામાં આવશે અને તેઓ દુષ્ટ લોકોને નેક લોકોથી જુદા પાડશે. ૫૦ દુષ્ટ લોકોને દૂતો ધગધગતી ભઠ્ઠીમાં નાખશે. ત્યાં તેઓનું રડવું ને દાંત પીસવું થશે.”

૫૧ ઈસુએ પૂછ્યું: “શું તમે આ બધી વાતો સમજ્યા?” તેઓએ કહ્યું, “હા.” ૫૨ તેમણે કહ્યું: “એમ હોય તો સ્વર્ગના રાજ્યનું શિક્ષણ મેળવનાર દરેક ઉપદેશક એક ઘરમાલિક જેવો છે, જે પોતાના ખજાનામાંથી જૂની અને નવી વસ્તુઓ કાઢે છે.”

૫૩ આ ઉદાહરણો આપી રહ્યા પછી ઈસુ ત્યાંથી નીકળી ગયા. ૫૪ તે પોતાના વતનમાં આવ્યા+ અને લોકોને તેઓના સભાસ્થાનમાં શીખવવા લાગ્યા. તેઓએ નવાઈ પામીને કહ્યું: “આ માણસ પાસે આવું જ્ઞાન ક્યાંથી આવ્યું? તે આવાં પરાક્રમી કામો કઈ રીતે કરે છે?+ ૫૫ શું તે સુથારનો દીકરો નથી?+ શું તેની માનું નામ મરિયમ નથી? શું યાકૂબ, યૂસફ, સિમોન અને યહૂદા તેના ભાઈઓ નથી?+ ૫૬ શું તેની બધી બહેનો આપણી સાથે અહીં રહેતી નથી? તો પછી તેની પાસે એ બધું ક્યાંથી આવ્યું?”+ ૫૭ આ રીતે લોકો તેમના વિશે ઠોકર ખાવા લાગ્યા.+ ઈસુએ તેઓને કહ્યું: “પ્રબોધકને પોતાના વતન અને પોતાના ઘર સિવાય બધે માન મળે છે.”+ ૫૮ તેઓમાં શ્રદ્ધાની ખામી હોવાથી તેમણે ત્યાં ઘણાં પરાક્રમી કામો કર્યાં નહિ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો