વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૪૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • જીત માટેની પ્રાર્થના

        • “મનુષ્ય કોણ?” (૩)

        • “દુશ્મનોને વેરવિખેર કરી નાખો” (૬)

        • યહોવાના લોકોને ધન્ય છે (૧૫)

ગીતશાસ્ત્ર ૧૪૪:૧

એને લગતી કલમો

  • +પુન ૩૨:૪
  • +૨શ ૨૨:૩૫; ગી ૧૮:૨, ૩૪

ગીતશાસ્ત્ર ૧૪૪:૨

ફૂટનોટ

  • *

    અથવા, “ગઢ.”

એને લગતી કલમો

  • +૨શ ૨૨:૨, ૩
  • +ગી ૧૮:૪૭

ગીતશાસ્ત્ર ૧૪૪:૩

એને લગતી કલમો

  • +ગી ૮:૪; હિબ્રૂ ૨:૬

ગીતશાસ્ત્ર ૧૪૪:૪

એને લગતી કલમો

  • +ગી ૩૯:૫
  • +૧કા ૨૯:૧૫; અયૂ ૧૪:૧, ૨

ગીતશાસ્ત્ર ૧૪૪:૫

એને લગતી કલમો

  • +ગી ૧૮:૯
  • +નિર્ગ ૧૯:૧૮

ગીતશાસ્ત્ર ૧૪૪:૬

એને લગતી કલમો

  • +અયૂ ૩૬:૩૨
  • +૨શ ૨૨:૧૫

ગીતશાસ્ત્ર ૧૪૪:૭

એને લગતી કલમો

  • +૨શ ૨૨:૧૭, ૧૮; ગી ૧૮:૧૬, ૧૭; ૫૪:૩

ગીતશાસ્ત્ર ૧૪૪:૯

ફૂટનોટ

  • *

    અથવા, “સ્તુતિ કરવા સંગીત વગાડીશ.”

એને લગતી કલમો

  • +ગી ૩૩:૩; ૪૦:૩; ૯૬:૧; યશા ૪૨:૧૦; પ્રક ૫:૯; ૧૪:૩

ગીતશાસ્ત્ર ૧૪૪:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “રાજાઓનો ઉદ્ધાર કરો છો.”

એને લગતી કલમો

  • +૨શ ૫:૧૯; ગી ૧૮:૫૦
  • +૧શ ૧૭:૪૫, ૪૬; ૨શ ૨૧:૧૫, ૧૭

ગીતશાસ્ત્ર ૧૪૪:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૮, પાન ૩૨

ગીતશાસ્ત્ર ૧૪૪:૧૫

એને લગતી કલમો

  • +ગી ૩૩:૧૨; ૩૭:૯, ૩૭; ૧૪૬:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૬, પાન ૧૮

    ૭/૧/૨૦૦૬, પાન ૮

    ૮/૧/૧૯૯૦, પાન ૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૪૪:૧પુન ૩૨:૪
ગીત. ૧૪૪:૧૨શ ૨૨:૩૫; ગી ૧૮:૨, ૩૪
ગીત. ૧૪૪:૨૨શ ૨૨:૨, ૩
ગીત. ૧૪૪:૨ગી ૧૮:૪૭
ગીત. ૧૪૪:૩ગી ૮:૪; હિબ્રૂ ૨:૬
ગીત. ૧૪૪:૪ગી ૩૯:૫
ગીત. ૧૪૪:૪૧કા ૨૯:૧૫; અયૂ ૧૪:૧, ૨
ગીત. ૧૪૪:૫ગી ૧૮:૯
ગીત. ૧૪૪:૫નિર્ગ ૧૯:૧૮
ગીત. ૧૪૪:૬અયૂ ૩૬:૩૨
ગીત. ૧૪૪:૬૨શ ૨૨:૧૫
ગીત. ૧૪૪:૭૨શ ૨૨:૧૭, ૧૮; ગી ૧૮:૧૬, ૧૭; ૫૪:૩
ગીત. ૧૪૪:૯ગી ૩૩:૩; ૪૦:૩; ૯૬:૧; યશા ૪૨:૧૦; પ્રક ૫:૯; ૧૪:૩
ગીત. ૧૪૪:૧૦૨શ ૫:૧૯; ગી ૧૮:૫૦
ગીત. ૧૪૪:૧૦૧શ ૧૭:૪૫, ૪૬; ૨શ ૨૧:૧૫, ૧૭
ગીત. ૧૪૪:૧૫ગી ૩૩:૧૨; ૩૭:૯, ૩૭; ૧૪૬:૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૪૪:૧-૧૫

ગીતશાસ્ત્ર

દાઉદનું ગીત.

૧૪૪ યહોવા મારો ખડક છે,+ તેમની સ્તુતિ થાઓ.

તે મારા હાથોને યુદ્ધની

અને મારી આંગળીઓને લડાઈની તાલીમ આપે છે.+

 ૨ તે મને અતૂટ પ્રેમ બતાવે છે; તે મારો કિલ્લો,

મારો સલામત આશરો* અને મારો છોડાવનાર છે.

તે મારી ઢાલ છે અને તેમનામાં હું શરણ લઉં છું.+

તે લોકોને મારે તાબે કરે છે.+

 ૩ હે યહોવા, મનુષ્ય કોણ કે તમે તેના તરફ નજર કરો?

માણસ કોણ કે તમે તેના તરફ ધ્યાન આપો?+

 ૪ માણસનું જીવન પળ બે પળનું છે.+

તેના દિવસો ગાયબ થતાં પડછાયા જેવા છે.+

 ૫ હે યહોવા, આકાશો નમાવીને નીચે ઊતરી આવો,+

પહાડોને અડકો કે એમાંથી ધુમાડો નીકળે.+

 ૬ વીજળી ચમકાવીને દુશ્મનોને વેરવિખેર કરી નાખો,+

તમારાં તીરો છોડીને તેઓને ગૂંચવી નાખો.+

 ૭ ઉપરથી તમારો હાથ લંબાવો.

પાણીનાં ઊછળતાં મોજાઓમાંથી મને બહાર કાઢો અને બચાવો

અને પરદેશીઓના હાથમાંથી છોડાવો.+

 ૮ તેઓ જૂઠું બોલે છે

અને જમણો હાથ ઊંચો કરીને જૂઠા સમ ખાય છે.

 ૯ હે ઈશ્વર, હું તમારા માટે નવું ગીત ગાઈશ.+

દસ તારવાળા વાજિંત્રના સૂરે હું તમારી સ્તુતિ કરીશ,*

૧૦ કેમ કે તમે રાજાઓને જીત અપાવો છો,*+

તમારા સેવક દાઉદને ખૂની તલવારથી બચાવો છો.+

૧૧ પરદેશીઓના હાથમાંથી મને છોડાવો અને બચાવો.

તેઓ જૂઠું બોલે છે

અને જમણો હાથ ઊંચો કરીને જૂઠા સમ ખાય છે.

૧૨ પછી અમારા દીકરાઓ ઝડપથી વધતા કુમળા છોડ જેવા થશે.

અમારી દીકરીઓ રાજમહેલના ખૂણાઓને શણગારતી થાંભલીઓ જેવી થશે.

૧૩ અમારી વખારો સર્વ પ્રકારના અનાજથી ભરપૂર થશે.

મેદાનમાં અમારાં ઘેટાં-બકરાંઓ હજાર ગણાં, દસ હજાર ગણાં વધશે.

૧૪ ગાભણી ગાયોને કોઈ નુકસાન થશે નહિ, તેઓનો ગર્ભ પડી જશે નહિ.

અમારા ચોકમાં દુઃખનો વિલાપ ઊઠશે નહિ.

૧૫ જેઓને આવું સુખ મળે છે, તેઓને ધન્ય છે!

જેઓનો ઈશ્વર યહોવા છે, તેઓને ધન્ય છે!+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો