વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૧૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

    • સુલેમાનનાં નીતિવચનો (૧૦:૧–૨૪:૩૪)

નીતિવચનો ૧૮:૧

ફૂટનોટ

  • *

    મૂળ, “વ્યવહારુ બુદ્ધિનો.”

  • *

    અથવા, “તુચ્છ ગણે છે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૬, પાન ૧૯

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૨, પાન ૮

નીતિવચનો ૧૮:૨

એને લગતી કલમો

  • +ની ૧૦:૧૯

નીતિવચનો ૧૮:૩

એને લગતી કલમો

  • +ની ૧૧:૨

નીતિવચનો ૧૮:૪

એને લગતી કલમો

  • +ની ૧૦:૧૧

નીતિવચનો ૧૮:૫

એને લગતી કલમો

  • +પુન ૧:૧૬, ૧૭; ની ૨૮:૨૧
  • +૧રા ૨૧:૯, ૧૦

નીતિવચનો ૧૮:૬

એને લગતી કલમો

  • +ની ૧૩:૧૦
  • +ની ૧૯:૧૯

નીતિવચનો ૧૮:૭

ફૂટનોટ

  • *

    મૂળ, “તેના હોઠ તેના જીવ માટે ફાંદો છે.”

એને લગતી કલમો

  • +ની ૧૩:૩

નીતિવચનો ૧૮:૮

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૧૬
  • +ની ૨૬:૨૨

નીતિવચનો ૧૮:૯

એને લગતી કલમો

  • +ની ૧૦:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૫/૨૦૨૨, પાન ૪

નીતિવચનો ૧૮:૧૦

ફૂટનોટ

  • *

    મૂળ, “નેક માણસને ઊંચો કરવામાં આવે છે.” એટલે કે, તે સહીસલામત છે અને તેના સુધી કોઈ પહોંચી શકતું નથી.

એને લગતી કલમો

  • +૧શ ૧૭:૪૫, ૪૬; ગી ૨૦:૧
  • +ગી ૧૮:૨; ૯૧:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૪, પાન ૧૭-૧૮

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૩૦

    ૯/૧/૧૯૯૮, પાન ૧૦

    ૧૨/૧/૧૯૯૪, પાન ૧૯

    ૧૦/૧/૧૯૮૭, પાન ૧૫

    સલામત ભાવિ, પાન ૩

નીતિવચનો ૧૮:૧૧

એને લગતી કલમો

  • +ગી ૪૯:૬, ૭; ની ૧૧:૪; યર્મિ ૯:૨૩; લૂક ૧૨:૧૯-૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૬, પાન ૧૦-૧૧

    સજાગ બનો!,

    ૭/૨૦૦૯, પાન ૬

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૦૧, પાન ૮

    ૧૦/૧/૧૯૯૨, પાન ૨૫

    ૧૧/૧/૧૯૮૭, પાન ૫

નીતિવચનો ૧૮:૧૨

એને લગતી કલમો

  • +ની ૧૧:૨; દા ૫:૨૩, ૩૦; પ્રેકા ૧૨:૨૧-૨૩
  • +ની ૨૨:૪; ૧પિ ૫:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૯૧, પાન ૩૦

નીતિવચનો ૧૮:૧૩

એને લગતી કલમો

  • +ની ૨૫:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૮, પાન ૩-૭

    ચાકીબુરજ,

    ૩/૧૫/૧૯૯૯, પાન ૧૬

નીતિવચનો ૧૮:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “ભારે નિરાશામાં ડૂબી જાય.”

એને લગતી કલમો

  • +અયૂ ૧:૨૧; ૨કો ૪:૧૬; ૧૨:૧૦
  • +ની ૧૭:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    ૭/૮/૧૯૯૭, પાન ૨૫

નીતિવચનો ૧૮:૧૫

એને લગતી કલમો

  • +૧રા ૩:૭-૯; ની ૯:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૦૪, પાન ૧૪

નીતિવચનો ૧૮:૧૬

એને લગતી કલમો

  • +ઉત ૪૩:૧૧; ની ૧૭:૮

નીતિવચનો ૧૮:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “તેની ઊલટતપાસ કરે છે.”

એને લગતી કલમો

  • +૨શ ૧૬:૩, ૪
  • +૨શ ૧૯:૨૫-૨૭; ની ૨૫:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૨૫-૨૬

નીતિવચનો ૧૮:૧૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યહો ૧૪:૧, ૨; નહે ૧૧:૧; ની ૧૬:૩૩

નીતિવચનો ૧૮:૧૯

એને લગતી કલમો

  • +ઉત ૨૭:૪૧; ૨શ ૧૩:૨૨
  • +૨શ ૧૪:૨૮; પ્રેકા ૧૫:૩૭-૩૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૫

નીતિવચનો ૧૮:૨૦

એને લગતી કલમો

  • +ની ૧૨:૧૪; ૧૩:૨

નીતિવચનો ૧૮:૨૧

એને લગતી કલમો

  • +માથ ૧૫:૧૮; એફે ૪:૨૯; યાકૂ ૩:૬, ૯
  • +સભા ૧૦:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૦, પાન ૧૭

નીતિવચનો ૧૮:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “મહેર; મંજૂરી.”

એને લગતી કલમો

  • +ની ૩૧:૧૦
  • +ની ૧૯:૧૪; સભા ૯:૯

નીતિવચનો ૧૮:૨૪

ફૂટનોટ

  • *

    અથવા, “જે નજીકનો સંબંધ રાખે છે; જે વફાદારી નિભાવે છે.”

એને લગતી કલમો

  • +૨શ ૧૫:૩૧; માથ ૨૬:૪૯
  • +૧શ ૧૯:૨, ૪; ની ૧૭:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૮

    સજાગ બનો!,

    ૩/૮/૧૯૯૬, પાન ૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૧૮:૨ની ૧૦:૧૯
નીતિ. ૧૮:૩ની ૧૧:૨
નીતિ. ૧૮:૪ની ૧૦:૧૧
નીતિ. ૧૮:૫પુન ૧:૧૬, ૧૭; ની ૨૮:૨૧
નીતિ. ૧૮:૫૧રા ૨૧:૯, ૧૦
નીતિ. ૧૮:૬ની ૧૩:૧૦
નીતિ. ૧૮:૬ની ૧૯:૧૯
નીતિ. ૧૮:૭ની ૧૩:૩
નીતિ. ૧૮:૮લેવી ૧૯:૧૬
નીતિ. ૧૮:૮ની ૨૬:૨૨
નીતિ. ૧૮:૯ની ૧૦:૪
નીતિ. ૧૮:૧૦૧શ ૧૭:૪૫, ૪૬; ગી ૨૦:૧
નીતિ. ૧૮:૧૦ગી ૧૮:૨; ૯૧:૧૪
નીતિ. ૧૮:૧૧ગી ૪૯:૬, ૭; ની ૧૧:૪; યર્મિ ૯:૨૩; લૂક ૧૨:૧૯-૨૧
નીતિ. ૧૮:૧૨ની ૧૧:૨; દા ૫:૨૩, ૩૦; પ્રેકા ૧૨:૨૧-૨૩
નીતિ. ૧૮:૧૨ની ૨૨:૪; ૧પિ ૫:૫
નીતિ. ૧૮:૧૩ની ૨૫:૮
નીતિ. ૧૮:૧૪અયૂ ૧:૨૧; ૨કો ૪:૧૬; ૧૨:૧૦
નીતિ. ૧૮:૧૪ની ૧૭:૨૨
નીતિ. ૧૮:૧૫૧રા ૩:૭-૯; ની ૯:૯
નીતિ. ૧૮:૧૬ઉત ૪૩:૧૧; ની ૧૭:૮
નીતિ. ૧૮:૧૭૨શ ૧૬:૩, ૪
નીતિ. ૧૮:૧૭૨શ ૧૯:૨૫-૨૭; ની ૨૫:૮
નીતિ. ૧૮:૧૮યહો ૧૪:૧, ૨; નહે ૧૧:૧; ની ૧૬:૩૩
નીતિ. ૧૮:૧૯ઉત ૨૭:૪૧; ૨શ ૧૩:૨૨
નીતિ. ૧૮:૧૯૨શ ૧૪:૨૮; પ્રેકા ૧૫:૩૭-૩૯
નીતિ. ૧૮:૨૦ની ૧૨:૧૪; ૧૩:૨
નીતિ. ૧૮:૨૧માથ ૧૫:૧૮; એફે ૪:૨૯; યાકૂ ૩:૬, ૯
નીતિ. ૧૮:૨૧સભા ૧૦:૧૨
નીતિ. ૧૮:૨૨ની ૩૧:૧૦
નીતિ. ૧૮:૨૨ની ૧૯:૧૪; સભા ૯:૯
નીતિ. ૧૮:૨૪૨શ ૧૫:૩૧; માથ ૨૬:૪૯
નીતિ. ૧૮:૨૪૧શ ૧૯:૨, ૪; ની ૧૭:૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૧૮:૧-૨૪

નીતિવચનો

૧૮ જે પોતાને એકલો પાડે છે, તે સ્વાર્થી ઇચ્છાઓ પાછળ ભાગે છે,

તે બુદ્ધિનો* નકાર કરે છે.*

 ૨ મૂર્ખ માણસને બીજાઓ પાસેથી શીખવું ગમતું નથી,

તેને બસ પોતાની જ વાતો કહેવામાં રસ હોય છે.+

 ૩ દુષ્ટ માણસ તિરસ્કાર લાવે છે,

અપમાનની સાથે સાથે ફજેતી પણ આવે છે.+

 ૪ માણસના મોંના શબ્દો ઊંડા પાણી જેવા છે.+

બુદ્ધિનો ઝરો ખળખળ વહેતી નદી જેવો છે.

 ૫ ન્યાય કરતી વખતે દુષ્ટનો પક્ષ લેવો+

અથવા નિર્દોષ સાથે અન્યાય કરવો યોગ્ય નથી.+

 ૬ મૂર્ખની વાતો ઝઘડા કરાવે છે,+

તે માંગી માંગીને ફટકા ખાય છે.+

 ૭ મૂર્ખનું મોં તેને વિનાશ તરફ લઈ જાય છે,+

તેની વાતો તેનો જીવ જોખમમાં મૂકે છે.*

 ૮ કાન ભંભેરણી કરનારના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા છે,+

એ તરત પેટમાં ઊતરી જાય છે.+

 ૯ કામચોર અને લુટારો,

એ બંને ભાઈ-ભાઈ.+

૧૦ યહોવાનું નામ મજબૂત કિલ્લો છે.+

નેક માણસ એમાં દોડી જઈને રક્ષણ મેળવે છે.*+

૧૧ અમીરની દોલત તેના માટે કોટવાળું શહેર છે,

તેને મન એ રક્ષણ આપતો કોટ છે.+

૧૨ દિલ ઘમંડી બને ત્યારે આફત આવે છે+

અને નમ્ર બનવાથી માન-સન્માન મળે છે.+

૧૩ સાંભળ્યા પહેલાં જવાબ આપવામાં મૂર્ખાઈ છે,

એનાથી માણસ શરમમાં મુકાય છે.+

૧૪ માણસની હિંમત તેને બીમારીમાં ટકાવી રાખે છે,+

પણ જો તે નાહિંમત થઈ જાય,* તો તે કઈ રીતે ટકી શકે?+

૧૫ સમજુ માણસનું હૃદય જ્ઞાન હાંસલ કરે છે+

અને બુદ્ધિમાનના કાન જ્ઞાનની વાતો સાંભળવા મથે છે.

૧૬ માણસની ભેટ તેના માટે રસ્તો ખોલે છે+

અને તેને મોટા મોટા લોકો સુધી પહોંચાડે છે.

૧૭ અદાલતમાં જે માણસ પહેલો બોલે છે, તે સાચો લાગે છે,+

પણ જ્યારે બીજો આવીને સવાલો પૂછે છે,* ત્યારે હકીકત બહાર આવે છે.+

૧૮ ચિઠ્ઠીઓ* નાખવાથી તકરારનો અંત આવે છે+

અને બે કટ્ટર વિરોધીઓ વચ્ચે સમાધાન થાય છે.

૧૯ નારાજ ભાઈને મનાવવો કોટવાળું શહેર જીતવા કરતાંય અઘરું છે,+

કિલ્લાના બંધ દરવાજાની જેમ મતભેદો લોકોને જુદા પાડે છે.+

૨૦ માણસના શબ્દો ખોરાક જેવા છે, જે તેનું પેટ ભરે છે,+

તેના હોઠોની વાતથી તેને સંતોષ મળે છે.

૨૧ જીવન અને મરણ જીભની સત્તામાં છે,+

માણસ જેવો એનો ઉપયોગ કરશે, એવું ફળ ભોગવશે.+

૨૨ જેને સારી પત્ની મળી છે, તેને અનમોલ ખજાનો મળ્યો છે,+

તેને યહોવાની કૃપા* મળે છે.+

૨૩ ગરીબ કાલાવાલા કરે છે,

પણ અમીર તેને તોછડાઈથી જવાબ આપે છે.

૨૪ એવા મિત્રો છે, જે એકબીજાને બરબાદ કરવા તૈયાર હોય છે,+

પણ એક એવો દોસ્ત છે, જે સગા ભાઈ કરતાં વધારે પ્રેમ બતાવે છે.*+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો