વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૨૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • યહોવા પોતાના લોકોની રક્ષા કરે છે

        • “જેમ પહાડો યરૂશાલેમની આસપાસ આવેલા છે” (૨)

        • “ઇઝરાયેલ પર શાંતિ થાઓ” (૫)

ગીતશાસ્ત્ર ૧૨૫:૧

એને લગતી કલમો

  • +યર્મિ ૧૭:૭
  • +૧રા ૮:૧૨, ૧૩; ગી ૪૮:૨; ૧૩૨:૧૩, ૧૪

ગીતશાસ્ત્ર ૧૨૫:૨

એને લગતી કલમો

  • +૧રા ૧૧:૭; પ્રેકા ૧:૧૨
  • +ગી ૩૪:૭; યશા ૩૧:૫; ઝખા ૨:૪, ૫

ગીતશાસ્ત્ર ૧૨૫:૩

એને લગતી કલમો

  • +યશા ૧૪:૫
  • +સભા ૭:૭

ગીતશાસ્ત્ર ૧૨૫:૪

એને લગતી કલમો

  • +ગી ૫૧:૧૮
  • +ગી ૩૬:૧૦; ૭૩:૧

ગીતશાસ્ત્ર ૧૨૫:૫

એને લગતી કલમો

  • +૧કા ૧૦:૧૩; ગી ૫૩:૫; યશા ૫૯:૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૨૫:૧યર્મિ ૧૭:૭
ગીત. ૧૨૫:૧૧રા ૮:૧૨, ૧૩; ગી ૪૮:૨; ૧૩૨:૧૩, ૧૪
ગીત. ૧૨૫:૨૧રા ૧૧:૭; પ્રેકા ૧:૧૨
ગીત. ૧૨૫:૨ગી ૩૪:૭; યશા ૩૧:૫; ઝખા ૨:૪, ૫
ગીત. ૧૨૫:૩યશા ૧૪:૫
ગીત. ૧૨૫:૩સભા ૭:૭
ગીત. ૧૨૫:૪ગી ૫૧:૧૮
ગીત. ૧૨૫:૪ગી ૩૬:૧૦; ૭૩:૧
ગીત. ૧૨૫:૫૧કા ૧૦:૧૩; ગી ૫૩:૫; યશા ૫૯:૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૨૫:૧-૫

ગીતશાસ્ત્ર

ચઢવાનું ગીત.

૧૨૫ જેઓ યહોવા પર ભરોસો રાખે છે,+

તેઓ સિયોન પર્વત જેવા છે, જે હલાવી શકાતો નથી,

એ હંમેશાં ટકી રહે છે.+

 ૨ જેમ પહાડો યરૂશાલેમની આસપાસ આવેલા છે,+

તેમ યહોવા પોતાના લોકોની આસપાસ રહે છે.+

તે આજથી લઈને યુગોના યુગો સુધી તેઓની રક્ષા કરે છે.

 ૩ નેક જનોને મળેલા હિસ્સા પર દુષ્ટોનો રાજદંડ કાયમ રહેશે નહિ,+

જેથી નેક જનો ખરાબ કામો તરફ ન વળે.+

 ૪ હે યહોવા, જેઓ ભલા છે,+

જેઓ નેક દિલના છે, તેઓનું ભલું કરો.+

 ૫ યહોવા દુષ્ટોની સાથે એવા લોકોનો પણ નાશ કરશે,+

જેઓ કપટી માર્ગો તરફ વળે છે.

ઇઝરાયેલ પર શાંતિ થાઓ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો