વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૨૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

માથ્થી મુખ્ય વિચારો

      • શાસ્ત્રીઓ અને ફરોશીઓને પગલે ન ચાલો (૧-૧૨)

      • શાસ્ત્રીઓ અને ફરોશીઓને અફસોસ (૧૩-૩૬)

      • ઈસુ યરૂશાલેમ માટે વિલાપ કરે છે (૩૭-૩૯)

માથ્થી ૨૩:૩

એને લગતી કલમો

  • +માલ ૨:૭, ૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૫, પાન ૨૬-૨૭

માથ્થી ૨૩:૪

એને લગતી કલમો

  • +માથ ૧૧:૨૮
  • +લૂક ૧૧:૪૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૫, પાન ૨૬-૨૭

    ૧૦/૧/૧૯૯૪, પાન ૧૯

    ૧૧/૧/૧૯૯૧, પાન ૧૦

માથ્થી ૨૩:૫

ફૂટનોટ

  • *

    નાની ડબ્બીઓ જેઓમાં નિયમશાસ્ત્રના ચાર ભાગ મૂકવામાં આવતા. યહૂદી પુરુષો રક્ષણ મેળવવા એને પોતાનાં કપાળ અને ડાબા હાથ પર પહેરતા.

એને લગતી કલમો

  • +માથ ૬:૧, ૨
  • +પુન ૬:૬, ૮
  • +ગણ ૧૫:૩૮, ૩૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૨

    ૧૧/૧/૧૯૮૯, પાન ૧૦

માથ્થી ૨૩:૬

ફૂટનોટ

  • *

    અથવા, “સૌથી સારી.”

એને લગતી કલમો

  • +માર્ક ૧૨:૩૮, ૩૯; લૂક ૧૧:૪૩; ૧૪:૭, ૧૦; ૨૦:૪૬

માથ્થી ૨૩:૭

ફૂટનોટ

  • *

    હિબ્રૂ, રાબ્બી.

માથ્થી ૨૩:૮

ફૂટનોટ

  • *

    હિબ્રૂ, રાબ્બી.

એને લગતી કલમો

  • +યોહ ૧૩:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૦

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૧૮, પાન ૧૦

    ઈસુ—માર્ગ, પાન ૨૫૨

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૧, પાન ૧૪-૧૫

    ૬/૧૫/૨૦૦૦, પાન ૧૭-૧૯, ૨૧-૨૨

    ૭/૧/૧૯૯૬, પાન ૨૮

માથ્થી ૨૩:૯

ફૂટનોટ

  • *

    ઈસુ અહીં પુરુષોને લાગુ પડતા ધાર્મિક ખિતાબ “પિતા” વિશે ઉલ્લેખ કરતા હતા. જેમ કે, અંગ્રેજીમાં ફાધર.

એને લગતી કલમો

  • +માથ ૬:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૦

માથ્થી ૨૩:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૦

    સંગઠન, પાન ૧૩

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૭, પાન ૨૨

માથ્થી ૨૩:૧૧

એને લગતી કલમો

  • +માથ ૨૦:૨૬; માર્ક ૯:૩૫; લૂક ૨૨:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૦

માથ્થી ૨૩:૧૨

એને લગતી કલમો

  • +ની ૧૬:૧૮
  • +ની ૨૯:૨૩; માથ ૧૮:૪; લૂક ૧૪:૧૧; રોમ ૧૨:૩; ૧પિ ૫:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૦

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૧૨, પાન ૧૭

માથ્થી ૨૩:૧૩

એને લગતી કલમો

  • +લૂક ૧૧:૫૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૨૧

    ૧૧/૧/૧૯૯૧, પાન ૨૧

માથ્થી ૨૩:૧૪

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૩ જુઓ.

માથ્થી ૨૩:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “ધર્મ બદલાવવા.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +માથ ૬:૨; લૂક ૧૨:૫૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૮, પાન ૩૧

માથ્થી ૨૩:૧૬

એને લગતી કલમો

  • +માથ ૧૫:૧૪
  • +માથ ૫:૩૪, ૩૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૨-૨૫૩

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૧૯

    ૩/૧૫/૧૯૯૫, પાન ૨૪

માથ્થી ૨૩:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૨-૨૫૩

માથ્થી ૨૩:૨૧

એને લગતી કલમો

  • +૧રા ૮:૧૩

માથ્થી ૨૩:૨૩

એને લગતી કલમો

  • +લેવી ૨૭:૩૦
  • +મીખ ૬:૮; યોહ ૭:૨૪
  • +માથ ૯:૧૩; ૧૨:૭
  • +લૂક ૧૧:૪૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૭, પાન ૧૩-૧૪

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૧, પાન ૨૨

માથ્થી ૨૩:૨૪

એને લગતી કલમો

  • +માથ ૧૫:૧૪
  • +લેવી ૧૧:૨૩
  • +લેવી ૧૧:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૩

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૨, પાન ૧૧

માથ્થી ૨૩:૨૫

ફૂટનોટ

  • *

    અથવા, “લૂંટ.”

એને લગતી કલમો

  • +માર્ક ૭:૩, ૪
  • +માર્ક ૧૨:૩૮, ૪૦
  • +લૂક ૧૧:૩૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૪

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૦, પાન ૧૯

માથ્થી ૨૩:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૪

માથ્થી ૨૩:૨૭

એને લગતી કલમો

  • +લૂક ૧૨:૫૬
  • +લૂક ૧૧:૪૪; પ્રેકા ૨૩:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૫, પાન ૨૯

    ૯/૧/૧૯૮૯, પાન ૩૧

માથ્થી ૨૩:૨૮

એને લગતી કલમો

  • +લૂક ૧૬:૧૫

માથ્થી ૨૩:૨૯

એને લગતી કલમો

  • +માથ ૬:૨
  • +લૂક ૧૧:૪૭

માથ્થી ૨૩:૩૧

એને લગતી કલમો

  • +લૂક ૧૧:૪૮; પ્રેકા ૭:૫૨; હિબ્રૂ ૧૧:૩૨, ૩૭

માથ્થી ૨૩:૩૩

એને લગતી કલમો

  • +માથ ૩:૭; ૧૨:૩૪; લૂક ૩:૭
  • +માથ ૧૦:૨૮; લૂક ૧૨:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૪

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૮, પાન ૧૦

માથ્થી ૨૩:૩૪

એને લગતી કલમો

  • +લૂક ૧૧:૪૯-૫૧
  • +માથ ૧૩:૫૨
  • +યોહ ૧૬:૨; પ્રેકા ૭:૫૯
  • +પ્રેકા ૫:૪૦; ૨કો ૧૧:૨૪
  • +લૂક ૨૧:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૪

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૧૩, પાન ૧૨-૧૩

માથ્થી ૨૩:૩૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “પવિત્ર જગ્યા” જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૪:૮, ૧૦; હિબ્રૂ ૧૧:૪
  • +૨કા ૨૪:૨૦-૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૪

માથ્થી ૨૩:૩૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૪

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૫, પાન ૧૦

માથ્થી ૨૩:૩૭

એને લગતી કલમો

  • +યોહ ૮:૫૯; હિબ્રૂ ૧૧:૩૨, ૩૭
  • +લૂક ૧૩:૩૪; ૧૯:૪૧, ૪૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૬, પાન ૨૦

    ૬/૧૫/૨૦૦૫, પાન ૧૯-૨૦

માથ્થી ૨૩:૩૮

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “તમારા માટે ઉજ્જડ કર્યું છે.”

એને લગતી કલમો

  • +૧રા ૯:૭, ૮; યર્મિ ૧૨:૭; ૨૨:૫; માથ ૨૧:૪૩; લૂક ૨૧:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૬, પાન ૮

    સજાગ બના!,

    ૧૧/૮/૧૯૯૩, પાન ૨૦

માથ્થી ૨૩:૩૯

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૧૮:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

માથ. ૨૩:૩માલ ૨:૭, ૮
માથ. ૨૩:૪માથ ૧૧:૨૮
માથ. ૨૩:૪લૂક ૧૧:૪૬
માથ. ૨૩:૫માથ ૬:૧, ૨
માથ. ૨૩:૫પુન ૬:૬, ૮
માથ. ૨૩:૫ગણ ૧૫:૩૮, ૩૯
માથ. ૨૩:૬માર્ક ૧૨:૩૮, ૩૯; લૂક ૧૧:૪૩; ૧૪:૭, ૧૦; ૨૦:૪૬
માથ. ૨૩:૮યોહ ૧૩:૧૩
માથ. ૨૩:૯માથ ૬:૯
માથ. ૨૩:૧૧માથ ૨૦:૨૬; માર્ક ૯:૩૫; લૂક ૨૨:૨૬
માથ. ૨૩:૧૨ની ૧૬:૧૮
માથ. ૨૩:૧૨ની ૨૯:૨૩; માથ ૧૮:૪; લૂક ૧૪:૧૧; રોમ ૧૨:૩; ૧પિ ૫:૫
માથ. ૨૩:૧૩લૂક ૧૧:૫૨
માથ. ૨૩:૧૫માથ ૬:૨; લૂક ૧૨:૫૬
માથ. ૨૩:૧૬માથ ૧૫:૧૪
માથ. ૨૩:૧૬માથ ૫:૩૪, ૩૫
માથ. ૨૩:૨૧૧રા ૮:૧૩
માથ. ૨૩:૨૩લેવી ૨૭:૩૦
માથ. ૨૩:૨૩મીખ ૬:૮; યોહ ૭:૨૪
માથ. ૨૩:૨૩માથ ૯:૧૩; ૧૨:૭
માથ. ૨૩:૨૩લૂક ૧૧:૪૨
માથ. ૨૩:૨૪માથ ૧૫:૧૪
માથ. ૨૩:૨૪લેવી ૧૧:૨૩
માથ. ૨૩:૨૪લેવી ૧૧:૪
માથ. ૨૩:૨૫માર્ક ૭:૩, ૪
માથ. ૨૩:૨૫માર્ક ૧૨:૩૮, ૪૦
માથ. ૨૩:૨૫લૂક ૧૧:૩૯
માથ. ૨૩:૨૭લૂક ૧૨:૫૬
માથ. ૨૩:૨૭લૂક ૧૧:૪૪; પ્રેકા ૨૩:૩
માથ. ૨૩:૨૮લૂક ૧૬:૧૫
માથ. ૨૩:૨૯માથ ૬:૨
માથ. ૨૩:૨૯લૂક ૧૧:૪૭
માથ. ૨૩:૩૧લૂક ૧૧:૪૮; પ્રેકા ૭:૫૨; હિબ્રૂ ૧૧:૩૨, ૩૭
માથ. ૨૩:૩૩માથ ૩:૭; ૧૨:૩૪; લૂક ૩:૭
માથ. ૨૩:૩૩માથ ૧૦:૨૮; લૂક ૧૨:૫
માથ. ૨૩:૩૪લૂક ૧૧:૪૯-૫૧
માથ. ૨૩:૩૪માથ ૧૩:૫૨
માથ. ૨૩:૩૪યોહ ૧૬:૨; પ્રેકા ૭:૫૯
માથ. ૨૩:૩૪પ્રેકા ૫:૪૦; ૨કો ૧૧:૨૪
માથ. ૨૩:૩૪લૂક ૨૧:૧૨
માથ. ૨૩:૩૫ઉત ૪:૮, ૧૦; હિબ્રૂ ૧૧:૪
માથ. ૨૩:૩૫૨કા ૨૪:૨૦-૨૨
માથ. ૨૩:૩૭યોહ ૮:૫૯; હિબ્રૂ ૧૧:૩૨, ૩૭
માથ. ૨૩:૩૭લૂક ૧૩:૩૪; ૧૯:૪૧, ૪૨
માથ. ૨૩:૩૮૧રા ૯:૭, ૮; યર્મિ ૧૨:૭; ૨૨:૫; માથ ૨૧:૪૩; લૂક ૨૧:૨૦
માથ. ૨૩:૩૯ગી ૧૧૮:૨૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
માથ્થી ૨૩:૧-૩૯

માથ્થી

૨૩ પછી ટોળાઓને અને પોતાના શિષ્યોને ઈસુએ કહ્યું: ૨ “શાસ્ત્રીઓ અને ફરોશીઓ પોતે મૂસાની જગ્યાએ બેસી ગયા છે. ૩ એટલે તેઓ તમને જે કંઈ કહે છે એ બધું કરો અને પાળો. પણ તેઓનાં જેવાં કામ ન કરો, કેમ કે તેઓ જે કહે છે એ કરતા નથી.+ ૪ તેઓના નિયમો ભારે બોજા જેવા છે, જેને તેઓ લોકોના ખભા પર નાખે છે.+ તેઓ પોતે એ બોજો ઊંચકવા એક આંગળી પણ અડાડવા તૈયાર નથી.+ ૫ તેઓ જે કંઈ કરે છે એ માણસોને દેખાડવા કરે છે.+ તેઓ રક્ષણ મેળવવા માટે શાસ્ત્રવચનો લખેલી જે ડબ્બીઓ* પહેરે છે, એ મોટી કરાવે છે.+ તેઓ કપડાંની ઝાલર પહોળી કરાવે છે.+ ૬ તેઓને સાંજના જમણવારોમાં મુખ્ય જગ્યા અને સભાસ્થાનોમાં આગળની* બેઠકો ગમે છે.+ ૭ બજારોમાં લોકો સલામો ભરે અને ગુરુજી* કહે, એવું તેઓને ગમે છે. ૮ પણ તમે પોતાને ગુરુ* ન કહેવડાવો, કેમ કે તમારા ગુરુ એક છે+ અને તમે બધા ભાઈઓ છો. ૯ પૃથ્વી પર કોઈને તમારા ‘પિતા’* ન કહો, કેમ કે તમારા પિતા એક છે,+ જે સ્વર્ગમાં છે. ૧૦ તમે પોતાને આગેવાન ન કહેવડાવો, કેમ કે તમારા આગેવાન એક છે, ખ્રિસ્ત. ૧૧ તમારામાં જે સૌથી મોટો છે, એ તમારો સેવક થાય.+ ૧૨ જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે+ અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે.+

૧૩ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ ઢોંગીઓ, તમને અફસોસ! લોકો માટે તમે સ્વર્ગના રાજ્યના દરવાજા બંધ કરી દો છો. તમે પોતે તો અંદર જતા નથી અને જેઓ અંદર જાય છે, તેઓને પણ જવા દેતા નથી.+ ૧૪ *—

૧૫ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ ઢોંગીઓ,+ તમને અફસોસ! એક માણસને યહૂદી બનાવવા* તમે દરિયો અને ધરતી ખૂંદી વળો છો. તે યહૂદી બને છે ત્યારે તમે તેને ગેહેન્‍નાને* લાયક બનાવો છો અને તે તમારા કરતાં બમણો ગુનેગાર બને છે.

૧૬ “ઓ આંધળા દોરનારાઓ,+ તમને અફસોસ! તમે કહો છો કે ‘જો કોઈ મંદિરના સમ ખાય તો એ પાળવા તે બંધાયેલો નથી. પણ જો કોઈ મંદિરના સોનાના સમ ખાય તો એ પાળવા તે બંધાયેલો છે.’+ ૧૭ ઓ મૂર્ખાઓ અને આંધળાઓ! શું વધારે મહત્ત્વનું છે, સોનું કે સોનાને પવિત્ર કરનાર મંદિર? ૧૮ તમે એમ પણ કહો છો, ‘જો કોઈ વેદીના સમ ખાય તો એ પાળવા તે બંધાયેલો નથી. પણ જો કોઈ એના પરની ભેટના સમ ખાય તો એ પાળવા તે બંધાયેલો છે.’ ૧૯ ઓ આંધળાઓ! શું વધારે મહત્ત્વનું છે, ભેટ કે ભેટને પવિત્ર કરનાર વેદી? ૨૦ એ માટે જે કોઈ વેદીના સમ ખાય છે, તે એના અને એના પરની બધી વસ્તુઓના સમ ખાય છે. ૨૧ જે કોઈ મંદિરના સમ ખાય છે, તે એના અને એમાં રહેનાર ઈશ્વરના સમ ખાય છે.+ ૨૨ જે કોઈ સ્વર્ગના સમ ખાય છે, તે ઈશ્વરના રાજ્યાસનના અને એના પર બેસનાર ઈશ્વરના સમ ખાય છે.

૨૩ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ ઢોંગીઓ, તમને અફસોસ! તમે ફૂદીના, સુવા અને જીરાંનો દસમો ભાગ તો આપો છો,+ પણ ન્યાય,+ દયા+ અને વફાદારી જેવી નિયમશાસ્ત્રની મહત્ત્વની વાતો જતી કરો છો. ખરું કે દસમો ભાગ આપવો જરૂરી હતો, પણ નિયમશાસ્ત્રની મહત્ત્વની વાતો પડતી મૂકવાની ન હતી.+ ૨૪ ઓ આંધળા દોરનારાઓ,+ તમે મચ્છરને+ ગાળી કાઢો છો પણ ઊંટને ગળી જાઓ છો!+

૨૫ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ ઢોંગીઓ, તમને અફસોસ! તમે પ્યાલો અને થાળી બહારથી સાફ કરો છો,+ પણ અંદરથી તમે લોભ*+ અને લાલસાથી ભરેલા છો.+ ૨૬ ઓ આંધળા ફરોશીઓ, પહેલા પ્યાલો અને થાળી અંદરથી સાફ કરો, જેથી એ બહારથી પણ સાફ થાય.

૨૭ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ ઢોંગીઓ,+ તમને અફસોસ! તમે ધોળેલી કબર જેવા છો,+ જે બહારથી સરસ દેખાય છે. પણ એ અંદરથી તો મરેલા માણસોનાં હાડકાંથી અને દરેક પ્રકારની ગંદકીથી ભરેલી છે. ૨૮ તમે પણ બહારથી તો લોકોને સાચા માર્ગે ચાલનારા દેખાઓ છો, પણ અંદરથી ઢોંગી અને દુષ્ટ છો.+

૨૯ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ ઢોંગીઓ,+ તમને અફસોસ! તમે પ્રબોધકોની કબરો બાંધો છો અને નેક લોકોની કબરો શણગારો છો.+ ૩૦ તમે કહો છો, ‘જો અમે અમારા બાપદાદાઓના દિવસોમાં હોત, તો પ્રબોધકોના ખૂનમાં અમે તેઓના ભાગીદાર બન્યા ન હોત.’ ૩૧ એટલે તમે પોતે તમારી વિરુદ્ધ સાક્ષી પૂરો છો કે તમે પ્રબોધકોનું ખૂન કરનારાઓના દીકરાઓ છો.+ ૩૨ તો પછી તમારા બાપદાદાઓએ જે કામોની શરૂઆત કરી હતી એ પૂરાં કરો.

૩૩ “ઓ સાપો, ઝેરી સાપોનાં સંતાનો,+ તમે ગેહેન્‍નાની સજામાંથી કેવી રીતે છટકી શકશો?+ ૩૪ એ કારણે જુઓ, હું તમારી પાસે પ્રબોધકો,+ સમજદાર માણસો અને ઉપદેશકોને+ મોકલું છું. એમાંના અમુકને તમે મારી નાખશો+ અને અમુકને વધસ્તંભે જડી દેશો. અમુકને તમે તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો+ અને અમુકને શહેરેશહેર સતાવશો.+ ૩૫ એ માટે કે પૃથ્વી પર જે નેક લોકોનું લોહી વહાવવામાં આવ્યું છે એનો દોષ તમારા પર આવી પડે. એટલે કે નેક હાબેલના+ લોહીથી લઈને બારખીઆના દીકરા ઝખાર્યાના લોહીનો દોષ તમારા પર આવી પડે. ઝખાર્યાને તમે મંદિરની* આગળ, વેદી પાસે મારી નાખ્યો હતો.+ ૩૬ હું તમને સાચે જ કહું છું કે એ બધું આ પેઢી પર આવી પડશે.

૩૭ “યરૂશાલેમ, યરૂશાલેમ! પ્રબોધકોને મારી નાખનાર અને ઈશ્વરે જેઓને તારી પાસે મોકલ્યા તેઓને પથ્થરે મારનાર!+ જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે ભેગાં કરે છે, તેમ મેં કેટલી વાર તારાં બાળકોને ભેગાં કરવા ચાહ્યું! પણ તમે એવું ચાહ્યું નહિ.+ ૩૮ જુઓ! ઈશ્વરે તમારું ઘર ત્યજી દીધું છે.*+ ૩૯ હું તમને કહું છું કે હવેથી તમે મને ત્યાં સુધી નહિ જુઓ, જ્યાં સુધી તમે નહિ કહો કે ‘યહોવાના* નામમાં જે આવે છે, તેના પર તેમનો આશીર્વાદ છે!’”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો