વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૨૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નિર્ગમન મુખ્ય વિચારો

      • લોકો કરાર પાળવા સહમત થાય છે (૧-૧૧)

      • મૂસા સિનાઈ પર્વત પર જાય છે (૧૨-૧૮)

નિર્ગમન ૨૪:૧

એને લગતી કલમો

  • +લેવી ૧૦:૧

નિર્ગમન ૨૪:૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૨૧; ગણ ૧૨:૮

નિર્ગમન ૨૪:૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૧:૧; પુન ૪:૧
  • +પુન ૫:૨૭; યહો ૨૪:૨૨

નિર્ગમન ૨૪:૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૨૭; પુન ૩૧:૯

નિર્ગમન ૨૪:૫

એને લગતી કલમો

  • +લેવી ૩:૧; ૭:૧૧

નિર્ગમન ૨૪:૭

ફૂટનોટ

  • *

    દેખીતું છે, એ પુસ્તકમાં એ કાયદા-કાનૂન હતા, જે નિર્ગ ૨૦:૨૨–૨૩:૩૩માં જોવા મળે છે.

એને લગતી કલમો

  • +પુન ૩૧:૧૧; પ્રેકા ૧૩:૧૫
  • +નિર્ગ ૧૯:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧૧/૨૦૨૦, પાન ૮

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૫, પાન ૮

    ૩/૧/૧૯૯૫, પાન ૯

નિર્ગમન ૨૪:૮

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૨:૨૪
  • +હિબ્રૂ ૯:૧૮-૨૦

નિર્ગમન ૨૪:૧૦

એને લગતી કલમો

  • +યોહ ૧:૧૮
  • +હઝ ૧:૨૬; પ્રક ૪:૩

નિર્ગમન ૨૪:૧૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૪:૧

નિર્ગમન ૨૪:૧૨

એને લગતી કલમો

  • +પુન ૫:૨૨

નિર્ગમન ૨૪:૧૩

એને લગતી કલમો

  • +ગણ ૧૧:૨૮
  • +નિર્ગ ૨૪:૨

નિર્ગમન ૨૪:૧૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૨:૧
  • +નિર્ગ ૧૭:૧૦
  • +નિર્ગ ૧૮:૨૫, ૨૬

નિર્ગમન ૨૪:૧૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૯

નિર્ગમન ૨૪:૧૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૧૧
  • +નિર્ગ ૧૬:૧૦; લેવી ૯:૨૩; ગણ ૧૬:૪૨

નિર્ગમન ૨૪:૧૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૨૦
  • +નિર્ગ ૩૪:૨૮; પુન ૯:૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નિર્ગ. ૨૪:૧લેવી ૧૦:૧
નિર્ગ. ૨૪:૨નિર્ગ ૨૦:૨૧; ગણ ૧૨:૮
નિર્ગ. ૨૪:૩નિર્ગ ૨૧:૧; પુન ૪:૧
નિર્ગ. ૨૪:૩પુન ૫:૨૭; યહો ૨૪:૨૨
નિર્ગ. ૨૪:૪નિર્ગ ૩૪:૨૭; પુન ૩૧:૯
નિર્ગ. ૨૪:૫લેવી ૩:૧; ૭:૧૧
નિર્ગ. ૨૪:૭પુન ૩૧:૧૧; પ્રેકા ૧૩:૧૫
નિર્ગ. ૨૪:૭નિર્ગ ૧૯:૮
નિર્ગ. ૨૪:૮હિબ્રૂ ૧૨:૨૪
નિર્ગ. ૨૪:૮હિબ્રૂ ૯:૧૮-૨૦
નિર્ગ. ૨૪:૧૦યોહ ૧:૧૮
નિર્ગ. ૨૪:૧૦હઝ ૧:૨૬; પ્રક ૪:૩
નિર્ગ. ૨૪:૧૧નિર્ગ ૨૪:૧
નિર્ગ. ૨૪:૧૨પુન ૫:૨૨
નિર્ગ. ૨૪:૧૩ગણ ૧૧:૨૮
નિર્ગ. ૨૪:૧૩નિર્ગ ૨૪:૨
નિર્ગ. ૨૪:૧૪નિર્ગ ૩૨:૧
નિર્ગ. ૨૪:૧૪નિર્ગ ૧૭:૧૦
નિર્ગ. ૨૪:૧૪નિર્ગ ૧૮:૨૫, ૨૬
નિર્ગ. ૨૪:૧૫નિર્ગ ૧૯:૯
નિર્ગ. ૨૪:૧૬નિર્ગ ૧૯:૧૧
નિર્ગ. ૨૪:૧૬નિર્ગ ૧૬:૧૦; લેવી ૯:૨૩; ગણ ૧૬:૪૨
નિર્ગ. ૨૪:૧૮નિર્ગ ૧૯:૨૦
નિર્ગ. ૨૪:૧૮નિર્ગ ૩૪:૨૮; પુન ૯:૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નિર્ગમન ૨૪:૧-૧૮

નિર્ગમન

૨૪ ઈશ્વરે મૂસાને કહ્યું: “હારુન, નાદાબ, અબીહૂ+ અને ઇઝરાયેલના ૭૦ વડીલોને લઈને તું પર્વત ઉપર યહોવા પાસે આવ. તમે દૂરથી નમન કરીને તેમની ભક્તિ કરો. ૨ પછી મૂસા એકલો જ યહોવાની નજીક આવે. પણ તેની સાથે આવેલા માણસો દૂર ઊભા રહે. કોઈ ઇઝરાયેલી મૂસા સાથે ન આવે.”+

૩ એટલે મૂસાએ લોકો પાસે આવીને યહોવાના શબ્દો અને તેમના સર્વ કાયદા-કાનૂન તેઓને જણાવ્યા.+ બધા લોકોએ એકમતે કહ્યું: “યહોવાની દરેક વાત અમે રાજીખુશીથી પાળીશું.”+ ૪ મૂસાએ યહોવાના શબ્દો લખી લીધા.+ પછી વહેલી સવારે ઊઠીને તેણે પર્વતની તળેટીએ એક વેદી બાંધી અને ઇઝરાયેલનાં ૧૨ કુળોને રજૂ કરતા ૧૨ સ્તંભો બાંધ્યા. ૫ મૂસાએ એ વેદી પાસે ઇઝરાયેલના જુવાન માણસોને મોકલ્યા. તેઓએ એ વેદી પર યહોવાને અગ્‍નિ-અર્પણો અને આખલાનાં શાંતિ-અર્પણો ચઢાવ્યાં.+ ૬ મૂસાએ અડધું લોહી વાટકાઓમાં લીધું અને બાકીનું અડધું લોહી વેદી પર છાંટ્યું. ૭ પછી તેણે કરારના પુસ્તકમાંથી* લોકોને મોટેથી વાંચી સંભળાવ્યું.+ લોકોએ કહ્યું: “યહોવાની દરેક વાત અમે રાજીખુશીથી પાળીશું. અમે તેમની બધી આજ્ઞાઓ માનીશું.”+ ૮ મૂસાએ લોહી લઈને લોકો પર છાંટતા+ કહ્યું: “યહોવાએ આ સર્વ આજ્ઞાઓ આપીને તમારી સાથે જે કરાર કર્યો છે, એ કરાર આ લોહી દ્વારા અમલમાં આવ્યો છે.”+

૯ પછી મૂસા, હારુન, નાદાબ, અબીહૂ અને ઇઝરાયેલના ૭૦ વડીલો પર્વત પર ગયા. ૧૦ તેઓએ ઇઝરાયેલના ઈશ્વરને જોયા.+ ઈશ્વરના પગ નીચે જાણે નીલમ જડેલી ફરસ હતી અને એ સ્વર્ગ જેવી શુદ્ધ અને નિર્મળ હતી.+ ૧૧ ઈશ્વરે ઇઝરાયેલના આગેવાનોને કોઈ હાનિ ન પહોંચાડી.+ તેઓ ખાતાં-પીતાં હતા ત્યારે, તેઓએ સાચા ઈશ્વરનું દર્શન જોયું.

૧૨ પછી યહોવાએ મૂસાને કહ્યું: “પર્વત પર મારી પાસે આવ અને ત્યાં જ રહે. હું તને પથ્થરની પાટીઓ આપીશ. હું એના પર નિયમો અને આજ્ઞાઓ લખીશ, જે લોકોના શિક્ષણ માટે હશે.”+ ૧૩ તેથી મૂસા પોતાના સેવક યહોશુઆને લઈને આગળ વધ્યો+ અને મૂસા સાચા ઈશ્વરના પર્વત પર ચઢ્યો.+ ૧૪ મૂસાએ વડીલોને કહ્યું: “અમે પાછા આવીએ ત્યાં સુધી અહીં અમારી રાહ જુઓ.+ તમારી સાથે હારુન અને હૂર+ છે. જો કોઈને કંઈ તકરાર થાય, તો તેઓ એ બે પાસે જાય.”+ ૧૫ પછી મૂસા વાદળથી ઢંકાયેલા પર્વત પર ગયો.+

૧૬ સિનાઈ પર્વત+ પર યહોવાનું ગૌરવ+ રહ્યું. છ દિવસ સુધી વાદળે એ પર્વતને ઢાંકી રાખ્યો. સાતમા દિવસે ઈશ્વરે વાદળમાંથી મૂસાને બોલાવ્યો. ૧૭ નીચે ઊભા રહેલા ઇઝરાયેલીઓને યહોવાનું ગૌરવ એવું લાગ્યું, જાણે પર્વતની ટોચ આગથી ભભૂકી રહી હોય. ૧૮ મૂસા વાદળની અંદર થઈને પર્વત પર ચઢ્યો.+ તે પર્વત ઉપર ૪૦ દિવસ અને ૪૦ રાત રહ્યો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો