વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યહોશુઆ ૧૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

યહોશુઆ મુખ્ય વિચારો

      • યર્દનની પશ્ચિમ તરફના વિસ્તારના ભાગ કરાયા (૧-૫)

      • કાલેબને વારસામાં હેબ્રોન મળે છે (૬-૧૫)

યહોશુઆ ૧૪:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૩૪:૧૭; યહો ૧૯:૫૧

યહોશુઆ ૧૪:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૨૬:૫૫; ૩૩:૫૪; ૩૪:૧૩; ની ૧૬:૩૩; પ્રેકા ૧૩:૧૯

યહોશુઆ ૧૪:૩

ફૂટનોટ

  • *

    એટલે કે, પૂર્વ તરફ.

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૨૯
  • +પુન ૧૦:૯; યહો ૧૩:૧૪

યહોશુઆ ૧૪:૪

એને લગતી કલમો

  • +ઉત ૪૮:૫; ૧કા ૫:૨
  • +ઉત ૪૮:૧૯, ૨૦
  • +ગણ ૩૫:૭; યહો ૨૧:૧, ૨
  • +ગણ ૩૫:૨, ૫

યહોશુઆ ૧૪:૬

એને લગતી કલમો

  • +યહો ૪:૧૯; ૧૦:૪૩
  • +ગણ ૩૨:૧૧, ૧૨
  • +ગણ ૧૨:૭, ૮
  • +પુન ૧:૩૫, ૩૬
  • +ગણ ૧૩:૨૬

યહોશુઆ ૧૪:૭

એને લગતી કલમો

  • +ગણ ૧૩:૨, ૬
  • +ગણ ૧૩:૩૦; ૧૪:૬, ૭

યહોશુઆ ૧૪:૮

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૨૪; ૩૨:૧૧, ૧૨

યહોશુઆ ૧૪:૯

એને લગતી કલમો

  • +પુન ૧:૩૬

યહોશુઆ ૧૪:૧૦

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૩૩
  • +યહો ૨૧:૪૫
  • +ગણ ૧૪:૨૯, ૩૦

યહોશુઆ ૧૪:૧૨

ફૂટનોટ

  • *

    રાક્ષસી કદના અને મજબૂત લોકો.

  • *

    અથવા, “મોટા ભાગે.”

એને લગતી કલમો

  • +ગણ ૧૩:૩૩
  • +ગણ ૧૩:૨૨, ૨૮
  • +ગણ ૧૪:૮; રોમ ૮:૩૧
  • +યહો ૧૫:૧૪; ન્યા ૧:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૪, પાન ૧૨

યહોશુઆ ૧૪:૧૩

એને લગતી કલમો

  • +યહો ૧૦:૩૬, ૩૭; ૧૫:૧૩; ૨૧:૧૧, ૧૨; ૧કા ૬:૫૫, ૫૬

યહોશુઆ ૧૪:૧૪

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૨૪; પુન ૧:૩૫, ૩૬; યહો ૧૪:૮

યહોશુઆ ૧૪:૧૫

એને લગતી કલમો

  • +ઉત ૨૩:૨
  • +લેવી ૨૬:૬; યહો ૧૧:૨૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

યહો. ૧૪:૧ગણ ૩૪:૧૭; યહો ૧૯:૫૧
યહો. ૧૪:૨ગણ ૨૬:૫૫; ૩૩:૫૪; ૩૪:૧૩; ની ૧૬:૩૩; પ્રેકા ૧૩:૧૯
યહો. ૧૪:૩ગણ ૩૨:૨૯
યહો. ૧૪:૩પુન ૧૦:૯; યહો ૧૩:૧૪
યહો. ૧૪:૪ઉત ૪૮:૫; ૧કા ૫:૨
યહો. ૧૪:૪ઉત ૪૮:૧૯, ૨૦
યહો. ૧૪:૪ગણ ૩૫:૭; યહો ૨૧:૧, ૨
યહો. ૧૪:૪ગણ ૩૫:૨, ૫
યહો. ૧૪:૬યહો ૪:૧૯; ૧૦:૪૩
યહો. ૧૪:૬ગણ ૩૨:૧૧, ૧૨
યહો. ૧૪:૬ગણ ૧૨:૭, ૮
યહો. ૧૪:૬પુન ૧:૩૫, ૩૬
યહો. ૧૪:૬ગણ ૧૩:૨૬
યહો. ૧૪:૭ગણ ૧૩:૨, ૬
યહો. ૧૪:૭ગણ ૧૩:૩૦; ૧૪:૬, ૭
યહો. ૧૪:૮ગણ ૧૪:૨૪; ૩૨:૧૧, ૧૨
યહો. ૧૪:૯પુન ૧:૩૬
યહો. ૧૪:૧૦ગણ ૧૪:૩૩
યહો. ૧૪:૧૦યહો ૨૧:૪૫
યહો. ૧૪:૧૦ગણ ૧૪:૨૯, ૩૦
યહો. ૧૪:૧૨ગણ ૧૩:૩૩
યહો. ૧૪:૧૨ગણ ૧૩:૨૨, ૨૮
યહો. ૧૪:૧૨ગણ ૧૪:૮; રોમ ૮:૩૧
યહો. ૧૪:૧૨યહો ૧૫:૧૪; ન્યા ૧:૨૦
યહો. ૧૪:૧૩યહો ૧૦:૩૬, ૩૭; ૧૫:૧૩; ૨૧:૧૧, ૧૨; ૧કા ૬:૫૫, ૫૬
યહો. ૧૪:૧૪ગણ ૧૪:૨૪; પુન ૧:૩૫, ૩૬; યહો ૧૪:૮
યહો. ૧૪:૧૫ઉત ૨૩:૨
યહો. ૧૪:૧૫લેવી ૨૬:૬; યહો ૧૧:૨૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યહોશુઆ ૧૪:૧-૧૫

યહોશુઆ

૧૪ હવે એલઆઝાર યાજક, નૂનના દીકરા યહોશુઆ અને ઇઝરાયેલનાં કુળોના પિતાનાં કુટુંબોના* વડાઓએ ઇઝરાયેલીઓને કનાન દેશના વિસ્તારો વારસા તરીકે આપ્યા.+ ૨ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, એ મુજબ ચિઠ્ઠીઓ* નાખીને નવ કુળો અને અડધા કુળને એ વારસો વહેંચી આપવામાં આવ્યો.+ ૩ મૂસાએ બીજાં બે કુળોને અને અડધા કુળને યર્દનની પેલી તરફ* વારસો આપ્યો હતો.+ તેણે લેવીઓને તેઓ મધ્યે કોઈ વારસો આપ્યો ન હતો.+ ૪ યૂસફના વંશજોને બે કુળો ગણવામાં આવ્યા,+ મનાશ્શા અને એફ્રાઈમ.+ તેઓએ લેવીઓને રહેવા માટે શહેરો+ અને ઢોરઢાંક ચરાવવાની જમીન સિવાય દેશમાં બીજો કોઈ હિસ્સો આપ્યો નહિ.+ ૫ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી એ પ્રમાણે ઇઝરાયેલીઓએ એ દેશ વહેંચી લીધો.

૬ પછી યહૂદાના માણસો ગિલ્ગાલમાં યહોશુઆ પાસે આવ્યા.+ કનિઝ્ઝી યફૂન્‍નેહના દીકરા કાલેબે+ યહોશુઆને કહ્યું: “કાદેશ-બાર્નેઆમાં તારા અને મારા વિશે યહોવાએ પોતાના સેવક મૂસાને+ જે કહ્યું હતું,+ એ તું સારી રીતે જાણે છે.+ ૭ યહોવાના સેવક મૂસાએ મને કાદેશ-બાર્નેઆથી દેશની જાસૂસી કરવા મોકલ્યો+ ત્યારે હું ૪૦ વર્ષનો હતો. મેં પાછા આવીને દેશ વિશે સાચો અહેવાલ આપ્યો હતો.+ ૮ મારી સાથે આવેલા મારા ભાઈઓએ ભલે લોકોને ડરાવી મૂક્યા, પણ હું પૂરા દિલથી યહોવા મારા ઈશ્વરની પાછળ ચાલ્યો.+ ૯ એ દિવસે મૂસાએ સમ ખાતા કહ્યું હતું: ‘દેશમાં જે જે જગ્યાએ તારા પગ પડ્યા છે, એ તારો અને તારા દીકરાઓનો હંમેશ માટે વારસો થશે, કેમ કે તું પૂરા દિલથી મારા ઈશ્વર યહોવા પાછળ ચાલ્યો છે.’+ ૧૦ જ્યારે ઇઝરાયેલીઓ વેરાન પ્રદેશમાં મુસાફરી કરતા હતા+ ત્યારે યહોવાએ મૂસાને મારા વિશે એ વચન આપ્યું હતું.+ એ વચન પ્રમાણે આ ૪૫ વર્ષ યહોવાએ મને સહી-સલામત રાખ્યો છે.+ હવે હું ૮૫ વર્ષનો થયો છું. ૧૧ મૂસાએ મને મોકલ્યો એ દિવસે હું જેટલો બળવાન હતો, એટલો જ આજે પણ છું. લડાઈમાં જવાની અને બીજાં કામો કરવાની હમણાં પણ મારામાં અગાઉ જેટલી જ તાકાત છે. ૧૨ તેથી મને આ પહાડી વિસ્તાર આપ, જેના વિશે યહોવાએ એ દિવસે વચન આપ્યું હતું. એ દિવસે તેં સાંભળ્યું હતું કે ત્યાં અનાકીઓ*+ છે, જેઓ કોટવાળાં શહેરોમાં રહે છે.+ પણ યહોવા ચોક્કસ* મારી સાથે રહેશે+ અને યહોવાના વચન પ્રમાણે હું તેઓને ત્યાંથી હાંકી કાઢીશ.”+

૧૩ યહોશુઆએ યફૂન્‍નેહના દીકરા કાલેબને આશીર્વાદ આપ્યો અને વારસા તરીકે હેબ્રોન આપ્યું.+ ૧૪ હેબ્રોન આજ સુધી કનિઝ્ઝી યફૂન્‍નેહના દીકરા કાલેબનો વારસો ગણાય છે, કારણ કે તે પૂરા દિલથી ઇઝરાયેલના ઈશ્વર યહોવા પાછળ ચાલ્યો હતો.+ ૧૫ હેબ્રોનનું નામ અગાઉ કિર્યાથ-આર્બા+ હતું (આર્બા તો અનાકીઓમાં પ્રખ્યાત માણસ હતો) અને આખા દેશમાં લડાઈનો અંત આવ્યો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો