વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હબાક્કૂક ૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હબાક્કૂક મુખ્ય વિચારો

      • “હું જોઈશ કે તે મારી પાસે શું બોલાવવા માંગે છે” (૧)

      • પ્રબોધકને યહોવાનો જવાબ (૨-​૨૦)

        • ‘દર્શન પૂરું થાય એની આતુરતાથી રાહ જો’ (૩)

        • ન્યાયી માણસ પોતાના વિશ્વાસથી જીવશે (૪)

        • ખાલદીઓને પાંચ વખત અફસોસ (૬-૨૦)

          • પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે (૧૪)

હબાક્કૂક ૨:૧

ફૂટનોટ

  • *

    અથવા, “રક્ષણ આપતી દીવાલો કે ઢોળાવ.”

  • *

    કદાચ એ ઈશ્વરને બતાવે છે.

એને લગતી કલમો

  • +યશા ૨૧:૮; મીખ ૭:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૮, પાન ૧૫-૧૬

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૭, પાન ૧૦

    ૨/૧/૨૦૦૦, પાન ૧૨, ૧૪

    ૫/૧/૧૯૮૯, પાન ૩૧

હબાક્કૂક ૨:૨

ફૂટનોટ

  • *

    અથવા, “લાકડાની પાટીઓ.”

  • *

    અથવા, “કડકડાટ.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૭:૧૪
  • +પુન ૩૧:૯, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૮, પાન ૧૩-૧૪

હબાક્કૂક ૨:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “જો એને મોડું થાય.”

  • *

    અથવા, “એની આશા રાખ!”

એને લગતી કલમો

  • +મીખ ૭:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૮, પાન ૧૬

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૧૫, પાન ૧૬-૧૭

    ૧/૧/૨૦૦૭, પાન ૧૦

    ૨/૧/૨૦૦૦, પાન ૧૪-૧૫

    ૧/૧૫/૨૦૦૦, પાન ૧૦

    ૧૧/૧૫/૧૯૯૮, પાન ૧૭

    ૧/૧/૧૯૯૭, પાન ૧૨-૧૩

હબાક્કૂક ૨:૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા કદાચ, “શ્રદ્ધાથી; માન્યતાથી.”

એને લગતી કલમો

  • +યોહ ૩:૩૬; રોમ ૧:૧૭; ગલા ૩:૧૧; હિબ્રૂ ૧૦:૩૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૮, પાન ૧૬-૧૭

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૧૫

    ૧૨/૧૫/૧૯૯૯, પાન ૨૦-૨૧

હબાક્કૂક ૨:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યશા ૧૪:૧૬, ૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૭, પાન ૧૦

    ૨/૧/૨૦૦૦, પાન ૧૫-૧૬

હબાક્કૂક ૨:૬

એને લગતી કલમો

  • +યશા ૧૪:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૧૬

હબાક્કૂક ૨:૭

એને લગતી કલમો

  • +યર્મિ ૫૧:૧૧

હબાક્કૂક ૨:૮

એને લગતી કલમો

  • +૨કા ૩૬:૧૭; ગી ૧૩૭:૮
  • +યશા ૧૩:૧૯; યર્મિ ૨૭:૬, ૭; ઝખા ૨:૭-૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૧૬

હબાક્કૂક ૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૧૬

હબાક્કૂક ૨:૧૦

એને લગતી કલમો

  • +યશા ૧૪:૨૦

હબાક્કૂક ૨:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “ભારોટિયો.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૭, પાન ૧૦

    ૨/૧/૨૦૦૦, પાન ૧૬-૧૭

હબાક્કૂક ૨:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૧૭

હબાક્કૂક ૨:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યર્મિ ૫૧:૫૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૧૭

હબાક્કૂક ૨:૧૪

એને લગતી કલમો

  • +ગી ૭૨:૧૯; યશા ૧૧:૯; ઝખા ૧૪:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૮, પાન ૧૬-૧૭

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૧૭-૧૮

હબાક્કૂક ૨:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૧૮

હબાક્કૂક ૨:૧૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા કદાચ, “અને લથડિયાં ખા.”

એને લગતી કલમો

  • +ગી ૭૫:૮; યશા ૫૧:૨૨, ૨૩; યર્મિ ૨૫:૨૮; ૫૧:૫૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૧૮

હબાક્કૂક ૨:૧૭

એને લગતી કલમો

  • +ગી ૧૩૭:૮; યર્મિ ૫૦:૨૮; ૫૧:૨૪

હબાક્કૂક ૨:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “ઢાળેલી મૂર્તિ.”

એને લગતી કલમો

  • +યશા ૪૨:૧૭; ૪૪:૧૯, ૨૦; ૪૫:૨૦

હબાક્કૂક ૨:૧૯

એને લગતી કલમો

  • +યશા ૪૦:૧૯; ૪૬:૬
  • +યર્મિ ૫૧:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૧૮-૧૯

હબાક્કૂક ૨:૨૦

એને લગતી કલમો

  • +યશા ૬:૧
  • +ગી ૭૬:૮; ૧૧૫:૩; ઝખા ૨:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૧૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હબા. ૨:૧યશા ૨૧:૮; મીખ ૭:૭
હબા. ૨:૨નિર્ગ ૧૭:૧૪
હબા. ૨:૨પુન ૩૧:૯, ૧૧
હબા. ૨:૩મીખ ૭:૭
હબા. ૨:૪યોહ ૩:૩૬; રોમ ૧:૧૭; ગલા ૩:૧૧; હિબ્રૂ ૧૦:૩૮
હબા. ૨:૫યશા ૧૪:૧૬, ૧૭
હબા. ૨:૬યશા ૧૪:૪
હબા. ૨:૭યર્મિ ૫૧:૧૧
હબા. ૨:૮૨કા ૩૬:૧૭; ગી ૧૩૭:૮
હબા. ૨:૮યશા ૧૩:૧૯; યર્મિ ૨૭:૬, ૭; ઝખા ૨:૭-૯
હબા. ૨:૧૦યશા ૧૪:૨૦
હબા. ૨:૧૩યર્મિ ૫૧:૫૮
હબા. ૨:૧૪ગી ૭૨:૧૯; યશા ૧૧:૯; ઝખા ૧૪:૯
હબા. ૨:૧૬ગી ૭૫:૮; યશા ૫૧:૨૨, ૨૩; યર્મિ ૨૫:૨૮; ૫૧:૫૭
હબા. ૨:૧૭ગી ૧૩૭:૮; યર્મિ ૫૦:૨૮; ૫૧:૨૪
હબા. ૨:૧૮યશા ૪૨:૧૭; ૪૪:૧૯, ૨૦; ૪૫:૨૦
હબા. ૨:૧૯યશા ૪૦:૧૯; ૪૬:૬
હબા. ૨:૧૯યર્મિ ૫૧:૧૭
હબા. ૨:૨૦યશા ૬:૧
હબા. ૨:૨૦ગી ૭૬:૮; ૧૧૫:૩; ઝખા ૨:૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હબાક્કૂક ૨:૧-૨૦

હબાક્કૂક

૨ હું મારી ચોકીએ ઊભો રહીશ,+

અને કિલ્લા* પર પહેરો ભરીશ.

હું જોઈશ કે તે* મારી પાસે શું બોલાવવા માંગે છે,

એ પણ જોઈશ કે તે મને ઠપકો આપે ત્યારે હું શું કહીશ.

 ૨ પછી યહોવાએ મને કહ્યું:

“આ દર્શન લખી લે અને પથ્થરની પાટીઓ* પર સાફ સાફ કોતરી લે,+

જેથી મોટેથી વાંચીને સંભળાવનાર એને સહેલાઈથી* વાંચી શકે.+

 ૩ કેમ કે આ દર્શન નક્કી કરેલા સમય માટે છે,

એ પૂરું થવા ખૂબ આતુર છે, એ ખોટું પડશે નહિ.

જો એવું લાગે કે એ મોડું કરી રહ્યું છે,* તોપણ એની આતુરતાથી રાહ જો!*+

એ ચોક્કસ સાચું પડશે,

એ મોડું પડશે નહિ!

 ૪ ઘમંડથી ફુલાઈ ગયેલા માણસને જો,

તેનું દિલ નેક નથી.

પણ ન્યાયી* માણસ પોતાના વિશ્વાસથી* જીવશે.+

 ૫ સાચે જ, દ્રાક્ષદારૂ દગો દેનાર છે,

એના નશાને લીધે અહંકારી માણસ પોતાના ધ્યેય સુધી પહોંચશે નહિ.

તે માણસ પોતાની ભૂખ કબર* જેટલી વધારે છે,

તે મોત જેવો છે, તે કદી ધરાતો નથી.

તે સર્વ દેશો અને પ્રજાના લોકોને

પોતાના માટે ભેગા કરતો રહે છે.+

 ૬ શું એ બધા લોકો તેના વિશે કહેવતોમાં વાત નહિ કરે, કટાક્ષમાં નહિ બોલે અને ઉખાણાં નહિ પૂછે?+

તેઓ કહેશે:

‘ક્યાં સુધી એ માણસ પારકાઓની વસ્તુઓનો સંગ્રહ કરતો રહેશે?

અફસોસ છે તેને, કેમ કે તે પોતાનું જ દેવું વધારી રહ્યો છે.

 ૭ શું તારા લેણદારો અચાનક ઊભા નહિ થાય?

હા, તેઓ ઊઠશે અને તને ઢંઢોળી નાખશે,

તેઓ તને લૂંટી લેશે.+

 ૮ તેં માણસોનું લોહી વહેવડાવ્યું છે,

તેં શહેરો અને એના રહેવાસીઓ પર અત્યાચાર કર્યો છે,+

તેં આખી ધરતી પર આતંક ફેલાવ્યો છે,

તેં ઘણી પ્રજાઓને લૂંટી લીધી છે,

એટલે એના બચી ગયેલા લોકો તને લૂંટી લેશે.+

 ૯ અફસોસ છે એ માણસને જે કપટથી પોતાનું ઘર ભરે છે.

આફત તેના સુધી પહોંચે નહિ માટે,

તે પોતાનો માળો ઊંચાઈ પર બાંધે છે!

૧૦ તારા કાવાદાવાને લીધે તારા ઘર પર કલંક લાગ્યું છે,

ઘણા લોકોનું ખૂન કરીને તેં પોતાની વિરુદ્ધ પાપ કર્યું છે.+

૧૧ તારી વિરુદ્ધ દીવાલનો પથ્થર પોકારી ઊઠશે,

અને છતનો મોભ* એનો જવાબ આપશે.

૧૨ અફસોસ છે એ માણસને જે લોહીની નદીઓ વહેવડાવીને શહેર બાંધે છે,

અને અન્યાયથી નગરનો પાયો નાખે છે!

૧૩ જુઓ! લોકો જેના માટે તનતોડ મહેનત કરે છે, એને અગ્‍નિ ભરખી જશે,

પ્રજાઓની બધી મહેનત ધૂળમાં મળી જશે.+

શું એ બધું સૈન્યોના ઈશ્વર યહોવાની* આજ્ઞાથી જ નથી થતું?

૧૪ કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે,

તેમ પૃથ્વી યહોવાના મહિમાના જ્ઞાનથી ભરપૂર થશે.+

૧૫ અફસોસ છે એ માણસને જે પોતાના મિત્રોને દારૂ પિવડાવે છે,

એમાં ગુસ્સો અને ક્રોધ ઉમેરીને તેઓને નશામાં ચકચૂર કરે છે,

જેથી તેઓની નગ્‍નતા જોઈ શકે.

૧૬ તારા પર માનને બદલે અપમાન વરસશે.

તું પણ પી અને સુન્‍નત* વગરની તારી હાલત ઉઘાડી પાડ.*

હવે યહોવાના જમણા હાથે તારે પ્યાલો પીવો પડશે,+

બદનામી તારા ગૌરવને ઢાંકી દેશે.

૧૭ જે રીતે તેં લબાનોનને બરબાદ કર્યું છે, એ રીતે તું પણ બરબાદ થશે,

જે રીતે તેં ખૂંખાર જાનવરોનો સંહાર કર્યો છે, એ રીતે તારો પણ સંહાર થશે.

કેમ કે તેં માણસોનું લોહી વહેવડાવ્યું છે,

તેં શહેરો અને એના રહેવાસીઓ પર અત્યાચાર કર્યો છે,+

તેં આખી ધરતી પર આતંક ફેલાવ્યો છે.

૧૮ કોતરેલી મૂર્તિ શું કામની?

એ તો માણસોના હાથની રચના છે.

જૂઠો શિક્ષક અને ધાતુની મૂર્તિ* શું કામનાં?

તોપણ એના બનાવનાર એમાં ભરોસો મૂકે છે

અને નકામી તથા મૂંગી મૂર્તિઓ બનાવતા રહે છે.+

૧૯ અફસોસ છે એ માણસને જે લાકડાના ટુકડાને કહે છે, “જાગ!”

મૂંગા પથ્થરને કહે છે, “ઊભો થા! અમને શીખવ!”

જુઓ! એ મૂર્તિ સોના-ચાંદીથી મઢેલી છે,+

પણ એ શ્વાસ લેતી નથી.+

૨૦ પણ યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે.+

હે પૃથ્વી, તું તેમની આગળ ચૂપ રહે!’”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો