વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રકટીકરણ ૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રકટીકરણ મુખ્ય વિચારો

      • સાત મહોર મારવામાં આવેલો વીંટો (૧-૫)

      • ઘેટું વીંટો લે છે (૬-૮)

      • ઘેટું મહોર ખોલવા માટે યોગ્ય છે (૯-૧૪)

પ્રકટીકરણ ૫:૧

ફૂટનોટ

  • *

    મૂળ, “આગળ-પાછળ.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રક ૪:૨, ૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧૨/૨૦૧૯, પાન ૩

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૮૨

પ્રકટીકરણ ૫:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૮૨

પ્રકટીકરણ ૫:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૮૨

પ્રકટીકરણ ૫:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૮૨

પ્રકટીકરણ ૫:૫

ફૂટનોટ

  • *

    મૂળ, “દાઉદનું મૂળ.”

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૯, ૧૦; હિબ્રૂ ૭:૧૪
  • +૨શ ૭:૮, ૧૨; પ્રક ૨૨:૧૬
  • +યશા ૧૧:૧, ૧૦; રોમ ૧૫:૧૨
  • +યોહ ૧૬:૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૮૨

પ્રકટીકરણ ૫:૬

ફૂટનોટ

  • *

    અથવા, “હલવાન.” મૂળ, “ઘેટાનું બચ્ચું.”

એને લગતી કલમો

  • +એફે ૧:૨૨
  • +યશા ૫૩:૭; યોહ ૧:૨૯; ૧પિ ૧:૧૯
  • +યોહ ૧૯:૩૦; પ્રક ૫:૧૨
  • +પ્રક ૧:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૯, પાન ૩૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૫૪, ૮૨

પ્રકટીકરણ ૫:૭

એને લગતી કલમો

  • +ગી ૪૭:૮; યશા ૬:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૮૨

પ્રકટીકરણ ૫:૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રક ૫:૧૪; ૧૯:૪
  • +ગી ૧૪૧:૨; પ્રક ૮:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૮૨, ૮૬

પ્રકટીકરણ ૫:૯

ફૂટનોટ

  • *

    અથવા, “ભાષા.”

એને લગતી કલમો

  • +ગી ૩૩:૩; ૧૪૪:૯; યશા ૪૨:૧૦; પ્રક ૧૪:૩
  • +માથ ૨૬:૨૭, ૨૮; ૧કો ૬:૨૦; હિબ્રૂ ૯:૧૨; ૧પિ ૧:૧૮, ૧૯
  • +પ્રક ૧૪:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૧

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૮૨

પ્રકટીકરણ ૫:૧૦

એને લગતી કલમો

  • +લૂક ૧૨:૩૨; ૨૨:૨૮-૩૦
  • +નિર્ગ ૧૯:૬; ૧પિ ૨:૯; પ્રક ૧:૫, ૬
  • +માથ ૧૯:૨૮; પ્રક ૨૦:૪, ૬; ૨૨:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૧

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૬, પાન ૬-૭

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૮૨

પ્રકટીકરણ ૫:૧૧

એને લગતી કલમો

  • +દા ૭:૯, ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૪

    સજાગ બનો!,

    ૭/૨૦૧૧, પાન ૨૭

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૮૨

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૭, પાન ૧૦

પ્રકટીકરણ ૫:૧૨

એને લગતી કલમો

  • +યશા ૫૩:૭; પ્રક ૫:૬
  • +માથ ૨૮:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૮૨

પ્રકટીકરણ ૫:૧૩

એને લગતી કલમો

  • +ફિલિ ૨:૯, ૧૦
  • +પ્રક ૪:૨, ૩
  • +યોહ ૧:૨૯; પ્રક ૭:૧૭
  • +૧પિ ૪:૧૧
  • +યોહ ૫:૨૩; ૧તિ ૬:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૧૭, પાન ૮-૯

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૮૨

પ્રકટીકરણ ૫:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૮૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રકટી. ૫:૧પ્રક ૪:૨, ૩
પ્રકટી. ૫:૫ઉત ૪૯:૯, ૧૦; હિબ્રૂ ૭:૧૪
પ્રકટી. ૫:૫૨શ ૭:૮, ૧૨; પ્રક ૨૨:૧૬
પ્રકટી. ૫:૫યશા ૧૧:૧, ૧૦; રોમ ૧૫:૧૨
પ્રકટી. ૫:૫યોહ ૧૬:૩૩
પ્રકટી. ૫:૬એફે ૧:૨૨
પ્રકટી. ૫:૬યશા ૫૩:૭; યોહ ૧:૨૯; ૧પિ ૧:૧૯
પ્રકટી. ૫:૬યોહ ૧૯:૩૦; પ્રક ૫:૧૨
પ્રકટી. ૫:૬પ્રક ૧:૪
પ્રકટી. ૫:૭ગી ૪૭:૮; યશા ૬:૧
પ્રકટી. ૫:૮પ્રક ૫:૧૪; ૧૯:૪
પ્રકટી. ૫:૮ગી ૧૪૧:૨; પ્રક ૮:૪
પ્રકટી. ૫:૯ગી ૩૩:૩; ૧૪૪:૯; યશા ૪૨:૧૦; પ્રક ૧૪:૩
પ્રકટી. ૫:૯માથ ૨૬:૨૭, ૨૮; ૧કો ૬:૨૦; હિબ્રૂ ૯:૧૨; ૧પિ ૧:૧૮, ૧૯
પ્રકટી. ૫:૯પ્રક ૧૪:૪
પ્રકટી. ૫:૧૦લૂક ૧૨:૩૨; ૨૨:૨૮-૩૦
પ્રકટી. ૫:૧૦નિર્ગ ૧૯:૬; ૧પિ ૨:૯; પ્રક ૧:૫, ૬
પ્રકટી. ૫:૧૦માથ ૧૯:૨૮; પ્રક ૨૦:૪, ૬; ૨૨:૫
પ્રકટી. ૫:૧૧દા ૭:૯, ૧૦
પ્રકટી. ૫:૧૨યશા ૫૩:૭; પ્રક ૫:૬
પ્રકટી. ૫:૧૨માથ ૨૮:૧૮
પ્રકટી. ૫:૧૩ફિલિ ૨:૯, ૧૦
પ્રકટી. ૫:૧૩પ્રક ૪:૨, ૩
પ્રકટી. ૫:૧૩યોહ ૧:૨૯; પ્રક ૭:૧૭
પ્રકટી. ૫:૧૩૧પિ ૪:૧૧
પ્રકટી. ૫:૧૩યોહ ૫:૨૩; ૧તિ ૬:૧૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રકટીકરણ ૫:૧-૧૪

યોહાનને થયેલું પ્રકટીકરણ

૫ રાજ્યાસન પર જે બેઠા હતા+ તેમના જમણા હાથમાં મેં એક વીંટો જોયો. એની બંને બાજુ* લખાણ હતું. એના પર સાત મહોર* મારવામાં આવી હતી. ૨ મેં જોયું કે એક શક્તિશાળી દૂત મોટા અવાજે આમ કહેતો હતો: “આ વીંટો ખોલવા અને એની મહોર તોડવા કોણ યોગ્ય છે?” ૩ પણ સ્વર્ગમાં, પૃથ્વી પર કે પૃથ્વી નીચે કોઈ પણ એ વીંટો ખોલવા કે એમાં જોવા માટે યોગ્ય ન હતું. ૪ હું ખૂબ રડ્યો, કેમ કે વીંટો ખોલવા અને એમાં જોવા કોઈ યોગ્ય મળ્યું નહિ. ૫ પણ વડીલોમાંના એકે મને કહ્યું: “રડીશ નહિ. યહૂદા કુળના+ સિંહને જો, જે દાઉદના+ કુટુંબના*+ છે. તેમણે જીત મેળવી છે,+ જેથી વીંટો અને એની સાત મહોર ખોલે.”

૬ રાજ્યાસનની પાસે, ચાર કરૂબોની અને વડીલોની વચ્ચે+ મેં એક ઘેટું*+ ઊભેલું જોયું. એ બલિદાન કરેલું હોય એવું લાગતું હતું.+ એને સાત શિંગડાં અને સાત આંખો હતી. એ આંખોનો અર્થ ઈશ્વરની સાત શક્તિઓ થાય છે,+ જે આખી પૃથ્વી પર મોકલવામાં આવી છે. ૭ ઘેટું તરત આગળ આવ્યું અને રાજ્યાસન પર જે બેઠેલા હતા, તેમના જમણા હાથમાંથી તેણે વીંટો લીધો.+ ૮ જ્યારે તેણે વીંટો લીધો, ત્યારે ચાર કરૂબો અને ૨૪ વડીલો+ ઘેટાની આગળ ઘૂંટણિયે પડ્યા. દરેક વડીલ પાસે વીણા હતી અને ધૂપથી* ભરપૂર સોનાના વાટકા હતા. (ધૂપ એટલે પવિત્ર લોકોની પ્રાર્થનાઓ.)+ ૯ તેઓ આ નવું ગીત ગાતા હતા:+ “વીંટો લેવા અને એની મહોર ખોલવા તમે યોગ્ય છો, કેમ કે તમારું બલિદાન ચઢાવવામાં આવ્યું. તમારા લોહીથી તમે ઈશ્વર માટે+ દરેક કુળ, બોલી,* પ્રજા અને દેશોમાંથી+ લોકો ખરીદી લીધા. ૧૦ તમે તેઓને આપણા ઈશ્વરની સેવા કરવા માટે રાજાઓ+ અને યાજકો+ બનાવ્યા. તેઓ પૃથ્વી પર રાજાઓ તરીકે રાજ કરશે.”+

૧૧ મેં રાજ્યાસન, કરૂબો અને વડીલોની આસપાસ ઘણા દૂતો જોયા. મેં તેઓનો અવાજ સાંભળ્યો. તેઓની સંખ્યા લાખોના લાખો અને હજારોના હજારો હતી.+ ૧૨ તેઓ મોટા અવાજે કહેતા હતા: “જે ઘેટાનું બલિદાન ચઢાવવામાં આવ્યું હતું,+ તે શક્તિ, ધનદોલત, બુદ્ધિ, બળ, માન, મહિમા અને સ્તુતિ મેળવવાને યોગ્ય છે.”+

૧૩ સ્વર્ગમાં, પૃથ્વી પર, પૃથ્વી નીચે+ અને સમુદ્ર પર બધાને મેં આમ કહેતા સાંભળ્યા: “રાજ્યાસન પર જે બેઠેલા છે+ તેમને અને ઘેટાને+ સદાને માટે+ સ્તુતિ, મહિમા,+ માન અને બળ મળે.” ૧૪ ચાર કરૂબોએ કહ્યું: “આમેન!” અને વડીલોએ ઘૂંટણિયે પડીને ઈશ્વરની ભક્તિ કરી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો